વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.પં,શ્રીરામ શર્મા આચાર્ય
(More)

(Less)