You are on page 1of 2

િદવાળી મૂહૂત ૨૦૧૨ સંવત ૨૦૬૯

શાકે ૧૯૩૫ સંવતસર નામે િવજય


આ વષર્ નો રાજા:- ગુરુ, ધાન:- શની, અ ધાન્યેશ:- મંગળ, રસેશ:- ગુરુ, ધાન્યેશ:- શુ , કોષાિધપતી:- મંગળ યુધશ:- શુ , સેનાધીપતી:- શુ , છ શ:- ચં , વ્યાપારેષ:- બુધ, વ્યવહારેશ:- શુ છે . ે ે

દશેરા
તારીખઃ- ૨૪/૧૦/૨૦૧૨ બુધવાર ( શસ્ પૂ જન ત્થા ટેકનીકલ સાધનોની પૂજા માટે ઉ મ )

ચોપડા નો ઓડર્ર આપવ માટે પણ ઉ મ (અત્યારે કોમ્પ્યુટર પર કામ થતુ હોવા છ્તા ચોપડા લાવવા જરુરી છે .) ૧૨-૧૨ થી ૧૨-૩૬ િવજય મૂ ત ઉ મ અથવા સવારે ૭-૦૦ થી ૯-૦૦ ત્થા ૩-૩૦ થી ૦૬-૦૦ સાંજે ચોપડા ખરીદવા માટે તાઃ- ૯/૧૧/૨૦૧૨ શુ વાર અગીયારસ ૦૮-૩૦ થી ૧૧-૦૦ સવારે ત્થા ૦૯-૦૦ થી ૧૦-૦૦

ધનતેરસ (ધનવન્તરી પૂજન –કુબેર પૂજા અને ચોપડા લાવવા )


તારીખઃ- ૧૧/૧૧/૨૦૧૨ રવીવાર ૧૭/૫૫ થી ૧૯/૫૩ ૧ કલાક ૫૮ મીનીટ ૦૫-૪૦ થી ૦૮-૧૦ ઉ મ

કાળીચૌદશ
તારીખ ૧૨/૧૧/૨૦૧૨ સોમવાર કાલભૈરવ ,હનુમાન પૂજા કાલી પુજા દસ મહિવ ા આરધના ત્થા હેવી મશીનરી ની પૂજન માટે સવારે ૦૭-૦૦ થી ૦૮-૦૦ રા ે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કાલી પૂજા.

લાભપાચમ બેસતુ વષર્ નવુ વષર્ દુકાન/ઓફીસ ખોલવાનુ મૂહુતર્ તારીખઃ- ૧૪/૧૧/૨૦૧૨ પૂજા

દીપાવલી ચોપડા પૂજન મહાલ મી પૂજન


તારીખ ૧૩/૧૧/૨૦૧૨ મંગળવાર સાંજે ૦૫-૪૫ થી ૦૭-૪૫ અને રા ે ૧૨-૧૫ થી ૧૨-૩૫ અિત ઉ મ સવારે ૦૯-૪૦ થી ૧૩-૩૦ બપોરે ૦૩-૩૦ થી ૦૬-૫૦ સાંજે ૦૭-૩૦ થી ૦૯-૦૦ અને ૧૧-૦૦ થી ૦૧-૦૦

ઉપરના મૂહતર્ મા ઘણી જગ્યાએ ચોઘડીયા નો ઉપયોગ કરેલ ન કરતા શાસ્ ોકત મૂ હુ તર્ પિધ્ધ્ત નો ઉપયોગ કરેલો છે (મૂહતર્ મતડ )

You might also like