You are on page 1of 2

સેવાના ૧૦૦ કલાક સમયદાનમાં સામથ્યર્ બતાવે

સેવાના ૧૦૦ કલાક સમયદાનમાં સામથ્યર્ બતાવે મુખ્યમંતર્ી ી


યુવા નારીશિકત
• સમગર્ દે શમાં આંગણવાડી અને તેની કાયર્કતાર્ બહેનોની સામાિજક ઉપેક્ષાને બદલે ગૌરવ પર્િત ઠા અપાવવાની
પહેલ ગુજરાતે કરી...
• આંતરરા ટર્ીય મિહલા િદવસ િનિમ ે સૌરા ટર્કચ્છની નારીશિકતનું ગૌરવ કરતા મુખ્યમંતર્ી ી
• આઠ િજ લાઓની નારીશિકતનું મિહલા સંમેલન રાજકોટમાં યોજાયું

મુખ્ય મંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીએ ગુજરાતની યુવા નારીશિકતને વિણર્મ જ્યંતી વષર્ દરિમયાન સમાજસેવા માટે ૧૦૦
કલાકના સમયદાન આપવાનું આ ાન કયુર્ં હત.ું રમતગમત ક્ષેતર્ે ગુજરાતને યશ વી નામના અપાવનારી
રમતિવરાંગનાઓએ રીતે ખેલકૂદ ક્ષેતર્ે પોતાનું સામથ્યર્ બતા યું છે એમ સેવાપર્વ ૃિ માં પણ ૧૦૦ કલાકનું સુિનિ ત
સમયદાન કરીને યુવા નારીશિકત પોતાનું સામથ્યર્ બતાવશે એવી ધ્ધા તેમણે યકત કરી હતી.
આંતરરા ટર્ીય મિહલા િદવસઆઠમી માચર્ િનિમ ે રાજ્યની નારીશિકતનું ગૌરવ કરવા યોજાઇ રહેલા ચાર મિહલા
સંમેલનોનં◌ુ બીજુ મિહલા સંમલ
ે નઆ રાજકોટમાં યોજવામાં આ યું હત ું માં સૌરા ટર્કચ્છના આઠ િજ લાઓ રાજકોટ
િજ લો અને શહેર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરે લી, સુરેન્દર્નગર અને કચ્છ િજ લાની
મિહલાશિકતને માતા યશોદા એવોડર્ તથા મિહલા ખેલાડી એવોડર્ અને કોલરશીપ સિહત અને મિહલા ક યાણની
યોજનાઓના સહાયક લાભો આપીને મિહમાવંત કરવામાં આવી હતી. એકંદરે ૧૦૮૮ મિહલા લાભાથીર્ઓનો આ
ગૌરવસહાય સમારોહ મુખ્યમંતર્ી ી અને મંતર્ી ીઓ સવર્ ી આનંદીબેનપટેલ તથા ફકીરભાઇ વાઘેલાની ઉપિ થિતમાં
યોજવામાં આ યો હતો.

આ મિહલા સંમલનોની ભ ૂિમકા આપતાં ી નરે ન્દર્ભાઇ મોદીએ ગુજરાતની આવતીકાલને ઘડવા માટે ની
માનવિવકાસના પારણામાં લાલનપોષણ કરનારી આંગણવાડીની સામાિજક મિહમાવંત પર્િત ઠાની નેમ યકત કરી
હતી. આંગણવાડીને નંદઘરની પર્િત ઠા અને કાયર્કતાર્ બહેનને માતા યશોદાનું ગૌરવ આપીને ગુજરાતે, આખા દે શમાં
અપાતા એવોડર્ઝની ેણીમાં અનોખા એવા માતા યશોદા એવોડર્ની શ આત કરી છે . આ નહીં તો કાલે એવો સમય
આવવાનો છે ની આવતીકાલના િહન્દુ તાનના િનમાર્ણની િચન્તા છે તે સૌને માટે માતા યશોદાના એવોડર્ની ન ધ
લીધા વગર ચાલશે નહી. ગર્ામ્ય તરે છે વાડાની સરકારી યવ થાના ઉપેિક્ષત રહેલા ક્ષેતર્ તરીકે આંગણવાડીને ગૌરવ
અપાવવાનું િદશાદશર્ન ગુજરાતે બતા યું છે , ગરીબવંિચત ગર્ામીણ બાળકોમાં સં કારનું િસંચન કરનારી આંગણવાડી
બહેનો સાચા અથર્માં ભ ૂલકાં સમાન નંદિકશોરીનું સં કાર ઘડતર કરવામાં માતા યશોદાનું મમતાવાત્સ ય પ પર્ગટાવી
રહી છે એમ પણ મુખ્યમંતર્ી ીએ જણા યું હત.ું

રમતગમત ક્ષેતર્ે ગુજરાતનું નામ રોશન કરનારી યશ વી મિહલા ખેલાડીઓને પુર કારો અને કોલરશીપ એનાયત
કરતાં ી નરે ન્દર્ભાઇ મોદીએ જણા યું કે ગુજરાતની મિહલાશિકતએ ખેલકૂદ ક્ષેતર્ે પણ પોતાના સામથ્યન
ર્ ા દશન
ર્
કરા યાં છે .

વિણર્મ જ્યંતી વષર્માં ગુજરાતના યુવકયુવિતઓ સમાજ માટે વષર્ના ૧૦૦ કલાકની સેવાનું સમયદાન આપે તેવ ું
આ ાન કરતા ી નરે ન્દર્ભાઇ મોદીએ મિહલાશિકતને પોતાનું સેવાનું સામથ્યર્ બતાવવા અનુરોધ કય હતો.
ગામેગામ ગુજરાતની મિહલા શિકત સો કલાકની સેવા માટેના સમયદાનનો સંદેશો પહ ચાડે એવી અપીલ તેમણે કરી
હતી.

ગુજરાત ભ ૂતકાળના બધા જ ખેલકૂદના િવકર્મો તોડીને નવા િકતીર્માન થાપે તે માટે મહાખેલકુંભ યોજાશે તેમ તેમણે
જણા યું હત.ું

મહેસ ૂલ તેમજ મિહલા અને બાળક યાણ મંતર્ી ી આનંદીબેન પટેલે જણા યું હત ું કે ૧૯૬૦ પછી સૌપર્થમ વખત
ર૦૦૧ના વષર્માં મુખ્યમંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીએ રાજ્ય સરકારમાં મિહલા અને બાળક યાણ િવભાગની રચના કરી છે
ને પિરણામે છે લા આઠેક વષર્માં મિહલા અને બાળક યાણ ક્ષેતર્ે િવકાસયાતર્ા વેગીલી બની છે . વષ સુધી મિહલા
િ િ ી ી
અને બાળક યાણ ક્ષેતર્ે ઉદાિસનતાનું વાતાવરણ હત ું તે િચતર્ હવે બદલાયું છે . આંગણવાડીનું સંચાલન કરતી બહેનોને
પુર કાર તથા માતાયશોદા એવોડર્ આપવાની યોજના હેઠળ ા. ૧ કરોડ ૬ લાખ અપર્ણ થશે. આંગણવાડીઓમાં ગેસ,
કુકર વગેરે સુિવધા આપવા ા. પ૦ કરોડની જોગવાઇ કરી છે એમ તેમણે જણા યું હત.ું આ વષર્ના બ ટમાં ા.૪૦૦/
કરોડની જોગવાઇ આંગણવાડીઓમાં તમામ સુિવધાઓ અને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કરવામાં આવી છે .

સામાિજક ન્યાય અિધકાિરતા તથા રમતગમત મંતર્ી ી ફકીરભાઇ વાઘેલાએ જણા યું કે ૮ મી માચર્નો િદવસ એટલે
િવ મિહલા િદન સંદભેર્ મિહલા િવકાસની જુ દી જુ દી યોજનાઓમાં ે ઠ કામગીરી કરનાર મિહલાઓને એવોડર્થી
િબરદાવવાનો આ કાયર્કર્મ છે .

મિહલા િવકાસ માટે રાજ્ય સરકારે અનેક મિહલા ઉત્કષન


ર્ ી યોજના અમલી બનાવી છે . તેમાં રમતવીર મિહલાઓને
પણ પર્ોત્સાિહત કરવા રાજ્યની ૧૮ર૯ મિહલા રમતવીરોને ૭૯,૭૭,૬૦૦ની કોલરશીપ તથા ૬૩૬ મિહલા રમતવીરોને
ા. ર૭,૬૪,૪૦૦ ના ઇનામો અપણ
ર્ કરાયા છે , મિહલા રમતવીરોના પર્ોત્સાહન માટે રાજ્ય સરકારે આ યોજના શ કરી
છે . આ ઉપરાંત રાજ્યની ૮ર૪ર મિહલાઓને ા. ૩ કરોડ ૬૦ લાખની કોલરશીપ રાજ્ય સરકારે ચ ૂકવી છે .

આ મિહલા સંમેલનમાં સંસદ સભ્ય ી િવજ્યભાઇ પાણી, ધારાસભ્યો સવર્ ી મોહનભાઇ કુંડારીયા, ગોિવંદભાઇ પટે લ,
ે કોરાટ, કાિન્તભાઇ અમ ૃિતયા, ભાનુબેન બાબરીયા, પર્િવણભાઇ માંકડીયા, િવભાવરીબેન દવે,
ીમિત જશુબન
રાજકોટના મેયર ી સંધ્યાબેન યાસ તેમજ સૌરા ટર્ભરમાંથી િજ લા પંચાયત તેમજ તાલુકા પંચાયતનાં પર્મુખો વગેરે
ઉપિ થત ર ા હતા.

મિહલા અને બાળક યાણ િવભાગના કિમ ર ીમિત સુનયના તોમરે પર્ાસંિગક ઉ ોધન અને વાગત કયુર્ં હત.ું

આ કાયર્કર્મમાં ઉચ્ચ અિધકારીઓ, અગર્ણીઓ અને માત ૃશિકત િવશાળ સંખ્યામાં ઉપિ થત હતી.

http://www.narendramodi.com/themes/Standard/media.aspx?id=
8b36df07‐9ff6‐4974‐8034‐5def8db1e745
http://www.narendramodi.com/
https://www.namoleague.com/