You are on page 1of 3

હુ ં કોણ

: વામી , હુ ં કોણ
ઉ ર: 'હુ ં કોણ

ં?

ં મિુ ત કવી
ે રીતે મળે ?
?

'ં એનો સતત રીતે િવચાર કરવાથી અને એની શોધ કરવાથી તમારા સાચા વ પને

ણી


શકશો અને એ ારા મિુ ત મળવશો
.

?

: હુ ં કોણ

ઉ ર: વા તિવક રીતે જોતાં શરીર, ઈિ યોના િવિભ

િવષયો,


ાણ, મન અને એ બધાનો અનભવ

માં નથી

થતો તે સુષિુ તદશા પણ હુ ં અથવા સાચુ ં વ પ નથી.
ં કશુ ં ના હો
: હુ ં એમનામાથી
ઉ ર: એ બધાને બાદ કરતાં

તો શુ ં


?

ે રહે છે તે જ ‘હ’ુ ં છે . એ જ ચતના

વ તુ શષ
અથવા સ તુ છે .

ે છે ?
: એ ચૈત યનો વભાવ કવો
ં છે . યાં અહંનો અ પ
ઉ ર: એ સિ ચદાનદ
પણ ઓળખવામાં આવે છે . એકમા

ે . એને મૌન અથવા આ મા નામથી
શ પણ નથી રહતો

ટલો

ે િ ટને લીધે
અિ ત વ ધરાવનારી વ તુ એ જ છે . ભદ

ઈ રને અલગ માનવામાં આવે છે તે તો અ ાનજ ય આભાસમા
ુ અિભ
િશવ વ પ અથવા આ મ વ પ છે અને સ તથી

છે .

વ, જગત ને

વ, જગત અને ઈ ર

ણે

છે .

ે રીતે થઈ શકે?
: એ િશવ વ પ અથવા આ માનો સા ા કાર કવી
ઉ ર: બા

પદાથ અથવા

યનો નાશ થાય તો


ૂ સ ય વ પનો સા ા કાર થઈ
ટાના વા તિવક મળભત

શકે છે .
: પદાથ ને

યારે જોતા હોઈએ યારે એનો સા ા કાર ના કરી શકાય?

ઉ ર: ના. કારણકે

ટા અને

ય ર જુ અને એની

દર ભાસતા સપના

વા છે .

ં ુ સપની
યાસધી


ાિતનો

ુ ુ ં અિ ત વ છે એવુ ં માની જ ના શકાય.
ં ુ કવળ

નાશ ના થાય યાસધી
ર જન
: બા
ઉ ર: બધી

પદાથ નો અથવા

યનો નાશ

તના િવચારો, ભાવો ને

ારે થાય?

ં થતાં બા
વિૃ ઓન ુ ં કારણ મન શાત

છે .

1

પદાથ કે

ૂ થાય
ય પણ દર

ે ુ ં છે ?
: મનનુ ં વ પ કવ
ઉ ર: મન િવચારોના સમહૂ િસવાય બીજુ ં કશુ ં જ નથી. એ એક

ં થાય છે . એ મન
પમાં એ જ મિતમત

તન શિ ત છે . પદાથ ,

ુ આ મામાં મળી
યારે િશવ વરપ

ય કે જગતના

ય છે યારે આ માનો સા ા કાર

ુ બનીને કામ કરે છે યારે જગત દખાય


સહજ થાય છે . મન બિહમખ
છે અને આ માનો અનભવ
નથી થતો.
ં કરવાનો માગ કયો?
: મનને શાત
ઉ ર: આ મિવચાર. 'હુ ં કોણ’ નો સતત રીતે િવચાર કરવાથી એનો લય થાય છે . એ પણ એક
માનિસક

િ યા જ છે તોપણ એની મદદથી બી

બધા જ બા


આ મસશોધનનો
એ િજ ાસાજ ય િવચાર પણ શમી

ય છે .

ૂ કરીને નામશષ
ે બની
િચતાને તથા શબને સળગાવી, ભિ મભત
વ પના સા ા કાર થાય છે . એ વખતે અહંવિૃ નો
પડે છે . યિ ત વ તથા

ત આવે છે ને

ાસો ાસનુ ં ઉ વ થાન એક જ છે .

કારની

ં થાય છે ને પછી
િવચારો શાત

વી રીતે િચતાને સળગાવનારો

ગાર


ય છે તવી
રીતે. તે પછી આ મા અથવા
ાસો ાસ

વી

ાણની

વિૃ


પણ બધ

ં કરો તે અહકારરિહત

કાઈ
થઈને, ‘આ હુ ં કરું

’ં


એવી ભાવનાને છોડીને કરો. એ અવ થામાં તમારી પ નીમાં પણ જગદબાની
ઝાખી કરી શકશો. આ મામાં
ુ ં અપણ કરી દવ

ે ુ ં એ જ સાચી ભિ ત છે .
અહભાવન
ં કરવાની બી
: મનને શાત

કોઈ પ િતઓ નથી શુ?ં


આ મિવચાર િસવાય બી
ઉ ર: ઉપર કહલા

કોઈ આદશ ને સચોટ પ િત નથી લાગતી. બી ં કોઈ

ં કરવાથી એ શાિત
ં થોડોક વખત ટકે છે ખરી, પરત
ં ુ મન વળી પા ં
સાધનોથી મનને શાત
વિૃ

ં ે છે .
કરવા માડ

: આ મર ાની ને બી
ઉ ર:


ગે છે ને પવવત


સુષ ુ ત ભાવના ને લાલસામાથી

ારે મિુ ત મળે ?

ુ થતા જશો તમ
ે તમ
ે એ ફીકી પડતી જશે અને આખરે અ ય થશે.
તમખ

ે વિૃ
: અસ ં ય જ મોથી મનમા પડલી

ૂ કરવાનુ ં શ
ને વાસનાઓને િનમળ


ે પદા

ઉ ર: એવી શકાઓન
જ ના થવા દો.


આ મામાં
ઢ િનરધારપવક

છે ખરું?
ડે ને

ુ બનલ
ે ું મન આખરે શાત
ં થાય છે અને આ મામાં મળી
આ મિવચાર ારા આ માિભમખ
ં ઉપ
શકા

થાય યારે એના િનવારણ માટે કોિશશ કરવાને બદલે

ં થાય છે તન
ે ે
ને શકા


ડે ડબકી
મારો,
ય છે .

યારે કોઈ

ણવાનો

યાસ

કરો.
: આ મિવચારનો આધાર
ઉ ર:

શ ઓ

ે જોઈએ?
ાંલગી લવો

ં ુ વાસનાઓ મનની
યાસધી
યાલગી િક લાની

ુ .
દર રહીને િવચારો અથવા સકં પિવક પોની સ ૃ ટી કરતી હોય યાંસધીરહવાની
જ. એ એક પછી
દર હશ યાંલગી એમને બહાર આવવાની સભાવના

ે ે િક લો તમારા અિધકારમાં આવી જવાનો.
એક બહાર આવતાં હોય યારે જ એમનો નાશ કરી નાખો તો છવટ
એવી રીતે િવચારો ઉ પ

ૂ કરી દો.
ે વખતે એમને આ મિવચારનો આધાર લઈને દર
થાય યારે યારે દરક

2

િવચારોનો એમના ઉ વ થાનમાં જ એવી રીતે નાશ કરવાની

ં ુ
યાસધી

િ યાને વૈરા ય કહે છે . આ મિવચાર

ં ુ

ૂ સય
આ મસા ા કાર ના થાય યાસધી
આવ યક છે . પોતાના મળભત

વ પનો સતત,

તરાયરિહત

િવચાર અ યંત આવ યક છે .

સાથે, ઈ રની ઈ છાનુ ં પિરણામ નથી? જો હોય તો ઈ રે
કાંઈ થઈ ર ું છે તની


: આ સસાર
, એમાં
એવી ઈ છા શા માટે કરી?
ઉ ર: ઈ રને કોઈ
યોજન નથી. એ કોઈપણ કમના બધનથી
નથી બધાતા
. સસારની

વિૃ ઓનો

ુ . સય

ૂ કોઈપણ ઇ છા,
િવચાર કરી જઓ
એમના પર નથી પડતો. એમને સમજવા માટે સયનો
ય ન િવના

કાશે છે તોપણ એના

ૃ પથ
ૃ ક્
કાશવામા થી જ પ ૃ વી પર પથ

ભાવ

યોજન કે

ં ે છે : એનાં
વિૃ ઓ થવા માડ


ે ં થાય છે , કથળનાં દલ ખીલી ઊઠે છે ,
િકરણોમાં રાખલા
કાચપર િકરણોનુ ં કિે કરણ થતાં એમાંથી પાવક પદા
પાણીની વરાળ બને છે , અને
કરે છે . એ બધી
િનયમો

વિૃ ઓનો

માણે ત છે ;


યક

વ પોતાની

વિૃ

કરે છે ,

વિૃ


ે છે , ને
ને સભાળ


નથી પડતો. એ તો એના વભાવ
ભાવ સયપર

વિૃ નો પિર યાગ

માણે કાય કરે છે , િનિ ત

ં ં
ં પણ એવુ ં જ સમ
યોજનથી રિહત છે , ને સા ીભાવમાં િ થત છે . ઈ રના સબધમા

ુ ં છે . એ બાબતમાં આકાશનુ ં ઉદાહરણ પણ લઈ શકાય તવ

ે ુ ં છે . એની
લવાન
અિ ન રહે છે . એના આધારે એમની

વિૃ

થાય છે અને એમની


દર પ ૃ વી, પાણી, પવન
અને

દર પિરવતનો થયા કરે છે , તોપણએમનામાંથી કોઈનીય અસર એની ઉપર નથી થતી. એ જ હકીકત ઈ રને લાગુ પડે છે . જદાજદા

વો

ને

અધીન છે તે જ મ, ધારણપોષણ, મરણ, ઉ સગ ને મિુ તના ં કમ ની પાછળ ઈ રની કોઈયે ઇ છા કે
યોજનવિૃ

કામ નથી કરતી.


ના ફળની જ
પવકમ

વો તો તે તે કમના


ે પોતાનાં
પમાં ઈ રના િનયમોને અનસરીન

ાિ ત કરતા હોવાથી, એ ફળની જવાબદારી ઈ રની નથી પણ એમની જ છે . ઈ ર


કોઈપણ કમ કે કમફળથી નથી બધાતા
.
ં િવલ ણ છે . દશ
ે કે કાળની મયાદામા ં યિ ત કે સમિ ટની સિૃ ટની
સિૃ ટ અ યત
જવાબદારીના

યાલો પૈદાં થાય છે . ઈ ર સ ૃિ ટથી પર હોવાથી એમને એવા

િ ટએ,

યોજન અને

યાલો લાગુ પાડવાનુ ં

ે થયા પછી જ

ૂ નથી લાગતુ.ં જવાબદારીનો ભાવ કોઈ બી નો િવચાર પદા
બિુ સગત
અથવા અથપણ

ગી


ં આવે તો એમના િસવાય અ યનુ ં અિ ત વ રહત
ે ુ ં નથી,
શકે છે . ઈ ર સૌમાં ને સવ પ છે એવુ ં માની લવામા
ે .
અને એટલા માટે એમની કોઈ જવાબદારી પણ નથી રહતી
ભગવાન

ી રમણ મહિષ

|| ॐ નમો: ભગવતે

3

ી રમણાય ॐ ||