You are on page 1of 1

બુધવાર, 24 ફેબ્આ

રુ રી, 2016 8

‘રાષ્ટ્રવાદી’ મિટિંગનો આપણે બધાએ બંગડીઓ નહીં,


વિદેશી બ્રાન્ડની મોંઘી કાંડા ઘડિયાળ
પહેરી છે. આપણે કાયર નથી, પણ

કાલ્પનિક અહેવાલ
બહાર જે બૂમો પડે છે તે ‘હિન્દુસ્તાન
ઝિંદાબાદ’ની છે. બધી બૂમો
પાકિસ્તાન ઝિંદાબાદની જ ન હોય
યરે પાંચવા મૌસમ ‘પ્યાર કા’ એવું ગીત લખ્યું પણ કહ્યું હતું કે...
શા હતું, પણ આજકાલ છઠ્ઠી મોસમ ચાલે છે : દેશ આજે આફતમાં છે. રા. 2 : આર્ય કૌટિલ્ય અમર રહો, ભારતમાતા કી જય
રાષ્ટ્રવાદની મોસમ. સામાન્ય રીતે યુદ્ધ, આપણા રાષ્ટ્ર સામે આજે રા. 7 : વાત તો સાચી અને એમાં તો કૉંગ્રેસે પણ પાછલા
ચૂંટણી જેવા સમયે જગાડાતો રાષ્ટ્રવાદનો મુદ્દો અત્યારે પડકાર આવીને બારણે આપણા જેવું જ કરીને આપણને મજબૂત સાથસહકાર
દેશમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. એવું કેન્દ્ર, જેના ઊભો છે આપ્યો હતો.
કારણે રૂપિયાના અવમૂલ્યનથી માંડીને પઠાણકોટ રા. 3 : ખરેખર તો આ જેએનયુને તાળાં મારી દેવાં જોઈએ
ત્રાસવાદી હુમલાથી માંડીને વ્યાપમ જેવાં અને બધા ડાબેરીઓને પાકિસ્તાનના તાબા હેઠળના

તારાથી વિશેષ આ દુનિયામાં


કૌભાંડો કેન્દ્રની બહાર નીકળી ગયાં છે. કાશ્મીરમાં મોકલી આપવા જોઈએ.
બીજાના રાષ્ટ્રપ્રેમ પ્રત્યે શંકા ને સવાલો રા. 2 : મને તો કોઈને પણ પાકિસ્તાન મોકલવાની વાતમાં
ઉઠાવ્યા વિના, સ્વતંત્ર રીતે રાષ્ટ્રપ્રેમી હોય જ મજા આવી જાય છે. ખરેખર, જે કોઈ આપણો વિરોધ
એવા લોકોની વાત નથી. હાલની ચર્ચા કરે ને જે આપણને ન ગમતા હોય એ બધાને પાકિસ્તાન જ
એવા રાષ્ટ્રવાદીઓ વિશેની છે, જે રાષ્ટ્રવાદનાં મોકલી આપવા જોઈએ. એ બધા પાકિસ્તાનના એજન્ટ છે.
લાયસન્સ ઇચ્છા મુજબ આપી કે રદ કરી શકે છે.
વર્તમાન સંજોગોમાં તેમની બેઠક ભરાઈ હોય તો
તેમાં કેવી ચર્ચા થાય?
{{{
(મોટા ટેબલની આસપાસ ખુરશીમાં બધા ગોઠવાયેલા
દેશદ્રોહીઓનું આ દેશમાં કોઈ સ્થાન ન હોઈ શકે. બોલો,
ભારતમાતા કી...
રા. 6 : મને યુનિવર્સિટીઓની હવે બિલકુલ ચિંતા નથી. હવે
આપણા શિક્ષણમંત્રીએ જાહેર કરી દીધું છે કે કેન્દ્ર સરકાર
પાસેથી રૂપિયા લેતી દરેક યુનિવર્સિટીએ 207 ફીટ ઊંચી કાઠી
બીજું કંઈ છે જ નહીં!
છે. બહાર ‘ઝિંદાબાદ’ના પોકાર સંભળાય છે. પર ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવવો. પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર, એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર,
‘રાષ્ટ્રવાદી’ 1 (આક્રમકતાથી) : દેવીયોં ઔર સજ્જનોં, આપણો ભાઈની વાત સાચી રા. 2 : યુનિવર્સિટીની વચ્ચોવચ, માથું ઊંચું કરીને સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત, ને સવારે આંખમાંથી શું વહ્યું? કોને ખબર.
દેશ આજે આફતમાં છે. આપણા રાષ્ટ્ર સામે આજે પડકાર હોય તો પણ પરિસ્થિતિ જોવો પડે એવી રીતે રાષ્ટ્રધ્વજ લગાવવાથી દરેકેદરેક
ચિંતાજનક છે
 - રમેશ પારેખ
આવીને ઊભો છે. આપણે જોયેલું સ્વપ્ન આજે ખતરામાં છે. વિદ્યાર્થીનું માથું દેશ વિશે વિચાર કરતી વખતે
જુઓ, આપણી ઑફિસની બહાર પણ ‘ઝિંદાબાદ’ના નારા આપોઆપ ઊંચું થઈ જશે અને યુનિવર્સિટીઓમાં ઘૂસી મમાં પડવાની કોઈ ઉંમર હોય? હા, હોય છે. એક જ જવાબ આપતો આવ્યો છું કે, તારાથી વિશેષ કંઈ
સંભળાય છે. દેશદ્રોહીઓ છેક અહીં સુધી પહોંચી ગયા. ગયેલાં દેશદ્રોહી તત્ત્વોના હાથ હેઠા પડશે. કેવો જબરદસ્ત ‘પ્રે એ દરેક માટે જુદી જુદી હોય છે. હું તારા જ નથી. આજે પચીસમા વર્ષે પણ એ જ કહું છું કે તારાથી
આપણી ઑફિસ સામે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા આઇડિયા છે. મને તો આપણા શિક્ષણમંત્રીના માનમાં પ્રેમમાં પડ્યો એ મારી પ્રેમમાં પડવાની ઉંમર વિશેષ કોઈ હતું નહીં અને હશે નહીં.’
બોલવાની એમની હિંમત કેવી રીતે ચાલી? (ટેબલ પર મુઠ્ઠી
પછાડે છે) બોલ્યું કવિતા રચવાનું મન થઈ જાય છે.
રા. 7 : રહેવા દો સાહેબ, કોઈ યુનિવર્સિટીના વીસી બનો ત્યાર
હતી. દરેક માણસ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેના માટે એ પત્નીને આ લેટર આપ્યો. વાંચીને તેની આંખોના
પ્રેમમાં પડવાની ઉંમર હોય છે. પ્રેમ ઉંમર જોઈને નથી ખૂણા ભીના થઈ ગયા. તેણે કહ્યું કે તને શું કહું? મને
રા. 2-3-4-5-6 : હા.. હા.. કેવી રીતે ચાલી? આપણે
બંગડીઓ પહેરી છે? હમણાં એમને...
ચાલ્યું માફ પછી એ કરજો. મારે એટલી ચોખવટ કરી લેવી છે કે આ
ધ્વજની કાઠી શિક્ષણમંત્રીએ નક્કી કરેલા માપ કરતાં ઓછી
થતો, પ્રેમ વાતાવરણને જોઈને નથી થતો, પ્રેમ કંઈ જ તારા જેવું લખતા નથી આવડતું. પતિએ કહ્યું કે તને મારા
જોઈને નથી થતો, પ્રેમ બસ થઈ જતો હોય છે. મને તારી જેવું લખતા નથી આવડતું, પણ મારા કરતાં સારું જીવતા
રા.7 : ના, આપણે બધાએ બંગડીઓ નહીં, વિદેશી બ્રાન્ડની
ઉર્વીશ કોઠારી હોય તો? સાથે પ્રેમ તો વર્ષો પહેલાં થયો હતો, પણ હું હજુ તને પ્રેમ આવડે છે, મારા કરતાં સારો પ્રેમ કરતા આવડે છે. એક
મોંઘી કાંડા ઘડિયાળ પહેરી છે. આપણે કાયર નથી, પણ રા. 2 : રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગશે. હજુ સમજતા નથી? કરું છું. પહેલાં જેવો જ. હા, રીત કદાચ થોડી બદલાઈ દિવસ આ જ પત્ર આ કપલની દીકરીના હાથમાં આવી
બહાર જે બૂમો પડે છે તે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ની છે. માફક રાજદ્રોહના કેસો કરીશું, તો લોકો એનાથી પણ બીતા ખરેખર, તમારા જેવા લોકોને તો કૉર્ટમાં આપણા વકીલો હશે. હવે હું ગાંડા નથી કાઢતો. પહેલાં તારા માટે રોજ ગયો. તેને વિચાર આવ્યો કે હું અને મારાે પ્રેમી આટલા
‘ઝિંદાબાદ’ની બધી બૂમો પાકિસ્તાન ઝિંદાબાદની જ ન હોય. બંધ થઈ જશે. પાસે જ મોકલી આપવા જોઈએ કે પછી અર્નબ ગોસ્વામીની ફૂલ લાવતો. હવે ફ્રિક્વન્સી ઘટી ગઈ છે. ચોકલેટ લાવતો પ્રેમથી રહી શકીશું? તેને થયું કે, ચાલ લેટરને સાચવી
રા.2 : આ ભાઈની વાત સાચી હોય તો પણ પરિસ્થિતિ રા. 2 (વિજયી સ્મિત સાથે) : એવું નહીં થાય અને થશે તો ચર્ચામાં. તમે એને જ લાયક છો. હતો, પણ મને ડાયાબિટીસ થયો પછી તેં ચોકલેટ ખાવાનું રાખું. પોતાના મોબાઇલથી તેણે આ લેટરનો ફોટો પાડી
ચિંતાજનક છે. આપણા સૌ સાથીદારોને મારો ભારપૂર્વક પણ આપણને એની ચિંતા નથી. હવે લોકો રાજદ્રોહના રા. 8 : તમે ખોટા ગરમ થઈ ગયા, સાહેબ. આ તો બંધ કરી દીધું! અડધી ચોકલેટ મને ખવડાવવાની આદત લીધો. ફોટો પાડતી હતી ત્યાં જ તેની મમ્મી આવી ગઈ.
અનુરોધ છે કે જ્યાં પણ ‘ઝિંદાબાદ’ કે ‘મુર્દાબાદ’ કે કેસથી જેટલા નહીં ડરે, એટલા કૉર્ટોમાં પગ મૂકતાં બીશે, આપણો જ માણસ છે. એના કહેવાનો મતલબ એમ હતો જો તને હતી! હવે કદાચ હું પહેલાં જેટલાં ‘સરપ્રાઇઝીસ’ મમ્મીએ હસીને કહ્યું કે કોઈનો લેટર વાંચવો એ સારી વાત
‘આઝાદી’ જેવો શબ્દ નારામાં સંભળાય, ત્યાં તમે સાતેય અદાલતની સજાના ડરથી નહીં, પણ આપણા વકીલમિત્રોએ કે યુનિવર્સિટીઓ એક વાર આ આદેશનો અમલ કરે, નથી આપતો, મેં તને છેલ્લી ગિફ્ટ ક્યારે આપી હતી એ નથી. દીકરીએ કહ્યું, સાચી વાત છે મમ્મી, લેટર ન વાંચવો
કામ પડતાં મૂકીને ધસી જજો. ત્યાં શું બોલાયું તે અગત્યનું આ વખતે જે રંગ રાખ્યો છે તેનાથી. પછી આપણે આપણી વિદ્યાર્થીપાંખને માપપટ્ટીઓ આપીને મને યાદ નથી. આમ છતાં એનો મતલબ એ નથી કે હું જોઈએ. જોકે, આ મારા માટે માત્ર લેટર નથી, એક લેસન
નથી. તમને શું સંભળાયું અથવા ત્યાં શું બોલાતું હોય એવું બધા (સમૂહમાં) : આપણા ધારાશાસ્ત્રીઓ ઝિંદાબાદ, રાષ્ટ્રધ્વજની કાઠીનું માપ કાઢવાનું કામ ન સોંપવું જોઈએ? તને હવે પ્રેમ નથી કરતો. એવો જ પ્રેમ કરું છું, જેવો છે. જીવવા માટેનું, પ્રેમ કરવા માટેનું અને એકબીજાને
લાગ્યું, એ સૌથી અગત્યનું છે, કારણ કે રાષ્ટ્રની રક્ષા કરવાની ભારતમાતા કી જય. કાઠી એક ઇંચ પણ નાની હોય તો કેવી રીતે ચલાવી લેવાય? આજથી અઢી દાયકા અગાઉ કરતો હતો.’ સતત ચાહતાં રહેવાનું. આ લેટર સાચવી રાખવાનું એક
મહાન જવાબદારી આપણી છે. રા. 7 : પણ બાર કાઉન્સિલે તો જે વકીલ મારામારીમાં સામેલ રાષ્ટ્રના ગૌરવનો સવાલ છે. લવમેરેજની પચીસમી એનિવર્સરીએ એક વ્યક્તિ તેની કારણ એ પણ છે કે મેં ગઈ કાલે જ મારા પ્રેમીને એમ કહ્યું
બધા (સમૂહમાં) : ભારતમાતા કી જય હોય તેનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રા.3 : અને બીજી યુનિવર્સિટીઓ સરકારનું ફંડ નહીં લેતી પત્નીને લેટર લખતો હતો. તેણે લખ્યું, ‘આ પચીસ વર્ષમાં છે કે, મારા માટે તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ
રા.3 : રાષ્ટ્રદ્રોહીઓ છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે. રા.2 : એમ તે કંઈ થોડું ચાલે? એમના બાપનું રાજ ચાલે છે? હોય, પણ સરકારનાં પાણી-ગટર-વીજળી તો વાપરે જ હું તારી સાથે કેટલી વખત ઝઘડ્યો છું? ગણ્યું નથી. એમ જ નથી. હવે મને વિચાર આવે છે કે, ડેડે તને કહ્યું એમ
રા.7 : (તોફાની સ્મિત સાથે) આ કબૂલાત છે? કે પછી રા.7 : (આજ્ઞાંકિતતાથી, ડોકું ધુણાવીને) ના, બિલકુલ નહીં. છેને? તેમને, એવું હોય તો કાઠીની લંબાઈમાં થોડા મીટર તો મેં તને કરેલા ચુંબનો પણ ક્યાં પચીસ વર્ષે હું પણ એને કે એ મને
આરોપ? રાજ તો આપણા... બાદ આપીને, પણ રાષ્ટ્રધ્વજ લગાવવાની ફરજ તો પાડવી ગણ્યાં છે? તું કેટલી વખત મોઢું એવું કહી શકશે કે તારાથી વિશેષ
રા.3 : ખબરદાર, તમારી જગ્યાએ બીજા કોઈએ આવું કર્યું
હોત તો તેની સામે રાજદ્રોહનો કેસ બનાવી દીધો હોત.
રા. 3 : બસ, બસ. આપણે હુલ્લડબાજીમાં પકડાયેલા લોકોને
જેલમાં ટેકો કરતા હોઈએ ને ટિકિટો પણ આપતા હોઈએ તો
જ જોઈએ. ભારતમાં કામ કરવું ને રાષ્ટ્રધ્વજ ન લગાડે, એવું
તે કેમ ચાલે?
ફેરવીને સૂઈ ગઈ છે? યાદ નથી.
શા માટે યાદ રાખવું જોઈએ? યાદ
ચિંતનની પળે ત્યારે પણ કંઈ ન હતું અને આજે
પણ કંઈ નથી. કદાચ કહી શકીશ.
રા.7 : હું તો ખાલી પૂછું છું અને આપણે 344મી કલમની પછી આ તો રાષ્ટ્રભક્તિના આવેશમાં થયેલું કાર્ય છે. ચાણક્યે રાખવા જેવું બીજું ક્યાં ઓછું છે! કૃષ્ણકાંત ઉનડકટ ક્યારેક કંઈક ખૂટતું, કંઈક છૂંટતું કે
અનુસંધાન છઠ્ઠા પાને
મેરેજ અગાઉ મેં તને કહ્યું હતું કે કંઈક તૂટતું લાગશે ત્યારે આ લેટર
તારાથી વિશેષ મારા માટે આ
પ્રેમ અને દાંપત્યમાં કંઈ વાંચપ્રેી મલઈશ.

દિલ કી પરેશાની નહીં જાતી


દુનિયામાં કંઈ જ નથી. આજે અને દાંપત્યમાં કંઈ ફરક
પચીસ વર્ષ પછી પણ એ જ કહું છું.
હવે કદાચ હું પહેલાં કરતાં વધુ દૃઢ
ફરક છે? લગ્ન પહેલાં લગ્ન પછીપહેહોયલાં હોય છે ? લગ્ન એ પ્રેમ અને
એ દાંપત્ય? પ્રેમ
થયો છું.’ એટલા માટે કે આ વર્ષો હોય એ પ્રેમ અને લગ્ન કેમ ઓસરી જાય છે? આમ જુઓ
દરમિયાન તેં મારી દરેક વાત માની
સંતઋતુનું સ્વાગત બેગમ અખ્તરે ગાયેલી ગઝલ છે, દરેક આદતો પાળી છે, મારા પછી હોય એ દાંપત્ય? તોપ્રેમપ્રેતોમ યુએગકંોથીઈ નવી વસ્તુ નથી!
થતો આવ્યો છે.
વ સાંભળીને કરી રહ્યો છું. ગઝલ શબ્દ ‘ગઝાલા’
શબ્દ પરથી આવ્યો છે. ગઝાલાનો અર્થ થાય છે
ભાવવિશ્વ ગમા સ્વીકાર્યા છે, મારા અણગમા
નજરઅંદાઝ કર્યા છે.’
સદીઓ પહેલાં પણ પ્રેમ હતો,
અત્યારે પણ છે અને આ જગતનું
‘હરિણી’. આ અર્થદૃષ્ટિએ શિકારીનું તીર લાગવાથી હરિણી અિનલ જોશી ‘જિંદગીમાં મારા કારણે તારે ઘણી તકલીફો સહન અસ્તિત્વ છે ત્યાં સુધી પ્રેમ હોવાનો છે. પ્રેમ થવો એ પૂરતું
જે રીતે આર્તનાદ કરે છે એવી જ વેદના ગઝલના હાર્દમાં હોય કરવી પડી છેને? એક વખત નાના સેન્ટર ઉપર મારી નથી, પ્રેમ ટકવો એ મહત્ત્વનું છે. મેઇડ ફોર ઇચ અધર
છે. ગઝલ એ કાંઈ મનોરંજનની ભાષાબાજી નથી, પણ બેગમ અખ્તર એમના ગઝલ ટ્રાન્સફર થઈ ત્યારે મેં તને પૂછ્યું હતું કે, તને ત્યાં ફાવશે? લાગતાં કપલ એકબીજાથી મોઢા ફેરવવા માંડે ત્યારે પ્રેમ
જિંદગીનાં પરમ સત્યોની સરળ અને સાદી અભિવ્યક્તિ છે. તેં હસીને કહ્યું કે, તું સાથે હોય તો મને જંગલમાં પણ કણસતો હોય છે. એક કપલે લવમેરેજ કર્યા. થોડા સમય
સર્વોત્તમ ગઝલમાં ઘાયલ હરિણીની માસૂમિયત, એનું ગાયનમાં શબ્દોને એ રીતે ઉઠાવે છે ફાવે. તું મારી સાથે ચાલી નીકળી હતી. મને બે ઘડી એવો પછી પત્નીને પૂછવામાં આવ્યું કે ખુશ છે? તેણે કહ્યું કે આમ
માર્મિક સંવેદન અને એની પવિત્રતા જીવતી હોય છે. ઉત્તમ વિચાર આવ્યો હતો કે તને જો મોટા શહેરમાં રહેવું હોય તો ખુશ છું, કોઈ પ્રોબ્લેમ થયો નથી, પણ સાચું કહું આ
ગઝલ સાંભળવાથી શ્રોતાઓનાં હૃદયમાં રૂહાની દર્દ ઊભરી કે શ્રોતાને દર્દનો સાક્ષાત્કાર થાય. તો રહેવા દઉં. જોકે, અંદરખાને તો એવું જ ઇચ્છતો હતો મેરેજ ટકાવવા માટે બહુ મહેનત કરવી પડે છે. જ્યાં કંઈ
આવે છે, જે દર્દમાં પરમાત્માથી જુદા પડ્યાની તીવ્રતમ વેદના આંખો ભીની થઈ જાય કે તું મારી સાથે આવે. થોડોક સ્વાર્થી તો ખરોને! તું આવી. સહજ ન હોય ત્યાં મહેનત કરવી પડતી હોય છે. ઘણાં
છે. ઉર્દૂ ગઝલનો મૂળભૂત રંગ વેદના છે. કાવ્ય અને મને ખબર છે તને ત્યાં ફાવતું ન હતું. તું ગમતું હોવાનું એવું પણ કહેતા હોય છે કે, ન ફાવે તો છૂટા પડી જવાનું.
ગાયનની પરાકાષ્ઠા પણ આ જ છે. બેગમ અખ્તર એમના નાટક કરતી. હું એ વિચારતો રહેતો કે શું કરું તો તને ત્યાં ફાઇન, બહુ ઇઝી છે. પ્રેમથી રહેવું જ અઘરું હોય છે.
ગઝલ ગાયનમાં શબ્દોને એ રીતે ઉઠાવે છે કે શ્રોતાને દર્દનો હાલ કરે દિલ કા, ન ગમ હી કામ આતા હૈ ન ખુશી ભી કામ થોડુંક ગમે. થોડા સમય પછી અગાઉના શહેરમાં જ ફરીથી એક છોકરીએ મેરેજ કરતા પહેલાં તેની ફ્રેન્ડ સાથે વાત
સાક્ષાત્કાર થાય. બેગમને સાંભળવાં એટલે શરીરમાંથી ઊઠી આતી હૈ.’ અહીં તમને ‘હમ દોનોં’ ફિલ્મનું આ ગીત અચૂક ટ્રાન્સફર થઈ ગઈ. હું દોડીને આવ્યો. તને વળગીને વાત કરતી વખતે કહ્યું કે, નહીં ફાવે તો હું કહી દઈશ, તું તારા
જવું. બેગમ અખ્તરે ગાયેલી આ ગઝલના શબ્દો આત્મસાત્ યાદ આવશે : ‘ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહસૂસ હો જહાં, કરી કે આપણે પાછા આપણા શહેરમાં જશું. હવે તું ખુશ રસ્તે અને હું મારા રસ્તે. આ સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું
કરો. ‘વો દિલ મેં હૈ મગર, દિલ કી પરેશાની નહીં જાતી, મૈં દિલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયા.’ આ સંવેદન એવું છેને? તેં ત્યારે પણ એવું જ કહ્યું કે, તું જ્યાં હોય ત્યાં હું કે, તેં હજુ તો તેની સાથે એક રસ્તા પર ચાલવાનું શરૂયે
મુહોબત હદ સે બઢતી હૈ, તો પહચાની નહીં જાતી.’ છે કે આપણો પોતાનો હોવા છતાં આપણો આત્મીય પ્રિયતમ અલ્ફાઝ મૂંગા છે. બેગમ અખ્તરે આ ગઝલને ડૂબતી અને ખુશ જ છું.’ નથી કર્યું ત્યાં તારા અને મારા રસ્તાની વાત કેમ કરે છે?
આ દર્દથી નીતરતી ગઝલ છે. ગઝલનો એકેએક શેર પારકો છે અને સમજી લીધા પછી પણ બધું જ ‘નાસમજ’ રૂંધાયેલી ગાયકીમાં ખૂબસૂરત અંદાજથી ગાઈ છે. મુહોબત ‘આ પચીસ વર્ષમાં જિંદગી સાવ ઇઝી તો નથી રહી. રાઇટ મેન કે રાઇટ વુમન હોતાં નથી, એ સાથે રહીને
સમજવામાં આવે તો એમાં ઇન્સાનની બુનિયાદી તડપનો છે અને પાસે હોવા છતાં નજીકની પ્રિયતમા કેટલી દૂર છે. મેં કભી ઐસા ભી વખ્ત આતા હૈ ઇન્સા પર, કિ પહચાની ઘણાં ચડાવ-ઉતાર આવ્યા છે. તું તો જરાયે નથી ડગી. તેં બનતાં હોય છે. તું રાઇટ બન, તારી વ્યક્તિ ઓટોમેટિક
તડફડાટ છે. બીજા શેરમાં અર્થ ફેન્ટસીમાં છલાંગ લગાવે મરવું અને જીવવું બન્ને બેકાર છે. બેગમ અખ્તર આ સૂક્ષ્મ હુઈ સુરત ભી પહચાની નહીં જાતી. અવ્વલ દરજ્જાની મને પણ જરાયે ડગવા નથી દીધો. મને ઘણી વખત વિચાર રાઇટ બનશે. રોંગ બને તો તું તારે છોડી દેજે, પણ રાઇટ
છે. શ્રોતાઓ ચકરાઈ જાય છે. તમે મને બતાવો કે આ સંવેદનોને બહાર લાવે છે ત્યારે શ્રોતા બેચેન બની જાય છે. ગઝલના એકેએક શેરમાં જિંદગીનું રહસ્ય ધબકતું સંભળાય આવે છે કે તું ન હોત તો હું ડગી ગયો હોત? કદાચ હા, બનવાની શરૂઆત તો કર.
ગઝલ પંક્તિનો શું અર્થ થાય? ‘આંખે બંધ રહ જાતી હૈ ઔર બેગમ અખ્તરની તાન અને આલાપ જ એનો અહેસાસ કરાવે છે. છંદ પ્રાવીણ્ય કે નકરી તુકબંધીના બળ ઉપર લખેલી ગઝલ કદાચ લડી પણ લીધું હોત. જોકે, એ લડાઈ આટલી ઇઝી એક સાઇકિયાટ્રિસ્ટ પાસે એક છોકરી આવી. તેણે
હૈરાની નહીં જાતી’ રિઅલ સેન્સમાં ઇન્સાનની આ ખૂબસૂરત છે કે દૂર દૂર ઊભેલા પહાડો જાણે કે સળગી રહ્યા છે. નદીના બનાવટી કરન્સી નોટોના વેપલા જેવી તરત પકડાઈ જાય છે. ન હોત, જેટલી તારા કારણે સહજ બની ગઈ. તું આમ કહ્યું, હું ડિસ્ટર્બ છું. તંગ આવી ગઈ છું. મેં જેની સાથે
બદ્્નસીબી છે. દિલની કસક એટલી હદ સુધી વધી જાય છે પાણીમાં પણ આગ લાગી ગઈ છે. બપોરનો સન્નાટો છે. મિર્ઝા ગાલિબનો જન્મદિવસ નજીકમાં છે એટલે જ બેગમ તો કંઈ સવાલ કરતી હોતી નથી, પણ એક સવાલ તેં મને લવમેરેજ કર્યા છે એ માણસ સાથે મને ફાવતું નથી. તેની
કે બયાં કરવાની જરૂરત બયાં ન કરી શકવાની મજબૂરીમાં ચારે તરફ વિરાની અને બેનામ-બેશકલ દર્દ આપણી રૂહમાં અખ્તર અને ગઝલના ભાવવિશ્વમાં ખોવાઈ ગયો છું. { ઘણી વાર પૂછ્યો છે. હું તને કેટલી વહાલી છું? પ્રાયોરિટી આદતો ગમતી નથી, સ્વભાવ વિચિત્ર થઈ ગયો છે. મારે
મૌનનો તરફડાટ છે. ફિરાકસાહેબે કહ્યું છે : ‘મુહોબત મેં ક્યા ઊતરી જાય છે. શ્રોતા મરી મરીને જીવી જાય છે, અહીં  joshi.r.anil@gmail.com આપવાની હોય તો તું મને કયા સ્ટેજ પર મૂકે? હું તને અનુસંધાન છઠ્ઠા પાને

વહાલનું વળગણ કે વળગણને વહાલ?


રસ્તી પોતાના પ્રિન્સ પર્યેષકની સાથે વાસંતી ખૂબ ભાવતી વ્હાઇટ ચોકલેટ્સ લઈ આવ્યો છું, પણ એને ત્યારે ચાવી ભરે અને રમકડું તારી મરજી પ્રમાણે ચાલવા
ટચસ્ક્રીન ફોનના જમાનામાં પાસપાસે બેેઠેલા લોકો સેલફોનને તો ટચ કરે છે,
પણ જીવતાજાગતા માણસની લાગણીને ટચ કરવાનું ચૂકી જાય છે
હું સેલફોનના સેન્સરનો સહારો લઉં છું. તેમાં તને કશો વાંધો જોઈએ, સેલફોનની પણ નહીં. તને લાગણી વ્યક્ત કરતાં
પ સાંજને વધુ સંુદર અને હૂંફાળી બનાવવા માટે સ્વીકારવા માટેનો તારી પાસે સમય ક્યાં છે? તું તો તારા
બાઇક પર ‘પિલિયન રાઇડિંગ’ની મજા માણતી વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ ક્યારની ખોવાયેલી છે. તને એક વાત
લાગે? તું ઇચ્છે ત્યારે અને એ જ વખતે મારામાં તારા માટેનો
ઉમળકો જાગે એ જરૂરી છે? એવું ન થાય ત્યારે હું તને
ન હોવો જોઈએ. હવે રહી વાત ગુલાબ, ચોકલેટ્સ અને
ગિફ્ટ્સની, તો મને તારી જેમ લાગણી વ્યક્ત કરતા નથી
નથી આવડતી એ વાત સાથે હું સંમત નથી, કેમ કે માણસમાં
કોઈના માટે ઉમળકો રહેલો હોય તો આપોઆપ પ્રગટ થતો
મેગા સિટીથી દૂર હાઇ વે તરફ નીકળી ગઈ છે. કહેવા પૂરતી પૂછું? તને હું વધારે ગમું કે આ મોબાઇલ? તારો આ ફોન લાગણીશૂન્ય લાગતી હોઈશ, ખરુંને? પણ ખરેખર તો હું આવડતી. બસ, વાત આટલી છે ડિયર. એમાં તારે મારાથી હોય છે. તેને પ્રયત્નપૂર્વક પ્રગટ કરવો નથી પડતો એમ મને
તે પર્યેષકની સાથે છે, પણ તેનું દિલ અને દિમાગ ‘ટચસ્ક્રીન’ આજે તો મને મારા દુશ્મન કરતાં પણ વધારે ખતરનાક લાગે હાઇપર સેન્સેટિવ છું એટલે વેદનાના વાદળને વિખેરવા માટે આમ નારાજ થઈ જવાનું?’ લાગે છે. તારા આ બિહેવિયર પરથી તો મને એવું લાગે તને
ફોનમાં સતત બિઝી છે. અજાણ્યા એકાંત છે. રિઅલી... આઇ મીન ઇટ! મને આ પર્યેષકને પરીની વાત ગળે ઊતરે છે. તેને રિઅલાઇઝ મારામાં ઇન્ટરેસ્ટ નહીં હોય. મારા સિવાય અન્ય કોઈને પણ
સ્થળે બાઇક રોકીને પર્યેષક રાહ જુએ છે કે વાતનું ખૂબ જ ખોટું લાગ્યું છે.’ થાય છે કે તેની વહાલી પરી પણ તેનાથી ધીમે ધીમે દૂર દૂર તું આ રીતે ‘ઇગ્નોર’ નહીં કરે એવું તું મને આજે પ્રોેમિસ
ક્યારે વહાલી પરસ્તી ટચસ્ક્રીન ફોન મનની પરસ્તી મોબાઇલ સ્ક્રીન પરથી થઈ રહી છે અને તેને ગળે લગાવવાના બદલે સ્માર્ટફોન આપ. તું ‘ફોન ફ્રી’ બને એટલી અપેક્ષા રાખવાનો મને
છોડીને નાજુક ટેરવાથી દિલની દુનિયાને
‘ટચ’ કરે. તેને લાગણીના દરિયામાં
મીરાત નજર ઉઠાવીને વાત માંડે છે, ‘યુ સેન્ટિ
બોય... આ તે કંઈ પૂછ‌વાની વાત છે?
સાથે સગપણ વધારી રહી છે. તે વિચારે ચડી જાય છે કે
આ પરીની જેમ જ મોબાઇલ ફોનના માયાવી પીંજરમાં
અધિકાર ખરો કે નહીં? {
અમીરાત: અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
ધુબાકા મારવાનું ખૂબ મન થયું છે. તેમ મીરાં ત્રિવેદી ઓબ્વિયસલી, હું તને ખૂબ જ પ્રેમ પુરાયેલો માણસ કોરીકટ લાગણીના નામે એટલિસ્ટ મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો
છતાં તે ખૂબ સંયમ જાળવે છે અને કરું છું, પણ સાચું કહું તો તું તારા મારી માફક ઝઘડા તો નથી જ કરતો. એટલે પરીને  - હિમલ પંડ્યા
લાગણીના તીવ્ર ઉછાળને કાબૂમાં રાખે છે, કારણ કે આજની પ્રોફેશનલ કામમાં મોડી રાત સુધી, મહિનાઓ તેનું વિશેષ વળગણ છે. તે કરિયર બનાવવાના  mira.trivedi@gmail.com
‘ડેટ’ ખરાબ થાય એવું તે ઇચ્છતો નથી, પણ પરસ્તી સુધી વ્યસ્ત રહે છે ત્યારે આ જ સેલફોન મને ચક્કરમાં કેટકેટલું ગુમાવી રહ્યો છે!
પ્રેમસભર સંબંધની ગહરાઈને સમજવામાં પાછી પડી છે. તારી ખોટ સાલવા નથી દેતો. ઓનલાઇન પર્યેષક બિલવ્ડને સમજાવતાં કહે છે,
પર્યેષકને એવું લાગવા માંડ્યું છે કે તેને મારી કંઈ પરવા ફ્રેન્ડ્સ મારા મનમાંથી ડિપ્રેશનને ડિલીટ કરી ‘પરી, તારી ફીલિંગ્સ હું સમજી શકું છું,
નથી. તેના મન તો હું હોઉં કે ન હોઉં કંઈ જ ફરક પડવાનો નાખે છે. ત્યારે હું પળવાર માટે ભૂલી જાઉં પણ અત્યારે હું તારી સાથે અને પાસે જ
નથી. તો પછી આવું મળવાનો અર્થ શું છે? તે પરસ્તીને છું કે તું મારી પાસે નથી, પણ એનો અર્થ છું ત્યારે તો તું સેલફોનને બાજુએ મૂક.
હળવેકથી લાગણીભીના સ્વરે કહે છે, ‘પરી, તું થોડા એવો નથી કે મોબાઇલ ફોન મને વધારે આપણને જે થોડો ઘણો ક્વોલિટી
સમય માટે ‘સેલફોન ફ્રી’ રહી ન શકે? તને ખબર છે કે વહાલો લાગે છે અને તું ઓછો. હું ટાઇમ એકબીજા માટે મળે છે તેમાં
ખાસ તારા માટે હું આજે તાજું ખીલેલું ગુલાબ અને તને કંઈ ચાવીવાળું રમકડું છું કે તું ધારે કોઈ ત્રીજાની હાજરી ન હોવી