You are on page 1of 3

હવે 2 િકલો દહીં કરશે 25 િકલો યૂિરયાનો મુકાબલો

િ લક કરી ને ણો કે વીરીતે થશે


30/01/2019

રાસાયિણક ખાતર અને જં તુનાશકથી થતા નુકશાન યે ખેડૂત ગૃત થઇ ર ા છે . જૈિવક ટે કનીકને
કારણે ઉ ર િબહારના લગભગ ૯૦ હ ર ખેડૂતોએ યુરીયાનો બિહ કાર કય છે . તેના બદલે દહીંનો
ઉપયોગ કરી ખેડૂતોએ અનાજ, ફળ, શાકભા ના ઉ પાદનમાં ૨૫ થી ૩૦ ટકા વધારો પણ કય છે .

૨૫ િકલો યુરીયાની સરખામણી 2 િકલો દહીં જ કરી ર ું છે . યુરીયાની સરખામણીમાં દહીંના


િમ ણનો છં ટકાવ વધુ ફાયદાકારક સાિબત થઇ ર ો છે . ખેડૂતોના જણા યા મુજબ યુરીયાથી
પાકમાં લગભગ ૨૫ િદવસ સુધી અને દહીંના ઉપયોગથી પાકમાં ૪૦ િદવસ સુધી હિરયાળી રહે છે .

ખેડૂત જણાવે છે કે કે રી, લીચી, ઘઉં, ધાન અને શેરડીમાં દહીંનો ઉપયોગ સફળ થયો છે . પાકને પૂરતા
માણમાં લાંબા સમય સુધી નાઈટોજન અને ફો ફરસની જ િરયાત પૂરી પડતી રહે છે . કે રમાંના
ખેડૂત સંતોષ કુ માર જણાવે છે કે તે લગભગ બે વષથી તેનો ઉપયોગ કરી ર ા છે . અને ઘણું
ફાયદાકારક સાિબત થયું છે .

લીચી અને કે રીનું થાય છે વધુ ઉ પાદન :

આ િમ ણનો ઉપયોગ કે રી અને લીચીમાં ફૂલ આવતા પહેલા લગભગ ૧૫ થી ૨૦ િદવસ પહેલા કરો.
એક લીટર પાણીમાં ૩૦ મી.લી. દહીંનું િમ ણ નાખીને હલાવીને તૈયાર કરી લો. તેનાથી પાંદ ડાને
પલાળી દો. ૧૫ િદવસ પછી ફરી વખત યોગ કરવાનો છે .
તેનાથી લીચી અને કે રીના ઝાડોને ફો ફરસ અને નાઈટોજનનું યો ય માણ મળે છે . ફૂલને ઝડપથી
બહાર નીકળવામાં મદદ મળે છે . તમામ ફળ સરખા આકારના થાય છે . ફાળોનું ખરવું પણ આ
યોગથી ઓછું થઇ ય છે .

આવી રીતે તૈયાર થાય છે દહીંનું િમ ણ :

દે શી ગાયના બે લીટર દૂ ધને માટીના વાસણમાં ભરી દહીં તૈયાર કરો. તૈયાર દહીંમાં િપ ળ કે
તાંબાની ચમચી, કલછી કે વાટકી ડુ બાડીને મૂકી દો. તેને ઢાંકીને આઠ થી ૧૦ િદવસ સુધી મૂકી દો.
તેમાં લીલા રં ગના તાર નીકળશે. પછી વાસણને બહાર કાઢીને સારી રીતે ધોઈ લો. એ વાસણ ધોતી
વખતે નીકળે લા પાણીને દહીંમાં મેળવી િમ ણ તૈયાર કરી લો. બે િકલો દહીંમાં ણ લીટર પાણી
ભેળવીને પાંચ િકલો િમ ણ બનશે.

તે દરિમયાન તેમાં માખણ તરીકે કીટ િનયં ક પદાથ નીકળશે. તેને બહાર કાઢીને તેમાં વમ ક પો ટ
ભેળવીને ઝાડ છોડના મૂળમાં નાખી દો. યાન રાખશો તેના સંપકમાં કોઈ બાળક ન ય. તેના
યોગથી ઝાડ છોડ સાથે જોડાયેલા જં તુઓ અને વાત દુ ર થઇ જશે. છોડ નીરોગી બનશે.

જ ર મુજબ દહીંના પાંચ િકલો િમ ણમાં પાણી ભેળવીને એક એકર પાકમાં છં ટકાવ થશે. તેના
યોગથી પાકમાં હિરયાળી સાથે સાથે લાહી િનયં ણ થાય છે . પાકને પુ કળ માણમાં નાઈટોજન
અને ફો ફરસ મળતો રહે છે . તેનાથી છોડ છે લા સમય સુધી વ થ રહે છે .
ક ુ ખેડૂતે :

સકરાના ઈનોવેટીવ ખેડૂત સ માન િવજેતા િદનેશ કુ મારે જણા યું, મકાઇ, શેરડી, કે ળા, શાકભા ,
કે રી-લીચી સહીત તમામ પાકમાં આ યોગ સફળ થયો છે . આ ા િહતકાિરણી સમૂહના ૯૦ હ ર
ખેડૂત આ યોગ કરી ર ા છે . યાર પછી મુજ ફરપુર, વૈશાલી સાથે સાથે િદ હીની ધરતી ઉપર તેને
કરવામાં આ યો.

ભારતીય કૃ િષ અનુસંધાન પિરષદે માચ ૨૦૧૭ માં ઈનોવેટીવ ખેડૂત સ માનથી એમને સ માિનત
કયા. મુજ ફરપુરના ખેડૂત ભૂષણ સ માન મેળવનાર સતીશ કુ માર િ વેદી કહે છે , કે જે ખેતરોમાં
કાબિનક ત વ રહેલા હોય છે , તેમાં આ યોગથી પાકનું ઉ પાદન ૩૦ ટકા વધુ થાય છે . આ
િમ ણમાં મેથીની પે ટ કે લીમડાનું તેલ ભેળવીને છં ટકાવ કરવાથી પાક ઉપર ફૂગ નહી લાગે. આ
યોગથી નાઈટોજનની પૂતતા, દુ મન વાતથી પાકનું ર ણ અને િમ વાતનું ર ણ એક સાથે
થાય છે .