ઋત઴ ણચંતનના વાંતનધ્મભાં

ગામત્રી ઄ને મજ્ઞ બાયતીમ વંસ્કૃતતનાં ભાતાત઩તા
ગામત્રી બાયતીમ વંસ્કૃતતની જનની ઄ને મજ્ઞ બાયતીમ ધભન
મ ા ત઩તા છે . બાયતીમ

તત્લજ્ઞાનનો વાય અ ફંને તથ્મોભાં વભામેરો છે . તેથી ગામત્રી ઄ને મજ્ઞને અ૫ણે
઄નાદદકા઱થી અ૫ણા અધ્માત્ત્ભક ભાતાત઩તા ભાનીએ છીએ.
ગામત્રી ભશાભંત્ર ઉ઩ાવનાની દૃષ્ટિએ ૫યભ વાભથ્મમલાન છે . ળાસ્ત્રકાયોએ

તેનાં ઩ાંચ મુખ, ઩ાંચ નાભ દળામવ્માં છે : (૧). ઄મ ૃત, (ય). ઩ાયવ, (૩). કલ્઩વ ૃક્ષ,
(૪). કાભધેન,ુ ં (૫). બ્રહ્મા.

અ ઩ાંચેમ દ્વાયા જે રાબ ઉઠાલી ળકામ છે , તે વલમને

અ઩ી ળકલાની ક્ષભતા અ ભશાભંત્રભાં વભામેરી છે . ભનુટમની અંદય ઄ન્નભમ કોળ,

ભનોભમ કોળ, પ્રાણભમ કોળ, તલજ્ઞાનભમ કોળ ઄ને અનંદભમ કોળ છે . અ ઩ાંચેમભાં
઄ગણણત યશસ્મભમ ળક્તતઓ છુ઩ામેરી છે . તેભને જાગૃત કયલા ગામત્રી ઉ઩ાવનાથી
શ્રેટઠ ફીજી કોઈ ભોિી વાધના નથી. ઴ટ્ચક્રોનુ ં બેદન, કુંડણરની જાગયણ, સ્થ ૂ઱, સ ૂક્ષ્ભ

઄ને કાયણ ળયીયોનુ ં શુદ્ધીકયણ તથા ૧ય ભશત્લ઩ ૂણમ મોગ વાધનાઓની વપ઱ વાધના
ગામત્રીના ભાધ્મભથી જ થઈ ળકે છે . અ ભશાળક્તતને તંત્રભાગથ
મ ી પ્રમોજીને
અશ્ચમમચદકત કયી દે નાય તવદ્ધદ્ધઓ પ્રાપ્ત કયી ળકામ છે . મોગવાધનાનુ ં કે ન્દ્રણફંદુ

અ૫ણા ધભમભાં ગામત્રી ભશાભંત્ર જ યહ્યો છે .
અત્ભફ઱ લધાયલા ઄ને અત્ભશુદ્ધદ્ધ ભાિે નો અ વાલમજતનક વાલમબૌભ
ભંત્ર છે . તેની ઉ઩ાવના નયનાયી, ફા઱ક-વ ૃદ્ધ કોઈ ૫ણ કયી ળકે છે . બુદ્ધદ્ધને પ્રકાળલાન
઄ને પ્રખય ફનાલલી અંતઃકયણભાં ઋતંબયા પ્રજ્ઞાને પ્રકાળલાન કયલી, એ ગામત્રીની
વૌથી ભોિી તલળે઴તા છે . તેથી બાયતીમ ધભમના દયે ક ઄નુમામી ભાિે અ ભંત્રની
ઉ઩ાવના તનત્મ ઄તનલામમ દળામલી છે . જે તેની ઉ઩ેક્ષા કયે છે . તેની કડક ળબ્દોભાં િીકા
કયલાભાં અલી છે કોઈ ભાણવ ગભે તે દે લતા કે ભંત્રની વાધના બરે કયતો શોમ,
છતાં તેને વૌથી ૫શેરાં ગામત્રી દ્વાયા અંતઃકયણ ચતુટિમ તથા ઈષ્ન્દ્રમ વમ ૂશને શુદ્ધ
કયલો ૫ડે છે .

http://rushichintan.com

ઋત઴ ણચંતનના વાંતનધ્મભાં
તેના તલના કોઈ વાધના વપ઱ થઈ ળકતી નથી. કટિ, વંકિ તલ઩તિ
ંૂ
઄ને ણચંતાજનક મઝલણો
શર કયલા ભાિે નો ભાગમ પ્રાપ્ત કયી ળકે છે . તનયાળાજનક
૫દયક્સ્થતતઓભાં અળાનો પ્રકાળ ઉત્઩ન્ન કયલા ઄ને ખારી૫ણાને વમ ૃદ્ધદ્ધભાં ફદરી
નાખલાની ળક્તત અ ભશાભંત્રભાં કે િરી શદ સુધી બયે રી છે તેની ૫યીક્ષા કોઈ૫ણ
વ્મક્તત શ્રદ્ધા઩ ૂલમક ગામત્રીભંત્રની ઉ઩ાવના કયીને ક્યાયે મ ૫ણ કયી ળકે છે .
બાયતીમ ધભન
મ ો વભગ્ર તલસ્તાય લેદોથી થમો ઄ને ચાયે મ લેદ

ં ોભાં કશેલાભાં ઄ને
ગામત્રીના ચાય ચયણોની વ્માખ્મા ભાત્ર છે . જે અ૫ણા ધભમગ્રથ
વભજાલલાભાં અવ્યુ ં છે તે વલમ ફીજરૂ઩ે ગામત્રીભાં ભોજૂદ છે , અ ભંત્રના ય૪
઄ક્ષયોની

વ્માખ્મા

કયલાભાં

અલે,

તો

તેભાં નીતત,

ધભમ,

વદાચયણ

તથા

રોકવ્મલશાયનુ ં એવુ ં તળક્ષણ લણામેલ ુ ં ભ઱ળે, જેને ઄૫નાલીને ભનુટમ ઩ોતાનો રોક
઄ને ૫યરોક સુખ ળાંતતભમ ફનાલી ળકે છે . તલલેકબુદ્ધદ્ધને પ્રાથતભકતા અ૫લી ઄ને
તેને વલો૫યી ઈશ્વયીમ વંદેળ ભાનલો એ ગામત્રીનો વાય છે . નીયક્ષીયનો તલલેક

઄મોગ્મને છોડલાનો ઄ને મોગ્મને સ્લીકાયલાનો તનદે ળ કયે છે . ભાતાના રૂ૫ભાં
ગામત્રીની પ્રતતભા ફનાલીને એ પ્રતત઩ાદન કયલાભાં અલે છે કે નાયીની ૫તલત્રતા
઄ને વિા નય કયતાં ઄તધક છે . તેથી તેને દયે ક ક્ષેત્રભાં ઄તધક શ્રેમ, વન્દ્ભાન પ્રદાન

કયવુ ં જોઈએ. ગામત્રીનુ ં તત્લજ્ઞાન ઄૫નાલીને જો અ૫ણે દૂયદળી, તલલેકળીર ઄ને
નીતતલાન ફની ળકીએ ઄ને નાયી પ્રત્મે ઄તત ૫તલત્ર બુદ્ધદ્ધ યાખીએ, તો અ ધયતી
ઉ૫ય સ્લગમના ઄લતયણની વંબાલનાઓ મ ૂતતિભાન કયી ળકીએ છીએ.
અ૫ણે તનત્મ તનમતભત રૂ૫ની ગામત્રી ઉ઩ાવના ભાિે થોડો વભમ કાઢતા
યશેવ ુ ં જોઈએ. ઘય-૫દયલાયભાં એ પ્રથા-૫યં ૫યા ચરાલલી જોઈએ કે ઘયનો દયે ક વભ્મ
તનત્મ ગામત્રી ભંત્રની વાધના કયે , બરે ૫છી એ ઩ાંચ તભતનિ ભાિે જ કે ભ ન શોમ.

http://rushichintan.com

ઋત઴ ણચંતનના વાંતનધ્મભાં
ગામત્રી ભાતાના રૂ૫ભાં ઈશ્વયની ઉ઩ાવના કયલાથી પ્રેભનુ ં વલો૫યી
કે ન્દ્રણફંદુ એલા ભાત ૃહૃદમની બાલના કયલાનો ઄લવય અ૫ણને ભ઱ે છે . જે રૂ૫ભાં
બગલાનને અ૫ણે બજીએ છીએ તેલી જ ઄નુભ ૂતત તેઓ પ્રદાન કયે છે . સ્નેશભમી
ભાતાનુ ં ધ્માન અ૫ણને લાત્વલ્મની બાલબયી ઄નુભ ૂતતઓની ઩ુરદકત કયી દે છે . જેને
ભાતાના રૂ૫ભાં ગામત્રી ભશાળક્તતની ઉ઩ાવનાભાં તનયાકાય-વાકાયની મુશ્કે રી શોમ
તેઓ પ્રાતઃકા઱ભાં ઉદમ થતા, વભસ્ત પ્રાણીઓને પ્રાણ પ્રદાન કયનાય ૫યભ તેજસ્લી
સ ૂમમન ુ ં ધ્માન કયતાં કયતાં ગામત્રી ભંત્રના જ઩ ધ્માન કયી ળકે છે .
઩ ૂજાની તલતધ ઄તત વય઱ છે . ળયીયને શુદ્ધ કયીને સ્લચ્છ સ્થાન ઄ને
ળાંત લાતાલયણભાં અવન ઩ાથયીને ફેવવુ ં જોઈએ. અચભન ભાિે જ઱ ઄ને પ્રકાળ

તથા ઊજામ ભાિે ઄ગયફિી લગેયેથી ઄ક્ગ્નની સ્થા૫ના કયીએ તો લધુ વારું
૫તલત્રીકયણ, અચભન લગેયે દક્રમાઓ ૫છી બગલાનની વભી૫તાનુ ં ધ્માન કયતાં
કયતાં ગામત્રી ભંત્રનો જ૫ કયલો જોઈએ. તનમત વંખ્મા ઄ને તનમત વભમનુ ં ધ્માન

યાખવુ ં જોઈએ ઄ને અંતભાં સ ૂમન
મ ી દદળાભાં ભં યાખી ઄ર્ઘમમ અ઩ીને શ્રદ્ધાંજણર ઄ત઩િત
કયલી જોઈએ.
ગામત્રી ભશાતલજ્ઞાન' ગ્રંથભાં ઉ઩ાવનાના મોગ ઄ને તંત્રભાગમના તલસ્ત ૃત
પ્રમોગ રખ્મા છે , ૫ણ વલ-મ વાધાયણ ભાણવનુ ં કાભ ઉ૫યોકત વંણક્ષપ્ત તલતધથી ૫ણ
ચારી ળકે છે .
ગામત્રીનો ઩ ૂયક મજ્ઞ છે . અ એક ઄તત ભશત્લ઩ ૂણમ તલજ્ઞાન છે , જે
તલશ્વવ્મા઩ી ચેતન જગતને પ્રબાતલત કયે છે . જડ જગતને પ્રબાતલત કયનાય ઄નેક
લૈજ્ઞાતનક પ્રદક્રમાઓ છે . ઠંડીને ગયભીભાં ફદરી નાંખનાય શીિય ઄ને ગયભીને ઠંડીભાં
ૂ ય' ઩ોતાનો ચભત્કાય દે ખાડે છે . અંધકાયને યોળનીભાં ફદરી
ફદરી નાંખનાય 'કર
નાંખનાય લીજ઱ીનો રાબ શયકોઈ જાણે છે , ૫ણ ભાનલીમ ચેતના ઄ને તલશ્વવ્મા઩ી
ચેતનાને પ્રબાતલત કયનાય મજ્ઞતલદ્યા તલ઴ે ફહુ જ ઓછી ભાદશતી પ્રાપ્ત થામ છે .

http://rushichintan.com

ઋત઴ ણચંતનના વાંતનધ્મભાં
પ્રાચીનકા઱નુ ં

઄ધ્માત્ભલાદી

તલજ્ઞાન

઩ોતાની

વદક્રમતાને

ભાિે

ભશત્લ઩ ૂણમ વશામતા મજ્ઞીમ ઊજામભાંથી ગ્રશણ કયતુ ં શતુ ં ળાયીદયક જ નશં, ભાનતવક
યોગોના તનલાયણની ઄ભોઘ ક્ષભતા મજ્ઞીમ પ્રદક્રમાભાં ભોજૂદ છે . વ્મક્તતગત તથા
વામ ૂદશક વંકિોનુ ં તનલાયણ કયતી ળક્તતળા઱ી

ઊજામ મજ્ઞો દ્વાયા લાતાલયણભાં

પ્રવયાલી ળકામ છે .
પ્રકૃતતગત લાતાલયણ તેના દ્વાયા ફદરી ળકામ છે , ૫ણ અજે તો અ

વભગ્ર તલજ્ઞાન જ તલસ્મ ૃત થઈ ગયુ ં તેની ળોધ પયીથી કયલી જોઈએ ઄ને અ ઄તત
વય઱, ૫યં ત ુ ભશત્લ઩ ૂણમ તલજ્ઞાનનો રોકોનાં સુખળાંતત લધાયલા ભાિે ઉ૫મોગ કયલો
જોઈએ. અ કામમ ળોધ કતામ ઄ધ્માત્ભ તલજ્ઞાનીઓનુ ં છે કે તેઓ અ૫ણી લુપ્ત

તલદ્યાઓનુ ં ઄ન્દ્લે઴ણ કયી તેભને ઩ુનઃપ્રાપ્ત કયે ઄ને તેના દ્વાયા ભાનલીમ પ્રગતતભાં
ભશત્લ઩ ૂણમ મોગદાન અ઩ે.
અ કામમ થોડા વભમ ૫છી અ૫ણે ળરૂ કયલાના છીએ ઄ને અળા
યાખલી જોઈએ કે મજ્ઞ તલદ્યાના ભાધ્મભથી ભાનલજાતતને એક નલીન, ઄તત પ્રાચીન
તથા ઄તત ભશત્લ઩ ૂણમ ળક્તત શાથ રાગળે ઄ને તેના ભાધ્મભથી અ૫ણે અ૫ણા
ખોલામેરા લચમસ્લને ઩ુન: પ્રાપ્ત કયી ળકલાભાં વભથમ થઈશુ.ં
મજ્ઞના તત્લજ્ઞાનની પ્રથભ પ્રેયણા એ છે કે ભનુટમ મજ્ઞીમ જીલન જીલે.
જે પ્રકાયે શલનકુંડભાં જ્લારાઓ ઊઠે છે , તે જ પ્રકાયે અ૫ણા અંતઃકયણભાં ળૌમમ,
વાશવ, તલલેક, વત્મ, કતમવ્મ લગેયે વદ્ગુણોની પ્રખયતા દદપ્તીભાન યશે. જે પ્રકાયે શલન
ં ઱ સુગતં ધત થામ છે તે જ પ્રકાયે જો અ૫ણુ ં કતમવ્મ દમા, કરુણા, વેલા
દ્વાયા લાયુભડ
઄ને વહ્રદમતાની બાલનાઓથી ઓતપ્રોત શોમ, તો અ કતવ્મ મ દ્વાયા વશમોગ,
વદ્દબાલનાનુ ં તથા સુખળાંતતનુ ં લાતાલયણ ફને તે ભાિે પ્રમત્નો કયલા જોઈએ.

http://rushichintan.com

ઋત઴ ણચંતનના વાંતનધ્મભાં
અ ૫તલત્રતા ઄ને પ્રખયતાનુ ં પ્રતીક છે ઄ને મજ્ઞ ઩ ૂજકોની તલચાયધાયા
઄ને દક્રમા૫દ્ધતત અ જ ભાન્દ્મતાઓથી ઓતપ્રોત શોલી જોઈએ. વ્મક્તતગત સુતલધા
ં ઱
઄નુવાય ઘી,વાકય, ઔ઴ધીઓ લગેયેનો શલન કયીને અ૫ણે સુખદામી લાયુભડ
ફનાલલા ઄ને તેનો રાબ વભસ્ત પ્રાણીઓને ૫શંચાડલાની બાલના યાખીએ છીએ. તે
જ યીતે અ૫ણુ ં વભસ્ત જીલન મજ્ઞભમ ફને ઄ને તેનો રાબ વભસ્ત વંવાયનાં
પ્રાણીઓને ભ઱ે તેલા ઉભંગો ૫ણ ભનભાં જાગતા યશેલા જોઈએ. ઄ક્ગ્નશોત્રની ધાતભિક
પ્રદક્રમા જીલનને મજ્ઞભમ ફનાલલા અધ્માત્ત્ભક ક્ષેત્રભાં ૫ણ પ્રકિ કયી ળકીએ તેલો
અ૫ણે પ્રમત્ન કયલો જોઈએ. ગામત્રી ઄ને મજ્ઞનુ ં યુગ્ભ અ૫ણી વંસ્કૃતત ઄ને ધભમનાં
જનક છે . તેભનો વમુણચત પ્રબાલ અ૫ણા જીલનભાં ઓતપ્રોત થામ એ જ મોગ્મ છે .

http://rushichintan.com