You are on page 1of 6

ઊવ઴ ભચંતનના વાંવનધ્મભાં

દે લોને ઩ણ દુરલબ એવુ ં ભાનલજીલન


ભનુષ્મ ઩ોતે શુ ં છે ? જીલનનુ ં સ્લરૂ૫ ઄ને ધ્મેમ શુ ં છે ? જીલન વાથે
જોડામેરી વલભ ૂવતઓનો વાચો ઈ૫મોગ શુ ં છે ? અ ફધા પ્રશ્નોની ઄લગણના કયલાથી
એક પ્રકાયની અત્ભવલસ્મ ૃવત છલામેરી યશે છે . અંતઃકયણ મ ૂવછિત યશે છે ઄ને જીલનની
કોઇ ચોક્કવ નીવત, ધ્મેમ કે દદળા નક્કી કયી ળકાતી નથી. ઇન્દ્રિમોની ઈત્તેજના જ
પ્રેયણા ફની યશે છે . ૫યં ૫યાગત રૂદઢઓનુ ં ઄નુકયણ કયવુ ં તે અ૫ણો સ્લબાલ ફની
જામ છે . ઩ોતાના ઄ભબભાનને વંતો઴લાની રારવાભાં જ કશેલાતી પ્રગવત ભાટે ભાનલ
ં ઓની જેભ જ ભનુષ્મ ૫ણ
લરખાં ભાયતો યશે છે . વંવાયના વનમ્ન કોદટના જીલજતુ
વં૫વત્ત ઄ને વંતવત ભાટે જીલતો શોમ છે ઄ને દશાડા ઩ ૂયા કયતો યશે છે . ક઩ામેરી
૫તંગ ઄ને ડા઱ીથી ત ૂટે રાં ઩ાંદડાં શલાના વ઩ાટા વાથે દદળાવલશીન ફની અભતેભ
ઉડતાં યશે છે . જીલનભાં કોઇ ઈચ્ચ અદળલ કે તેને પ્રાપ્ત કયલાની દદળાભાં કોઇ
ભશત્લનાં કામો નશં થતાં શોલાના કાયણે ભનુષ્મ જીલનના અનંદનો રશાલો રઇ
ળકતો નથી. અભ જ યોદણાં યોતાં યોતાં અખું જીલન વ્મતીત થઇ જામ છે .
કે ટરીકલાય તો ઄વતળમ સુખ ઄ને બોગ વલરાવની ભશેચ્છાભાં નીવત, ભમાલદા,
મોગ્મતા ઄ને વલલેકને ઄બયાઇ ૫ય ચઢાલી દઇ ભનુષ્મ એલા ખયાફ યસ્તે ચઢી
જામ કે જેભાં ઩ોતાને નુકળાન તો થામ છે જ વાથે વાથે તેની વાથે વંરગ્ન
વ્મક્તતઓને ઄ને અખા વભાજને ૫ણ નુકવાન થામ છે .

ફાહ્ય જ્ઞાનની જેભ અંતજ્ઞાલન ૫ણ જરૂયી છે . વલવલધ સુખો૫બોગનાં


વાધનો બોગલનાયે શંભેળાં વલલેક઩ ૂણલ યશેવ ુ ં જોઇએ, નશં તો ક્યાયે ક એવુ ં ફને કે
સુખવગલડનાં વાધનોનો દુરુ૫મોગ જ થળે જેના કાયણે ઄નેક પ્રકાયની મુશ્કે રીઓ
ંૂ
઄ને મઝલણો ઉબી થળે, બૌવતક જ્ઞાન કયતાં ૫ણ લધાયે જરૂદયમાત અત્ભજ્ઞાનની છે .
વાયી ભોટય ખયીદલાની વાથે વાથે વાયા ડ્રાઇલયની ૫ણ વ્મલસ્થા કયલી જોઇએ,
નદશ તો ક્યાયે ક ૫ગે ચારલા કયતાં ૫ણ લધાયે મુશ્કે રી ઄નાડી ડ્રાઇલય દ્વાયા
ચરાલલાભાં અલતી ભોટયભાં ફેવલાથી થામ છે .

http://rushichintan.com
ઊવ઴ ભચંતનના વાંવનધ્મભાં

જો અત્ભજ્ઞાનની જરૂદયમાત ઄નુબલી ળકામ તો વૌથી ૫શેરાં એ વલચાય


કયલો જોઇએ કે અ૫ણે શુ ં છીએ ? અખયે અ૫ણે જીલીએ છીએ ળા ભાટે ? અ
ફાફત ૫ય અત્ભલેત્તા ભશાન વલદ્વાનોએ જે વનચોડ કાઢમો છે તે ખ ૂફ જ ભશત્લ઩ ૂણલ
છે . એ વનષ્ક઴લને બાયત દે ળના રોકોએ ઄૫નાવ્મો ઄ને તેના અધાયે તેભણે
વલલતોમુખી પ્રગવત વાધી શતી.
઄ણુ ં શુ ં છે ? સુવલકવવત, સુદય
ં ઩દાથલનો એક નાનાભાં નાનો કણ (ઘટક)
છે . અત્ભા શુ ં છે ? ઩યભાત્ભાની વત્તાનો એક નાનકડો અંળ છે . ઄ણુન ુ ં ઩ોતાનુ ં ઄રગ
઄ક્સ્તત્લ છે , ઩યં ત ુ જે ળક્તતને કાયણે તેન ુ ં ઄ક્સ્તત્લ છે તથા તેની જે દિમાઓ થઇ યશી
છે તે વ્મા઩ક ળક્તતતત્લથી ઄રગ નથી. એલી જ યીતે જીલાત્ભાનુ ં ઄ક્સ્તત્લ ઄ને
સ્લરૂ઩ ઩ણ વ્મા઩ક ચેતનાઓ એક અંળભાત્ર છે .
઄ધ્માત્ભલાદના અ વવદ્ધાંતના અધાયે છે લટે એક વાય કાઢી ળકામ છે કે
'અ઩ણે વલશ્વચેતનાનો એક અંળભાત્ર છીએ. વભન્દ્ષ્ટની અધાયભ ૂત વત્તા છીએ.
અ઩ણે તો ભાત્ર તેની એક નાનકડી ભચનગાયી જ છીએ'. ઐક્ય ળાશ્વત છે જ્માયે
઄રગતા કૃવત્રભ છે . ફધાભાં અ઩ને ઄ને અ઩ણાભાં ફધાને જોલા, વભજલા, ભાનલા
જોઆએ. ફધાના દશતભાં અ઩ણુ ં દશત વભામેલ ુ ં છે . વહુના સુખે સુખી, વૌના દુઃખે દુઃખી,
તેભની પ્રગવત એ અ઩ની પ્રગવત, ઄ધોગવત એ અ઩ણી ઄ધોગવત એભ ભાનીને
ચારલાથી સુખની ઩દયબા઴ા વંકુભચત ન યશેતાં વલળા઱ ફની જામ છે . ઩ોતે જ સુખી
ફનલાની ઺ુિતા ઘટે છે ઄ને વ્મા઩ક ક્ષેત્રભાં સુખળાંવત લધાયલાની મોજના ઘડામ છે .

ે ા ભનુષ્મને ખ ૂફ વપ્રમ રાગે છે . અ બાલના


઩ોતીકા઩ણાની બાલના શંભળ
જે પ્રાણી કે ઩દાથલ વાથે જોડામ છે તે સ્લજન ખ ૂફ જ વપ્રમ રાગલા ભાંડે છે .
઩ોતીક઩ણાનો ઘેયાલો જો વંકુભચત શોમ તો તેભાં ઩ોતાની તથા ઩ોતાના ઩દયલાયની
જ સુખવગલડોનો વલચાય કયલાભાં અલે છે . એ નાનકડું ક્ષેત્ર જ અ઩ણુ ં રાગે છે ઄ને
એભાં જ અ઩ણી વપ્રમતાની વીભા ભમાલદદત થઇ જામ છે .

http://rushichintan.com
ઊવ઴ ભચંતનના વાંવનધ્મભાં

વ્મદકત ઄ને વભાજની વભસ્માનુ ં મ ૂ઱ કાયણ વભજાલલાની દદળાભાં જે


પ્રમત્નો કયલાભાં અવ્મા છે એભને અયં બભાં ઈ૫શાવાસ્઩દ ભાનલાભાં અવ્મા, ૫યં ત ુ
જ્માયે અજે ઊંડાણથી વલચાય કયલાભાં અવ્મો છે ઄ને તથ્મોને વાયી યીતે
વભજાલલાભાં અવ્માં તો લાસ્તવલકતા વભજાઇ ગઇ છે . રોકો એલો ઄નુબલ કયલા
રાગ્મા છે કે વલચાય૫દ્ધવતભાં વલકૃવત અલલાથી જ ઄ધઃ૫તન થયુ ં છે . ઄બાલ
ગયીફાઇ, ળોકવંતા૫, ઝઘડા તથા દ્વે઴ની વલબીવ઴કાઓ ખ ૂફ વલકટ ફની યશી છે .
કાયણને ળોધલા ઄ને તેન ુ ં વનયાકયણ કયલા ભાટે જ્માયે ધ્માન જ નથી અ૫લાભાં
અવ્યુ,ં તો ૫છી સુખળાંવત, પ્રગવત ઄ને વમ ૃદ્ધદ્ધનાં સ્લપ્નો વાથલક કે લી યીતે થામ ?

યુગ વનભાલણ મોજનાના જ્ઞાનમજ્ઞ ઄ભબમાન અંતગલત જનભાનવને


ઢંઢો઱લાભાં અવ્યુ ં છે . એણે વલચાય કયલા ભાટે નલા અધાય ઄ને વભસ્માઓનાં નલાં
વભાધાન યજૂ કમાલ છે , જેભનાભાં વલચાય કયલાની ક્ષભતા છે એભને વભજાયુ ં છે કે
લાસ્તવલકતા એ જ છે ઄ને જો ૫તનનો અંત ઄ને ઈત્ક઴લનો અયં બ કયલો શોમ તો અ
યીતે થળે કે જેવુ ં ફતાલલાભાં અવ્યુ ં છે . "જાદુ એ કે જે ભાથા ૫ય ચઢીને ફોરે"
ં ભાં ઄ક્ષયળઃ રાગુ ૫ડે છે . થોડા લ઴ો ઩ ૂલે
લા઱ી ઈક્તત અ૫ણા આંદોરનના વંફધ
અ૫ણા પ્રમત્નોને વભજનાયાઓની વંખ્મા રાખો સુધી વીવભત શતી તે અજે કયોડો
સુધી ૫શંચી છે ઄ને નજીકના બવલષ્મભાં દયે ક ભનુષ્મ સુધી ૫શંચળે.


જ્ઞાનમજ્ઞ ઄ભબમાન ન઩ુવક નથી યહ્યુ,ં ૫યં ત ુ એભાં વદિમતા એટરી
ફધી ભાત્રાભાં ઈત્઩ન્ન થઇ ગઇ છે કે કામલકતાલઓ ઄ને વશમોગીઓની એક ભોટી
ં રા કામલક્ષેત્રભાં ઉતયતી જામ છે . શલે અ૫ણો જ્ઞાનમજ્ઞ ભાત્ર પ્રચાયતંત્ર નથી
શૃખ
યશમો, ૫યં ત ુ એક વભથલ આંદોરનના રૂ૫ભાં ઩ોતાનાં મ ૂ઱ નાખી યહ્યો છે ઄ને રાગે છે
કે વલલત્ર ઘ્લંવની પ્રદિમા ચારી યશી છે , એની વાથે વાથે વર્જનનો યચનાત્ભક અધાય
રઇને એ નલવનભાલણનો િભ ૫ણ ચારી યહ્યો છે .

http://rushichintan.com
ઊવ઴ ભચંતનના વાંવનધ્મભાં

અ ક્ષેત્ર જેટલુ ં વલળા઱ શળે તેટરી પ્રેભની વીભા વલસ્તયતી જળે. ફધાં
઩ોતાનાં રાગલા ભાંડળે તો "લસુધૈલ કુટુમ્ફકમ્"ની બાલના જરભળે. જેટરાં વપ્રમ
઩ાત્રો લધે છે એટરાં જ સુખ ઄ને વંતો઴ ૫ણ લધે છે . જો સ્લજનોની ૫દયબા઴ા
વલસ્ત ૃત કયીએ તો ઩ોતીકા૫ણાની બાલના લધે છે . ઄ને તે વભગ્ર વલસ્તાયનો લૈબલ
૫યભવપ્રમ રાગે છે .
ભાનલજીલન એ બગલાનની અ઩ેર ઄મ ૂલ્મ બેટ છે . અનાથી લધાયે
઄દ્દભુત, ઄નુ૫ભ તથા ભશત્લ઩ ૂણલ ઄ને ચેતનલંતી યચના બગલાનના બંડાયભાં
કદાચ ફીજી કોઇ નથી. વલચાય, લાણી, અશાયવલશાય, યોટી, ક૫ડાં, ભકાન, કુટુંફ,
વભાજ, કરા, ખેતીલાડી, વનવિતતા, ઢોયઢાંખય, ભચદકત્વા, લાશન, લૈજ્ઞાવનક વાધનો
઄ને સુખ વગલડતાં ફીજાં વાધનો ભનુષ્મ વવલામ ફીજા કોઇ પ્રાણીને પ્રાપ્ત થમાં
નથી. ઄શંમાં પ્રશ્ન એ ઈ૫ક્સ્થત થામ છે કે વંવાયનાં ફધાં જ પ્રાણીઓ ૫યભવ઩તા
ઇશ્વયનાં વંતાન છે , તો વ઩તા શોલાને નાતે ઩ોતાના ફધાં જ વંતાનો તયપ વભાન
વ્મલશાય યાખલો જોઇએ ઄ને વયખું ઄નુદાન અ૫વુ ં જોઇએ. તો ૫છી ભનુષ્મને
અટલુ ં ફધુ ં લધાયે ળા ભાટે અપ્યુ ં ઄ને ઄રમ પ્રાણીઓને ળા ભાટે અનાથી લંભચત
યાખલાભાં અવ્માં ? જો અ ફધી જ વગલડો ભનુષ્મને પતત ભોજ ભજા કયલા ભાટે જ
અ૫લાભાં અલી શોત તો તે ચોક્કવ ઄રમામ ઄ને ૫ક્ષ઩ાત જ ગણાત. ૫યં ત ુ
૫યભાત્ભા ન તો એલા છે કે ન તો તેભની નીવત એલી છે .
ખજાનચી, સ્ટોયકી૫ય, પ્રધાન લગેયે ઩ોતાના તાફા શેઠ઱ની લસ્તુઓનો
઩ોતાનાં ખાનગી કાભો ભાટે ઈ૫મોગ કયે તો તે તેભનો ગુનો ગણાળે ઄ને તેના ભાટે
તેભને વજા ૫ણ ભ઱ળે. ફયાફય અ જ પ્રભાણે ભનુષ્મને જે કંઇ ભળ્યુ ં છે તે વંવાયને
લધુ સુખી ઄ને લધુ વમ ૃદ્ધ ફનાલલા ભાટે ની એક ઄નાભત તયીકે ભળ્યુ ં છે . એભાંથી
વયે યાળ વાભારમ નાગદયક સ્તયનુ ં જીલન જીલલા જેટલુ ં જ ઩ોતાના ઈ૫મોગભાં રઇ
ળકામ છે . તે વવલામનો વભમ, શ્રભ, જ્ઞાન, ધન, ૫દ, પ્રબાલ લગેયે રૂ઩ે જે લૈબલ
ભળ્મો છે તેનો ફાકી યશેરો ફધો જ દશસ્વો રોકભંગરનાં કામો કયલાભાં લા૫યલો તે
જ ભનુષ્મજીલનનો ફીજો શેત ુ છે .

http://rushichintan.com
ઊવ઴ ભચંતનના વાંવનધ્મભાં

઩ ૂણત્લ લ પ્રાપ્ત કયલાની દદળાભાં અગ઱ લધતાં લધતાં અદળલ,


઄નુકયણીમ, ૫વલત્ર ઄ને દે લો જેવુ ં જીલન જીલામ ઄ને ળાયીદયક, ભાનવવક તથા
બૌવતક સુખ વગલડોભાંથી ઓછાભાં ઓછો અંળ ઩ોતાના ભાટે યાખી ફીજુ ં ફધુ ં જ
૫યભાથલ ભાટે લ૫યામ તો જ ઇશ્વય અ઩ેરા દે લોને ૫ણ દુરલબ એલા ભાનલજીલનનો
શ્રેષ્ઠ ઈ૫મોગ થમો ગણામ. એટલુ ં વભજી રેવ ુ ં જોઇએ કે યાજાવધયાજ ઇશ્વયનો વૌથી
ભોટો ઩ુત્ર યુલયાજ ભનુષ્મ છે . તેને ઄રમ જીલોની વયખાભણીભાં જે કંઇ લધાયે ભળ્યુ ં
છે તે કોઇક વલળે઴ ઈદ્દે ળ ભાટે પ્રાપ્ત થમેલ ુ ં છે . તેણે અ ફધુ ં બોગવલરાવ, વંગ્રશ,
઄શંકાયના લયલાં પ્રદળલન કે વંતાનો ભાટે ભપતની ધનવં૫વત્ત મ ૂકી જલા જેલા વનમ્ન

શેતઓ ભાટે લા૫યવુ ં ન જોઇએ. જે શેત ુ ભાટે એ ઄ભાનત ભ઱ી છે તેના ભાટે જ તે
લા૫યલી જોઇએ.

ળયીય ઄ને ભન એ જીલનરૂ઩ી યથનાં ફે ઩ૈડાં છે , ફે ઘોડા છે . તેભને


કાભ કયલા ભાટે ના ફે શાથ, અગ઱ લધલા ભાટે ના ફે ૫ગની ઈ૫ભા અ઩ી ળકામ.
અંતઃકયણની શ્રદ્ધા ઄ને આચ્છા ઄નુવાય અ ફે સ્લાભીબતત વેલકો કાભ કયલા ભાટે
શંભેળા તૈમાય યશે છે . ળયીય તો જડ છે . તેની કોઇ સ્લતંત્ર વત્તા કે આચ્છતા શોતી જ
નથી. ઇન્દ્રિમો ૫ણ ઩ાંચ જડ તત્લોની ફનેરી છે . અંતઃકયણભાંથી ઩ેદા થતાં ઈભંગો
પ્રભાણે ળયીય કામલ કયે છે . અ પ્રભાણે ભન ૫ણ ઩ોતાની ભયજીથી કંઇ જ કયતુ ં નથી.
તેનાભાં વલચાયલાનો ગુણ છે . ૫ણ શુ ં વલચાયવુ ં તે અંતઃકયણ નક્કી કયે છે .

વજ્જનોનુ ં ભચંતન ઄ને કામલ એક પ્રકાયનુ ં શોમ છે , જ્માયે દુર્જનોનુ ં ઄રગ


પ્રકાયનુ ં શોમ છે . અભાં ફન્નેનાં ળયીય ઄ને ભન તદ્દન વનદો઴લ શોમ છે . અંતઃપ્રેયણાના
અદે ળનો ઄ભર કયલો એ જ એભનુ ં કાભ શોમ છે . ખયાફ કભલ કયલાનો કે ભનને
ખયાફ બુદ્ધદ્ધગ્રસ્ત ફનાલલાનો જે અદે ળ ભ઱ે છે તે તદ્દન ઄લાસ્તવલક છે . અ ફંને
લાશનોને પ્રેયણા અ૫લાનુ ં ઄ને યાશ દે ખાડલાનુ ં કાભ અંતઃકયણરૂ઩ી વાયવથનુ ં છે .

http://rushichintan.com
ઊવ઴ ભચંતનના વાંવનધ્મભાં

ળયીયભાં દિમા, ભનભાં વલચાયણા ઄ને અંતઃકયણભાં બાલના કાભ કયે છે .


બાલનાઓ જ શ્રદ્ધા, વનષ્ઠા, અસ્થા, ભારમતા લગેયે નાભે ઓ઱ખામ છે . અ ફધાના
વશમોગથી જ આચ્છાઓ ઈદ્દબલે છે . ઄ને ૫છી તેણે દળાલલેરી દદળાભાં ળયીય ઄ને
ભનરૂ઩ી વેલકો કાભ કયલા ભાટે તૈમાય થઇ જામ છે .

અત્ભજ્ઞાનનો ઄થલ છે - અ૫ણે વત્, ભચત, અનંદ સ્લરૂ૫ ૫યભાત્ભા


વત્તાના ઄ભબન્ન અંગ છીએ તેલી ઄નુભ ૂવત ઄ને અસ્થા અંતયાત્ભાના ગશન સ્તયભાં
ઈત્઩ન્ન કયલી. ઩ ૂણલતાની પ્રાપ્પ્ત ઄થે અ૫ણે શ્રેષ્ઠતભ જીલન જીલલાની ૫દ્ધવત
઄૫નાલલાનો છે ઄ને જે અ૫ણને ભળ્યુ ં છે તેનો રોકદશતાથે ઈ૫મોગ કયલાનો છે .
અત્ભજ્ઞાનની ભ ૂવભકાભાં જાગૃત થમેર જીલાત્ભા વંકુભચત સ્લાથલની વીભાઓને
ઓ઱ં ગીને ફધાભાં ઩ોતાને ઄ને ઩ોતાનાભાં ફધાને જુએ છે . તેથી સ્લાથી ઄થલા તો
ખંચતાણ કયનાય તેની ઩ાવે પયકી ૫ણ ળકતા નથી.

તેનાભાં વ્મા૫ક રોકદશતની ઄ને શ્રેષ્ઠ ઈદ્દ્રેળોને દિમાળીર ફનાલલાની


બાલના જ કાભ કયતી શોમ છે . જે કંઇ કશેલાની જરૂય નથી કે અત્ભફોધ ઩ાભેર
અત્ભાઓના પ્રત્મેક અચાય વલચાયભાં ભાત્ર અદળલલાદ જ દૃન્દ્ષ્ટગોચય થામ છે .
અલા ભાણવો મુશ્કે રી લખતે કે ઄બાલ લખતે ૫ણ ઩ોતાના અંતઃકયણભાં ૫યભ
અનંદ ઄ને વંતો઴ વાથે જીલતા શોમ છે .

બગલાન બુદ્ધને વાભારમ યાજકુભાયભાંથી બગલાન ફનાલી દે લાનુ ં શ્રેમ


અત્ભફોધ નાભે ઓ઱ખાતી આંતદયક જાગૃવતને પા઱ે જ જામ છે . જેને ૫ણ અ
અત્ભફોધ થળે તે એ જ ભાગે ચારળે ઄ને તને ભના જેલાં જ વાયાં ૫દયણાભ પ્રાપ્ત
કયલાનો ઄વધકાયી ફનળે.

http://rushichintan.com

You might also like