You are on page 1of 11

સુખને એક અલવય તો આ઩ો!

presents ‘e Awareness’

વયખાભણીન ુ ું દુ:ખ
રેખક: કૃષ્ણકાુંત ઉનડકટ
વયખાભણીનુ ું દુ:ખ
ફૂર શોલાની ખુભાયી ફહુ ભજાની છે મભત્રો,
દદન ખુદા એલો ન રાલે કે હુ ું ઩થ્થય રાગુ.ું
-શ ૂન્મ ઩ારન઩ુયી

઩તુંગગયુ ું ક્યાયે મ તેની ઩ાુંખોના યું ગોની


વયખાભણી ફીજા ઩તુંગગમાના યું ગો વાથે
કયત ુું શળે? ભેઘધનુ઴ના વાતેમ યું ગોને
એક-ફીજાની ઇ઴ાા થતી શળે? ભાછરીઓ
તયણ સ્઩ધાા મોજીને કોણ લધુ ઝડ઩ે તયી
ળકે છે એની વયખાભણી કયતી શળે?
આંફો ક્યાયે મ ફાજુના આંફાને જોઈને
એવુ ું મલચાયતો શળે કે એ આંફાભાું કેયી કે ભ
લધુ છે ! શા, એટરી ખફય છે કે ભાણવ
કામભ ઩ોતાની વયખાભણી ફીજા વાથે
કયતો પયે છે !
વયખાભણીનુ ું દુ:ખ

ફા઱ક નાનુ ું શોમ ત્માયથી તેના ભગજભાું


એક લાત ઠોકી ફેવાડામ છે કે તાયે કોના
જેવુ ું થવુ ું છે ? ફધાને કોઈકના જેવુ ું થવુ ું છે .
એલા કેટરાું રોકો શળે જેને ઩ોતે છે એલા
જ થવુ ું છે ? દયે ક વ્મક્તત ઩ોતાની
જજિંદગીની ભુંઝીર નક્કી કયી યાખે તેભાું
કુંઈ ખોટુું નથી. કોઈ વ્મક્તત, કોઈ આદળા
કે કોઈ મવદ્ાુંતને ભાઈર સ્ટોન ગણી ત્માું
઩શોંચલાનો પ્રમાવ કયે એભાું ઩ણ કુંઈ
ગેયલાજફી નથી, ઩ણ વયખાભણી કયીને
દુ:ખી થમા યાખલાનો કોઈ ભતરફ નથી.
વયખાભણીનુ ું દુ:ખ

ભાણવે એ ઩ણ ધ્માન યાખવુ ું જોઈએ કે


કોઈના જેલા થલાભાું ઩ોતાની
ઓદયજીનાગરટી ન ગુભાલી ફેવે! ફનલા
જોગ છે કે તભે ફીજી વ્મક્તત કયતા વાલ
જુદા, અનોખા અને મનયા઱ા શો!
ઈશ્વયે વજ ેરી પ્રકૃમત જ ફતાલે છે કે
જજિંદગીભાું લૈમલધ્મ શોવુ ું જોઈએ. ઈશ્વયે
કદાચ એટરે જ ભાણવને ઩ણ જુદી જુદી
જાતના અને અરગ પ્રકૃમતના ફનાવ્મા છે .
છતાું ભાણવ ફીજા વાથે ઩ોતાની
વયખાભણી કયીને દુ:ખી થતો યશે છે !
વયખાભણીનુ ું દુ:ખ

઩ેદયવની સ્કર ૂ ઓપ ઈકોનોમભતવે યુયો઩ના


જ ૨૪ દે ળોના ૧૯ શજાય રોકો ઩ય
અભ્માવ કયીને તાયણ કાઢયુ ું કે , ૭૫
ટકાથી લધુ રોકો ઩ોતાના ઩ગાયની
વયખાભણી ફીજા વાથે કયીને દુ:ખી થામ
છે ! ભજાની લાત એ છે કે જે રોકો ઩ય
અભ્માવ થમો એ ફધા જ વાયા ઩ગાયની
નોકયી કયતાું શતા! ઩ગાય એ જીલનનો કે
આલડતનો ફહુ ભોટો ક્રામટે દયમા નથી!
તભાયાથી કોઈનો ઩ગાય લધુ શોમ એટરે
એવુ ું ભાની રેલાની જયામે જફૃય નથી કે એ
ભાણવ તભાયાથી લધુ શોંમળમાય, લધુ
ડાહ્યો, જ્ઞાની કે સુખી છે !
વયખાભણીનુ ું દુ:ખ

દે ખાદે ખીથી ભાણવ વૌથી લધુ દુ:ખી થામ


છે . ફહુ ઓછા રોકો એવુ ું મલચાયતાું શોમ છે
કે ભાયી ઩ાવે ભાયે જોઈએ એ ફધુ ું જ છે
અને ભાયા ભાટે ઩ ૂયત ુું છે , હુ ું ભાયી ઩ાવે જે
છે એનાથી સુખી છું.
શલે તો ભાણવ ઩ોતાના વુંતાનને ફીજાના
વુંતાનથી ફે-઩ાુંચ ટકા ઓછા આલે તો
઩ણ દુ:ખી દુ:ખી થઈ જામ છે . ઩ોતાના
ફા઱કને ડોબુ ું વભજલા ભાુંડે છે , શકીકતે
આલી વયખાભણી કયલાલા઱ાું જ ડોફા
શોમ છે ! તભાયી ઩ાવે જેટલુું છે એટરાભાું
ળાનથી જીલો, ફીજા રોકો આ઩ોઆ઩
તભને ભાન આ઩લા ભાુંડળે.
વયખાભણીનુ ું દુ:ખ
એક વાુંજે યાજા તેના ભુંત્રીને રઈને
નગયચમાાએ નીકળ્મો. યાજા અને ભુંત્રી
ગાભના ઩ાદયે આલેરા એક ખેતયે
઩શોંચ્મા. ખેડત ૂ એની ઩ત્ની અને ફે
ફા઱કો વાથે પ્રેભથી વાુંજનુ ું બોજન કયતો
શતો. યાજાને ઩ોતાના ખેતયભાું જોઈને એ
ઊબો થઈ ગમો. યાજાએ ખેડત ૂ ને ઩ ૂછ્ુ,ું ત ુું
સુખી તો છે ને? ખેડત ૂ ે કહ્ુ,ું ‘જી ભશાયાજ!
હુ ું ફહુ જ સુખી છું. વાભો ળેઢો દે ખામ છે
ત્માું સુધી ભારુું ખેતય છે , ફાજુભાું લશેતી
નદીભાુંથી ઩ ૂયત ુું ઩ાણી ભ઱ી યશે છે , દય
લ઴ે વાયો ઩ાક થામ છે , પ્રેભ કયે એલી
઩ત્ની છે અને ફે ડાહ્યા ફા઱કો છે . સુખ
કશેલામ એવુ ું ફધુ ું જ ભાયી ઩ાવે છે !’
વયખાભણીનુ ું દુ:ખ

યાજા અને ભુંત્રી ત્માુંથી નીકળ્માું. યાજાએ


ભુંત્રીને ઩ ૂછ્ુું ‘ભને કેભ આજે એવુ ું રાગયુ ું કે
એ ખેડત ૂ ભાયા કયતાું સુખી છે ! ભાયી ઩ાવે
તો એની ઩ાવે છે તેનાથી અઢ઱ક વું઩મિ
છે !’ મનબામ ભુંત્રીએ વભજાવ્યુ,ું ‘ખેડત ૂ ઩ાવે
જે છે એનાથી એ ખુળ છે અને તભે જે છે
એને લધાયલાની દપયાકભાું જ યચ્મા઩ચ્મા
યશો છો. ખેડત ૂ એના ફા઱કોને ખેતી ળીખલે
છે અને તભે તભાયા વુંતાનોને રડાઈ કયતાું
ળીખલો છો! તભને તો એ ઩ણ ગચિંતા છે કે
રડાઈભાું યાજકુભાય ભામો જળે તો? તભે
તભાયી વયખાભણી ભોટા યાજાઓ વાથે કયો
છો અને દુ:ખી યશો છો!’
વયખાભણીનુ ું દુ:ખ

આ઩ણે ફધા જ થોડાું- ઘણાું અંળે યાજા જેવુ ું


જ કયતાું શોઈએ છીએ. ઘણાું રોકો એલા
઩ણ શોમ છે જે ઩ોતાનાથી ઓછું શોમ એલી
વયખાભણી કયીને અગબભાનભાું યાચે છે .
આલા વુંજોગોભાું ભાણવ ઩ોતાનાથી ઓછું
શોમ તેને નફ઱ો ગણે છે . લધુ શોમ તેની
વાથે વયખાભણી જેભ મોગમ નથી એલી જ
યીતે ઓછું શોમ તેની વાથે ઩ણ કમ્઩ેદયઝન
લાજફી નથી, કાયણ કે કોઈનુ ું લધુ જોઈને
ઈ઴ાા થામ છે અને કોઈનુ ું ઓછું જોઈ તેના
પ્રત્મે મતયસ્કાય થામ છે .
વયખાભણીનુ ું દુ:ખ
વું઩મિની વયખાભણી ક્યાયે મ સુખ આ઩તી
નથી. ભાણવ લધુ વાયો થલા કે લધુ
પ્રાભાગણક ફનલા કોઈ જ પ્રમાવ કયતો નથી.
ફધાને ફૃમ઩માલા઱ા થવુું છે , ફહુ ઓછા
રોકોને દદરલા઱ા થવુું છે ! માદ યાખો, તભે
જેલા છો એલા યશેળો તો કોઈ તભને દુ:ખી
નશીં કયી ળકે. દયે ક ભાણવને ઈશ્વયે તેના
઩ ૂયત ુું આપયુું જ શોમ છે ઩ણ આ઩ણે તો
શુંભેળાું ફીજા કયતાું લધુ જોઈત ુું શોમ છે . સુખ
અગબભાનથી ભાનલી
ભાટે વું઩મિ ભશત્લની નથી; પ્રેભ, રાગણી,
ફુરાઈ ળકે છે ,
પેરાઈ ળકતો નથી. વુંફધું ો અને વુંતો઴ ભશત્લનો છે . ફીજા વાથે
- યસ્સ્કન વયખાભણી કયલાનુ ું છોડીને તભાયી ઩ાવે જે છે
તેના મલળે મલચાય કયો તો ચોક્કવ એવુું પીર
થળે કે, હુ ું ફહુ સુખી છું!
રેખક: કૃષ્ણકાુંત ઉનડકટ
ભેઈર : kkantu@gmail.com
This ‘e Awareness’ came to you from:

Admission open for UGC – DEC approved course in

M.B.A.
Duration: 2 Years / 4 Semesters - Eligibility: Graduate
Laptop – Foreign Study Tour – Uniform Suit – Books
Wi Fi Centre and AC Classrooms
@ just Rs. 2.6 / 1.35 Lacs

For admission at Ghod-dod Road, Surat & Dharampur Road, Valsad


Contact: 0261 – 266 7876 or 93 77 88 00 93 Mail: manager@nationalgroupindia.org
SMS : <NG> <your name> to 99958 99959.