You are on page 1of 2

ુ ે

ધળટીમા ુ
ં કેિમકલય ત ં કરતાં કસ
રગ ે ૂડો ઉમ - Divya Bhaskar Daily Gujarati News Paper... Page 1 of 2

Home Holi
Monday, Mar 1st, 2010, 2:09 am [IST] + comment | +Share

ુ ે
ધળટીમા ં કિમકલય ત
ે ુ ં કરતા ં કસડો
રગ ે ૂ ઉમ
Dr. Pranav Dave, Ahmedabad
ુ દ મજબ
આયવ ુ ુ
કેસડાના ં જળથી ચામડીના તમામ રોગ દરૂ
થાય : કેસ ૂડાન ુ ં પાણી પીવાથી ડાયાિબટીસમાં રાહત મળે

સોમવારે રા-યભરમા ં ધળટીનાુ ે રં ગે લોકો રં ગાશે 0યારે


ૂ ન ુ ં િવિશ1ટ મહ0વ છે . એકબાજુ
આપણે 0યા ં કેસડાં
કેિમલકય તુ ં
રગોથી ચામડીને નકસાન
ુ થાય છે 0યારે
આયવ ુ
ુ દ અનસાર ૂ ં જળથી ચામડીના તમામ રોગ
કેસડાના
દરૂ થાય છે . એટલ ું જ નહ7 કેસ ૂડાન ં ુ ં પાણી પીવાથી
ડાયાિબટીસમાં પણ રાહત મળે છે .

આ 8ગે ‘િદ:ય ભા;કર’ને િવગતો આપતા ં આયવદશા< ુ  =ાતા, વૈધ @વીણભાઇ હીરપરાએ જણા:ય ુ ં કે કસ ે ૂડાનાં


પાણીથી ;નાન કરવાથી ચામડીના રોગ મટે છે . ખસ, ખરજવુ, દાદર Dવા બધા જ ચમરોગ E મટે છે . ઉપરાંત કસ ે ૂડાન
ં ું
જળ પીવાથી ડાયાિબટીસમાં રાહત રહે છે . પેશાબ સબં ૂ થાય છે . Fી1મઋતમા
ં ધી રોગો દર ુ ં ઉનવા @કારનો રોગ થતો
ૂ ન ુ ં પાણી કે શરબત પીવામાં આવે તો તેમા ં પણ ખ ૂબ રાહત રહે છે .
જોવા મળે છે , તેમા ં પણ કેસડાં

તેમણે સરળ @યોગ બતાવતા જણા:ય ુ ં કે કેસડાનાં


ૂ ં Jલને સ ૂકવી નાખવા
ં ે પાઉડર તૈયાર કરવો. ૧૦ Fામ
અને તનો
Dટલો પાવડર એક કપ પાણીમાં રાMે પલાળી રાખવો અને સવારે તે પાઉડરને ચોળીને તે પાણી ગાળી અને તે પી
જવાનુ,ં D ડાયાિબટીસના દદNઓ કરી શકે છે અને આડઅસર િવનાનો આ @યોગ છે .

આ 8ગેનો ઉPલેખ આયિભષક E ્ Dવા આયવુ દ Fથોમાં


ં જોવા મળે છે . કેસ ૂડાન ં ે સં;કતમા ં િકંશ ૂક કહવામાં
ે આવે છે કમકે

ૂ ં ુ ં Jલ પોપટની ચાંચ Dવ ુ ં હોય છે . માટે કોઇ કિવએ કV ું કે ક7 શક
તે કેસડાન ુ :(શ ુ ં આ પોપટ છે ?) 0યારથી આ Jલન ુ ં નામ
કેસ ૂડો એટલે કે િકંશક ુ પડય ુ ં છે . આ િકંશકના
ુ ં Jલનો ઉકાળો બનાવીને તલ ે પણ તૈયાર કરવામાં આવે છે . Dને િકંશકાિદ ુ
તેલ કહે છે . આ તેલથી ચહેરાની 0વચા ઉપર કાળા ડાઘ, Xખના કાળાં કડાળાં ું , ખીલ પછીના કાળા ડાઘ પણ દર ૂ થાય
છે .

અનેક મિદરોમાં
ં ે ૂડાના ં જળથી ધળટી
કસ ુ ે ઊજવાશે

ુ ુ ખાતે પરપરાગત
;વામીનારાયણ મંિદર-કાલપર ં ં
રીતે રગો0સવ ૂ ન ુ ં જળ
મનાવવામાં આવે છે આ રં ગો0સવમા ં કેસડાં
વપરાય છે . આ માટે દર વષ ૫૦૦ િકલો Dટલો કેસ ૂડાના Jલ મંિદરમા ં લાવવામાં આવે છે . જોકે આ વષ નરનારાયણ
દે વ દે શ ગાદી ખાતે મંગળવારે ધળે
ુ ટી ઊજવાશે અને \D]^@સાદ_ની િન`ામા ં ધળટીની
ુ ે ઉજવણી થશે, એમ
આનંદ@સાદ ;વામીએ જણા:ય ું હત.ું

http://www.divyabhaskar.co.in/2010/03/01/100301020903_chemical_color_is_harm_full.h... 3/28/2011
ુ ે
ધળટીમા ુ
ં કેિમકલય ત ં કરતાં કસ
રગ ે ૂડો ઉમ - Divya Bhaskar Daily Gujarati News Paper... Page 2 of 2

http://www.divyabhaskar.co.in/2010/03/01/100301020903_chemical_color_is_harm_full.h... 3/28/2011

You might also like