You are on page 1of 55

ે માં લોગ

વડસ
કવી રતે બનાવશો ?

Page 1 of 55

Page 2 of 55

અુમણકા
[1] તાવના ........................................................................................................................................... 4
[2] મફત લોગની !ુિવધા ....................................................................................................................... 4
[3] વડેસમાં નવો લોગ કવી રતે બનાવવો ........................................................................................ 5
STEP 1 ................................................................................................................................................ 7
STEP 2 ................................................................................................................................................ 8
STEP 3 ................................................................................................................................................. 8
STEP 4 ................................................................................................................................................. 9
[4] Log In (લોગ ઇન) થ(ુ ં ..................................................................................................................... 12
[5] ડશબોડ ............................................................................................................................................. 13
[6] તમારા લોગુ ં શીષક પસંદ કર(ુ,ં લખ(ુ ં ક બદલ(ુ ં ...................................................................... 13
[7] થીમની પસંદગી Ð ફરફાર કરો ......................................................................................................... 14
[8] િવિવધ િવઝેટ 0 ૂકવા ......................................................................................................................... 15
[9] પેઈજ બનાવવા ................................................................................................................................ 16
[10] કટગર બનાવવી (િવભાગ બનાવવા)............................................................................................ 16
ુ ાર બનાવ(ુ............................................................................................................................

[11] મેબ
17
ુ ાર બનાવ(ુ ં........................................................................................................... 18
[12] 5ોપડાઉન મેબ

[13] હોમ પેઈજ બનાવ(ુ ં અને સેટ કર(ુ................................................................................................
20
[14] લોગો બનાવી લોગ પર અપલોડ કરવો ....................................................................................... 21

[15] પોટ 0 ૂકતા શીખ(ુ.........................................................................................................................
22

[16] ફાઈલ અપલોડ કરતા શીખ(ુ.........................................................................................................
23
[17] તમારા લોગમાં ચ9 કવી રતે 0 ૂકશો .......................................................................................... 26
[18] :ુ-ટ<ુબ પર િવડઓ અપલોડ કર તમારા લોગમાં બતાવો. ....................................................... 27
[19] MP3 ગીતો લોગ પર કવી રતે 0 ૂકવા .......................................................................................... 29
[20] પોટમાં લ?ક કવી રતે 0 ૂકવી ........................................................................................................ 32

Page 3 of 55
[21] પોટ િવભાગના દર ક િસ@બોલની સમજ ........................................................................................ 33
[22] તમારા લોગનો પાસવડ બદલવો ................................................................................................. 33
[23] લોગમાંથી પેઈજ Delete કરવા .................................................................................................... 34
[24] લોગમાંથી પોટ Delete કરવી ..................................................................................................... 36
[25] લોગ પર 0 ૂકાતી પોટને આપોઆપ તમારા Facebook પેઈજ પર Bુઓ ..................................... 37
[26] કોમેCટ ............................................................................................................................................. 39
[27] લોગમાં Polls Dારા સવE કરવો ....................................................................................................... 40
[28] Dashboard (સંચાલન) માં Home િવભાગનો પFરચય .................................................................... 41
[29] Dashboard (સંચાલન) માં Omnisearch િવભાગનો પFરચય .......................................................... 45
[30] Hુજરાતીમાં ટાઈપ કરો ................................................................................................................... 45
[31] અCય વેબસાઈટ પરથી MP3 ગીતો કવી રતે ડાઉનલોડ કરશો ? .................................................. 47
રત-1. ............................................................................................................................................... 47
રત-2. ............................................................................................................................................... 47
[32] :ુ-ટ<ુબમાંથી િવડઓ કવી રતે ડાઉનલોડ કરશો. ? ..................................................................... 49
રત-1. ............................................................................................................................................... 49
રત-2. ............................................................................................................................................... 49
રત-3. ............................................................................................................................................... 50
રત-4. ............................................................................................................................................... 51
રત-5. ............................................................................................................................................... 52
રત-6. ............................................................................................................................................... 52
રત-7. ............................................................................................................................................... 53
રત-8. ............................................................................................................................................... 54
રત-9. ............................................................................................................................................... 54

Page 4 of 55

[1] તાવના

21 મી સદએ Jાન, િવJાન અને ટકનોલોLની સદ છે . જો આપણે સૌએ સમય સાથે તાલ િમલાવવો
હશે તો ટકનોલોLનો ઉપયોગ કયા િવના હવે ચાલે તેમ નથી. આજના આ ઝડપી :ુગમાં પળે પળે
માFહતીનો િવફોટ થઇ રPો છે . આ માFહતી મેળવવાના આપણી પાસે અનેક Qોત હાલમાં ઉપલ ધ છે .
તેમાંથી ઈCટરનેટનો Qોત આપણને પળે પળે તાR સમાચાર ક માFહતી S ૂર પાડ છે . આT િવUભરમાં
ઈCટરનેટનો ફલાવો V ૂબજ ઝડપી ગિતએ થઇ રPો છે . તો તેમાંથી આપણે કવી રતે બાકાત રહ શકએ
? આપણે પણ ઇCટરનેટનો ભરS ૂર ઉપયોગ કર શકએ છએ. આT િવUભરના લોકો અનેક કારની
વેબસાઈટ પરથી પોતાને લગતી માFહતી ક પોતાને ઉપયોગી માFહતી મેળવી રPા છે . તમે અનેક 
કારની વેબસાઈટ જોઈ હશે. તમને િવચાર પણ આવતો હશે ક આ વેબસાઈટ કોણ બનાવWુ ં હશે ? Xુ ં
તમને Rતે વેબસાઈટ બનાવવાનો Yાર ય િવચાર આZયો છે ખરો ? જો િવચાર આZયો પણ હશે તો
આિથ[ક ખચ અને વેબસાઈટ બનાવવાુ ં અને સંચાલન કરવાુ ં Jાન ન હોવાથી તમે તમારા િવચારને
દાબી દધો હશે. પરં W ુ તમને \યાલ છે ખરો ક વેબસાઈટ Tવીજ !ુિવધા લોગ પણ આપે છે અને તે
પણ ત]ન મફત. લોગ બનાવવા માટ કોઈપણ કારના િવશેષ ટકનીકલ Jાનની જ^ર નથી. લોગ
બનાવવો અને તે ુ ં સંચાલન કર(ુ ં ઘ`ુ ં સહa ું છે .

[2] મફત લોગની !ુિવધા

મફત લોગની !ુિવધા નીચેની કોઈપણ લ?ક પર bcલક કરવાથી મળ શક છે . સૌથમ એ નd કરો ક
તમાર નીચેના પાંચ િવકeપ પૈક લોગ શેમાં બનાવવો છે .

www.wordpress.com
www.blogger.com
www.weebly.com
http://blog.com/
https://www.yola.com/

Page 5 of 55
આT આપણે ઉપરના પાંચ િવકeપ પૈક www.wordpress.com વડેસમાં લોગ કવી રતે બનાવી
શકાય તેના િવષે િવગતે RણીXુ.ં

ે માં નવો લોગ કવી રતે બનાવવો
[3] વડસ
સૌથમ તમે T gાઉઝર (મોઝલા ફાયરફોcસ, H ૂગલ ોમ, ઈCટરનેટ એchલોરર વગેર) વાપરતા હોય
તેના પર bcલક કરો. તેમાં એ5સ બારમાં જઈ

https://www.google.co.in/ લખો. થોડવાર રાહ Bુઓ 

ોસેસ થઇ H ૂગલના લોગોવાiં H ૂગલુ ં હોમપેજ Vુલશે. તેમાં www.wordpress.com નામ ટાઈપ કરો.
H ૂગલ તમને શોધ પFરણામો બતાવશે. તેમાં સૌથી ઉપરુ ં શોધ પFરણામ WordPress.com - Get a Free
Blog Here wordpress.com બતાવશે. તેની પર bcલક કરો. હવે તમને નીચે 0ુજબની એક ન દ ખાશે.

નવો લોગ બનાવવા માટ Get Started પર bcલક કરો.

જો તમે અગાઉ લોગ બનાવેલ હોય તો Sign in ના બંને
બોjની િવગત ભરો. (:ુઝર નેમ અને પાસવડ) અને Sign
in પર bcલક કર આગળ વધો. 

ન પર લાલ બોjમાં આપેલ ! ૂચના 0ુજબ કામ કરો. Tમક નવો લોગ બનાવવા માટ Get Started
પર bcલક કરો અથવા જો તમે અગાઉ લોગ બનાવેલ હોય તો Sign in ના બંને બોjની િવગત ભરો.
(:ુઝર નેમ અને પાસવડ) kયારબાદ Sign in પર bcલક કર આગળ વધો. આપણે નવો લોગ બનાવતા
શીખવાુ ં હોવાથી Get Started પર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે.

ં તમને નીચે Tવી એક ન દ ખાશે. કયાર ક આફત નોતર શક છે . અહ? તમે તમારા લોગુ ં નામ T રાખ(ુ ં હોય તે લખો. Password ના બોjમાં તમારો મનગમતો શmcતશાળ (noગ) પાસવડ લખો. Blog Address માં તમે તમારા લોગુ ં નામ T રાખવા માંગતા હોય તે લખો.ુ ં બધાજ બોjમાં લીલા કલરની ખરાંની િનશાની આવી ગયા બાદ સૌથી નીચે જમણી બાBુ V ૂણામાં Create Blog નામના બટન પર bcલક કર(ુ. જો જમણી બાBુ V ૂણામાં લીલા કલરમાં ખરાંની િનશાની આવે તો તમે ભર લી માFહતી બરાબર છે તેમ સમજ(ુ. . pયાં !ુધી જમણી બાBુ V ૂણામાં લીલા કલરમાં ખરાંની િનશાની ન આવે kયાં !ુધી માFહતી બદલાવતા રહ(.) Username ના બોjમાં તમાર પસંદગી માણે ુ ં :ુઝર નેમ લખો. Tમાં સૌથમ E-mail Address ના બોjમાં તમાlું ઈ-મેઈલ એ5સ લખો. આ ચાર ય બોjમાં તમે િવગત લખશો kયાર જમણી બાBુ V ૂણામાં ોસેસ થઇ ચેક થશે અને તમને જણાવશે ક આ િવગતનો તમે ઉપયોગ કર શકશો ક કમ. અCયના ઈ-મેઈલથી કયાર ય કામ કર(ુ ં નહ?.Page 6 of 55 અહ? તમાlું ઈ-મેઈલ એ5સ લખો. અહ? તમારો મનગમતો પાસવડ લખો.ં જો જમણી બાBુ V ૂણામાં લાલ કલરમાં ચોકડની િનશાની આવે તો તમે ભર લી માFહતીનો અCય કોઈ Zયmcતએ અગાઉ ઉપયોગ કર લો છે તેમ સમજ(ુ ં અને માFહતી ફરથી દાખલ કરવી. અહ? તમાર પસંદગી માણે ુ ં :ુઝર નેમ લખો. (જો તમાlું ઈ-મેઈલ એકાઉCટ તમે ન બનાZ:ુ ં હોય તો બનાવીને પછ લખો. પાસવડ શ દ અને સં\યા બંનેનો ઉપયોગ કર શmcતશાળ બનાવો Tથી તમારો પાસવડ કોઈ ચોર કર શક નહ? અને હા આ :ુઝર નેમ અને પાસવડ બંને તમને યાદ રહવા V ૂબજ જ^ર છે .

com તરફથી મોકલવામાં આવેલ ઈ-મેઈલ પર bcલક કરો. નવી િવCડોમાં તમને નીચે Tવી એક ન દ ખાશે. તમારા Inbox માં પડલ WordPress. તમને નીચે Tવી એક ન દ ખાશે. અહ? મનગમતી પંmcત લખો. Activate Blog પર bcલક કરો. . તમે ઈ-મેઈલ ચેક કર Bુઓ. T STEP 1 છે . અહ? bcલક કરો. અહ?થી ભાષા પસંદ કરો. STEP 1 અહ? લોગુ ં શીષક લખો.Page 7 of 55 તમારો લોગ સફળતાS ૂવક  બની ગયો છે . તે માટ તમોને એક ઈ-મેઈલ તમારા દશાવેલ ઈ-મેઈલ એ5સ પર મોકલવામાં આવેલ છે .

તમને નીચે Tવી એક ન દ ખાશે.Page 8 of 55 STEP 1 માં Blog Title નામના બોjમાં તમને ગમWુ ં તમારા લોગ માટ ુ ં શીષક લખો. T STEP 3 છે . STEP 3 અહ? bcલક કરો. તેમાંથી તમને ગમતી કોઈપણ એક થીમ પર bcલક કરો. Tagline (optional) નામના બોjમાં કોઈપણ પંmcત અથવા આવકાર માટની પંmcત લખી શકો છો. . STEP 2 STEP 2 માં તમાર તમારા લોગ માટની થીમ પસંદ કરવાની છે . Show More Themes પર bcલક કરતા જશો તેમ નવી નવી થીમ આવતી જશે. અહ? ઘણી બધી થીમ આપવામાં આવેલી છે . Language નામના ં લખવાુ ં નથી પરં W ુ kયાં આપેલ 5ોપડાઉન બટન પર bcલક કર તેમાંથી તમાર બોjમાં તમાર કXુજ T ભાષામાં કામ કર(ુ ં હોય તે ભાષા પસંદ કરવાની છે . તમને નીચે Tવી એક ન દ ખાશે. kયારબાદ સૌથી નીચે જમણી બાBુ V ૂણામાં Next Step લખેલ બટન છે તેના પર bcલક કરો. T STEP 2 છે .

અહ? તમે જમણી બાBુ ઊભા કોલમમાં દશાવેલ િવગત 0ુજબ Colors. ફરફાર કરવા માટ T તે નામ પર bcલક કરો. તમામ ફરફાર S ૂણ થઇ ગયા બાદ Save બટન પર bcલક કરો. Customize It! પર bcલક કરો. Site Title વગેરમાં kયાં દશાવેલ ! ૂચ 0ુજબ ફરફાર કર શકો છો. Front. Header. તમને નીચે Tવી એક ન દ ખાશે. તમને નીચે Tવી એક ન દ ખાશે. . BG Image. Custom Design. T STEP 4 છે . અહ? તમે T ફરફાર કરવા માંગો છો તેના પર bcલક કરો. STEP 4 અહ? તમે T પોટ 0 ૂકવા માંગો છો તેના પર bcલક કરો.Page 9 of 55 STEP 3 માં તમને તમે પસંદ કર લ થીમમાં ફરફાર કરવાની !ુિવધા મળશે.

િનબંધ. અહ? પોટુ ં શીષક લખો.Page 10 of 55 STEP 4 સૌથી પહલી પોટ તમે કઈ 0 ૂકવા માંગો છો ? T 0 ૂકવા માંગતા હોય તેની પર bcલક કરો.) અને Finish બટન પર bcલક કરો. તેની નીચેના મોટા બોjમાં તમાર પોટુ ં સમs લખાણ લખો. . અહ? My Blog બટન પર bcલક કરો. અહ? પોટુ ં લખાણ ફકરા. તમને નીચે Tવી એક ન દ ખાશે. દા. તમાlું લખાણ જો વાતા વ^પે હોય તો વાતા ુ ં શીષક લખો. તમને નીચે Tવી એક ન દ ખાશે. W ના ગોળાકાર બટનની ત]ન નLક જમણી બાBુમાં આડા લાંબા બોjમાં પોટ માટ ુ ં શીષક લખો. વાતા.ત. (વાતા હોય તો વાતા લખો. t-જવાબ વગેર વ^પે લખી શકો છો. અહ? પહલી પોટ આપણને દ ખાય છે . : Text વ^પે પહલી પોટ 0 ૂકવા માંગીએ છએ તો Text બટન પર bcલક કરો.

bcલક કરવાથી તમને નીચે Tવી એક ન દ ખાશે. હવે આપણે આપણા ડશબોડ (pયાંથી સમs લોગુ ં સંચાલન કર શકાય છે . . Blog Admin પર bcલક કરો.Page 11 of 55 િમ9ો. નવી પોટ 0 ૂક શકો છો. તમને નીચે Tવી એક ન દ ખાશે. pયાંથી તમે તમારા લોગુ ં સંચાલન કરવાના છો. અહ?થી તમે તમારા લોગુ ં સંચાલન કર શકો છો. ફરફાર કર શકાય છે .) !ુધી પહoચી રPા છએ. અહ? Blog Admin બટન પર bcલક કરો. kયાં પહoચવા માટ My Blog બટન પર bcલક કરો. T નવી ન તમાર સમj રBૂ થશે તે તમાlું ડશબોડ છે .

. તો ચાલો લોગની સફર શ^ કરએ. [4] Log In (લોગ ઇન) ઇન) થ(ું તમે તમાlું ક@h: ૂટર pયાર pયાર ચાaુ કરશો kયાર kયાર તમારા લોગમાં કામ શ^ કરવા માટ Log In થ(ુ ં V ૂબ જ જ^ર છે . તમને નીચે Tવી એક ન દ ખાશે. દા.php આટaું લ\યા બાદ એCટર ક દબાવો અથવા Go બટન ક તીર પર bcલક કરો.com/wp-login. ડશબોડ Vુલશે.wordpress.ત. અહ? :ુઝર નેમ લખો. અહ? પાસવડ લખો. વગેર વગેર . અહ? Log In પર bcલક કરો. Log In વગર તમે તમારા ડશબોડ !ુધી પહoચી શકતા નથી.Page 12 of 55 આપણી સમj ડશબોડ Vુલી ગ:ુ ં છે . હવે તમે લોગ પર T 0 ૂકવા માંગો છો તે 0 ૂક શકો છો.તમારા લોગુ ં નામ. . 0 ૂકલ િવગતમાં ફરફાર કર શકો છો. 0 ૂકલ િવગતને ડલેટ પણ કર શકો છો. Log In થવા માટ એ5સ બારમાં તમારા લોગુ ં નામ લખો. તમારા લોગની ડઝાઈનમાં ફરફાર કર શકો છો..: www. :ુઝર નેમ અને પાસવડ તમે T નd કર લો છે તે અહ? લખો અને Log In બટન પર bcલક કરો.

ં લખ(ું ક બદલ(ું https://okanha. તે Hુજરાતીમાં ક usેLમાં પણ રાખી શકો છો. નવી પોટ 0 ૂક શકો છો. તમને Log In થયા પછ ઉપર 0ુજબ એક ન જોવા મળશે.) આપણા ડશબોડ પરથી આપણે આપણા લોગુ ં સમs સંચાલન કર શકએ છએ. શીષક માટ ડશબોડમાંથી settings પર bcલક કરો. તેમાંથી General િવકeપ પર bcલક કરો. શીષક નથી. (શીષક તરક રાખવા માંગો તો રાખી શકાય છે . [6] તમારા લોગું શીષક પસંદ કર(ુ. (જો કોઈ બીR Zયmcતને :ુઝર નેમ અને પાસવડ આhયા હશે તો તે પણ ડશબોડ જોઈ શક છે અને કામ કર શક છે . Tમાં મા9 Log In થયેલ Zયmcત જ કામ કર શક છે એટલે ક મા9 તમે જ કામ કર શકો છો. તમને નીચે Tવી એક ન દ ખાશે.wordpress.com આ લોગુ ં નામ છે .Page 13 of 55 [5] ડશબોડ અહ?થી તમે તમારા લોગુ ં સંચાલન કર શકો છો.) તમે તમારા લોગુ ં શીષક લોગના નામ માણે અથવા અલગ રાખી શકો છો. .

આ બટન પર bcલક કરો. kયારબાદ Themes પર bcલક કરો. સચ કર શકો છો. . તમને નીચે Tવી એક ન દ ખાશે. હવે તમે કર લ ફરફાર કાયમ માટ સચવાઈ (Save) રહશે.Page 14 of 55 ં શીષ અહ?અહ? તમેતમે તમારા લોગુ ક પસં ં શીષ તમારા લોગુ ક દ લખી શકોશકો છો. િવિવધ થીમ અહ? મનગમતી થીમ જોઈ શકો છો. ટગલાઈન (Tagline) લખી રPા બાદ નીચે Save Changes નામુ ં બટન હશે. Customize બટન પર bcલક કર !ુધારા વધારા કર શકો છો. પસંકરને દ કરને લખી અહ? તમે શીષક (Site Title).છો. [7] થીમની પસંદગી Ð ફરફાર કરો થીમ માટ ડશબોડમાંથી Appearance પર bcલક કરો. અkયાર તમારા લોગની થીમ કઈ છે તે તમને અહ? દ ખાશે.

જો તમને ગમે તો અને મા9 તો જ Activate બટન પર bcલક કરો. . [8] િવિવધ િવઝેટ 0 ૂકવા િવઝેટ માટ ડશબોડમાંથી Appearance પર bcલક કરો. kયારબાદ Widgets પર bcલક કરો. ડાબી બાBુથી Available Widgets ની યાદમાંથી િવઝેટ પસંદ કર તેને 5ગ કર અહ? જમણી બાBુ 0 ૂકો kયારબાદ તેમાં જ^ર િવગત ભર Save કરો. Available Themes િવભાગમાં બધી જ થીમ તમને જોવા મળશે. ઉપરના ચ9માં ડાબી બાBુ તમને Available Widgets ની યાદ જોવા મળશે. તમને મનગમતી થીમુ ં નામ લખીને શોધી પણ શકો છો. અહ? તમને Available Widgets ની યાદ જોવા મળશે.Page 15 of 55 Themes િવભાગમાં તમે Themes ને Customize કર શકો છો એટલે ક !ુધારા વધારા કર શકો છો. pયાર જમણી બાBુ ડાબી બાBુથી લઈને 5ોપ એCડ 5ગ કરને 0 ૂકલ તમામ િવઝેટ દ ખાશે. તમે T િવઝેટ 0 ૂકશો તે તમામ તમારા લોગમાં ડાબી બાBુ અથવા જમણી બાBુ તમે T થીમની પસંદગી કર હશે તે માણે તમને દ ખાશે. સૌથમ Live Preview જોઈ લો. તેમાંથી તમને ગમતી થીમ નd કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે.

તમાર Tટલા પેઇજની જ^ર હોય તેટલા પેઈજ તમે આ રતે બનાવી શકો છો. જો તમે િવભાગ નFહ બનાZયા હોય તો આ િવગત શોધવામાં :ુઝસન  ે V ૂબજ તકલીફ પડશે. દા. લોગ પર તમે T િવગત 0 ૂકવા માંગતા હોય તેને લગતા પેઈજ બનાવી શકાય. ધોરણવાર. લોગ પર તમે અનેક કારની િવગત દરરોજ 0 ૂકો છો તો આ િવગત તમને અને :ુઝસને સહલાઈથી મળ રહ તે માટ અલગ અલગ કટગર ક િવભાગ બનાવવા V ૂબજ જ^ર છે .ત. ાથનાઓ વગેર વગેર અનેક કારની િવગત અપલોડ કરો છો. જનરલ નોલેજ. અહ? પેઈજુ ં શીષક લખો. kયારબાદ Add New પર bcલક કરો. અહ? પેઈજમાં Xુ ં ૩. Publish બટન પર 0 ૂકવામાં આવશે તેના bcલક કરવાથી પેઈજ િવષે લખી શકો છો.ં . તમે કોઈ શૈjણક લોગુ ં સંચાલન કરો છો લોગ પર તમે િવષયવાર. કાિશત થઇ જશે. ૧. Hુજરાતી-FહCદ-usેL-સંvૃત માxયમ 0ુજબ. પેઈજ માટ ડશબોડમાંથી Pages પર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે.ં !ુિવચાર. [10] કટગર બનાવવી (િવભાગ બનાવવા) બનાવવા) કટગર એટલે અલગ અલગ િવભાગ. દા.ત. Rણવા T(ુ. Hુજરાતી. અને તમે િવભાગ બનાZયા હશે તો T તે િવભાગ પર bcલક કરતાની સાથે તે િવભાગમાં 0 ૂકલ તમામ િવગત આપણે સહલાઈથી જોઈ શકXુ ં અથવા મેળવી શકXુ.Page 16 of 55 [9] પેઈજ બનાવવા લોગ પર કામ કરવા માટ િવિવધ પેઈજની જ^ર પડશે. FહCદ ૨.

અહ? પેઈજમાંથી T તે પેઈજના ચેક બોjમાં ટક કરો kયારબાદ Add to Menu પર bcલક કરો . આપણા લોગનો દ ખાવ પણ આકષક લાગે છે .ત.Page 17 of 55 અહ? T િવભાગ બનાવવા માંગતા હોય તે ુ ં નામ લખો. મેબ Appearance પર bcલક કરો. આપ Tટલી કટગર ક િવભાગ બનાવવા માંગતા હોય તેટલી બનાવી શકો છો. !ુિવચાર ઉપર T િવભાગુ ં નામ લ\:ુ ં ૂ માં લખી શકો હોય તેના િવષે |ંક છો. દા. તમને નીચે Tવી એક ન દ ખાશે. kયારબાદ Menus પર bcલક કરો. ુ ાર બનાવ(ું [11] મેબ ુ ાર જોયા હશે. મેબ ુ ારને કારણે :ુઝસને માFહતી ક િવગત શોધવામાં તમે લોગ ક વેબસાઈટમાં મેબ ુ ાર માટ ડશબોડમાંથી સરળતા રહ છે . ાથના.

હવે જમણી બાBુમાં Menu Structure ની નીચેના ભાગમાં તમે ચેક બોjમાં ખરાંની િનશાની કર લ મે ુ આવી ગયા હશે. તમને મેબ મળશે. તમને મેબ ુ ાર બનાવ(ું [12] 5ોપડાઉન મેબ ુ ાર બનાવતા તમે શી\યા હવે 5ોપડાઉન મેબ ુ ાર બનાવતા શીખીએ.ં તમારો લોગ ખોલીને ચકાસી Bુઓ ુ ાર જોવા મળશે.Page 18 of 55 અહ? કટગરમાંથી T તે કટગરના ચેક બોjમાં ટક કરો kયારબાદ Add to Menu પર bcલક કરો kયારબાદ Create Menu પર bcલક કર(ુ ં ુ ાર બનાવી શકો છો. 5ોપડાઉન મેબ ુ ાર માટ ડશબોડમાંથી બનાવ(ુ ં જ પડશે. તમોને જ^ર લાગતા હોય તે ચેક તમે પેઈજ અને કટગર બંનેમાંથી તમાlું મેબ બોj પર bcલક કર Add to Menu (એડ |ુ મે)ુ પર bcલક કરવી. સૌથમ મેબ ુ ાર તો મેબ ુ ાર બની શકશે. kયારબાદ Menus પર bcલક કરો. . Menu Structure માં સૌથી નીચે સૌથી પહલી વાર Create Menu બટન પર bcલક કરો. kયારબાદ જ 5ોપડાઉન મેબ ુ ારની એક ન જોવા Appearance પર bcલક કરો. kયારબાદ ગમે તેટલીવાર ફરફાર કરો તો Save Menu બટન પર bcલક કર(ુ.

Page 19 of 55 ઉપરની નમાં Menu Structure ની નીચે તમને િવિવધ કટગર ક પેઈજ દ ખાય છે . તે uદાT એક ટબ Tટલા ~ૂ ર હશે અને kયાં mથર થશે.ત. નીચેની ન Bુઓ. િવષયની નીચે તમાર કયા કયા પેઈજ ક કટગર લેવી છે મા9 તેને 5ગ કર જમણી બાBુ લઇ જઈ છોડ દો. અહ? bcલક કરવાુ ં  ૂલશો નહ? . તે તમામ કટગર ુ ાર બનાવ(ુ ં હશે ક પેઈજ એક જ ઊભા કોલમમાં Zયવmથત દ ખાય છે . પરં W ુ જો તમાર 5ોપડાઉન મેબ તો િવિવધ કટગર ક પેઈજને 5ોપ એCડ 5ગ કરને જમણી બાBુ થોડાક ખસેડવા પડશે. િવષયને લગWુ ં 5ોપડાઉન મે ુ બનાવ(ુ ં છે તો િવષયને પોતાની જ}યાએ જ રાખો તેને ખસેડશો નહ?. દા.

તેના માટ ડશબોડમાંથી Settings પર bcલક કરો. . kયારબાદ Reading પર bcલક કરો. પેઈજ બનાવવા માટ ડશબોડમાંથી Pages પર bcલક કરો. Enter title here માં હોમ લખો kયારબાદ Publish બટન પર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે. [13] હોમ પેઈજ બનાવ(ું અને સેટ કર(ું લોગમાં હોમ પેઈજ અથવા 0ુ\ય પેઈજ બનાવીને તમે 0 ૂક શકો છો.Page 20 of 55 Bુદા Bુદા પેઈજ ક કટગરને જમણી બાBુ લઇ ગયા બાદ Save Menu આપવાુ ં  ૂલશો નહ? નFહતર ુ ાર તમાર ફરથી મહનત કરવી પડશે. તમાlું હોમ પેઈજ બની ગ:ુ ં હશે. kયારબાદ Add New પર bcલક કરો. Save Menu આhયા બાદ તમારા લોગ પર આ 5ોપડાઉન મેબ ક( ુ ં દ ખાય છે તે જોવા માટ તમારો લોગ ખોલો અને જોઈ લો. અહ? િવષય પર કસર રાખશો એટલે 5ોપડાઉન મે ુ જોવા મળશે. તેમાં તાTતરની પોટ તેમજ તમે નd કરો તેટલી પોટ િસ€ કર શકો છો. હોમ પેઈજને આપણે આપણી રતે સેટ પણ કર શકએ છએ. પેઈજ બનાવતા અગાઉ આપણે શીખી ગયા છએ.

હોમ પેઈજ પર Tટલી પોટ દ ખાડવા માંગતા હોય તેટલી અહ? લખો.) ઓનલાઈન લોગો બનાવી આપતી ઘણી બધી વેબસાઈટ છે .flamingtext. (તમાર પાસે તૈયાર હોય તો તે પણ ચાલશે. સૌથમ તમાર લોગો બનાવવો પડશે. [14] લોગો બનાવી લોગ પર અપલોડ કરવો આગળ આપણે લોગુ ં શીષક બનાવતા શીખી ગયા છએ. લોગ ખોલી ચેક કર Bુઓ.in/ http://cooltext.. આ શીષકની જ}યાએ લોગનો લોગો કવી રતે બનાવવો અને તેને લોગ પર અપલોડ કવી રતે કરવો તે શીખીએ.Page 21 of 55 અહ? bcલક કર હોમ પેઈજ િસલેcટ કરો. તમે કર લ ફરફાર Save થઇ જશે.com/generators/carty/ . Tમક . http://www..com/ http://fsymbols. તમામ સેFટગ S ૂણ કયા‚ બાદ સૌથી નીચે ડાબી બાBુ Save Changes બટન પર bcલક કરો. તમે Reading Settings માં તમાર રતે સેFટગ કરો. Tમાં આપણે આપણી પસંદગી માણે લોગો બનાવી શકએ છએ.

mcવઝ. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. તમારા ક@h: ૂટરમાં પડલ લોગો અપલોડ કરવા માટ Browse બટન પર bcલક કરો.Page 22 of 55 કોઈપણ વેબસાઈટ પર જઈ લોગો તૈયાર કરો. [15] પોટ 0 ૂકતા શીખ(ું પોટ 0 ૂકતા શીખ(ુ ં એ લોગનો સૌથી અગkયનો ભાગ છે . Excel. આ મટરયલ ક સાFહkય આપણી પાસે અલગ અલગ વ^પે હોય છે Tમક Word. લોગ ખોલી ચેક કર Bુઓ. આગળ આપણે પેઈજ અને કટગર બનાવતા શી\યા તે આપણને . લોગો બની ગયા પછ તેને આપણે લોગ પર અપલોડ કરવાનો છે તે શીખીએ. સાઈઝ વગેર પસંદ કર ડાઉનલોડ કર તમારા ક@h: ૂટરમાં તેને Save કર લો. સૌથી નીચે ડાબી બાBુ Save Changes બટન પર bcલક કરો. તે માટ ડશબોડમાંથી Appearance પર bcલક કરો. તેમાં તમારા લોગુ ં નામ અથવા શીષકુ ં નામ દાખલ કરો. તમારો લોગો લોગ પર અપલોડ થઇ ગયો હશે. PowerPoint Presentation. રં ગ. ફોટો. યો}ય ફોCટ. તમારા ક@h: ૂટરમાં પડલ લોગો અપલોડ કરવા માટ Browse બટન પર bcલક કરો. kયારબાદ Upload બટન પર bcલક કરો. PDF. આપણે લોગ શા માટ બનાવીએ છએ ? આપણી પાસે રહલ મટરયલ ક સાFહkયને બીR લોકો !ુધી પહoચાડવા માટ. kયારબાદ Upload બટન પર bcલક કરો. MP3. િવડઓ વગેર વગેર. kયારબાદ Header પર bcલક કરો.

તે માટ ડશબોડમાંથી Posts પર bcલક કરો. જો કોઈ PDF ક Word ફાઈલ અપલોડ કરવી હશે તો કર શકશો નહ?. ૨. ૪. તે માટ ડશબોડમાંથી Posts પર bcલક કરો. Word.) [16] ફાઈલ અપલોડ કરતા શીખ(ું લોગ પર ઘણીવાર સી…ુ ં જ લખાણ લખવાને બદલે ૧૦-૨૦ ક ૫૦-૧૦૦ પાનાની આખી PDF . તમને નીચે Tવી એક ન દ ખાશે. ૧. પરં W ુ બંને ુ ં કામ થોƒું અલગ અલગ છે . આ ફાઈલ પેઈજ પર ક પોટ પર અપલોડ કર શકાય છે . તમે દરરોજ ક સમયાંતર તમારા લોગ પર પોટ 0 ૂકતા હોય ક 0 ૂકવાની થતી હોય kયાર પોટ િવભાગ V ૂબજ કામમાં લાગે છે . અહ? પોટુ ં શીષક લખો. . તો ચાલો પોટ બનાવીને કવી રતે 0 ૂકવી તે શીખીએ. તમને નીચે Tવી એક ન દ ખાશે. અહ?થી પોટ માટની યો}ય કટગર પસંદ કરવા ચેક બોj પર bcલક કરો. આ કાિશત પોટ તમારા લોગના હોમ પેઈજ પર દ ખાશે.Page 23 of 55 અહ? પણ ઉપયોગી થશે. તેના માટ આગળના કરણમાં શીખીએ. હવે તમે તમારા લોગમાં T િવગત 0 ૂકવા માંગો છો તે આ રતે 0 ૂકતા રહો. અહ? પોટની િવગત લખો. Excel વગેર કારની ફાઈલ અપલોડ કરવાની થાય છે . ઉપરના ૪ ટપ માણે કામ કરશો એટલે તમાર પોટ કાિશત થઇ જશે. kયારબાદ Add New પર bcલક કરો. (આ રતથી તમે ફcત લખેલ લખાણ જ પોટ કર શકશો. Publish બટન પર bcલક કરો. પેઇજની Tમજ પોટ બને છે . ૩. kયારબાદ Add New પર bcલક કરો.

અહ? Select Files પર bcલક કરો .Page 24 of 55 ફાઈલ અપલોડ કરવા માટ Add Media નામના બટન પર bcલક કરો. ફાઈલ અપલોડ કરવા માટ Add Media નામના બટન પર bcલક કરો. kયાં bcલક કરશો એટલે તમને નીચે Tવી એક નવી ન દ ખાશે.

તમાર તમારા ક@h: ૂટરમાંથી T ફાઈલ અપલોડ કરવી છે તેની પર bcલક કરો. ૨. તમને નીચે Tવી એક ન દ ખાશે. તમને નીચે Tવી એક ન દ ખાશે. ઉપરના નાના બોjમાંથી તમાર તમારા ક@h: ૂટરમાંથી T ફાઈલ અપલોડ કરવાની છે તેની પર bcલક કરો kયારબાદ Open બટન પર bcલક કરો. ૧. તમે અપલોડ કર લ ફાઈલ અહ? સૌથી આગળ દ ખાશે. kયારબાદ Open બટન પર bcલક કરો.Page 25 of 55 Select Files પર bcલક કરશો એટલે તમને તમારા ક@h: ૂટરમાં પડલ ફાઈલ િસલેcટ કરવા માટ એક ન(ુ ં બોj Vુલશે. ૨. અપલોડ S ૂણ થઇ ગયા બાદ Insert Into Post પર bcલક કરો . ૧. હવે ફાઈલ અપલોડ થવાુ ં શ^ થશે.

પોટની વધારાની િવગત.ં સૌથી નીચે જમણી બાBુ V ૂણામાં Insert Into Post પર bcલક કરો. તેના પર bcલક કરશો એટલે ઉપરના ભાગે બે િનશાનીઓ આવી જશે. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. જો ચ9માં તમાર એડટ?ગ કર(ુ ં હોય તો થમ િનશાની પર bcલક કરો. આ કાિશત કર લ ફાઈલ પર :ુઝસ bcલક કરતા તે આખી ફાઈલ એકસાથે ડાઉનલોડ કર શક છે . kયાં Link to માં Media File િસલેcટ કર(ુ. જમણી બાBુ. તમાર તમારા ક@h: ૂટરમાંથી T ચ9 અપલોડ કરવાુ ં છે તેની પર bcલક કરો kયારબાદ Open બટન પર bcલક કરો.Page 26 of 55 ફાઈલની સાઈઝ તથા તમારા ક@h: ૂટરમાં ઈCટરનેટની ઝડપ કટલી છે તેના આધાર ફાઈલ અપલોડ થવામાં વાર લાગી શક છે . ચ9 Delete કરવા માટ લાલ િનશાની પર bcલક કરો. kયારબાદ પોટુ ં શીષક.) ચ9 અપલોડ કરવા માટ Add Media નામના બટન પર bcલક કરો. જમણી બાBુ ઊભા કોલમમાં અપલોડ ફાઈલ િવષેની િવગત તમને દ ખાશે. તમે અપલોડ કર લ ફાઈલ સૌથી આગળ દ ખાશે. હવે તમાર ફાઈલ તમારા લોગ પર કાિશત થઇ ગઈ હશે. ચ9 ફરતી બોડર 0 ૂકવા માટ Advanced Settings પર bcલક કર ફરફાર કર શકો છો. ચ9માં એડટ?ગ કરવા માટ થમ િનશાની પર bcલક કરો. તેમાં તમે ચ9ને નાુ. હવે ચ9 અપલોડ થવાુ ં શ^ થશે. [17] તમારા લોગમાં ચ9 કવી રતે 0 ૂકશો તમે તમારા લોગમાં ચ9 પણ 0 ૂક શકો છો. ફરફાર કર રPા બાદ નીચે Update પર bcલક કરવાુ ં  ૂલશો . મxયમાં. ડાબી બાBુ. તે માટ ડશબોડમાંથી Posts પર bcલક કરો. kયારબાદ Add New પર bcલક કરો. હવે તમાlું ચ9 પોટ િવભાગમાં આવી ગ:ુ ં હશે. (કરણ Ð ૧૬ માં આપણે Tવી રતે ફાઈલ અપલોડ કરતા હતા તેવી જ રતે આ ચ9ને પણ અપલોડ કરવાુ ં છે . ચ9 અપલોડ થઇ ગયા બાદ Insert Into Post પર bcલક કરો. Select Files પર bcલક કરશો એટલે તમને તમારા ક@h: ૂટરમાં પડલ ચ9 િસલેcટ કરવા માટ એક ન(ુ ં બોj Vુલશે. કટગર પસંદ કર Publish બટન પર bcલક કરો.ં મો|ું. ગોઠવી શકો છો.

તમારા ક@h: ૂટરમાં િવડઓ હોવો જ^ર છે . હવે િવડઓ અપલોડ કરવા માટ તૈયાર થઇ Rવ. kયાં પોતાની ચેનલ માટ તમે તમને ગમતા સેFટગમાં ફરફાર કરો. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. સૌથમ :ુ-ટ<ુબ ખોલો. Tમક તમારો ફોટો ઉમેરો વગેર. Publish બટન પર bcલક કરો એટલે તમાlું ચ9 તમારા લોગ પર કાિશત થઇ ગ:ુ ં હશે. િવડઓ ફાઈલ િસલેcટ કરવા માટ અહ? bcલક કરો. તેમાં સૌથી ઉપર Upload લખેa ું હશે તેની પર bcલક કરો અથવા Sign in પર bcલક કરો. [18] :ુ-ટ<ુબ પર િવડઓ અપલોડ કર તમારા લોગમાં બતાવો બતાવો. હવે તમે તમારા પોટ િવભાગમાં પાછા આવી ગયા છો. િવડઓ અપલોડ કરવા માટ Upload બટન પર bcલક કરો.. હવે L-મેઈલ એકાઉCટથી Sign in થાઓ.Page 27 of 55 નહ?. િવડઓ અપલોડ કરવા માટ Upload બટન પર bcલક કરો. .

અપલોડ થઇ રહલ િવડઓ અહ? દ ખાશે. ૂ માં લખાણ લખી શકો છો. એક ન(ુ ં બોj Vુલશે. િવડઓ િવષે |ંક ૂ માં માFહતી. તમને નીચે Tવી એક ન દ ખાશે. . ટગ અને િવડઓ 100 % અપલોડ થઇ ગયા બાદ તે ુ ં શીષક  . અહ? Share બટન પર bcલક કરશો એટલે નીચે Share this video. સૌથી નીચે જમણી બાBુ V ૂણામાં Save Changes પર bcલક કરવાુ ં  ૂલશો નહ?. Email આવા 9ણ િવકeપો Vુલશે તેમાંથી Embed પર bcલક કરો. િવડઓ અપલોડ થવા માંડશે.Page 28 of 55 તમારા ક@h: ૂટરમાંથી િવડઓ ફાઈલ િસલેcટ કરવા માટ Select files to upload પર bcલક કરો. અપલોડ થઇ રહલ િવડઓુ ં શીષક અહ? બદલાવી શકો છો. હવે તમે અપલોડ કર લ િવડઓ Bુઓ. Embed. તમારા ક@h: ૂટરમાંથી ફાઈલ શોધી તેના પર bcલક કર Open બટન પર bcલક કરો. નીચે કોડ દ ખાય છે તેની કોપી કર તમારા લોગની પોટમાં Text િવભાગમાં પેટ કરો. તેના િવષે |ંક Video thumbnails માં દ ખાતા 9ણમાંથી કોઈપણ એક ચ9 પર bcલક કરો.

અહ? Publish પર bcલક કરો. અહ? Text પર bcલક કરો. Publish પર bcલક કરતાની સાથે તમારા લોગ પર િવડઓ જોવા મળશે.com . તમારા લોગુ ં ડશબોડ ખોલો તેમાંથી Posts પર bcલક કર Add New પર bcલક કરો.com http://www. હવે Share this video. :ુ-ટ<ુબ પરથી કોપી કર લ Embed કોડ અહ? પેટ કરો. Embed. અહ? શીષક લખો.mediafire. Tમક . Email આવા 9ણ િવકeપો Vુલશે તેમાંથી Embed પર bcલક કરો. ૨.com http://www. [19] MP3 ગીતો લોગ પર કવી રતે 0 ૂકવા લોગ પર ફાઈલ ક ચ9 અપલોડ કરએ તે રતે MP3 ગીતો અપલોડ કરને 0 ૂક શકાતા નથી.. તમને નીચે Tવી એક ન દ ખાશે.Page 29 of 55 અપલોડ કર લ િવડઓની નીચે Share બટન હશે તેના પર bcલક કરો.ziddu.divshare. http://www. ૧.. ઉપર આપેલ ૪ ટપ માણે કામ કરો. નીચે Embed કોડ દ ખાય છે તેની કોપી કરો. ૪. ૩. MP3 ગીતો અપલોડ કરવા માટ અCય ફાઈલ હોŠટ‹ગ વેબસાઈટનો સહારો લેવો પડ છે .

bcલક કરવાથી બે િવકeપ આવશે. નના વŒચેના ભાગમાં દ ખાતા સરવાળા (વા) ના ભાગ અને તેની ફરતે રહલ ચોરસ બોડરના કોઈપણ ભાગમાં bcલક કરો.com નામની ફાઈલ હોŠટ‹ગ વેબસાઈટ ખોલો. અહ? તમાર તમાlું અલગથી ખાWુ ં ખોલાવ(ુ ં પડશે એટલે ક Sign In થ(ુ ં પડશે. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે.Page 30 of 55 ઉપરની અલગ અલગ ફાઈલ હોŠટ‹ગ વેબસાઈટમાંથી http://www. સૌથમ http://www. ચ9માં દશાવેલ 9ણ િનશાનમાંથી પહલા Upload Files બટન પર bcલક કરો. તેમાંથી પહલો િવકeપ From Computer પર bcલક કરો.mediafire.mediafire.) તમાlું ખાWુ ં સફળતાS ૂવક V ૂલી ગયા બાદ MP3 ગીતો અપલોડ કરવા માટ તૈયાર થઇ Rઓ. .com પર કવી રતે MP3 ગીત અપલોડ કર શકાય તે સમLએ. તમને નીચે Tવી એક ન દ ખાશે. (જો ખાWુ ં અગાઉ ખોલાવેલ હોય તો Log In થ(ુ ં પડશે. kયારબાદ From Computer પર bcલક કરો. તમને નીચે 0ુજબ એક ન જોવા મળશે. અહ? bcલક કરો. અહ? સરવાળા (વા) ના િનશાન પર bcલક કરો.

T ગીત 0 ૂકવાુ ં છે તે પસંદ કરો. હવે પોટ િવભાગમાં જઈ (કરણ Ð ૨૦ ના બંને ચ9ો 0ુજબ કામ કર(ુ)ં ગીતુ ં નામ લખી તે નામ િસલેcટ કર . અહ? Copy Link પર bcલક કરો. ૩. Open બટન પર bcલક કરો. ૨. અપલોડ 100 % S ૂણ થઇ Rય એટલે તમને નીચે Tવી એક ન દ ખાશે. હવે ગીત અપલોડ થવાુ ં શ^ થશે.Page 31 of 55 ૧. Copy Link પર bcલક કરશો એટલે તમે T ગીત અપલોડ ક:ુ‚ છે તેની લ?ક કોપી થઇ ગઈ છે . ઉપરના ચ9માં Vુલેલ નાના બોjમાંથી તમાર T MP3 ગીત 0 ૂકવાુ ં છે તે પસંદ કરો. Open બટન પર bcલક કરો. Begin Upload બટન પર bcલક કરો. kયારબાદ Begin Upload પર bcલક કરો.

com નામની લ?ક 0 ૂકવી છે . એક નવી નાની િવCડો Vુલશે. તેમાં URL માં 0ુજબ) https://okanha. દા.com પેટ કરો. Insert / edit link પર bcલક કરો. પોતાની નહ? પણ બીR Zયmcતની િવષયવWુ સંબિં ધત વેબસાઈટ ક અCય લોગની લ?ક તો તે તમે 0 ૂક શકો છો. તમાર પોટમાં લ?ક ઉમેરાઈ ગઈ છે .Page 32 of 55 Insert / edit link પર bcલક કરો. શ દીત શ દ પાછળ https://okanha. કોઈ શ દ ક નામ પાછળ ક પંmcત પાછળ અથવા અહ? bcલક કરો T(ુ ં લખાણ લખીને તમે લ?કને Žપાવી શકો છો. [20] પોટમાં લ?ક કવી રતે 0 ૂકવી તમે T પોટ બનાવી રPા છો તેમાં તમાર કોઈ લ?ક 0 ૂકવી છે . (નીચે . તમાર પોટમાં શ દીત શ દ લખો. ૨. Tમક િવષયવWુને લગતા પોતાના જ લોગના અCય પેજ. uતમાં Add Link પર bcલક કરો. અહ? લખાણ લખો. Add New પર bcલક કરો. પોટને Publish બટન પર bcલક કર કાિશત કર દો. તેને િસલેcટ કર લો.ત.wordpress. તમને નીચે 0ુજબ ન દ ખાશે.wordpress. એક નવી નાની િવCડો Vુલશે તેમાં URL માં આ ગીતની લ?ક પેટ કરો. Open link in a new window/teb પર જઈ ચેક બોj પર bcલક કરો. અCય પોટ. સૌથમ ડશબોડમાંથી Posts પર bcલક કરો. તો નીચે માણે ટપ અુસરો. ૧. kયારબાદ Insert / edit link પર bcલક કરો.

હવે તમાર પોટમાં લ?ક ઉમેરાઈ ગઈ છે . Tથી તે જ ક@h: ૂટર પર કામ કરનાર Zયmcત પાસે કદાચ તમારો પાસવડ આવી શક છે .Page 33 of 55 ૧. Add Link પર bcલક કરો. ૨. અહ? લખાણ લખો / પેટ કરો. દર ક િસ@બોલ પર તમે માઉસનો એરો 0 ૂકશો એટલે તરત જ નામ Ð તેની િવગત દ ખાશે. [21] પોટ િવભાગના દર ક િસ@બોલની સમજ પોટ લખતી વખતે / બનાવતી વખતે / 0 ૂકતી વખતે તમને નીચે 0ુજબ િસ@બોલ દ ખાતા હશે. પોટને Publish બટન પર bcલક કર કાિશત કર દો. T પોટ બનાવતી વખતે આપણને ફોમEFટગ કરવા માટ V ૂબજ ઉપયોગી સાબત થાય છે . ઉતાવળમાં સૈન આઉટ કરવાુ ં  ૂલી જઈએ છએ. નવી િવCડોમાં લ?કને ખોલવા માટ ચેક બોj પર bcલક કરો.) [22] તમારા લોગનો પાસવડ બદલવો ં ીને kયાં લોગ પર અપડટ Ð િમ9ો ઘણીવાર આપણે સાયબર કાફ અથવા શાળામાં ક બહાર સગાસંબધ પોટ 0 ૂકવાુ ં કામ કરતા હોઈએ છએ. ૩. (નoધ : આ તમામ િસ@બોલ આપણે માઈોસોટ વડમાં કામ કરએ તેવા જ છે . માટ બહાર કામ કરતી . દર ક િસ@બોલુ ં અલગ અલગ કામ છે . ઉપરના ૩ ટપ 0ુજબ કામ કરો.

Save Changes બટન પર bcલક કરો. ઘણીવાર આપણે પેઈજ બનાવીએ છએ પછ \યાલ આવે છે ક આ પેઇજની કોઈ જ^ર નથી. ૨. Yાર ક એ(ુ ં પણ બને છે ક આપણે કોઈ પેઈજ લોગ પર 0 ૂકલ હોય તે બીR લોગ ક વેબસાઈટ પરથી કોપી પેટ કરને 0 ૂ‘ુ ં હોય અથવા કોઈુ ં કોપીરાઈટ મટરયલ Ð સાFહkય 0 ૂ‘ુ ં હોય kયાર તે પેઈજ આપણે ~ૂ ર કર(ુ ં પડ છે . તે ખાલી જ}યામાં તમારો નવો પાસવડ લખી Save Changes બટન પર bcલક કરો. Yાર ક  ૂલમાં ખોટ માFહતી . (સાયબર કાફમાં બને kયાં !ુધી કામ કરવાુ ં ટાળ(ુ)ં જો કોઈપણ સંજોગોમાં તમને એ(ુ ં લાગે ક મારો પાસવડ બીR કોઈપણ Zયmcત પાસે પણ હશે તો તમે પાસવડ બદલાવી શકો છો.Page 34 of 55 વખતે V ૂબજ સાવચેતી રાખવી જ^ર છે . તે માટ ડશબોડમાંથી Users પર bcલક કરો. Personal Settings માં સૌથી નીચે જશો એટલે તમને New Password લખવા માટની ખાલી જ}યા મળશે. Personal Settings પર bcલક કરો. [23] લોગમાંથી પેઈજ ઈજ Delete કરવા આપણે આગળ પેઈજ બનાવતા શીખી ગયા છએ. kયારબાદ Personal Settings પર bcલક કરો. હવે તમારો નવો પાસવડ યાદ રાખો. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. અહ? નવો પાસવડ લખો.

kયારબાદ All Pages પર bcલક કરો. . આ Trash ઉપર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે.ત. પેઈજને Delete કવી રતે કરવા તે આપણે શીખીએ. અહ? Trash ઉપર bcલક કરો.Page 35 of 55 લોગ પર 0 ૂકાઈ Rય kયાર પણ તમે પેઈજને Delete કર શકો છો. About નામુ ં પેઈજ) Delete કર(ુ ં હોય તેની ઉપર માઉસનો એરો લઇ જશો એટલે kયાં પેઈજના નામ નીચે ચાર િવકeપ લખેલા આવશે. તેમાંથી Trash લાલ કલરથી લખેa ું હશે. તમે Delete કર લ પેઈજ (દા. તમને નીચે Tવી એક ન દ ખાશે. અહ?થી તમને vુલ પેઈજ અને પ લીશ થયેલ પેઇજની સં\યા Rણવા મળશે. અહ? લાલ કલરથી લખેલ Trash ઉપર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે.ત. kયાં તમને Trash ની યાદમાં About નામુ ં પેઈજ જોવા મળશે. હવે Delete કર a ું તમાlું પેઈજ સૌથી ઉપર All / Published ની હરોળમાં Trash િવભાગમાં આવી જશે. તમાર T પેઈજ (દા. સૌથમ ડશબોડમાંથી Pages પર bcલક કરો. About નામુ ં પેઈજ) સૌથી ઉપર All / Published ની હરોળમાં Trash િવભાગમાં આવી ગયા બાદ Trash ઉપર bcલક કરો. અહ? Delete Perrmanently ઉપર bcલક કરો.

[24] લોગમાંથી પોટ Delete કરવી આગળ કરણ Ð ૨૫માં પેઈજ Delete કરતા શીખી ગયા છએ. તેની Tમજ પોટ પણ Delete કર શકએ છએ. સૌથમ ડશબોડમાંથી Posts પર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે. .Page 36 of 55 About નામના પેઈજ પર માઉસનો એરો રાખશો એટલે તેની નીચે બે િવકeપો આવશે Restore અને Delete Perrmanently તેમાંથી Delete Perrmanently ઉપર bcલક કરો. તાવના નામની પોટ) સૌથી ઉપર All / Published ની હરોળમાં Trash િવભાગમાં આવી ગયા બાદ Trash ઉપર bcલક કરો. તમને નીચે Tવી એક ન દ ખાશે. હવે Delete કર લ તમાર પોટ સૌથી ઉપર All / Published ની હરોળમાં Trash િવભાગમાં આવી જશે. તમાર T પોટ (દા.ત. kયાં તમને Trash ની યાદમાં તાવના નામની પોટ જોવા મળશે. અહ? Trash ઉપર bcલક કરો. kયારબાદ All Posts પર bcલક કરો. તાવના નામની પોટ) Delete કરવી હોય તો તેની ઉપર માઉસનો એરો લઇ જશો એટલે kયાં પોટના નામ નીચે ચાર િવકeપ લખેલા આવશે. હવે About નામુ ં તમાlું પેઈજ તમારા લોગમાંથી સંS ૂણપણે Delete થઇ ગ:ુ ં હશે. તમને નીચે Tવી એક ન દ ખાશે. તેમાંથી Trash લાલ કલરથી લખેa ું હશે. અહ? લાલ કલરથી લખેલ Trash ઉપર bcલક કરો. અહ?થી તમને vુલ પોટ અને પ લીશ થયેલ પોટની સં\યા Rણવા મળશે. તમે Delete કર લ પોટ (દા. આ Trash ઉપર bcલક કરો. અહ? Delete Perrmanently ઉપર bcલક કરો.ત.

આપણે લોગ પર T પોટ 0 ૂકએ તે આપોઆપ Facebook પેઈજ પર કવી રતે સેર થાય તે આપણે શીખીએ. . kયારબાદ Sharing પર bcલક કરો.Page 37 of 55 તાવના નામની પોટ પર માઉસનો એરો રાખશો એટલે તેની નીચે બે િવકeપો આવશે Restore અને Delete Perrmanently તેમાંથી Delete Perrmanently ઉપર bcલક કરો. ઉપરના ચ9માં Add New Facebook Connection પર bcલક કરો. તમને નીચે 0ુજબ એક ન જોવા મળશે. અહ? Add New Facebook Connection પર bcલક કરો. [25] લોગ પર 0 ૂકાતી પોટને આપોઆપ તમારા Facebook પેઈજ પર Bુઓ આજના આ ટકનોલોL :ુગમાં Facebook શ દથી લગભગ કોઈ Zયmcત અRણ નહ? હોય. સૌથમ ડશબોડમાંથી Settings પર bcલક કરો. Facebook આપણા રોજબરોજના Lવનમાં તાણાવાણાની Tમ વણાઈ ગ:ુ ં છે . તમને નીચે 0ુજબ એક ન જોવા મળશે. હવે તાવના નામની તમાર પોટ તમારા લોગમાંથી સંS ૂણપણે Delete થઇ ગઈ હશે.

Ok બટન પર bcલક કરો. . તમારા નામ તેમજ ફોટો આગળ રહલ ગોળાકાર ચેક બોj પર bcલક કરો. ઉપરના ચ9માં Email or Phone તથા Password ના બંને ખાનાની િવગત ભરો. kયારબાદ Log in બટન પર bcલક કરો.Page 38 of 55 અહ? Email or Phone તથા Password ના બંને ખાનાની િવગત ભરો. હવે Ok બટન પર bcલક કરો. kયારબાદ Make this connection available to all users of this blog ? આગળ રહલ ચોરસ ચેક બોj પર bcલક કરો. kયારબાદ Log in બટન પર bcલક કરો. તમને નીચે 0ુજબ એક ન જોવા મળશે. અહ? bcલક કરો. kયારબાદ Make this connection available to all users of this blog ? આગળ રહલ ચેક બોj પર bcલક કરો.

T લોગ પર દ ખાય તે Fહતાવહ નથી. [26] કોમેCટ તમે તમારા લોગ પર દરરોજ અથવા સમયાંતર પોટ ક અપડટ 0 ૂકતા રહો છો. અહ? Approve બટન પર bcલક કર કોમેCટ Approve કર શકો છો. તમે લોગ પર કોઈપણ પોટ 0 ૂકશો એટલે આપોઆપ તમારા ફસ’ુક પેઈજ પર જોવા મળશે. આ બોjની નીચે કોમેCટ કરનાર 0ુલાકાતીઓના નામ. તેમના સલાહ-! ૂચનો ઘણી વખત કમતી હોય છે . માટ બોj 0 ૂક લ છે . આઈડ વગેર હોય છે T Rહર કરવા Fહતાવહ નથી. Tમ Tમ તમારા લોગની Rણ બીR લોકોને થાય તેમ તેમ તે લોકો તમારા લોગની 0ુલાકાત લેતા થાય છે . તમાlું નામ Facebook લોગોની બાBુમાં તમને જોવા મળશે. કોમેCટ એક સરસ Zયવથા છે .Page 39 of 55 અહ? તમાlું નામ દ ખાશે. 0ુલાકાતીઓને લોગ પરની માFહતી ગમે ક ન ગમે તે તેમનો હકારાkમક ક નકારાkમક િતભાવ પણ ઘણીવાર આપતા હોય છે . જો કોઈ ખરાબ લખાણ હોય તો તેને Unapprove જ રાખો તેને કાયમ માટ તમારા ડશબોડમાંથી પણ Delete કર શકો છો. . કોઈપણ 0ુલાકાતી ભલે ગમે તે( ુ ં લખાણ લખે તેને Approve કર(ુ ં ક નહ? તે આપણા હાથમાં છે . પસનલ ઈ-મેઈલ. ઘણા 0ુલાકાતીઓ અભ“ ભાષા યોગ કરને કોમેCટ લખતા હોય છે .

. નવો સવE કરવા માટ અહ? bcલક કરો Create a Poll Now પર bcલક કરો.Page 40 of 55 [27] લોગમાં Polls Dારા સવE કરવો લોગમાં તમે તમારા િવઝીટસ Dારા સવE પણ કરાવી શકો છો. તમાર T સવE કરવાનો હોય તેને લગતો t અને તેના િવકeપ 0 ૂકને સવE કરાવી શકો છો. અહ? tના Tટલા િવકeપ રાખવા હોય તેટલા તમે રાખી શકો છો. અહ? Poll ુ ં શીષક / t લખો. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. ચાલો Rણીએ સૌથમ ડશબોડમાંથી Feedback અથવા Settings પર bcલક કરો. તમને નીચે 0ુજબ એક ન દ ખાશે. kયારબાદ Polls પર bcલક કરો. અહ?થી િવિવધ ૨૦ Fડઝાઈનમાંથી તમને ગમતી Fડઝાઈન રાખો.

પેCડ?ગ કોમેCટ. . તે માટ નીચેના ચ9ો Bુઓ. Dashboard (સંચાલન) માં Home િવભાગનો પFરચય તમને અહ? કરાવવો છે . અહ? Embed કોડ જોઈ શકાય છે . હવે Embed કોડને કોપી કરો. Embed કોડ જનર ટ થશે. [28] Dashboard (સંચાલન) ાલન) માં Home િવભાગનો પFરચય Dashboard (સંચાલન) એ લોગુ ં ”દય છે . પામ કોમેCટ અને લોગમાં કઈ થીમનો ઉપયોગ કર લ છે તે Rણવા મળે છે . પેઈજની સં\યા. હવે તેમાં Embed કોડ પેટ કરો અને Save આપો. આ િવઝેટની યાદમાંથી Text નામુ ં િવઝેટ ડાબી બાBુથી 5ગ કર જમણી બાBુ 0 ૂકો. નીચે ુ ં ચ9 Bુઓ.Page 41 of 55 Poll ુ ં શીષક ક t અને તેના િવકeપો લખાઈ ગયા બાદ Poll Style પસંદ કરો. એ–ુવ કર લ કોમેCટ. ટ}સની સં\યા તેમજ vુલ કોમેCટ. જમણી બાBુ Save Poll નામના બટન પર bcલક કરો. તમારા લોગ પર સવE માટ Poll હાજર હશે. ઉપરના ચ9માં તમને લોગ ચાaુ કય• kયારથી અkયાર !ુધીની vુલ પોટની સં\યા. kયારબાદ Widgets પર bcલક કરો. ડશબોડમાંથી Appearance પર bcલક કરો. આkમા છે . અહ?થી તમે લોગને લગWુ ં તમામ કાય કર શકો છો. ચકાસી Bુઓ. કટગરની સં\યા.

) .Page 42 of 55 ઉપરુ ં ચ9 તાkકાલક પોટ 0 ૂકવા માટની તમને !ુિવધા આપે છે . અને એ પણ પોટ િવભાગમાં ગયા વગર. T તે કોલમ ઉપર માઉસનો એરો રાખશો એટલે તમને તારખ. વાર. તમે તમાર પોટને 5ાટ કરને પણ રાખી શકો છો. (જો તે Fદવસે તમે કોઈ પોટ કાિશત કર હશે તો તે પણ કોલમ પર દ ખાશે. ઉપરના ચ9માં તારખ માણે તમારા લોગને vુલ કટલી bcલcસ મળ તે Rણવા મળે છે . અને bcલcસની સં\યા Rણવા મળશે. 5ાટ થયેલ પોટ તમને Recent Drafts િવભાગમાં જોવા મળશે.

અહ? પાંચ કોમેCટ જોવા મળશે. અહ?થી તમે કોમેCટને એ–ુવ કર શકો છો.Page 43 of 55 ઉપરના ચ9માં Recent Comments જોવા મળે છે . તેની નીચે કોઈ કોમેCટ પેCડ?ગ હશે તો તે પણ દ ખાશે. (ડશબોડમાં કોમેCટ િવભાગમાં જઈને પણ કોમેCટ એ–ુવ શકાય) .

(આ માFહતી ફcત આપણા લોગની નહ? પણ સમs Hુજરાતી લોગની હશે. .Page 44 of 55 ઉપરના ચ9માં તમને What’s Hot િવભાગ જોવા મળશે એટલે ક સમs Fદવસ દરિમયાન સૌથી વધાર કયો લોગ (Top Blogs) જોવાયો. કઈ પોટ સૌથી વ…ુ (Top Posts) વંચાણી અને તાTતરમાં કઈ પોટ અપલોડ થઇ છે તેના િવષેની માFહતી જોવા મળશે.) ઉપરના ચ9માં તમને છે eલા અઠવાFડયા દરિમયાન તમારા લોગની કઈ પોટ (Top Post) કટલીવાર જોવાણી તેના િવષેની માFહતી જોવા મળશે.

pયાર Omnisearch િવભાગમાં જઈ તેને લગતો કોઈ એક શ દ લખી search કરવાથી આપણને Rણવા મળે છે ક તે પોટ આપણે અગાઉ 0 ૂક છે ક કમ ? નીચે ુ ં ચ9 Bુઓ વધાર \યાલ આવશે.Page 45 of 55 [29] Dashboard (સંચાલન) ાલન) માં Omnisearch િવભાગનો પFરચય Omnisearch િવભાગમાં આપણને આપણા લોગમાંથી search કરવાની !ુિવધા મળે છે . [30] Hુજરાતીમાં ટાઈપ કરો Google ઇનSુટ સાધનો વેબ પર ગમે kયાં. તેને નીચેની લ?ક પર bcલક કરને ઓનલાઈન અજમાવી Bુઓ. . નીચેના ચ9 0ુજબ તમાર ભાષા અને ઇનSુટ સાધન પસંદ કરો અને લખવાુ ં શ^ કરો. ઘણીવાર બને છે એ(ુ ં ક વધાર સમય Rય એટલે આપણને યાદ રહW ુ ં નથી ક આપણે લોગ પર કઈ કઈ પોટ અપલોડ કર લ છે . kયાર All Posts િવભાગમાં જઈને જોઈએ તો આપણે \યાલ આવશે પરં W ુ તે શોધવામાં સમયનો Zયય ઘણો થશે. તમે પસંદ કરો તે ભાષામાં લખવાુ ં સરળ બનાવે છે .

તેને કોપી કર લઇ તમાર પોટમાં પેટ પણ કર શકો છો.html .google. અહ? ઓનલાઈન Hુજરાતી ભાષામાં (:ુિનકોડમાં) લખાણ લખી શકો છો. ઉપરના ચ9 0ુજબ Hુજરાતી ભાષા પસંદ કર લખાણ લખવાુ ં શ^ કરો. જો તમાર તમારા ક@h: ૂટરમાં H ૂગલ Hુજરાતી ઇનSુટ સાધનો ઇCટોલ કરવા હોય તો તે પણ કર શકો છો.google.Page 46 of 55 http://www. નીચેની લ?ક પર bcલક કર kયાં આપેલ ! ૂચના 0ુજબ કામ કરો.com/intl/gu/inputtools/cloud/try/ Hુજરાતી ભાષા પર bcલક કરો. (િવCડોઝ Ð ૭ નો ઉપયોગ કરતા હોય તો સીડની જ^ર નહ? પડ) http://www. જો તમાર પાસે Windows XP ની સીડ હશે તો જ તમે આ સેFટગ કર શકશો.com/intl/gu/inputtools/windows/windowsxp.

sothinkmedia.html અને તેને તમારા ક@h: ૂટરમાં ઇCટોલ કર દો.Page 47 of 55 [31] અCય વેબસાઈટ પરથી MP3 ગીતો કવી રતે ડાઉનલોડ કરશો ? રતરત-1. તેના જમણી બાBુ ના એરો પર bcલક કરો અહ? bcલક કરો કોઈપણ MP3 ગીતના જમણી બાBુ ના એરો પર bcલક કરશો એટલે તમને ડાઉનલોડ માટ ક@h: ૂટર ન પર નીચે T(ુ ં ચ9 દ ખાશે અહ? bcલક કરો તેના પર bcલક કરો એટલે નીચે T(ુ ં ચ9 દ ખાશે તેમાં વŒચે રહલ ટાટ ડાઉનલોડ બટન પર bcલક કરો હવે MP3 ગીત ડાઉનલોડ થશે.sothinkmedia.com/web-video-downloader/ . રતરત-2. T વેબસાઈટ પર MP3 ગીત ડાઉનલોડ કરવાની !ુિવધા ન હોય અને ફcત સાંભળવાની જ !ુિવધા હોય તેવી વેબસાઈટ પરથી MP3 ગીત ડાઉનલોડ કરવા માટ Internet download manager નામુ ં સોટવેર ડાઉનલોડ કરો નીચેની લ?ક પરથી http://www. કરો તમને નીચે T(ુ ં એક ચ9 દ ખાશે. હવે T વેબસાઈટ પરથી તમાર MP3 ગીત ડાઉનલોડ કરવા હોય તે વેબસાઈટ ચાaુ કરો તેમાંથી મનગમWુ ં MP3 ગીત પસંદ કરો.com/web http://www. Web Video Downloader નામુ ં સોટવેર ડાઉનલોડ કરો નીચેની લ?ક પરથી http://www.internetdownloadmanager.com/download.

T વેબસાઈટ પરથી તમાર MP3 ગીત ડાઉનલોડ કરવા હોય તે વેબસાઈટ ચાaુ કરો તેમાંથી મનગમWુ ં MP3 ગીત પસંદ કરો. તેના પર તમને નીચે T(ુ ં ચ9 દ ખાશે bcલક કર DOWNLOAD MANAGER પર bcલક કરો અહ? ડબલ bcલક કરો ઉપર 0ુજબુ ં ચ9 તમને જોવા મળશે Tમાં Pending માં T MP3 હોય તેના પર ડબલ bcલક કરો T નામે સેવ કર(ુ ં હોય તે નામ આપો. આપો સેવ પર bcલક કરો MP3 ડાઉનલોડ શ^ થશે. તેના જમણી બાBુ ના એરો પર bcલક કરો અહ? bcલક કરો કોઈપણ MP3 ગીતના જમણી બાBુ ના એરો પર bcલક કરશો એટલે તમને ડાઉનલોડ માટ ન પર નીચે T(ુ ં ચ9 દ ખાશે. દો તમને નીચે Tવી ન દ ખાશે. તમને નીચે T(ુ ં એક ચ9 દ ખાશે. કોઈપણ MP3 ચાaુ કયા પહલા લા કાળા કલરુ ં બટન હશે. હવે બટન લીલા કલરુ ં થઇ જશે અને ˜ લ‹ક થWુ ં હશે. તેમાં બટન લીલા કલરુ ં અને લબક ઝબક થWુ ં હશે.Page 48 of 55 અને તેને તમારા ક@h: ૂટરમાં ઇCટોલ કર દો. .

તમે YouTube માંથી સીધા િવડઓ ડાઉનલોડ કરવા માંગો છો.. ? તમે ઘણીબધી રતે YouTube માંથી િવડઓ ડાઉનલોડ કર શકો છો.com/watch?v=xZny youtube. દાઃતઃ https://www.Page 49 of 55 [32] :ુ-ટ<ુબમાંથી િવડઓ કવી રતે ડાઉનલોડ કરશો કરશો.com/watch?v=xZny0GZCSwA લખી ને એCટર મારો.com/watch?v=xZny0GZCSwA ને ડાઉનલોડ કર(ુ હોય તો https://www. જોઈએ રતરત-1. (ફcત YouTube પહલાં ss ઉમેરો. તો તમે મા9 વેબ એ5શ માં youtube. Firefox માટ હRરો add-ons ઉપલ ધ છે . તમે Mozilla Firefox gાઉઝર વાપર રPા હોય.ssyoutube. રતરત-2. છો .) મારો તે તમને અCય વેબસાઇટ પર લઇ જશે.youtube.com કર ને એCટર કરો. તમને નીચે 0ુજબ ન દ ખાશે. pયા તમને ઘણાબધા ફોરમેટ માં ડાઉનલોડ કરવાની તક મળશે. હોય તો તમે YouTube િવડઓ ડાઉનલોડર add-ons નો ઉપયોગ કર શકો છો.com ની જ}યાએ ssyoutube. તેમાંથી કોઈપણ એડ ઓન ઇCટોલ કર શકો છો. તમે એડ ઓન શોધવા માટ tools > Add-ons પર જઇને Search માં ‘YouTube’ માટ શોધ કર શકો છો. તેમાંથી થોડ રતો જોઈએ.

રતરત-3. YTD િવડઓ ડાઉનલોડર Ð નીચે આપેલ લ?ક પરથી YTD િવડઓ ડાઉનલોડર સોટવેર ડાઉનલોડ કર શકો છો. અહ? URL પેટ કરો . ઇCટોલ કયા પછ તમોને તમારા ક@h: ૂટરમાં નીચે T(ુ ં ચ9 દ ખાશે.Page 50 of 55 આ એડ ઓન કોઇપણ વેબપેજ પર આપોઆપ ‘ડાઉનલોડ બટન’ નો ઉમેરો કરશે ક pયાં YouTube િવડઓ છે .

કરો ટપ ૧. . તમે Mozilla Firefox નામુ ં gાઉઝર વાપર રPા છો ? તો તેમાં video download helper નામના addons નો ઉપયોગ કર શકો છો. ટપ ૨.com/software/ytd#download રતરત-4. Get Add-ons પર bcલક કરો અને સચ બોjમાં video download helper ટાઇપ કરો અને એCટર કરો. ટપ ૩. મોઝીલા ફાયરફોj ઓપન કરો અને Tools > Add-ons ઓhશન પર bcલક કરો. ફાયરફોj રટાટ થશે એટલે તમે અ5સબારની પહલા જ આ |eૂ સુ ં િસ@બોલ kયાં જોઈ શકશો. આ સોટવેરમાં િવડઓ કCવટ કરવાની !ુિવધા પણ છે . ટપ ૪.vessoft. તેની લ?ક આ રહ Link : http://gu.Page 51 of 55 તેમાં તમાર T તે િવડઓુ ં URL કોપી કર પેટ કરવાુ ં રહશે. નીચે ફોટામાં બતાવેલ િસ@બોલ અને નામ દ ખાય તેની સામે install બટન છે તેના પર bcલક કરો આથી ડાઉનલોડ અને ઇCટોલ થશે અને રટાટ ુ ં ઓhશન આવી જશે તેના પર bcલક કર અને ફાયરફોj ને રટાટ કરો. નીચે જમણી બાBુ લાલ કલરના બોjમાં સફદ કલરથી લખેલ DOWNLOAD શ દ પર bcલક કરો એટલે િવડઓ ડાઉનલોડ થવા લાગશે.

savevid. નીચેના ચ9 માણે અહ? URL કોપી કર પેટ કરો તેમા :ુ-ટ<ુબ (URL) :ુ. તેમા એક બોj જોવા મળશે. www. તમને મનગમતા ફાઈલ કાર પર bcલક કરો એટલે ડાઉનલોડ શ^ થશે રતરત-6. કરો kયાર બાદ નીચેના િવકeપો જોવા મળશે ળશે.Page 52 of 55 રતરત-5. http://keepvid. નીચેના ચ9 માણે અહ? URL કોપી કર પેટ કરો . તેમા એક બોj જોવા મળશે.com નામની વેબસાઈટ ખોલો.એલ એલ.com/ નામની વેબસાઈટ ખોલો.આર. કોપી કર પેટ કરો અને DOWNLOAD બટન પર bcલક કરો.

એલ એલ.com/YouTube load.cnet. કોપી કર 0ુકો અને DOWNLOAD બટન પર bcલક કરો kયાર બાદ નીચેના િવકeપો જોવા મળશે. અહ? bcલક કર URL પેટ કરો અહ? િવડઓની Hુણવા પસંદ કરો િવડઓુ ં ફોમEટ પસંદ કરો ટાટ બટન પર bcલક કરો ડાઉનલોડ શ^ થશે .આર. દો તમને નીચે Tવી ન દ ખાશે.cnet.com/YouTube-Video-Downloader/3000-2071_4-10810714 10810714. YouTube-Video-Downloader નામુ ં સોટવેર ડાઉનલોડ કરો આ લ?ક પરથી અથવા અCય લ?ક પરથી http://download. તમને મનગમતા ફાઈલ કાર પર bcલક કરો એટલે ડાઉનલોડ શ^ થશે રતરત-7.Page 53 of 55 તેમા :ુ-ટ<ુબ (URL) :ુ.html અને તેને તમારા ક@h: ૂટરમાં ઇCટોલ કર દો.

રતરત-9. Web Video Downloader નામુ ં સોટવેર ડાઉનલોડ કરો.html અને તેને તમારા ક@h: ૂટરમાં ઇCટોલ કર દો. દો તમને નીચે Tવી ન દ ખાશે.sothinkmedia.com/download. Internet download manager નામુ ં સોટવેર ડાઉનલોડ કરો નીચેની લ?ક પરથી http://www.com/web http://www.sothinkmedia.com/download.Page 54 of 55 રતરત-8.internetdownloadmanager. આપો સેવ પર bcલક કરો િવડઓ ડાઉનલોડ શ^ થશે. હવે કોઈપણ િવડઓ શ^ કરો એટલે તમને ડાઉનલોડ માટ ન પર નીચે T(ુ ં ચ9 દ ખાશે . કોઈપણ િવડઓ ચાaુ કરતાની સાથે તે બટન લીલા કલરુ ં થઇ જશે તેના પર bcલક કર DOWNLOAD MANAGER પર bcલક કરો અહ? ડબલ bcલક કરો ઉપર 0ુજબુ ં ચ9 તમને જોવા મળશે Tમાં Pending માં T િવડઓ હોય તેના પર ડબલ bcલક કરો T નામે સેવ કર(ુ ં હોય તે નામ આપો.com/web-video-downloader/ અને તેને તમારા ક@h: ૂટરમાં ઇCટોલ કર દો. નીચેની લ?ક પરથી http://www.html nternetdownloadmanager.

.Page 55 of 55 અહ? bcલક કરો તેના પર bcલક કરો એટલે નીચે T(ુ ં ચ9 દ ખાશે અહ? bcલક કરો તેમાં ટાટ ડાઉનલોડ બટન પર bcલક કરો િવડઓ ડાઉનલોડ થશે.