બબબબ બબબબબ બબબબબબ

આ અિભયાન અંતગરત પુરષ - સતીના પમાણમાં જે ધટાડો જોવા મળે છે. અને
સતીઓની સંખયા જે ઝડપથી ધટી રહેલ છે. તે માટે લોકોમાં જનજગૃિત લાવવા િવિવધ
પોગામો સતત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
સમયની માંગ છે બેટી બચાવો... બેટી વધાવો...નહીં કે બેટી વધેરો...
દીકરી...વહાલપનો દિરયો...ઘરની દીવડી...અને સંવેદનાનું સરોવર...આવી દીકરી
વગર માતૃતવ-િપતૃતવ અધૂરં એના િવના પિરવાર અધૂરો... સંસાર અસંભવ
હજુ અવતરી નથી એવી એ દીકરી માના ગભરમાં છે...કહેવાતો આધુિનક સમાજ માના
ગભરમાં જ દીકરીને મારી નાખવાનો િવચાર કરે તયારે એ બાળકી શું કલપના કરતી
હશે?
આ બાળકી એની માને િચતકાર કરીને કહે છે...મા, તારી આંગળી પકડીને મને ચાલવા
દે...મને આ જગતમાં આવવા દે...તું પરીકણ ભૂણનું શાને કરે? તારી આકિત ફરી
સજરવા દે...હું તને આપું છું િવશાસ-તારે ખોળે અવતરીશ તો વહાલની વેલી થઇ
ઝૂલીશ...આંગણે સંવેદના મહેકાવા દે...સાપનો ભારો નથી મા! હું તો તારો જ અંશ
છ.ું ..મા, આ જગતમાં મને આવવા દે...
૨૧મી સદીના આ સમયમાં...િવજાનના આ યુગમાં...દીકરીનો આ િચતકાર...આપણે
ભણેલા-ગણેલા-િશિકત લોકો નહીં સાંભળીએ!!!
એની વેદના-સંવેદનાની અનુભૂિત નહીં કરીએ તો, સમાજની આવતી કાલ બહુ
િબહામણી હશે. તમને જણીને આશયર થશે કે, ગુજરાતમાં ૨૦૦૧માં નવી શતાબદીના
આરંભે હજર દીકરાઓની સામે આઠસો ને બે દીકરીઓ અવતરતી હતી. એટલે કે
૧૯૮ દીકરીઓ ઓછી જનમતી... તમે કલપના કરો સમાજમાં દીકરી જ નહીં અવતરે તો
સમાજ િછન- િભન થઇ જશે. સમાજ એની બધી જ શિકત ગુમાવી દેશે. દીકરી જનમ લે
એ પહેલાં જ માના ગભરમાં એની હતયા કરી નાખવાથી સમાજમાં કેવું અસમતોલપણું
સજરશે?
સમાજ અસમતોલ બને તયારે કેવી િસથિત પેદા થાય છે એ યુરોપના દેશોએ અનુભવયું
છે. પહેલા અને બીજ િવશયુદમાં લગાતાર લડાઇઓ લડતા આ દેશોના જુવાિનયાઓ
યુદની અંદર ખપી ગયા. એના કારણે તયાં પુરષોની સંખયા ઘટી ગઇ. પિરણામે એ
દેશોમાં સતી એક બજર ચીજ બની ગઇ હતી. સમાજમાં અસમતુલન પેદા થાય તયારે
સમાજમાં કેવી િવકિત પેદા થાય છે એનું આ જવતું-જગતું ઉદાહરણ છે. આપણે તયાં

પણ એક હજરે સો-દોઢસો છોકરા કુંવારા ફરતા હશે તયારે આ સમાજજવન કેટલું
ખેદાનમેદાન થઇ ગયું હશે એનો અંદાજ લગાવો. આવું અસંતુલન પેદા થશે તો આ
સમાજજવનનું ચક કેવી રીતે ચાલશે?
સમાજની આ અસમતુલા કેવું િવકરાળ રપ ધારણ કરે! કલપના માતથી જ હૈયું
હચમચી જય. અંતરમન ચીસ પાડી ઊઠે. દીકરીનો ગભરપાત જણે માનવજવનના
ઉજજવળ ભિવષયનો જ ગભરપાત કરી નાખે છે. આ ભૂણહતયા એક દીકરીની નહીં, આ
તો ભૂણહતયા આવનારી પેઢીની સવસથતાના બીજની જ ભૂણહતયા છે. આ વેદનામાંથી
જનમયું છે બેટી બચાવ આંદોલન...સમયની માંગ છે- બેટી બચાવો... બેટી વધાવો...
નહીં કે બેટી વધેરો...
અમે ‘બેટી બચાવો અિભયાન’ સમાજના સથવારે ઉપાડયું... શાયદ સમગ િહંદુસતાનમાં
આવું પહેલું અિભયાન હશે, જેણે દીકરીની િચંતા કરી. સંવેદનાના ગભરમાંથી પગટેલા
આ ‘બેટી બચાવો અિભયાન’ નાં પિરણામ પણ જોવાં મળયાં. ૨૦૦૧માં દીકરીઓ એક
હજરે ૮૦૨ અવતરતી હતી, આજે ૨૦૦૮ના અંતે દીકરીનો જનમદર ૮૯૪ ઉપર પહોંરયો
છે.
અગર સમાજ ઇરછે, સંકલપ લે, તો પિરણામ મળી શકે છે. દીકરીની હતયાના
કલંકમાંથી આપણે મુકત થઇ શકીએ છીએ. હું એવી િસથિત જોવા માગું છું કે ગુજરાતમાં
એક પણ ઘરમાં ભૂણહતયા ન થાય. આપણે એકવીસમી સદીમાં જવીએ છીએ. આ સદી
જાનની સદી ગણાય છે. આજે ભણતર વઘયું છે. આિથરક િસથિત સુધરી છે તયારે,
સમાજની આ અધોગિત! ૧૮મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાનો િપશાચી િરવાજ હતો.
દીકરીની ગભરમાં હતયા કરતાં સમાજની દુદરશા જોઉ છું તયારે એમ લાગે છે કે, ૧૮મી
સદીમાં લોકો જે પાપ કરતા હતા એના કરતાં પણ વધારે મોટું પાપ આજે આપણે કરી
રહયા છીએ.
૧૮મી સદીના પાપ કરતાં ૨૧મી સદીનું પાપ વધારે િહચકારં છ.ે એ વખતે દીકરી જનમે
એ પછી એક મોટા તપેલાની અંદર દૂધ ભરવામાં આવતું, તયારે પછી આખું કુટુંબ ભેગું
થઇને દીકરીને એ દૂધની અંદર ડુબાડીને મોતને ઘાટ ઉતારતું હતું. આ ભયાનક પાપ
હતું, છતાં કમ-સે-કમ એમાં દીકરીને અવતરવાનો અવસર તો મળતો હતો. જે માતાએ
નવ-નવ મિહના એના ગભરમાં રાખી છે એ દીકરી માનાં દશરન તો કરી શકતી
હતી.માતાને પણ દીકરીનું મોં જોવાનો અવસર મળતો હતો. એ દીકરીને પળ -બે પળ
માટે પણ આ જગત જોવા મળતું.

પછી સમાજના કૂર-કલંકરપ િરવાજના કારણે પાપી સમાજ એને મારી નાખતો. પરંતુ
૨૧મી સદીમાં પોતાને સૌથી બુિદશાળી ગણનારા આપણે કયાં છીએ? આપણે તો એનાથી
પણ અધમ છીએ. દીકરી ગભરમાંથી બહાર આવે એ પહેલાં જ એને માના પેટમાં જ
મોતને ઘાટ ઉતારી દઇએ છીએ. આવું ઘોર પાપ કયાર પછી પણ આપણને પશાતતાપ ન
થાય. જણે એક મોટી આફતમાંથી છૂટી ગયાની રાહત અનુભવીએ! જયાં પરમાતમાની
પસાદી રપ દીકરીની માના પેટમાં જ હતયા કરી નાખતા આપણું હૃદય જરા પણ કંપે
નહીં ં
! આનાથી હીન કતય બીજું કોઇ હોઇ ન શકે.
માના પેટમાં દીકરીની હતયા કરનારાઓને મારે ચેતવવા છે. મજબૂરીથી કે ઇરછાથી
પણ કોઇ માતા ભૂણહતયા કરાવતી હશે તો પણ તેના મન ઉપર હતયારા હોવાનો બોજ
અચૂકપણે રહેવાનો. આ મનોભાવને કારણે તેનાં અનય સંતાનોના ઉછેર ઉપર પણ
િવપરીત અસર થવાની. ભિવષયમાં તેની કૂખેથી જનમનાર સંતાનના મન ઉપર પણ
અસર થયા િવના રહેશે નહીં.
સરવાળે આખું કુટુંબ અજણપણે હતયારાના મનોભાવ સાથે િવસતરશે, તેની
મનોવૈજાિનક અસરો કયારેય કુટુંબને સુખ, શાંિત કે સંતોષ નહીં જ આપી શકે. એટલું
જ નહીં, માતાના ગભરમાં જયારે ભૂણહતયા થાય છે તયારે માત ભાિવ દીકરીની હતયા
થાય છે એવું નહીં, જનમ આપનાર માતાના ‘મા’ પણાની પણ હતયા થાય છે. શરીરથી
તે સતી હશે, માતા હશે... પરંતુ મનોવૈજાિનક રીતે તેનું માતાપણું મરી પરવાયરુ ં હશે,
માતાપણા િવનાનું સતીશરીર પિરવારને શું આપી શકશે? ઘણીવાર મને િવચાર આવે કે,
આ અધમ કતય માટે કેવળ પુરષ જ જવાબદાર હશે? પણ કમનસીબી એ છે કે, આ
સમગ પાપની અંદર જેટલો ભાગીદાર પુરષ છે એટલી જ ભાગીદાર સતી પણ છે.
દીકરાની લાલચમાં એ પણ આ પાપમાં ભાગીદાર બને એથી વધારે પીડાદાયક કોઇ
બાબત ના હોઇ શકે! કોઇ એમ કહેતું હોય કે, આવું પાપ કરવા માટે નારી મજબૂર છે.
ઘરમાં િબચારી ઉપર પિત, સાસુ -સસરા દારા દબાણ થાય છે, એટલે એણે આ પાપના
રસતે જવું પડે છે. પરંતુ કોઇ મા એના પેટમાં રહેલા સંતાનને મારવા માટે તૈયાર થાય
એવું કેવી રીતે બની શકે?
કરણા... સંવેદના જ જેના સવભાવનો િપંડ છે એ મા જનમતા પહેલાં જ એના બાળકની
હતયા કરે? જણો છો, માનો સવભાવ? એને ખબર પડે કે એના પેટમાં જે સંતાન છે તે
અપંગ જનમવાનું છે તો પણ માતા કહેશે કે મારા નસીબમાં જે હશે તે... ભગવાનની
જેવી ઇરછા.
પણ, હું એ સંતાનને જનમ આપીશ, મોટું કરીશ. આ િહંદુસતાનની માતાનો સવભાવ અને

સંસકાર છે. આપણે તયાં એવી દલીલો થાય છે ક,ે દીકરી તો સાપનો ભારો, દીકરી તો
પારકે ધેર જતી રહેવાની, દીકરો હોય તો સેવા કરે, દીકરાથી જ વંશવેલો ચાલે, આ
બધી જ દલીલ સાવ પાયા વગરની છે, ઓ... વંશવેલો વધારનારાઓ એ પણ તમારં
િદવાસવપન બની રહેવાનું છે.
અરે... કનયા જ નહીં હોય તો વંશવેલો કયાંથી વધવાનો છે? હું તમને એવાં અનેક ઘર
બતાવું કે જયાં ચાર-ચાર દીકરાઓ હોય છતાં બાપ વૃદાશમની અંદર વલખાં મારતો
હોય છે. એવાં અનેક ઘર છે જયાં દીકરાને જનમ આપનારી જનેતા પર દીકરાએ હાથ
ઉપાડયો હોય. સામે પકે, એવાં એક નહીં અનેક ઉદાહરણો છે કે જયાં ઘરમાં એકની
એક દીકરીએ મા-બાપનાં સુખ ખાતર પોતાનાં બધાં સુખ-ચેન છોડયાં હોય. પોતાનું
સવરસવ મા-બાપની સેવામાં સમિપરત કરી દીધું હોય. જોજનો દૂર રહેતી દીકરી મા-બાપની
િચંતામાં અડધી -અડધી થઇ જતી હોય.
સંવેદનાનું બીજું નામ જ દીકરી, તો પછી દીકરા-દીકરીના ભેદ શા માટે? સમાજ કે
રાષજવનનું કોઇ પણ કેત તમે જોઇ લો, બહેનો દરેક કેતમાં આગળ નીકળી રહી છે.
દસમા-બારમા ધોરણની પરીકાનાં પિરણામ જોઇ લો, દસમાંથી છ કરતાં વધારે દીકરીઓ
અગ હરોળમાં આવી છે, રમત-ગમતમાં જેટલા સુવણરચંદક છોકરાઓ લાવયા છે એટલા
જ સુવણરચંદક દીકરીઓ લઇ આવી છે. જવનના દરેક કેતમાં દીકરીઓ ભાગીદાર
બની રહી છે. તો પછી દીકરીની ભૂણહતયા શા માટે? દીકરા-દીકરી વચચે કોઇ ભેદ
હોય, એ કોઇ સુસંસકત સમાજનું લકણ નથી.
સમાજજવન ઈશરદતત વયવસથા છે, આ વયવસથાને જયારે પણ તોડીફોડી નાખવામાં
આવે તયારે સમાજ એની જવવાની બધી જ શિકત ગુમાવી દેતો હોય છે.અને તેથી,સ્્તી
ભૂણહતયાની સામે લોકજગૃિત થવી જોઇએ, ભૂણહતયા સામે લોકાકોશ પચંડ બનવો
જોઇએ. માતા-બહેનોને એમનો અિધકાર મળે, એમને રકણ મળે, િવકાસનો અવસર
મળે, એમની શિકતઓ રાષસેવામાં કામ આવે એવી મથામણ સાથે ‘બેટી બચાવો
અિભયાન’ ઉપાડયું છે. સામાિજક સંગઠનોને પણ મારં આહવાન છે કે આ પિવત
કામમાં મદદ કરે. મીિડયા સતી ભૂણહતયા સામે સમાજમાં એક રોષનું વાતાવરણ સજરવામાં
સહાયક બને.
મારી રાજકીય પકોને િવનંતી છે ક,ે રાજકીય આટાપાટાથી દૂર રહી સમાજની િચંતા
અને સેવામાં ખભે ખભા િમલાવીને કામ કરીએ. સમાજમાંથી સતી ભૂણહતયાના કલંકને
િમટાવવા માતાઓની સિકય ભૂિમકા જ સૌથી ઉપકારક બની શકે છે. માતાઓને મારી
એટલી જ િવનંતી કે, કોઇ માતા ભૂણહતયા માટે ઘરના લોકોને મંજૂરી આપે નહીં. ઘરમાં

ગમે તેટલું દબાણ હોય, અતયાચાર થાય, પણ એની સામે બાથ ભીડીને પણ દીકરીની
રકા કરજો. હું આપની સાથે છ,ું આ પાપ ધોવા માટે મારે આપની મદદ જોઇએ છે.
ગભરમાં રહેલી દીકરીનો િચતકાર આપણે સાંભળીને આ અિભયાનમાં સહભાગી બનીએ.
દીકરી િવના પિરવાર અધૂરો છે, દીકરી િવના માતા-િપતાનું હૃદય સૂનું છે, દીકરી િવના
માતૃતવ -િપતતવ પૂણર નથી, બેટી એ પિરવારનું ગૌરવ હોવું જોઇએ, દીકરી તો ઘરનું
ઘરેણું છે. ઊબડ-ખાબડ આ િજંદગીમાં, દીકરી ઝરણાની જેમ શાતા આપે છે. િજંદગીની
વેરાન વન જેવી પળોમાં, દીકરી ફૂલદાની બની િજંદગી મહેકાવી આપે છે.
અરે, દીકરી જ તો છે જે તમને, તમારા નાનકડા ખાબોિચયા જેવા પિરવારમાંથી બહાર
કાઢી સમાજના ઉબરે લાવી મૂકે છે. દીકરી એ તો તમારી િજંદગીનું કયારેય ન ઓસરે
એવું િસમત છે. વેદનાથી ભરેલી િજંદગીમાં અટવાતા માનવીને, આશાની સરવાણી
દીકરીમાં જ ડોકાય છે. દીકરો વતરમાન હશે તો દીકરી આવતી કાલ છે, મા વગર સંસાર
સૂનો છે, તો દીકરી િવના મા પણ અસંભવ જ છે.
બેટી બચાવો... બેટી વધાવો...
દરેક પિરવારની જવાબદારી છ,ે નાગિરક તરીકે આપણું કતરવય છે, માનવતાની ઉતતમ
અિભવયિકત છે, વેદનાના િચતકાર સામે સંવેદનાની સોડમ છે. વતરમાનના સુખની મૂખરતા
નહીં, ઉજજવળ ભિવષયની બાંયધરી છે. પાપમુકત પિરવાર, ભાવયુકત સમાજ, સવસથ
સંસારચક, આ સઘળું દીકરી બચાવી, વધાવવાનું શેય લઇએ

બબબબ બબબબબ બબબ બબ બબબબબ બબબબબ બબબ બબ બબબબબબબબ બબબબ
બબબબબ બબબબ બબ બબબ બબબબ બબબબ બબબબબ બબબબબ બબબ
બબબબબબબબ બબબબબબબબ બબબબ બબબ બબબબબ બબબબ બબબબબબબબ
બબબબબ બબબબબ બબબબ
ઈ.સ. ૨૦૦૧માં ભારતની જે વસિતગણતરી કરવામાં આવી તેના આંકડાઓ ઉપરથી
ખયાલ આવે છે કે આપણા દેશમાં પુરષોની સરખામણીએ સતીઓની વસિતનો ગુણોતતર
ઝડપથી ઘટી રહયો છે. કુદરતની વયવસથા તો એવી છે કે જેટલી સંખયામાં નર
બાળકનો જનમ થાય તેટલી જ સંખયામાં માદા બાળકો જનમે છે, જેને કારણે િવશમાં
સતી અને પુરષોની સંખયાનું સમતોલન જળવાઈ રહે છે. કાળા માથાનો માનવી આ
બાબતમાં હસતકેપ કરે છે, તયારે આ સંતુલન ખોરવાઈ જય છે. અગાઉ બાળકનો જયાં
સુધી જનમ ન થાય તયાં સુધી તે નર કે માદા તેની માિહતી મેળવી શકાતી નહોતી.
િવજાને સોનોગાફી જેવી શોધ કરીને આ સવલત કરી આપી છે, જેનો ઉપયોગ જનમ
અગાઉ બાળકનું જિતપરીકણ કરાવીને માદા ગભરની હતયા કરાવવા માટે કરવામાં આવે
છે.
નારી ભૃણની હતયાને કારણે અમુક જાિતઓમાં દર એક હજર પુરષે સતીઓનું પમાણ
૭૦૦ જેટલું નીચે ઉતરી ગયું છે. આવી જાિતઓમાં લગન માટે કનયાઓની ખરીદી કરવી
પડે છે. નારી ભૃણની આ હતયા અટકાવવા આજે ભારતભરમાં બેટી બચાવો આંદોલન
જોરશોરથી ચાલી રહયું છે પણ તેની સાથે ગભરપાત કેનદો પણ ધમધોકાર ચાલી રહયા
છે. બેટી બચાવો આંદોલનના પુરસકતારઓ એ નથી સમજતા કે જયાં સુધી તમામ
પકારના ગભરપાત ઉપર પિતબંધ મૂકી દેવામાં નહીં આવે તયાં સુધી કનયા ભૃણને
બચાવવાનું શકય જ નથી, કારણ કે ગભરપાત કરાવવા આવેલી માતાએ ગભરનું
જિતપરીકણ કરાવયું છે કે નહીં તે જણવા માટેનું કોઈ સાધન અિસતતવમાં નથી. જેઓ
નારી ભૃણની હતયાનો િવરોધ કરતા હોય તેમણે નર ભૃણની હતયાનું સમથરન કરવાનું
કોઈ કારણ નથી.
અમેિરકામાં દાયકાઓથી ગભરપાત સામે આંદોલન ચાલી રહયું છે. ગભરપાતના પશે
અમેિરકાનો સમાજ બે ભાગમાં વહેચાઈ ગયો છે. જેઓ ગભરપાતનો િવરોધ કરે છે, તેઓ
પો-લાઈફ જૂથ તરીકે ઓળખાય છે તો ગભરપાતનું સમથરન કરનારાઓ પો-ચોઈસ જૂથ

તરીકે ઓળખાય છ.ે પો-ચોઈસ જૂથ બાળકના જનમની બાબતમાં માતાિપતાની
પસંદગીના અિધકારને બાળકના જનમ ધારણ કરવાના અિધકાર કરતાં વઘુ મહતવ
આપી રહયા છે. આ જૂથ તરફથી માતાિપતાને બે બાબતમાં પસંદગી કરવાનો અિધકાર
માનવામાં આવે છે, એક, બાળકને જનમ આપવો કે ન આપવો તે નકી કરવાનો
અિધકાર અને બે, નર બાળકને જનમ આપવો કે માદા બાળકને જનમ આપવો તે નકી
કરવાનો અિધકાર, પો-ચોઈસ જૂથ પોતાના પથમ અિધકાર માટે ગભરપાતની ટેકિનકની
મદદ લે છે અને બીજ અિધકાર માટે સેકસ િસલેકશન ટેસટ ઉપરાંત ગભરપાતની
ટેકિનકનો ઉપયોગ કરે છે.
ટૂંકમાં કહીએ તો પો-ચોઈસ જૂથનાં હિથયારો સેકસ િસલેકશન ટેસટ અને ગભરપાત છે
અને પો-લાઈફ જૂથ આ બંને સાધનોનો િવરોધ કરી રહયું છે. તેમની દલીલ એવી છે કે
ગભરધારણ પછી બાળકને જનમ આપવો કે નહીં તેનો િનણરય માબાપે નહીં પણ ઈશરે
કરવાનો હોય છે અને નર બાળકને જનમ આપવો કે માદા બાળકને જનમ આપવો તેનો
િનણરય પણ ઈશરે કરવાનો હોય છે. સેકસ િસલેકશન અને ગભરપાતની ટેકિનકો આ
િનણરય કરવાનો અિધકાર માણસને આપે છે, માટે તેઓ આ બંનેનો િવરોધ કરી રહયાં
છે.
અમેિરકાની પિરિસથિતનાં અવલોકન પછી હવે આપણે ભારતમાં ચાલી રહેલા બેટી
બચાવો અિભયાનનું અવલોકન કરીએ તો આ અિભયાનમાં જોવા મળતો િવરોધાભાસ
ખયાલમાં આવી જશે. આ િવરોધાભાસ જયાં સુધી દૂર કરવામાં નહીં આવે તયાં સુધી બેટી
બચાવો અિભયાનને સફળતા મળે તેવી કોઇ સંભાવના નથી. બેટી બચાવો અિભયાનના
પુરસકતારઓને સામાનય સંયોગોમાં કરાવવામાં આવતા ગભરપાત સામે કોઈ વાંધો નથી
પણ ગભરમાં રહેલાં બાળકની જિત વૈજાિનક પદિતથી નકી કરાયા પછી કરવામાં
આવતાં માદા ભૃણના ગભરપાત સામે તેમને વાંધો છે. આ જૂથ પો-ચોઈસ જૂથ નથી અને
પો-લાઈફ જૂથ પણ નથી, તેમની િવચારધારા વણરસંકર જેવી છે. જયારે નારી ભૃણની
હતયાની વાત આવે તયારે આ જૂથ પો-લાઈફ જૂથની િવચારધારા અપનાવે છે અને
જયારે ગભરપાતના અિધકારની વાત આવે તયારે તેમની િવચારધારા પો-ચોઈસની હોય
છે.
અગાઉ આપણે જોયું કે ગભરપાત અને સેકસ િસલેકશનની ટેકિનકો માત અને માત પોચોઈસ જૂથનાં હિથયારો છે. આ સાધનોનો ઉપયોગ પો-ચોઈસ જૂથની િવચારધારાને
અમલમાં મૂકવા માટે જ કરી શકાય છે. બેટી બચાવો આંદોલનના પુરસકતારઓ માદા
ભૃણની હતયાને અટકાવવા પો-લાઈફ િવચારધારાને માનયતા આપે છે પણ જયારે
ગભરપાતનો િવરોધ કરવાની વાત આવે છે, તયારે તેઓ પો-ચોઈસ બની જય છે. હવે
તમે જયારે કોઈ પણ સંયોગોમાં પો-ચોઈસની િવચારધારા અપનાવો તયારે આપોઆપ તમે
ગભરપાતની ટેકિનકના સમથરક બની જઓ છો. આ ટેકિનકનો ઉપયોગ જ માદા ભૃણની

હતયા માટે કરવામાં આવે છે. તમારે જો માદા ભૃણની હતયા સંપૂણરપણે અટકાવવી હોય
તો આ િમશ િવચારધારા છોડવી જ પડે.
બેટી બચાવો આંદોલનના પુરસકતારઓને આપણે પોઈનટ બલેનક રેનજથી સવાલ કરીએ
કે તમે માદા ભૃણની હતયાનો િવરોધ કરો છો તો શું તમે નર ભૃણની હતયાનું સમથરન
કરો છો ? ભાગયે જ કોઈ વયિકત એવું કહેવા તૈયાર થશે કે અમે માદા ભૃણની હતયાનો
િવરોધ કરીએ છીએ પણ નર ભૃણની હતયાનું સમથરન કરીએ છીએ. તો પછી અમારો
સવાલ એ છે કે તમે શા માટે તમામ ભૃણની હતયા સામે આંદોલન ચલાવતા નથી ? જો
આ લોકો નર ભૃણની હતયાને સમથરન આપતાં હોય તો તેમણે સમજ લેવું જોઈએ કે જે
સાધનોનો ઉપયોગ નર ભૃણની હતયા માટે કરવામાં આવે છે, તેના વડે જ માદા ભૃણની
પણ હતયા કરવામાં આવે છે. નર ભૃણની હતયાનો િવરોધ ન કરવાનો અથર થાય છે નર
ભૃણની હતયા માટે વાપરવામાં આવતી ટેકિનકનું સમથરન કરવું. હવે આ જ ટેકિનકનો
ઉપયોગ માદા ભૃણની હતયા માટે કરવામાં આવે છે તે બધા જણે છે. માદા ભૃણની
હતયાનો િવરોધ કરનારાઓ માદા ભૃણની હતયા માટે વાપરવામાં આવતી ટેકિનકનું
સમથરન કરે તો તેમનું આંદોલન સફળ થવાની સંભાવના કેટલી ?
માદા ભૃણની હતયા કરવા માટે અતયારે બે ટેકિનકોનો સિહયારો ઉપયોગ કરવામાં આવે
છે. એક ટેકિનક સેકસ નકી કરવાની છે, જેના વડે ગભરમાંની જિત નર છે કે માદા
તેનો ખયાલ આવે છે. વતરમાન કાયદા હેઠળ આવી ટેકિનકનો ઉપયોગ કરવા ઉપર કોઈ
પિતબંધ નથી. બીજ ટેકિનકનો ઉપયોગ ગભરપાત કરવા માટે કરવામાં આવે છે. ઈ.સ.
૧૯૭૧થી અિસતતવમાં આવેલા ગભરપાતના કાયદા મુજબ આ ટેકિનક પણ કાયદેસર છે.
વતરમાન કાયદા મુજબ ગભરપરીકણ પછી માદા ગભરની હતયા કરાવવા ઉપર જ પિતબંધ
છે. એટલે કે આ બંને પકારની ટેકિનકનો સિહયારો ઉપયોગ કરવા ઉપર જ પિતબંધ
છે. આ ખૂબ જ િવિચત પિરિસથિત છે. તમે આ બંને ટેકિનકને અલગ અલગ સવરપમાં
વાપરવામાં આવે તો તેની ઉપર કાયદા દારા પિતબંધ મૂકતા નથી. હવે આ બંને
ટેકિનકોનો સિહયારો ઉપયોગ થયો છે કે કેમ તે પુરવાર કરી શકાય તેમ જ નથી. આ
સંયોગોમાં સરકારની અને સવૈિચછક સંસથાઓની ઇચછા જો ખરેખર માદા ભૃણની હતયા
અટકાવવાની હોય તો તેમણે આ બંને ટેકિનકો ઉપર જ પિતબંધ મૂકવો જોઈએ. જો
સરકાર ગભરપાત અને ગભરપરીકણ ઉપર પિતબંધ મૂકવા ન માંગતી હોય તો માદા
ભૃણની હતયા અટકે તે શકય જ નથી. આ િવરોધાભાસ દૂર કરવો જ રહયો.
બાળકની જિતના આધારે કરાવવામાં આવતા ગભરપાતના િવવાદને અલગ રીતે જોઈએ
તો જેઓ માતાિપતાના ગભરપાત કરાવવાના અિધકારને સમથરન આપતાં હોય તેમણે
માતાિપતાના બાળકની જિત નકી કરવાના અિધકારને પણ ટેકો આપવો જ પડે. બેટી
બચાવો આંદોલનના પુરસકતારઓ જો માદા ભૃણની હતયાનો જ િવરોધ કરતાં હોય તો
તેઓ નર ભૃણને અનયાય કરી રહયા છે. જો માદા ભૃણને પોતાનું જવન ટકાવી

રાખવાનો અિધકાર હોય તો નર ભૃણના આ અિધકારનું પણ જતન થવું જોઈએ. અને
જો નર ભૃણ અને માદા ભૃણ બંનેની હતયા સામે િવરોધ હોય તો સરકારને ગભરહતયા
સામે જ મૂળમાંથી િવરોધ હોવો જોઈએ અને કાયદા દારા ગભરપાત ઉપર જ પિતબંધ
મૂકીને તેનો કડક અમલ કરાવવો જોઈએ. જો દેશભરમાં ગભરપાત ઉપર પિતબંધનો
અમલ કરવામાં આવશે તો બાળકનો જનમ સંપૂણરપણે કુદરતના િનયમો મુજબ થશે અને
સતી-પુરષની વસિત વચચે કુદરતી સંતુલન સધાઈ છે.
દેશમાં સતીઓ અને પુરષોની વસિત વચચે જે અસમતુલા પેદા થઈ છે, તેના મૂળમાં
સેકસ િસલેકશનની અને ગભરપાતની ટેકનોલોજ છે. આ ટેકનોલોજના ઉપયોગ ઉપર
મૂળમાંથી પિતબંધ મૂકવામાં નહીં આવે તયાં સુધી બેટીઓને બચાવી શકાશે જ નહીં.
આપણા કાયદામાં િવરોધાભાસ છે કે ગભરપાતની છૂટ છે પણ જિતપરીકણના આધારે
કરાવવામાં આવતા ગભરપાત ઉપર પિતબંધ છે. આ િવરોધાભાસ દૂર થવો જોઈએ. જો
માબાપની પસંદગી વઘુ મહતવની હોય તો આ બંનેની છૂટ આપવી જોઈએ, જો ગભરનાં
બાળકની િજંદગીનું વઘુ મૂલય હોય તો આ બંને ઉપર પિતબંધ મૂકી દેવો જોઈએ.
સરકાર જો માદા ભૃણને બચાવવા માંગતી હોય તો તેના માટે બીજો િવકલપ જ બાકી રહે
છે. આ િવકલપ સવીકારવાની તેની તૈયારી ન હોય તો બેટી બચાવવાની ઠાલી વાતો
કરવાનું તેણે બંધ કરી દેવું જોઈએ.

१.
उस सषा की भी जननी जो
कयो उपेिकत कनया वो
२.
बेटी कुदरत का उपहार
नही करो उसका ितरसकार
३.
जो बेटी को दे पहचान
माता-िपता वही महान
४.
बेटी का जीवन बचाओ
मानव दुिनया मे कहलाओ
५.
पुतो से पुती बढकर
माता-िपता की करे िफक
करती सचचे िदल से पयार
िफर उसका हो कयो ितरसकार
६.
जीने का उसको भी अिधकार
चािहए उसे थोडा सा पयार
जनम से पहले न उसे मारो
कभी तो अपने मन मे िवचारो
शायद वही बन जाए सहारा
डू बते को िमल जाए िकनारा
७.
हर केत मे लडंकी आगे
िफर कयो हम लडकी से भागे
८.
दुिनया मे उसे आने तो दो
चैन से उसको जीने तो दो
करेगी वो भी ऊँचा नाम
आएगी दुिनया के काम
९.

अित उतम बेटी का धन
कर देती मन को पावन
१०.
िजस घर मे बेटी आई
समझो सवयं लकमी आई
११.
बेटी तो घर मे ज़ररी है
वो नही कोई मजबूरी है
१२.
बेटी-बेटे का तयागो भम
लेने दो बेटी को जनम
१३.
बेटो से भी बेटी भली
कयो जनम से पूवर उसकी बिल
१४.
बेटी को सममान दो
जीवन उसको दान दो

સમયની માંગ છે
બેટી બચાવો… બેટી વધાવો…
નહીં કે બેટી વધેરો…
દીકરી…
વહાલપનો દિરયો…
ઘરની દીવડી…
અને
સંવેદનાનું સરોવર…
આવી દીકરી વગર માતૃતવ-િપતૃતવ અધૂરં
એના િવના પિરવાર અધૂરો… સંસાર અસંભવ
હજુ અવતરી નથી એવી એ દીકરી માના ગભરમાં છે…
કહેવાતો આધુિનક સમાજ માના ગભરમાં જ દીકરીને મારી નાખવાનો
િવચાર કરે તયારે એ બાળકી શું કલપના કરતી હશે?
આ બાળકી એની માને
િચતકાર કરીને કહે છે…
મા, તારી આંગળી પકડીને મને

• મારે ચાર દીકરીઓ છે અને તે મારા જવન ના ચાર પાયા છે એમ જ હુ મનુ છ.ુ

Female foeticide is suicide
Save the girl child

Save the Gal from the Grave
Act Now! You can be a Graver Saver!
Graver Favor! Please help us save the girl!


A son is a son till he takes a wife
A daughter's a daughter the rest of her life
Every gils have right to born in the world.
right to see what is mom
right to see what is dady
what is right and what is wrong

Sign up to vote on this title
UsefulNot useful