0% found this document useful (0 votes)
196 views4 pages

Press Note

Uploaded by

eonly6080
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
196 views4 pages

Press Note

Uploaded by

eonly6080
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd

વિઝન વિકવિત ગુજરાતનુું વિશન જનકલ્યાણનુું

અખબારી યાદી – અુંદાજપત્ર ૨૦૨૫-૨૬

ક. અુંદાજપત્રનો િારાુંશ:

 નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે માટે ₹૩,૭૦,૨૫૦.૩૫ કરોડનું અુંદાજપત્ર પાછલા વર્ષની સરખામણીમાું ₹૩૭,૭૮૫
કરોડ જેટલું વધારે છે .
 વવકવસત ભારત ૨૦૪૭ નું ધ્યેય ૨૦૪૭ સધીમાું ભારતને એક વવકવસત, આત્મવનભષર અને સવષ સમાવેશક રાષ્ટ્રમાું
રૂપાુંતરરત કરવાનું છે . તેમાું આવથષક વૃવિ, ટે ક્નોલોવજકલ પ્રગવત, સદ્રઢીકરણ, અને સામાવજક સમાનતા પર ધ્યાન કે વરદ્રત
કરવામાું આવયું છે . તેનો હે ત નવતર પ્રયોગ, માળખાકીય સવવધા અને માનવ વવકાસમાું ભારતને વવશ્વ કક્ષાએ અગ્રેસર
બનાવવાનો છે .
 દરે ક નાગરરક સમૃિ જીવન અને સમૃિ આવક (Living Well & Earning Well) ધરાવતો હોય તેવા વવકવસત
ગજરાત @ ૨૦૪૭ ની પરરકલ્પનાને વસિ કરવાનો હે ત છે .
 અથષતુંત્રને પ્રોત્સાહન – મૂડી-ખર્ષ જોગવાઇમાું ૨૩.૧૬% (₹૧,૩૪,૨૦૬ કરોડ)નો વધારો
 અુંદાજપત્રમાું સવષસમાવેશક અને વનરુંતર વવકાસને વેગ આપવામાું આવયો છે તેમજ GYAN - ગરીબ, યુિા, અન્નદાતા
અને નારીશવતતના વિકાિ પર ધ્યાન કે વરદ્રત કરવામાું આવયું છે .

ખ. રાજવિત્તીય િૂચકાુંકો
 નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ₹૧૯,૬૯૫ કરોડની મહે સૂલી પૂરાુંત સાથે, રાજ્યએ એક દાયકા કરતાું વધ સમયથી
મહે સૂલી પૂરાુંત જાળવી રાખવાનો મજબૂત ટરે ક રે કોડષ જાળવી રાખ્યો છે .
 રાજવવત્તીય ખાધ ૧.૯૬% છે જે GSDP ના ૩% FRBM લક્ષયાુંકને સતત જાળવી રાખે છે .
 GSDPના ૨૭.૧%ના લક્ષયાુંક સામે ૧૫.૨૮% ના દરથી જાહે ર દેવું સતત નીર્ે છે .

નાણાકીય િર્ષ ૨૦૨૫-૨૬ના અુંદાજપત્રની િુખ્ય બાબતો:


o કલ અુંદાપત્ર ૨૦૨૫-૨૬: ₹૩,૭૦,૨૫૦.૩૫ કરોડ
o મહે સૂલી ખર્ષ જોગવાઇ: ₹૨,૩૬,૦૪૪.૨૭ કરોડ
o મૂડી ખર્ષ જોગવાઇ: ₹૧,૩૪,૨૦૬.૦૮ કરોડ
o એકુંદર વધારો: ૨૦૨૫-૨૬ માટે ની કલ ફાળવણી ૨૦૨૪-૨૫ના અુંદાજપત્રની સરખામણીમાું ૧૧.૩૭%નો વધારો
દશાષવે છે .
ગ. વિકવિત ગુજરાત @ ૨૦૪૭
 રાજય સરકારે નીવત આયોગની કાયષશૈલી આધારીત “ગુજરાત રાજ્ય ઇવ્ટિટ્યુશન ફોર િર ા્િફોિેશન(GRIT)”ની
સ્થાપના કરી છે . જેનો ઉદ્દે શ વવકવસત ગજરાત ૨૦૪૭ માટે લાુંબા તેમજ ટૂું કા ગાળાના લક્ષયોને ધ્યાને લઇ વવવવધ ક્ષેત્રો
માટે વયૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે .
 નીવત આયોગે દેશમાું ર્ાર વવસ્તારોને ગ્રોથ હબ તરીકે વવકસાવવા પસુંદ કયાષ છે . જેમાું િુરત ઇકોનોવિક
રીજીયન(SER)નો સમાવેશ થાય છે . આ વવસ્તારને વૈવશ્વક કાયષશૈલી પર વવકસાવવા માટે ૫૬ પરરયોજનાઓ બનાવવામાું
આવી છે . જેનાથી SER હે ઠળના સરત, ભરૂર્, વલસાડ, નવસારી, તાપી, ડાુંગ એમ છ વજલ્લાઓમાું ઉદ્યોગ, પ્રવાસન, રોડ
નેટવકષ તથા માળખાકીય સવવધાઓમાું વૃવિ થશે.
 ગજરાતને એક વવકવસત અને સમૃધ્ધ રાજ્ય બનાવવા સરત ઇકોનોવમક રીજીયન(SER) સરહત કલ છ ગ્રોથ હબ
વવકસાવવામાું આવશે. જેના માટે હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રના દરરયાકાુંઠાનો વવસ્તાર અને કચ્છ માટે
રીજનલ ઇકોનોવિક પ્લાન બનાવવામાું આવી રહ્યા છે . જેમાું બાકી તમામ વજલ્લાઓનો સમાવેશ કરવામાું આવશે. જેનાથી
રાજ્યમાું સવાાંગી અને સુંતવલત ક્ષેવત્રય આવથષક વવકાસ શક્ય બનશે.
 વવકવસત ગજરાતની આ પરરકલ્પનાને સાકાર કરવા માટે સરકાર આયોજનબિ પરરયોજનાઓ અને પ્રજા કલ્યાણકારી
યોજનાઓ અમલમાું મૂકવાની નેમ ધરાવે છે . આ હે ત અથે, સરકાર આગામી પાુંર્ વર્ષ માટે ₹૫૦,૦૦૦ કરોડનુું વિકવિત
ગુજરાત ફું ડ સ્થાવપત કરવાની દરખાસ્ત કરે છે . ર્ાલ રાજવવત્તીય વર્ષ માટે મહત્વની પહે લો માટે ₹૫૦૦૦ કરોડની
ફાળવણી કરવામાું આવે છે . (હાઈ સ્પીડ કોરરડોર, આવથષક ક્ષેત્રનો વવકાસ, પાણી પરવઠા પરરયોજના, પ્રવાસન,
એક્સપ્રેસ-વે વગેરે)
 િુખ્યિુંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હે ઠળ ₹૨૦૦ કરોડની જોગવાઇ.
 ગરિી ગુજરાત હાઇ ટપીડ કોરીડોર હે ઠળ ₹૧૦૨૦ કરોડની જોગવાઇ.
ઘ. ઉદ્દે શ્ય વિદ્ધ કરિા િાિે ની િુખ્ય જાહે રાતો:
૧. િાિાવજક િુરક્ષા
 આરદજાવતના સવાાંગી વવકાસ માટે ₹૧૧૦૦ કરોડની ફાળવણી સાથેની ્યુ ગુજરાત પેિનષ યોજના. આ યોજનાથી
આરદજાવત વવસ્તારોમાું વશક્ષણ, રોજગાર અને માળખાકીય સવવધાઓના વનમાષણને વેગ મળશે.
 વનબુંધ કલ્યાણ યોજના-૨ અુંતગષત વર્ષ ૨૦૨૧-૨૨ માું આગામી પાુંર્ વર્ષમાું ₹૧ લાખ કરોડની ફાળવણી કરવાની
દરખાસ્ત કરવામાું આવી હતી. જે અુંતગષત માર્ષ ૨૦૨૫ ના અુંત સધીમાું ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી કરવામાું આવેલ
હતી. આ વર્ે અુંદાવજત ₹૩૦,૧૨૧ કરોડની ફાળવણી કરવામાું આવેલ છે .
 પ્રધાનિુંત્રી આિાિ યોજના (ગ્રાિીણ), હે ઠળ છે લ્લા ત્રણ વર્ોમાું ગ્રામીણ વવસ્તારોમાું ઘર વવહોણા પરરવારો માટે આશરે ત્રણ લાખ
કરતા વધારે આવાસોનું વનમાષણ કરવામાું આવેલ છે . આ અુંદાજપત્રમાું, ₹૧૭૯૫ કરોડની જોગવાઇ સાથે બે લાખ કરતા વધારે
આવાસોનું વનમાષણ કરવાનું આયોજન છે .
 પ્રધાનિુંત્રી આિાિ યોજના(શહે રી) અને ‘પ્રધાનિુંત્રી આિાિ યોજના (શહે રી) ૨.૦’ હે ઠળ શહે રી ગરીબોને આવાસો પૂરા પાડવા
માટે ₹૧૩૫૦ કરોડની જોગવાઇ.
 જયાું ગામતળની જગ્યાઓ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના જમીન વવહોણા લાભથીઓ માટે પ્લોટ ખરીદવા માટે ‘પ્રધાનિુંત્રી આિાિ
યોજના (ગ્રાિીણ) અને ‘પીએિ જનિન યોજના’ હે ઠળ લાભાથી દીઠ ₹૧ લાખ સધીની સહાય પૂરી પાડવા માટે ₹ ૩૦ કરોડની
જોગવાઇ.
 વતષમાન ૮૦% થી ઘટાડીની ૬૦% કે તેથી વધ વવકલાુંગતા ધરાવતા રદવયાુંગો માટે 'િુંત િૂરદાિ યોજના' હે ઠળ ₹૧૭૦ કરોડની
જોગિાઇ, જેનાથી ૮૫ હજારથી િધુ રદવયાુંગોને ફાયદો મળશે.

૨.િાનિ િુંિાધન વિકાિ:

 આટીફીશીયલ ઇરટે વલજરસનો ઉપયોગ કરી તેનો ફાયદો મેળવવા માટે આપણા યવાનોને મદદ કરવા માટે એલ.ડી.ઈજનેરી
કોલેજ, અિદાિાદ ખાતે અને અ્ય છ િરકારી િે કવનકલ િુંટથાઓ ખાતે આટીફીશીયલ ઇરટે વલજરસ (AI ) લેબોરે ટરીની
સ્થાપના કરવામાું આવશે. અમદાવાદમાું i-Hub અને i-Create થકી સ્ટાટષ અપ્સ માટે અનકૂ ળ ઇકોવસસ્ટમ
સફળતાપૂવષક વવકસાવવામાું આવેલ છે . રાજ્યના અરય ચાર વવસ્તારોમાું સ્ટાટષ અપ્સ ઇકોવસસ્ટમને વેગ આપવા માટે i-
Hubs નું પણ આયોજન કરવામાું આવેલ છે .
 ગાુંધીનગર, વડોદરા, સૂરત અને રાજકોટ ખાતે અિદાિાદ િેડડવિિી પ્રકારની િુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાું આવશે. ઉપરોક્ત
શહે રોમાું િેડડવિિી પ્રકારની િુવિધાઓ પૂરી પાડવાની પૂણષતાની નજીક છીએ. િેડડવિિી, અિદાિાદ ખાતે ્યૂરોલોજી ઇવ્ટિટ્યુિની
સ્થાપના કરવાનું પણ આયોજન છે .
 ‘કૌશલ્ય’ - સ્કીલ યવનવવસષટી મારફત બાુંધકામ ક્ષેત્રના કામદારો માટે ‘કૌશલ્ય િધષન તાલીિ’ માટે ₹૭૫ કરોડની જોગવાઇ.
 નિો લક્ષ્િી યોજના અુંતગષત ₹૧,૨૫૦ કરોડની જોગવાઇ કરવામાું આવી છે . આ યોજનામાું ધોરણ ૧૨ સધીનો અભ્યાસ પૂણષ કરનાર
દરે ક વવદ્યાથીનીને ₹૫૦,૦૦૦/-ની સહાય (ધોરણ ૯-૧૦ દરવમયાન બે હપ્તામાું ₹૧૦,૦૦૦/-ની વાવર્ષક સહાય, એટલે કે , એક
હપ્તો હાજરી માટે અને બાકીનો હપ્તો ધોરણ ૧૦ પૂણષ કયાષ પછી અને ધોરણ ૧૧-૧૨ દરવમયાન બે હપ્તામાું ₹૧૫,૦૦૦/-ની વાવર્ષક
સહાય, એટલે કે , એક હપ્તો હાજરી માટે અને બાકીનો હપ્તો ધોરણ ૧૨ પૂણષ કયાષ પછી)
 નિો િરટિતી યોજના અુંતગષત ₹૨૫૦ કરોડની જોગવાઇ કરવામાું આવી છે . ધોરણ ૧૦ની બોડષ ની પરીક્ષામાું ૫૦% કરતાું વધારે
ગણ મેળવે અને વવજ્ઞાન પ્રવાહની પસુંદગી કરે તેવા વવદ્યાથીઓ આ વશષ્યવૃવત્ત મેળવવા માટે પાત્રતા ધરાવશે.

૩. પોર્ણ
 પોર્ણ માટે ની કલ જોગવાઇ ₹૮૨૧૧ કરોડ કરવામાું આવે છે . જે વર્ષ ૨૦૨૪-૨૫ ની સરખામણીમાું ૨૧ ટકાનો વધારો
દશાષવે છે .
 નારીશવતતની ભૂવમકા આપણા સમાજની વવકાસ યાત્રામાું અગત્યની છે . તેને પ્રોત્સાહન આપવા માટે , સરકાર, આુંગણવાડીઓની
માળખાકીય સવવધાઓમાું માત્રાત્મક અને ગણાત્મક એમ બન્ને રીતે વધારો કરીને મરહલાઓ અને બાળકોના પોર્ણને સદ્રઢ કરવા
માટે પ્રવતબિ છે . ઉપરાુંત, વકશોરીઓ માટે વવવવધ આરોગ્યલક્ષી અને પોર્ણલક્ષી કાયષક્રમો હાથ ધરવામાું આવેલા છે .
 િુખ્યિુંત્રી પૌવિક અલ્પાહાર યોજના માટે ₹૬૧૭ કરોડની જોગવાઇ.
 ૭૨ તાલકાઓમાું સ્વૈવચ્છક સુંસ્થાઓની સહાયથી “િે્િર લાઇઝડ કીચન”ની વયવસ્થા ઉભી કરવા માટે ₹૫૫૧ કરોડની જોગવાઇ
કરવામાું આવી છે . આ પહે લનો હે ત પ્રાથવમક શાળાઓનાું વવદ્યાથીઓને પૌવિક, આરોગ્યપ્રદ અને ટિાડદિ ભોજન આપિાનો છે .
 પોર્ણ િુધા યોજના અુંતગષત આડદજાવત વવસ્તારના ૧૪ વજલ્લાઓમાું ૧૦૬ ઘટકોમાું સગભાષ અને ધાત્રી માતાઓને રદવસમાું એક
વખત ગરિ ભોજન, ફોવલક એિીડ અને કે વલ્શયિની ગોળીઓ આપવા માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
 પૂરક પોર્ણ યોજના અુંતગષત આુંગણવાડીઓમાું ૩ થી ૬ િર્ષનાું બાળકોને ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, વકશોરીઓ અને
સગભાષ-ધાત્રી માતાઓને ઘરે લઇ જવાનું રાશન (ટે ક હોમ રાશન) પૂરૂું પાડવા માટે ₹૯૭૩ કરોડની જોગવાઇ.
 પૂણાષ યોજના અુંતગષત વકશોરીઓના કપોર્ણનાું પ્રમાણમાું ઘટાડો અને રહમોગ્લોવબનનાું પ્રમાણમાું સધારો થાય તે હે તથી પૂણાષ
શવક્તના પેકેટ આપવા માટે ₹૩૩૫ કરોડની જોગવાઇ.
 િુખ્યિુંત્રી િાતૃશવતત યોજના હે ઠળ સગભાષ મરહલાઓને એક હજાર ડદિિ સધી પ્રવત માસ પ્રવત લાભાથી બે વકલો ર્ણા, એક વકલો
દાળ અને એક વલટર ખાદ્યતેલ આપવા માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ.

૪. કૃ વર્

 સરકાર કૃ વર્ ઉત્પાદનો અને ખેડૂતોની આવક વધારવા માટે કૃ વર્-યાુંવત્રકીકરણ પર ભાર મૂકે છે . ટરે ક્ટર ખરીદીની હાલની સહાયમાું
વધારો કરી ₹૧ લાખ કરવામાું આવી છે . ઉપરાુંત, વવવવધ ખેતઓજારો, ખાતર અને જતું નાશક દવાઓમાું સહાય આપવા માટે ₹૧,૬૧૨
કરોડની જોગવાઇ કરવામાું આવી છે .
 કૃ વર્ ઉત્પાદનનું મૂલ્યવધષન અને ખેડૂતોની આવક વધારવાના હે તથી એગ્રો પ્રોસેસીંગ એરડ એક્સપોટષ પ્રમોશન માટે ₹૧૦૦ કરોડની
જોગવાઇ સૂર્વવામાું આવી છે .
૫. િત્સટયોદ્યોગ
 ગજરાત મત્સ્ય ઉત્પાદનમાું વધારો કરવા અને ખેડૂતો/માછીમારોની આવક વધારવા માટે અવધકતમ ક્ષમતા ધરાવે છે .
 આ વર્ે ગજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે ₹૧૬૨૨ કરોડના અવધકાુંશ પેકેજની દરખાસ્ત કરવામાું આવે છે જેમાું મત્સ્ય ઉછે ર, મત્સ્ય
ઉછે ર બાદની ર્ૂકવણી અને સુંગ્રહને લગતી માળખાકીય સવલતોનો સમાવેશ થાય છે અને તેનાથી ૨ લાખ જિે લા િાછીિારોને ફાયદો
થશે.
૬.ઉદ્યોગો
 સ્ટાટષ અપની સહાય માટે ₹૩૬૦૦ કરોડની જોગવાઇ.
 કાપડ એકમોને વવવવધ સહાય, વૈવશ્વક સ્તરની સ્પધાષમાું ટકી રહે વા માટે તેમને મજબૂત બનાવવા સાથે ગુજરાત િે ક્ષિાઇલ પોલીિી
અરવયે ₹૨૦૦૦ કરોડની ફાળવણી કરવામાું આવેલ છે .
 અુંકલેશ્વરે , સરીગામ, વાપી અને સરત ખાતે હાલની ડીપ-સી પરરયોજનાઓ માટે તેમજ અમદાવાદ, જબ ું સર અને સાયખા ખાતેની
નવી પરરયોજના માટે ₹૭૮૫ કરોડની જોગવાઇ.
 વાજપાઇ બેંકેબલ યોજના માટે ની ₹૪૮૦ કરોડની જોગવાઇ કટીર ઉદ્યોગોમાું સ્વરોજગાર માટે ની નાણીકીય સહાયમાું બે ગણો વધારો
દશાષવે છે . લોનની મયાષદા વધારીને ₹૨૫ લાખ અને સબવસડીની રકમ ₹૩.૭૫ લાખ કરવામાું આવેલ છે જેનાથી શહે રી અને ગ્રામીણ
બુંને વવસ્તારોમાું ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોને ફાયદો થશે.

૭. પ્રિાિન

 ૩૧ ટકાના વધારા સાથે પ્રવાસન ક્ષેત્રમાું આવતાું વવવવધ વવભાગો હે ઠળ કલ ₹૬૫૦૫ કરોડની જોગવાઇ,
 પ્રવાસન, યાત્રાધામ અને નાગરરક ઉડ્ડયન માટે ₹૨,૭૪૮ કરોડની જોગવાઇ.
 ‘ગજરાત ટૂ રરઝમ પૉવલસી’, ‘હે રરટે જ ટૂ રરઝમ પૉવલસી’ તેમજ ‘ગજરાત હોમસ્ટે પૉવલસી’ જેવી અનેક નવી પહે લને લીધે ગુજરાતે
પ્રવાસન ક્ષેત્રે ઉત્તિ યજિાન તરીકે વવશ્વમાું પોતાની આગવી ઓળખ ઉભી કરી છે .
 વજલ્લા કક્ષાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના તમામ વજલ્લામાું વજલ્લા પ્રિાિન વિકાિ િોિાયિીની સ્થાપના કરવામાું
આવશે.
 પવવત્ર યાત્રાધામ વવકાસ બોડષ હે ઠળ ધાવમષક સ્થળોએ વવકાસલક્ષી કામો માટે ₹ર૩૦ કરોડની જોગવાઇ.
૮. િાળખાકીય િુવિધાઓ
 શહે રી વવકાસને એક નવી રદશા આપવા માટે વર્ષ ૨૦૦૫ને “શહે રી વવકાસ વર્ષ” જાહે ર કરવામાું આવયું હતું. શહે રી વવકાસને વેગ
આપવા માટે સતત પ્રયાસો કરવામાું આવયા છે અને પરરણામે, શહે રોમાું બહે તર માળખાકીય સવવધાઓ અને આધવનક પરરવહન
વયવસ્થા ઊભી થઇ છે . આ વર્ષને “શહે રી વિકાિ િર્ષ” જાહે ર કરવામાું આવયું છે . આ હે ત માટે બજેટ જોગવાઇમાું આશરે ૪૦%
વધારો કરીને ₹૩૦,૩૨૫ કરોડ કરવામાું આવી છે .
 હાલની નગરપાવલકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાવલકા બનાવવાનું આયોજન છે . રાજ્યની ૬૯ જિે લી નગરપાવલકાઓને
અપગ્રેડ કરવામાું આવશે. જેમાું ખુંભાળીયા, લણાવાડા, મોડાસા, વયારા, છોટા ઉદેપર, દાહોદ તથા રાજપીપળા જેવા વજલ્લા મથકોનો
તેમજ દ્વારકા, પાલીતાણા, ર્ોટીલા તથા ડાકોર જેવા ધાવિષક ટથળોની નગરપાવલકાઓનો પણ સમાવેશ થાય છે . િડનગરના ૨૫૦૦
વર્ષ જેટલા પૌરાવણક, ઐવતહાવસક અને સાુંસ્કૃ વતક વારસા તેમજ રાષ્ટ્રીય અને આુંતરરાષ્ટ્રીય મહત્વને ધ્યાને લઇને વડનગરને “અ”
િગષની નગરપાવલકામાું અપગ્રેડ કરવામાું આવશે.
૯. િહીિિ
 સરકારે રાજ્યના વહીવટી માળખા અને કાયષપિવતઓમાું જરૂરી સધારાઓ કરવા, માનવ સુંસાધનોને તકષ સગ ું ત કરવા માટે અને સરકારી
કામગીરીની કાયષક્ષમતામાું વધારો કરવા નવી ટે ક્નોલોજી અપનાવવાના હે તથી ડૉ. હસમખ અઢીયાના અધ્યક્ષસ્થાને ગજરાત વહીવટ
સધારણા આયોગની રર્ના કરવાનું નક્કી કયાં છે .
 સરકાર સશાસનમાું આિીફીશીયલ ઇ્િે વલજ્િ (AI) નો વધમાું વધ ઉપયોગ કરીને નાગરરકો માટે “સરળ જીવન” (Ease of
Living) સવનવિત કરવા પર ભાર મૂકે છે . વવવવધ ક્ષેત્રોમાું AI ના ઉપયોગને પ્રોત્સાહન આપવા વનષ્ણાતોની બનેલી AI િાટકફોિષની
રર્ના કરાવામાું આવી છે . તેનો હે ત રાજ્યને AI હબ અને ટે ક્નોલોજી પ્રેરરત શાસનમાું અગ્રેસર બનાવવનો છે .
૧૦. જન િુરક્ષા અને િલાિતી
 રાજયમાું કાયદો અને વયવસ્થા તેમજ આુંતરરક સરક્ષા જાળવવા માટે સરકાર ઝીરો િોલર્િ પોલીિી સાથે અનેક સધારા કરી
રહે લ છે .
 રાજ્ય તેમજ આઇટી ઇરરાસ્ટર ક્ર્ર સ્તરે સાયબર ક્રાઇમ, સાયબર વસક્યરીટી અને સાયબર ઇરટે વલજરસ માટે િાયબર િે્િર
ઓફ એતિેલ્િ હે ઠળ ૧૧૮૬ જગ્યાઓ માટે ₹૨૯૯ કરોડ રૂવપયાની જોગવાઈ.
 રાજયમાું શેહેરી વવસ્તારોમાું ટર ાફીક પોલીસનું સુંખ્યાબળ વધારવા માટે ટર ાફીક પોલીસની ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવા માટે
₹૬૩ કરોડની જોગવાઇ.
 એરટી-નાકોટીક્સ ટાસ્ક ફોસષ માટે ₹૨૩ કરોડની જોગવાઇ.

***********************

You might also like