મયરુ કુ માર પાાંડવ
C-૩૦૪, બી.કે. હોમ્સ,
અમરોલી, સરુ ત -૩૯૪૧૦૭
તા.૨૧-૦૫-૨૦૨૫
ુ ાવનત ઉચ્ચતર માધ્યવમક શાળામાાં વશક્ષણ સહાયકની ભરતીમાાં
વવષય : બબન સરકારી અનદ
કોમસસ વવષયની જગ્યા વધારાના સાંદભસમાાં..
આદરણીય સાહેબશ્રી,
જય ભારત સહ જણાવવાનુું કે મારુું નામ મયુરકુમાર પાુંડવ છે , મેં M.com. ,BE.D. સુધી
નો અભ્યાસ કયો છે . હાલ હુ ું બેરોજગાર છું. મારા પપતાજી રત્ન કલાકાર હતા. જેઓ મહીને માત્ર
રૂ ૧૦૦૦૦ પગાર મેળવતા હતા. હાલ માું હીરાના મુંદી ને માનપસક રીતે થાકવાથી એમનુ ું તા.
૦૮-૦૨-૨૦૨૫ ના રોજ કુ દરતી મર્તુ યસ ુ થયુું છે . ત્યારબાદ ઘરની તમામ જવાબદારી આકસ્મમક
રીતે મારા માથે આવી ગઈ છે . અને અમારી હાલ આપથિક પરરસ્મથપત ખોરવાઈ ગયેલ છે . અમારા
કુળદે વી તેમજ ગુરુજનો અને માતાપપતાના આશીવાા દથી વર્ા ૨૦૨૩ માું લેવાયેલ TAT-HS પાસ
કરી. આ પરીક્ષા પાસ કરવાની સાથે જ અમારા પરરવાર અને ગુરુજનોમાું હર્ાની લાગણી ફેલાઈ
ગઈ.
આપની સરકારના પશક્ષણ પવભાગ દ્વારા વશક્ષણ સહાયક ભરતીની જાહેરાત આપી ત્યાું
અમારી ખુશીઓનો પાર ન રહ્યો. જાહેરાત ક્રમાુંક: ૦૪/૨૦૨૪ માાં કોમસસ વવષય ની ૬૪૨ જગ્યા
માટે ભરતી થનાર છે . કોમસસ વવષયમાાં હાલ ૧૪૦ જેટલ ાં ુ ઘણાંુ ઉચ ાંુ મેરીટ રહેવા પામે છે . જયારે
અન્ય પવર્યોમાું ૧૨૦ માર્કસા મેળવનાર પર નોકરી માટે હકદાર છે . આમ ઘણુ ું ઉચુ ું મેરીટ હોવા
છતાું પણ કોમસા પવર્યમાું ઘણા ઉમેદવાર નોકરીથી વુંચિત રહી જશે આથી આપશ્રીને નમ્ર
પવનુંતી છે કે કોમસસ વવષયમાાં બાકી ખાલી તમામ જગ્યા પર જો ભરતી કરવામાાં આવે તો મારા
જેવા ગરીબ અને મધ્યમ વગીય પરરવારમાું આશાનુ ું રકરણ બુંધાય એમ છે આ અમારો અંપતમ
પ્રયાસ છે આ બાદ સરકાર કોઈ યોગ્ય કદમ નરહ ઉઠાવે તો સરકાર પરથી અમારો ભરોસો ઉઠી
જશે. આપની સરકાર સુંવદ
ે નશીલ સરકાર છે . આથી આપશ્રીને બે હાથ જોડી નમ્ર પવનુંતી કરીએ
છીએ.
ુ રાત
જય જય ગરવી ગજ
ભારત માતા કી જાય
આપનો પવશ્વાસુ
મયુરકુમાર પાુંડવ