You are on page 1of 15

ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં

એકાગ્રતાની વાધના કયો

શ઱વુ ં ફૂર, ખુળીની બય઩ ૂય જીલન જીલનાયા ભાણવો નનયાંતે જીલન


઩વાય કયે છે . પ્રવન્નતાભાંથી વભતા, ળાંનત, વાશનવકતા અને ઉભંગનો જન્ભ થામ છે .
પ્રવન્ન ભાણવનુ ં ળાયીરયક અને ભાનનવક સ્લાસ્્મ વારું યશે છે . આજે આ઩ણે
ભાનલભન નલળે ળીખીએ જે અનંત ળક્તતનો બંડાય શોમ છે . આ઩ણુ ં ભન એક પ઱દ્ર ુ઩
ખેતય છે , જેભાંથી જે લસ્તુ ઇચ્છો વીધા ભાગે ઩ેદા કયી કયી ળકો છો. જે તેનો મોગ્મ
ઉ઩મોગ કયળે તે રાબ ભે઱લળે. જેવુ ં લાલળે એવુ ં રણળે. ઩ણ ભનની આ ક્ષેત્રતા
કુદયતી નથી એને તૈમાય કયલી ઩ડે છે . જેલી યીતે ઉ઩જાઉ઩ણાનો ગુણ શોલા છતાં
઩ણ ફધી જભીનભાં ખેતી નથી થતી, તેને ખેતયનુ ં રૂ઩ આ઩લા ભાટે પ્રમત્નો કયલા
઩ડે છે , તે યીતે ભનોભ ૂનભ ઩ણ તૈમાય કયલી ઩ડે છે . ત્માયે જ તે ભનગભતુ ં પ઱
આપ્મા કયે છે .

ભનનુ ં નનભાાણ છે – તેન ુ ં ઩રયભાર્જન અને તેની પ઱દ્ર ુ઩તા છે – એકાગ્રતા


ક્સ્થનતભાં રાવ્મા નલના તેની ળક્તતઓનો રાબ ઉઠાલી ળકાતો નથી. જીલનભાં
કોઇ઩ણ વપ઱તાનો વભાલેળ કયલા ભાટે ભાનનવક ળક્તતઓનુ ં પયજજમાત ભશત્લ છે .
પ્રાપ્પ્તઓ, ઉ઩રપ્ધધઓ અને વપ઱તાનો આધાય છે ભાણવની રિમાળીરતા અને આ
ા ીરતાનુ ં ફધુ ં વંચારન ભન લડે જ થામ છે . જેટરો લધાયે ભાનનવક ળક્તતઓનો
કામળ
વશમોગ ભ઱તો જળે કામળ
ા ીરતા એટરી જ તીલ, પ્રખય ફનતી જળે. ભનની ળક્તત
એકાગ્રતાભાં યશેરી છે . જીલનનલકાવ ભાટે એકાગ્રતાની વાધના કયતા યશેવ ુ ં જોઇએ.
ભનુષ્મનુ ં એકાગ્ર ભન તેની ઉન્નનતનો એકભાત્ર આધાય ભાનલાભાં આવ્મો છે . જે
ભાણવ ઩ોતાના ભનને એકાગ્ર કયી રે છે , તે કોઇ ઩ણ કામાભાં તેની ફધી ળક્તતઓનો
એકી વાથે પ્રમોગ કયી ળકે છે . જેલી યીતે એક ફરશગો઱ા કાચ સ ૂમાનાં રકયણોને
એકનત્રત કયી કોઇને વ઱ગાલી દે લાની ળક્તત ભે઱લી રે છે , તે યીતે એકાગ્ર ભન
઩ોતાની એકત્ર ળક્તતઓ લડે કોઇ઩ણ શેત ુ નવદ્ધ કયી ળકે છે .
1
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૨..

આજ સુધી દુનનમાભાં જેટરા ભાણવો ઉન્નનતના નળખયે ચઢી ળકલાભાં


વપ઱ થમા છે ,તેભાંથી કોઇ ઩ણ એલો નથી, જે એકાએક એ ક્સ્થનતએ ઩શંચી ગમો
શોમ. ઉન્નનત કોઇ આકક્સ્ભક ઘટના નથી. તે િનભક નલકાવ અને પ્રગનતની અવાધાયણ
પ્રરિમાનુ ં ઩રયણાભ છે , જેને એકાગ્રતાથી જ ઩ ૂરું કયી ળકામ છે . ચંચ઱ ભન અને
બટકતી વ ૃનિઓ દ્વાયા એને ઩ ૂરું કયવુ ં ળક્ય નથી. ભાનનવક ચંચ઱તા ભાણવની ફધી
ક્ષભતાઓ નલખેયી નાખીને તેને નનફ઱
ા તથા નનયથક
ા ફનાલે છે .

ભનને કોઇ એક નનનિત રક્ષ્મ ઩ય કે ન્દ્ન્િત કયવુ ં તે તેની એકાગ્રતા છે .


સ ૂમાનાં રકયણોભાં બમાનક આગ શોમ છે . ઩યં ત ુ આખી સ ૃન્દ્ષ્ટભાં પેરામ છતાં તે કોઇ઩ણ
ચીજને ગયભ તો કયે જ છે ઩ણ વ઱ગાલી નથી ળકતાં. તેન ુ ં કાયણ એ છે કે સ ૂમાની
અક્ગ્નનો થોડો બાગ અરગ અરગ લેયામેરા શોમ છે ઩ણ જ્માયે તે કોઇ ઉ઩ામ લડે
એકાગ્ર કયીને પ્રમોગ કયલાભાં આલે છે , તો તયત જ બમંકય અક્ગ્નનુ ં રૂ઩ ધાયણ કયી
રે છે . લૈજ્ઞાનનકોનુ ં કથન છે કે જો કોઇ ઉ઩ામથી સ ૂમાનાં લેયામેરા રકયણોને કોઇ
વાધન લડે એક સ્થાન ઩ એકત્ર કયી એને જે દે ળાભાં ભોકરલાભાં આલે તો તેઓ તે
રદળાની ફધી લસ્તુઓને યાખ કયી દે છે . કોઇ઩ણ ળક્તતઓનુ ં એકત્રીકયણ જ એની
એકાગ્રતા છે જેનાથી કોઇ઩ણ શેત ુ નવદ્ધ કયી ળકામ છે .

ભનને વાધવુ ં અળકમ નથી :

એ લાત વાચી છે કે ભન સ્લબાલથી જ ખ ૂફ ચંચ઱ અને પ્રમત્નળીર શોમ છે . તો ઩ણ


મુશ્કે રીથી લળ થામ છે . તો ઩ણ તેને એકાગ્ર કયવુ ં અળક્ય કદાન઩ નથી. થોડા
ઉ઩ામોથી તેને લળ કયીને એકાગ્ર ફનાલલાભાં આલે, ભાણવ તેના ભનને કોણ જાણે
દુનનમાની કે ટરીમે નાની નાની લાતોભાં પવામેલ ુ ં યાખે છે , એભાંથી ભોટાબાગની તો
એલી જ શોમ છે જેનુ ં કોઇ પ્રમોજન નથી શોતુ ં કે નથી શોતો જીલનભાં એનો કોઇ
ઉ઩મોગ ભાણવ આ દુનનમાની તભાભ નકાભી અને ચફનજરૂયી લાતોને છોડીને
઩ોતાના ભનને કોઇ ચોક્કવ ધ્મેમ,પ્રમોજન અથલા રક્ષ્મભાં રગાડે,

2
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૩..

ુ ાં વં઩ ૂણા યીતે રગાલી ળકામ છે .


ભન એક જ શોમ છે તે કોઇ એક જ શેતભ
તે એક લખતે એક જ કાભ કયી ળકે છે . જે એક કાભભાં ભનને વં઩ ૂણા રૂ઩ે નનમોજજત
યાખલાભાં આલળે, તે કામા ચોક્કવ વપ઱ થળે, એભાં જયા ઩ણ ળંકા નથી.

આ નકાભી ઉત્સુક-વ ૃનિથી ફચલા ભાટે ભાણવે જોવુ ં જોઇએ કે ઩ોતાની


નલચાયધાયાને નનયં કુળ થલા દે . ફધી નલચાયધાયા ઩ોતાના ધ્મેમના ચચંતનભાં જ
રગાડલી જોઇએ.

જે રોકો ઩ોતાના ધ્મેમથી અરગ ઩ોતાની નલચાયધાયાને લશેલા દે છે ,


તેભનુ ં ભન અસ્તવ્મસ્ત અને ચંચ઱ જ ફની યશે છે , તે નછન્નચબન્ન થઈને આભતેભ
બટકતુ ં યશે છે જેનાથી તેની ળક્તત નલકાવ ઩ાભતી જે જીલનની વપ઱તા ભાટે જરૂયી
છે .

નલચાયધાયાનો પ્રકાય વંગ અને વારશત્મથી નનભાાણ થામ છે . ભાણવ જેલા


રોકો વાથે યશે છે અને જે પ્રકાયનુ ં વારશત્મ લાંચે છે ,તેની નલચાયધાયા તે યીતની ફને
છે . લાતોરડમાં, લાચા઱ અને ગપ્઩ીદાવ રોકોનો વંગ કયનાયા ઩ણ ભોટે બાગે તેલા જ
થઈ જામ છે . જાસ ૂવી લાતાાઓ, નલરકથાઓ અથલા કાભોિેજક વારશત્મ
લાંચનાયાઓનુ ં ભન એકાગ્ર નથી થઇ ળકતુ.ં ઘણા રોકો છા઩ાઓભાં છ઩ાતા
વનવનાટીબમાા અને નલચચત્ર વભાચાયો લાંચલાભાં જ રુચચ યાખે છે .

આલા રોકો ઩ણ ઩ોતાનુ ં ભન એકાગ્ર કયલાભાં વપ઱ નથી થતા. ભનની


એકાગ્રતા ભાટે ગંબીય, ળીરલાન અને ઉચ્ચ કોરટના રોકોનો જ વંગ કયલો જોઇએ
અને એવુ ં વારશત્મ લાંચવુ ં જોઇએ. શરકું વારશત્મ અને શરકો વંગ ભાણવને
સ્લબાલથી જ ચંચ઱ અને શરકો ફનાલે છે . જે નલચાય અથલા કામા ભનભાં ચચંતા કે
ખ઱બ઱ાટ ઩ેદા કયનાયા શોમ છે તેનાથી એકાગ્રતાના ઉદ્દે શ્મને નુકવાન થામ છે .

3
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૪..

નલચાયોની ળક્તત ભશાન

ભનની એકાગ્રતાનો ફીજો અથા છે નલચાયોની એકાગ્રતા. નલચાય નકાભી


ચીજ નથી. ઘણા રોકો એ લાતની ચચંતા નથી કયતા કે તેભના ભન ભગજભાં કે લાં
પ્રકાયના નલચાયો આલતા જતા યશે છે . ગંદા અને નકાભા નલચાયો આલલા છતાં તે
તેભાં તણખરાની જેભ લશેતા યશે છે . તેઓ વભજી ળકતા નથી કે એનાથી તેભને શુ ં
અને કે ટલુ ં નુકળાન થલાનુ ં છે . નલચાય એક ળક્તત છે . અભોઘ ળક્તત. તે ભાણવના
વં઩ ૂણા જીલન ઩ય ઩ોતાનો સ્થામી પ્રબાલ ઩ાડે છે . ઩ોતાને અનુરૂ઩ તેને શાનન રાબ
તયપ રઈ જતા યશે છે .

જેનુ ં ભન-ભગજ ઉત્વાશ અને આળા઩ ૂણા નલચાયધાયાથી ચારે છે ; જેભના


નલચાય અને આદળા ઊંચા શોમ છે ; જે શંભેળા આગ઱ લધલા, ઊંચે જલા અને
જીલનભાં કોઈ ભોટું કાભ કયલાની લાત નલચાયે છે , ચોક્કવ તેઓ એક રદલવ ઩ોતાના
આ ઉદ્દે શ્મભાં વપ઱ થામ છે . જે યીતે નનયથાક, શેત ુ યરશત અને લૈનલઘ્મ઩ ૂણા નલચાય
ભનુષ્મને ચંચ઱ અને એના ભનની ળક્તતઓને નછન્ન-ચબન્ન કયી નાખે છે , તે યીતે તેના
ઊંચા ઉદ્દે શ્મ઩ ૂણા અને આદળાલાદી નલચાય તેભાં ગંબીયતા અને એકાગ્રતા ઩ેદા કયે છે .
નલદ્વાન ભનોનલજ્ઞાનની વોરોભને એક જગ્માએ રખ્યુ ં છે - “ભનુષ્મ ચુ઩ચા઩ ભનભાં
જેલા નલચાય રઈને પયે છે તેલો જ તે ફને છે “ ઩ણ ભોટી ભોટી લાતો કયલાથી કંઇ
થતુ ં નથી. આ઩ણા કથનભાં આ઩ણા વંકલ્઩નુ ં વત્મ શોવુ ં જોઈએ. જે નલચાયોભાં ઩ ૂણા
વત્મ, દઢતા, અને આસ્થા શળે, તે નલચાયો ઩ાછ઱ વર્જનળક્તત નનલાવ કયે છે .

નલચાયળીર ફનો :
જીલનભાં વપ઱તા ભે઱લલા ભાટે ભાણવે ચચંતક અને નલચાયળીર શોવુ ં
અત્મંત જરૂયી છે ઩ણ એનો એ અથા કદી નથી કે ગભે તેલા નલચાય આલી જામ,
તેભનુ ં જ ચચંતન-ભનન કયતા યશેલાભાં આલે. ઩ોતાના ભન અને ભગજભાં આલનાયા
નલચાયોને એકઠા કયતા યશેવ ુ ં જોઇએ.
4
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૫..

ભાણવના ભગજભાં યોજ શજાયો નલચાય આવ્મે – જામ છે , ઩ણ તે ફધા


ઉ઩મોગી અને વાથાક શોમ તે જરૂયી નથી. ભગજભાં શય ક્ષણ આલતા નલચાયોને
જોલા ઩યખલા જોઇએ અને જે નલચાય ઩ોતાના ઉદ્દે શ્મ અને શેત ુ ભાટે જરૂયી અને
ઉ઩મોગી જણામ તેભને તો યશેલા દે લાભાં આલે અને ફાકીના ફધા ફેકાય નલચાયોને
કાઢીને પંકી દે લા જોઇએ.

જો કે નલચાયોને યોકલા અને કાઢીને પંકી દે લાભાં થોડી મુશ્કે રી જરૂય ઩ડે
છે તો ઩ણ થોડા અભ્માવ લડે આ વય઱ ફનાલી ળકામ છે . થોડો વભમ વાલધાન
તથા વરિમ યહ્યા ઩છી ભાણવનો સ્લબાલ જ એલો ફની જળે તે તેની ચચંતનધાયાભાં
ચફનજરૂયી નલચાય પ્રલેળ જ નરશ કયી ળકે .


આ યીતે જ્માયે ભનભાં શુદ્ધ તથા સુદય નલચાય િઢ થલા રાગળે તો તે
઩ોતે ઩ણ ઩ોતાનાથી નલયોધી નલચાયોને ઩ોતાના ક્ષેત્રભાં નથી યશેલા દે તા. નલચાય
નલચાયોને ઩ોતે જ ફોરાલે કે બગાડી મ ૂકે છે .

ભનની એકાગ્રતાની પ્રાપ્પ્ત થતાં જ ભાણવની અંદય સ ૂતેરી ફધી


ળક્તતઓ જાગી ઊઠળે, જેની તાકાત ઩ય આ અળક્ય દે ખાતાં કાભોને ઩ણ ળક્ય
ફનાલે છે . ત ૂટે લ ુ ં ભન અને અસ્તવ્મસ્ત ળક્તતથી દુનનમાભાં કોઇ઩ણ ભોટું કાભ નથી
કયી ળકાતુ.ં ઩ોતાની ળક્તતઓનો વંકચરત ઉ઩મોગ જ તે ઉ઩ામ છે , જેનાથી કોઇ ઩ણ
કામાની નવદ્ધદ્ધ ભે઱લી ળકામ છે . ઩યં ત ુ આ ઉ઩ામનો પ્રમોગ એક ભાત્ર એકાગ્ર ભન ઩ય
જ આધારયત છે . બરે, ભાનલીએ અભ્માવ અથલા વાધના દ્વાયા ભાનનવક એકાગ્રતા
પ્રાપ્ત કયલાના પ્રમત્નો કયલા જોઇએ.

ભનને તારીભ આ઩ો :

લાદ઱ાંન ુ ં ઩ાણી જભીન ઩ય ઩ડે છે . જભીન ઩યથી ઢા઱ ઩ય લશેતી


નદીઓભાં જામ છે અને નદીઓ વમુિના ગશન ઊંડાણભાં જઈ ઩ડે છે .

5
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૬..

઩તનનો આ સ્લાબાનલક િભ છે . ભનને જો યોકલાભાં ન આલે તો તે


઩ણ આ રદળાભાં સ્લાબાનલક યીતે નીક઱ી ઩ડળે. એટરાં ભાટે લયવાદના ઩ાણીને
વમુિભાં લશી જતુ ં ફચાલીને કોઈ ઉ઩મોગી કામભ
ા ાં રગાલવુ ં કે નલનળષ્ટ રદળાભાં
લશાલવુ ં શોમ તો એના ઩ય ઩ણ નનમંત્રણ યાકવુ ં ઩ડળે. ઩શુઓને ખીરે ફાંધીને જ
ધાયે રાં કાભોભાં યોકી ળકામ છે , નરશતય તે યખડતાં છોડી દે લામ તો જેના-તેના
ખેતયને ઉજાડી દે ળે, નનયથક
ા પયળે અને અંદયોઅંદય રડળે. એટરાં ભાટે એભને
નળસ્તભાં યાખલા ભાટે ભમાાદાઓનો ડેયો નાખલો અને ફંધન ફાંધલા ઩ડળે. ભજબ ૂત
અને ઊચો ફંધ ફનાલીને જ નદીઓ ભાંથી નવંચાઈ ભાટે નશેયો કાઢલાભાં આલે છે .

ભનને ચચંતનની તારીભ આ઩લા ભાટે તેને વંમભનુ ં ફંધન સ્લીકાયલા


ભાટે તારીભ આ઩લી ઩ડળે. ઈન્દ્ન્િમ-વંમભ, અથા- વંમભ, વભમ- વંમભ, અને
નલચાય- વંમભ, ળીખી રો તો વભજવુ ં જોઈએ કે અબુધ ભન ઉંભયરામક થઈ ગયુ.ં
ભાણવની અચબરા઴ાઓને ભાગણીઓને કોઈ ઩ ૂયી કયી ળકતુ ં નથી. ત ૃષ્ણાની ખાઈ
એટરી ઊંડી છે કે તેના ભાટે અનેક જન્ભોનો ઩રયશ્રભ ખ઩ાલી દે લાભાં આલે તો ઩ણ
તેને બયી ળકાતી નથી છે લટે અત્માયે કે ઩છી ક્યાયે ક આ નલડંફનાઓભાંથી
કલ્઩નાઓને ઉગાયલી ઩ડળે તો તેના ભાટે ચચંતન ઩ય અંકુળ રગાલલા, ઇચ્છાઓ ઩ય
અંકુળ રગાલલા નવલામ ફીજો કોઈ ભાગા ભ઱ળે નશં.

વભમનું ઉિભ આમોજન કયો :

ચચંતન ઉ઩યાંત ભાણવની ભોટી ળક્તત છે - પ્રમાવ, શ્રભ તથા વભમનુ ં


આમોજન.જીલનનુ ં તાત્઩મા લ઴ોની રંફાઈ નરશ ઩યં ત ુ એ છે કે તેના વભમનાં
એકભોનો કે લી યીતે, ક્યાં શેત ુ ભાટે ઉ઩મોગ કયલાભાં આવ્મો. ઘણા થોડા રદલવ જીલે
ૂ ા
છે ઩યં ત ુ અચબભન્યુ અને બગતનવંશની જેભ, નલલેકાનંદ અને યાભતીથાની જેભ ટંક
આયુષ્મભાં જ ઩ોતાને, ઩ોતાના વભાજને કૃતકૃત્મ કયી જામ છે .

6
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૭..

કે ટરામે એલા શોમ છે જે ઩યભ અલનધ વો લ઴ા સુધી જીલી રે છે , ઩ણ


યશે છે ફીજાઓ ઩ય બાય ફનીને જ. આલા રાંફા જીલનથી શુ ં ઩ોતાને કે શુ ં ફીજાને
રાબ? વંગ્રશખોયોનુ ં જીલન ભધભાખીઓ વભાન શોમ છે , આખો રદલવ તે ભશેનત કયે
છે અને તે વંગ્રશનો રાબ કોઈ ફીજો ઉઠાલે છે . ભનને વભજાલવુ ં જોઈએ. ભોશલળ
થઈને ફધો વભમ ગુભાલલાથી કોઈ રાબ નથી. ભનને વભજાલવુ ં જોઈએ કે જે યીતે
નમાા સ્લાથી ચચંતનભાં ઩ોતાની બુદ્ધદ્ધ રગાલલાભાં આલે છે , એ યીતે એ ઩ણ જોવુ ં
જોઈએ કે જીલન વમ ૃદ્ધદ્ધનો ઉ઩મોગ ભાનલોચચત યીતથી થમો કે નરશ? ભનુષ્મને
લધાયે બુદ્ધદ્ધભિા, લધાયે ક્ષભતા અને પ્રનતબાથી બયે લ ુ ં જીલન આ઩લાભાં આવ્યુ ં છે .

તે ભાત્ર ળયીયમાત્રા ભાટે ખચી નાખવુ ં જોઈએ નરશ, જેલી યીતે જીલ-
ં ઓનુ ં શોમ છે .
જતુ લૈબલ લધાયીને ઠાઠ-ભાઠ કયલાભાં આ઩ણને ઩ણ નભ્માચબભાન
નવલામ ફીજુ ં શુ ં ભ઱ે છે ? ઉ઩મોગની એક ભમાાદા શોમ છે . એના ઩છી જે ફચે છે ,
તેને ફીજા ભપનતમા જ શડ઩ કયી જામ છે અને શયાભની કભાણીને ફૂરઝડીની જેભ
વ઱ગાલે છે . શોઈ ળકે છે આ ભપનતમા કશેલાતા કુટુંફ-વંફધ
ં ી જ કે ભ ન શોમ?.

ભન ખોરતી લખતે વાલધાન યશો :

વાભાન્મ યીતે જણાયુ ં છે કે આ઩ણે ભનની લાત કોઈની આગ઱ વશજ


યીતે કશીએ છીએ. આ ટે લ ભોટે બાગે નુકવાનકાયક શોમ છે . ક્યાયે ક તો તભાયી
લાતથી તભાયો ઉદ્ધત અશંકાય અચબવ્મતત થલા ભાંડે છે તો કદીક શરકટતા. ફંને
ક્સ્થનત નુકવાનકાયક છે . એવુ ં જોલા ભળ્યુ ં છે કે રોકોને ઩ોતાની ફીભાયી, ગયીફી,
નનષ્પ઱તા, દુબાાગ્મ, નતયસ્કાય, નુકવાન, આપત લગેયેન ુ ં લણાન વનલસ્તાય ફીજાઓને
વંબ઱ાલલાભાં ખ ૂફ યવ ઩ડે છે અને ઘણીલાય તો તેભાં ભીઠુ-ં ભયચુ ં બબયાલીને લાત
લધાયીને કશે છે . આલા રોકો એ આળા યાખે છે કે વાંબ઱નાય ઩ોતાના તયપ
વશાનુભ ૂનત પ્રગટ કયળે, દુ:ખી થળે, દમા કયળે અને દુ:ખી વભજીને એભના ભાટે
વશામતા કે પ્રેભનો બાલ યાખળે. ઩યં ત ુ આ આળા ખાવ કયીને ઠગાયી નીક઱ે છે .

7
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૮..

આ દુનનમાભાં એલો કામદો છે કે જે સુખી, સ્લસ્થ, વમ ૃદ્ધ, વં઩ન્ન, વપ઱


વૌબાગ્મળા઱ી તથા વભથા શોમ છે તેભને જ ફીજાઓની વશાનુભ ૂનત અને વદ્દબાલ
ા ે ભશત્લ આ઩ે છે ઩છી ફીજાની તયપ જુએ
ભ઱ે છે . વહુ કોઈ ઩શેરાં ઩ોતાના સ્લાથન
છે . કભબાગીની આત્ભકથા વાંબ઱ીને વાંબ઱લાલા઱ો નલચાયે છે એના ઩ય નવીફનો
કો઩ છે , ઩ા઩ોનુ ં પ઱ બોગલી યહ્યો છે , આ઱સુ કે અમોગ્મ છે , આલા ભાણવથી દૂય
યશેવ ુ ં જ વારું. જો એની વાથે યશીશુ ં તો કોઈને કોઈ યીતે ગુસ્વે થવુ ં ઩ડળે. આલા
નભત્રો યાખલાથી વભાજભાં ભાયી પ્રનતષ્ઠા ઘટળે. આ ફધી લાતોને નલચાયતો,
વાંબ઱નાયો એ લખતે નળષ્ટાચાય ખાતય ચાય ળધદો બરે કશે કે બાગીત ૂટી વશામતાના
ટુકડા બરે પેકે ઩ણ ભનોભન તે ઠ઩કો આપ્મા કયે છે , શુષ્કતા અને ઉદાવીનતા
પ્રગટ કયલા રાગે છે . આ યીતે તે આળા નકાભી વાચફત થામ છે , જેનાથી પ્રેરયત
થઈને ભાણવ ઩ોતાનાં દુ:ખો ફીજાને વંબ઱ાલે છે .

ભન ખોરતી લખતે વાલધાન યશો - શું કયવું જોઈએ :

તભે જે કામા કયલાનુ ં ળરૂ કયો તેના ઩ય ભનને એકાગ્ર કયલાની ટે લ


઩ાડો. અધાા ભનથી ળરૂ કયે લ ુ ં કામા અધ ૂરું જ યશી જામ છે . ભનની એકાગ્રતાથી
તભાયી લાણીભાં આક઴ાણ ઩ેદા થળે અને તભાયી વાભે યશેર ભાણવને જ્માયે તભે કોઈ
લાત કયળો તો તેનો પ્રબાલ અભ ૂત઩ ૂલા થળે. ઩ોતાની નનષ્પ઱તાઓ અને ઊણ઩ોને
વભજો. તેભના ઩ય નલચાય કયો, ઩ણ તેભનાં યોદણાં વહુની વાભે ન યડો.

આ નલળે ખ ૂફ વાલધાની યાખો ઩ોતાને નનષ્પ઱, અબાગી જાશેય કયલાનુ ં


સ્઩ષ્ટ ઩રયણાભ છે તભાયી પ્રનતષ્ઠા ખોઈ નાખલી. એટરી નલયાળ કોઈને નથી કે
તભારું યોવુ ં વાંબ઱ી ઩ોતાને દુ:ખી ફનાલે. દયે કની ઩ોતાની મુશ્કે રીઓ શોમ છે ,
તભાયી મુવીફતો વાંબ઱ીને ઩ોતાના ભનને દુ:ખી કયવુ ં કોઈને વારું નરશ રાગે.
ા કયલાથી તભાયી રશંભત ત ૂટી
઩ોતાની નનષ્પ઱તાઓને લાયં લાય માદ કયલાથી કે લણન
જામ છે અને ભન ઩ય અમોગ્મતાની છા઩ ઩ડે છે .

8
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૯..

જે એક ભાણવને લાયં લાય ગાંડો કશેલાભાં આલે તો તે થોડા રદલવોભાં


ખયે ખય અડધો ગાંડો ફની જળે. કાયણ એ છે કે સુષપ્ુ ત ભન આદે ળ ગ્રશણ કયીને
તેને ઩ોતાની અંદય ધાયણ કયે છે અને ઩છી જીલનિભને એ ફીફાભાં ઢા઱લા ભાંડે છે .
જો ભનભાં આ લાત જાભી જામ કે આ઩ણે અબાગી છીએ, દીનદુ:ખી છીએ તો
અંતયભન એ સ ૂચનાને સ્લીકાયી રેળે અને જીલનિભનુ ં નનભાાણ એ યીતે કયળે કે
જીલન વાચેવાચ દુબાાગ્મથી બયાઈ જળે.

જો તભે બાગ્મળા઱ી ફનલા ઇચ્છો છો, વોનેયી બનલષ્મની આળા યાખો


છો તો માદ યાખો કે તભાયા જીલનના પ્રેયક, વપ઱, આનંદી પ્રવંગોને જ ફીજાઓ
આગ઱ યજૂ કયો. ઩ણ વાલધાની યાખો, ક્યાંમ તભાયા લણાનભાં તભાયો અશંકાય ન
દે ખામ.

આનંદપ્રાપ્પ્ત, આ જ ભાણવનું રક્ષ્મ :

એ ફધુ ં એવુ ં જ શતુ ં જેનો જીલનના જુદા જુદા પ્રવંગોએ જુદી જુદી
઩રયક્સ્થનતઓભાં યશેતી લખતે તભે અનુબલ કમો શળે. લાસ્તલભાં જે કંઈ કશેલાયુ ં તે
આજના યુગની ઩રયક્સ્થનતભાં જીલન જીલનાયા વાભાન્મ ભાણવે બોગલેરી શતાળા,
કુંઠા લગેયેને ધ્માનભાં યાખીને જ કહ્યું છે . એક ફાજુ રોકોની શ્રદ્ધા-બાલનાનુ ં ળો઴ણ
કયીને આડંફયના ભાધ્મભથી ઩યો઩જીલી વાધુ વંતોની બીડ, ફીજી ફાજુ જીલન રક્ષ્મ
ઓ઱ખલાની ળક્તત આ઩લાભાં અવભથા નળક્ષણ ભે઱લીને નાક્સ્તક ફનતી યુલા ઩ેઢી.
આ ફે મથાથોની લચ્ચે કે લી યીતે એવુ ં જીલન જીલી ળકામ કે જેભાં આનંદનો અખંડ
પ્રલાશ શોમ અને જીલન ગૌયલ-ગરયભાથી સુળોચબત ફની ળકે ?

આ઩ણે જોઈએ છીએ કે આજે દયે ક વ્મક્તતનુ ં રક્ષ્મ આનંદ ભે઱લલાનુ ં છે . યાતરદલવ
વહુ એના પ્રમત્નોભાં ભંડમા યશે છે . જે જેલી ક્સ્થનતભાં છે તેભાં એને આનંદની
અનુભ ૂનત થઈ યશી છે . ગાભભાં યશેનાયા એટરાં ભાટે ખુળ છે કે એભને મુતત કુદયત,
સ્લચ્છ શલા, ઩ાણી અને અનેક કુદયતી વાધનો બોગલલાની તક ભ઱ે છે .

9
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૧૦..

ળશેયનો નનલાવી ઩ણ એભનાથી ઓછો ખુળ નથી. એને ઩ોતાની યીતના


વાધન પ્રાપ્ત છે . તેને નળક્ષણ, વાયલાય,ભનોયં જન, આલાગભન લગેયેના એલા વાધન
વગલડ પ્રાપ્ત છે , જે ગાભડાભાં ઉ઩રધધ નથી. કોઈ એક સ્થાન ઩ય સ્થામી યશીને
સુખી છે , કોઈને ચારતા યશેલાભાં આનંદ આલે છે . કોઈને ખેતીભાં આનંદ છે , તો
કોઈને યોજગાયભાં. વૈનનકને ઩ોતાનુ ં જ જીલન નપ્રમ છે . દુકાનદાયને ઩ોતાની ક્સ્થનત
ગભે છે .

઩ોતાના આનંદની વાભગ્રી દયે ક ળોધી યહ્યો છે અને એભાં જ આનંદનો


અનુબલ કયે છે . તાત્઩મા એ છે કે અશં વહુ આનંદનુ ં જીલન જીલલા ચાશે છે . આનંદ
ચચયસ્થામી છે કે ક્ષચણક, ઉચચત છે કે અનુચચત, વાજત્લક છે કે અવાજત્લક,આટલુ ં જ
નલચાયલાનુ ં ફાકી યશે છે .

સુખ અને આનંદભાં બેદ :

આ઩ણે જે સ્લાબાનલક આનંદની લાતો કયીએ છીએ, તે લાસ્તલભાં ઈન્દ્ન્િમગમ્મ સુખ


છે . તે ચચયસ્થામી નથી, તે અક્સ્થય અને કોઈ કોઈલાય તો ક્ષચણક શોમ છે . ઉદાશયણ
ભાટે આ઩ણે કાભબાલનાને જ રઈએ.

ભનના છ નલકાયો : કાભ, િોધ, રોબ, ભોશ, ભદ અને ભત્વયભાં કાભ


વૌથી બમંકય છે . તે આ ફધા ળત્રુઓનો વેના઩નત છે .

કાભસુખ ક્ષચણક શોલા ઉ઩યાંત આ઩ણા ળયીયફ઱, ભનોફ઱ અને


પ્રાણળક્તતનો નાળ કયે છે . સ્લારદષ્ટ બોજન આનંદદામક શોમ છે , એટરાં ભાટે વહુને
એ કલ્઩ના યશે છે કે , જાતજાતની ભીઠાઈઓ, પયવાણ, ઩કલાન લગેયે પ્રાપ્ત કયલાભાં
આલે. એનાથી ઈન્દ્ન્િમજન્મ સુખ ભ઱ે ઩ણ છે , ઩યં ત ુ આ આનંદભાં દો઴ છે .
"બોગથી યોગ ઉત્઩ન્ન થામ છે : એ કશેલત પ્રભાણે આ ફધાં સુખોને, જેનાથી
ઈન્દ્ન્િમોના નલ઴મો ત ૃપ્ત થામ છે , તેભને લાસ્તનલક આનંદની કક્ષાભાં નથી મ ૂકી
ળકાતાં. તેભને ભાત્ર ‘સુખી કશેવ ુ ં જ મોગ્મ રેખાળે.
10
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૧૧..

઩ ૂણા આનંદ એ છે જેભાં નલકૃનત ન શોમ. કોઈ પ્રકાયની આળંકા, અબાલ


કે ઩યે ળાની ન ઉઠાલલી ઩ડતી શોમ. સ્લાબાનલક જીલનભાં જે આનંદ ભ઱ી યહ્યો છે
એનાથી આ઩ણે ટે લાઈ ગમા છીએ. એટરે તે અમોગ્મ શોમ તો ઩ણ એવુ ં નથી
રાગતુ.ં એટરે આનંદની ઩યખ ભાટે કવોટી નક્કી કયલાભાં આલી છે . શુદ્ધતભ
આનંદ પ્રાપ્પ્ત ભાટે િન્દ્ષ્ટકોણ વાપ યાખલાની આલશ્મકતા અનુબલામ છે .

આ઩ણે કોણ છીએ :

રૌરકક આનંદ નવદ્ધદ્ધ દે નાયો નથી, એનાથી જીલનનો ઉદ્દે શ્મ ઩ ૂણા નથી
થતો. નલચાય, બુદ્ધદ્ધ, તકા તથા નલલેકની જે વાધાયણ તથા અવાધાયણ ળક્તતઓ
ભાણવને પ્રાપ્ત થામ છે , તે; પકત સુખ ભે઱લલાભાં જ રાગેરી યશે તો એભાં કંઈ
નલાઈ નથી. જાણલા જેલી લાત એ છે કે જીલનદી઩ બુઝામ તે ઩શેરાં શુ ં આ઩ણે
઩ોતાની જાતને ઓ઱ખી રીધી છે ? આ઩ણે કોણ છીએ? આ પ્રશ્નનો ઉકે ર જાણલો તે
વૌથી ભોટી બુદ્ધદ્ધભાંની છે . આત્ભજ્ઞાન આનંદનુ ં મુ઱ છે . જો ભાણવ આ નલળે અજ્ઞાની
યહ્યો તો રૌરકક જીલનભાં બટકવુ ં ઩ડળે. આત્ભાના ળયણે જલાથી જ નવદ્ધદ્ધ ભ઱ી ળકે
છે . ભનુષ્મની ઩યસ્઩ય આળંકાઓ આત્ભજ્ઞાનના અબાલભાં દૂય થલી ળક્ય નથી.

આ઩ણે યોજ આનંદ ભે઱લલાનાં વાધનોભાં ઩રયલતાન અને પ્રમોગ કમાા


કયીએ છીએ, એનાથી ઩ણ સ્઩ષ્ટ છે કે , આ઩ણને થોડા આનંદના ફદરે લધાયે શુદ્ધ
અને ઩ ૂણા આનંદની ળોધ શોમ છે . એક ક઩ડું ઩શેયીએ છીએ, તો ફીજી લાય તે ક઩ડું
વારું છે કે ખયાફ તે જાણી ળકામ છે અને ફીજી લાય કા઩ડ ખયીદતી લખતે એ ધ્માન
યશે છે કે આ લખતનુ ં કા઩ડ ઩ાછરાં દો઴ો નલનાનુ ં અને કંઈક નલળે઴ આક઴ાક શોમ.
પ્રથભ રુચચ ઩ણ શુદ્ધ શોમ છે , આનંદની ઩ણ શુદ્ધદ્ધ શોમ છે અને આ઩ણે એક એલો
આનંદ ચાશીએ છીએ, જે ઩ ૂણા અને સ્થામી શોમ. આલો આનંદ રૌરકક જીલનભાં ભ઱ી
ળકતો નથી. ઩છી ઩યરોક જીલનની લાત વાભે આલે છે અને આત્ભા – ઩યભાત્ભા ઩ય
઩ણ ધ્માન જલા રાગે છે . આ નવદ્ધદ્ધ બગલાનના ળયણભાં જલાથી ભ઱ી ળકે છે .

11
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૧૨..

િન્દ્ષ્ટકોણભાં ઩રયલતન
ા આલશ્મક :

તો ઩ણ રોકોની વભજભાં આ લાત નથી આલતી અને તે દુન્મલી


સુખોભાં જ આવતત ફની યશે છે , કાયણ કે આ઩ણો િન્દ્ષ્ટકોણ જેલો ફની ગમો છે એભાં
કંઈ ઩રયલતાન કયલા નથી ઇચ્છતા. સ ૂમા યોજ એના એ જ િભભાં ઊગે છે . આ઩ણો
િન્દ્ષ્ટકોણ યોજ ઊગતા યશેતા સ ૂમા જેલો જ શોમ છે , ઩યં ત ુ જો ઩ોતાનો િન્દ્ષ્ટકોણ થોડો
ફદરીએ અને નલયાટ નલશ્વની ભશાન રિમાળીર ળક્તતના રૂ઩ે આ સ ૂમાન ુ ં ચચંતન કયીએ
તો તે ભશાપ્રાણ અનેક આિમોથી બયે રો અને જીલનદાતા છે એ વભજાળે.

િન્દ્ષ્ટકોણના ઩રયલતાનથી વભજલાની ક્સ્થનત ફદરામ છે અને આ઩ણે


ધીયે ધીયે અનધક આનંદ તયપ પ્રમાણ કયીએ છીએ. દૈ નનક જીલનભાં એલી અનેક
લાતો આલે છે , જે આભ તો વાભાન્મ જેલી રાગે છે , ઩યં ત ુ તે ઩ોતાની અંદય ખ ૂફ ભોટું
આિમા અને નલજ્ઞાન છુ઩ાલી યાખે છે . આ઩ણો િન્દ્ષ્ટકોણ ફોધક ન શોતાં નનયથાક શોમ
છે , એટરે ભશત્લની લસ્તુઓને છોડી દઈએ છીએ અને પકત એલા સુખોના ચચંતનભાં
ડુફી જઈએ છીએ, જે સ્થુ઱ પ્રમોગભાં આલી ચ ૂકમા શોમ છે .

િન્દ્ષ્ટકોણ ફદરામ છે તો ફધી ચીજો ફદરામેરી દે ખામ છે . જગદ્દગુરુ


ળંકયાચામે ફતાવ્યુ ં છે કે , ‘આ દુનનમા યણપ્રદે ળ છે . એભાં સુખ ઇચ્છતા શોમ તો
પ્રભુન ુ ં ળયણ સ્લીકાયો, આયુષ્મ, રક્ષ્ભી, મળ અને વાંવારયક સુખોની પ્રાપ્પ્ત
પ્રભુ઩યામણતા કે આત્ભચચંતનભાં જ છે . આ દૈ લી વં઩નિ છે , ઩ણ આ લાત વભજભાં
નશં આલે, કે ભ કે અત્માય સુધી આ઩ણે સુખ અને વંવાય તયપથી આ઩ણી િન્દ્ષ્ટ નથી
ફદરી, િન્દ્ષ્ટકોણ ફદરાતાં વલાત્ર આનંદ જ પેરામેરો દે ખાળે.

આ઩ણે બોગોથી આનંદ અનુબલતાં એ જાણતા નથી કે આ દુનનમાભાં


ફીજી ઘણી શ્રેષ્ઠતાઓ છે . જો આત્ભા અને ઩યભાત્ભાના અક્સ્તત્લની લાત વભજભાં
આલી જામ તો બોગને ફદરે ત્માગભાં જ આનંદનો અનુબલ કયલા રાગીશુ ં અને
ત્માયે રદનપ્રનતરદન મ ૂ઱ રક્ષ્મ તયપ આગ઱ લધતા ચારીશુ.ં

12
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૧૩..

઩છી એ પરયમાદ નશં યશે કે ઈશ્વયચચંતનભાં આનંદ નથી આલતો.


િન્દ્ષ્ટકોણની ઉત્કૃષ્ટતાનો પ્રશ્ન છે . જે યીતે ફધી ચેષ્ટાઓ બૌનતક ઉન્નનતભાં રાગી છે
એ યીતે આધ્માજત્ભક પ્રાપ્પ્તભાં જ ભન રાગી ળકે છે , ઩ણ ઩શેરાં ઩ોતાનુ ં ધ્મેમ નક્કી
કયવુ ં ઩ડળે. ઩ોતાનુ ં દયે ક કામા એ િન્દ્ષ્ટએ ઩ ૂરું કયવુ ં જોઈએ કે આ઩ણે ળયીય નરશ,
આત્ભા છીએ.

આઘ્માજત્ભક આનંદ

આધ્માજત્ભક આનંદ, બૌનતક અને સ્થ ૂ઱ આનંદ કયતાં શજાય ગણો શ્રેષ્ઠ
છે . એટરાં ભાટે નલદ્વાન ઩ુરુ઴ો શંભેળા એ પ્રેયણા આ઩ે છે કે , ભાણવ ળાયીરયક રશતોને
઩ ૂયાં કયલાભાં જ યચ્મો઩ચ્મો ન યશે. ભનુષ્મ જીલન જેલી અવાધાયણ બેટ ઩ય ઩ણ
(જેનો ઉલ્રેખ યુનનટ 1 થી જ કમો છે આંતરયક િન્દ્ષ્ટથી કંઈક નલચાય કયો. ફંધનમુતત
આનંદ જ સ્થામી શોમ છે . નલ઴મજન્મ સુખોની અનુભ ૂનત તો થામ છે , ઩ણ જેને
આ઩ણે મોગ્મ વભજીએ છીએ તે દુ:ખદામક શોમ છે . આનંદની કલ્઩નાથી કયે લ ુ ં કભા
જો નનક્ષે઩ ઩ેદા કયે તો એ આનંદને શુદ્ધ અને ઩ ૂણા ભનુષ્મોચચત ન વભજલો જોઈએ.

પ્રશ્ન એ છે કે આ઩ણે આનંદ ભે઱લલા તયપ આગ઱ લધીએ. એ તો


આ઩ણે કયી જ યહ્યા છીએ. શય ઘડી આનંદની ળોધભાં જ આ઩ણી જીલનમાત્રા ઩ ૂયી
થઈ યશી છે . જે ળયત છે તે છે કે આ઩ણો આનંદ ળાશ્વત, નનયં તય અને ઩ ૂણા કઈ યીતે
થામ?એના ભાટે કોઈ ભોટા ઩રયલતાનની જરૂય નથી. ઘય ગૃશસ્થીનો ત્માગ ઩ણ
કયલાની કે નલચચત્ર લેળભુ઴ા ઩ણ કયલાની જરૂય નથી પકત વાચા િન્દ્ષ્ટકોણથી આ
જીલનનુ ં મ ૂલ્માંકન કયલાની જરૂય છે .

આ઩ણે ળયીયનાં રશત તો ઩ ૂયાં કયીએ, ઩યં ત ુ ળયીયભાં વ્મા઩ેરો જે આત્ભા


છે એને ન ભ ૂરીએ. આત્ભા આ઩ણાં અજ્ઞાન, આવક્તત અને અબાલોને દૂય કયલાભાં
વક્ષભ છે . આ ત્રણ દો઴ો નલઘ્ન ઩ેદા ન કયે તો આ઩ણે જે આનંદની ળોધભાં છીએ તે
એ જ જીલનિભથી ભ઱ી ળકે છે . આત્ભાના નલકાવથી અભમાારદત, વનાતન આનંદ
પ્રાપ્ત થઈ ળકે છે .
13
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૧૪..

શું કયવું જોઈએ ?

આજનો વભમ બમંકય આ૫નિઓથી બયે રો છે . એલાભાં ઩ોતાનાં વભમ,


શ્રભ, ધન અને પ્રનતબાનો થોડો બાગ ઩ીરડત વભાજ ભાટે , ત્રારશભામ્ ઩ોકાયતી
ભાનલતા ભાટે ખયચલાભાં જો આ૫ણે આનંદ ભે઱લી ળકીએ, તો જીલન ધન્મ થઈ
જળે અને આલનાયી ઩ેઢી આ૫ણને ધન્મલાદ આ૫ળે.

આ૫લાના સુખથી લધાયે શ્રેષ્ઠ ફીજુ ં કયુ ં સુખ છે ? ઩ોતાના નપ્રમ ભાટે
઩ોતાનુ ં વલાસ્લ આ઩ીને ૫ણ આનંદની અનુભ ૂનત થામ છે . દે લો ઩ાવે ભદદ ભાગલાની
લાત તો શંભેળા ચારે છે , ૫ણ કોઈક એલા ખાવ વભમ ૫ણ આલે છે , જ્માયે દે લતા
ભનુષ્મ ઩ાવે ભાગણી કયે છે . આલો અલવય કોઈ બાગ્મળા઱ીઓને જ ભ઱ે છે , જ્માયે
તેઓ દે લોની ભનોકાભના ઩ ૂયી કયલાભાં વભથા ફની ળકે . દળયથે દે લોની વશામ
કયલા જવુ ં ૫ડયુ ં શતુ.ં અજુન
ા ૫ણ ગમો શતો. દનધચીએ ઉદાયતાથી તેભને દાન આપ્યુ ં
શતુ.ં કૃષ્ણ વાધુના લેળભાં ઘામર કણાની ઩ાવે ૫શંચ્મા શતા. લાભને ફચર આગ઱
શાથ રંફાવ્મો શતો. યાભે ળફયી ઩ાવે ફોયની ભાગણી કયી શતી. સુદાભાં ઩ાવે તાંદુર
ભાગ્માં શતાં. અંગદ અને શનુભાને દે લતાઓ ઩ાવે ઩ોતાની કાભનાઓ ઩ ૂયી નશોતી
કયાલી, ૫યં ત ુ તેભની કાભનાઓ ઩ ૂયી કયી શતી. આ પ્રવંગે ઋન઴ની ૫યં ૫યા માદ આલે
છે . નલશ્વાનભત્રે શરયિંિ ઩ાવે ઉિારકે આરુણી ઩ાવે ચાણકમે ચંિગુપ્ત ઩ાવે, વભથા
યાભદાવે નળલાજી ઩ાવે, ૫યભશંવે નલલેકાનંદ ઩ાવે, નલયજાનંદે દમાનંદ ઩ાવે કંઈક
ભાંગ્યુ ં શતુ ં અને સુ઩ાત્ર નળષ્મોએ ભન મ ૂકીને આપ્યુ ં ૫ણ શતુ.ં

બુદ્ધ અને ગાંધીજીની ઝો઱ી આરદથી અંત સુધી પેરામેરી શતી.


આ૫નાયા ખોટભાં નથી યશેતા. રેનાયા જેટરા ધન્મ ફન્મા એનાથી લધાયે શ્રેમ
આ૫નાયાને ભળ્યુ.ં ભાંધાતાએ ળંકયાચામન
ા ે આપ્યુ ં શતુ,ં એનાથી લધાયે ભે઱વ્યુ,ં
અંગુચરભાર, આમ્ર઩ારી, શ઴લ
ા ધાન અને અળોક બુદ્ધને આ૫તી લખતે ઉદાયતાની
ચયભ વીભા સુધી ૫શંચ્મા શતા.

14
http://rushichintan.com
ઋન઴ ચચંતનના વાંનનધ્મભાં
..૧૫..

ગાંધીના વત્માગ્રશીઓએ અનુદાનોનો લયવાદ લયવાવ્મો શતો. આ૫ણે


જાણીએ છીએ કે જે આ૫લાભાં આવ્યુ ં શતુ ં તે નકામુ ં નથી ગયુ,ં ૫યં ત ુ અનેકગણુ ં થઈને
એ ઉદાય ભન ઉ૫ય દૈ લી લયદાનની જેભ એ યીતે લયસ્યુ ં કે તેઓ કૃતકૃત્મ થઈ ગમા.
ધનલાન પકત બાભાળાશ જ નથી થમા. ભયણ પકત બગતનવંશના રકસ્વાભાં જ નથી
આવ્યુ.ં પકત નશેરૂ કે ૫ટે ર જ જેરભાં નથી ગમા. મુવીફતો ઘણાને આલે છે , ત્માગલા
ભાટે દયે કે રાચાય ફનવુ ં ૫ડે છે .

કોઈની ઩ાવેથી ચોય ઝૂંટલી જામ છે , તો કોઈની ઩ાવેથી ઩ુત્ર. ઩ેટ બયલા
અને તન ઢાંકલા નવલામ ફીજુ ં કશુ ં કોઈની ઩ાવે યશેત ુ ં નથી. જો અજાણ્મા ભાટે જ
વલાસ્લ છોડલાનુ ં શોમ તો ૫યામાની કક્ષા કેભ ઊંચે ન રઈ જલાભાં આલે ?

જ્માયે ઩ોતાની કભાણી, શ્રભ, કે ભ ઊંચે ન રઈ જલાભાં આલે ? જ્માયે


઩ોતાની કભાણી, શ્રભ, વશમોગ લગેયે કોઈને આ૫લાં શોમ છે તો, તેને દે લો, શ્ર ૃન઴ઓ
તથા વાયા ઉદ્દે શ્મો ભાટે કે ભ આ૫લાભાં ન આલે ? આ ઉદાય નીનત સ્લીકાયનાયા
ફંકભાં જભા કયે રી મ ૂડીની જેભ વ્માજ વાથે ભોટો રાબ ભે઱લે છે , જ્માયે ભોશની
ખાઈભાં ધકે રામેરી વપ઱તાઓ પકત નકાભી નથી જતી, ૫યં ત ુ નલઘાતક પ્રનતરિમા
૫ણ ઩ેદા કયે છે .

આ ભાટે ફીજુ ં કંઈ કયલાનુ ં નથી. લાત પકત િન્દ્ષ્ટકોણ ફદરલાની છે . જે


કંઈ ઩ોતાના ૫રયલાય ભાટે કયીએ છીએ, તેનો એક બાગ જો દે ળ અને વભાજ ભાટે
ખયચીએ તો બગલાનના કાભભાં વશામક ફનલાનુ ં શ્રેમ ઩ાભી ળકીશુ.ં ફવ િન્દ્ષ્ટ
ફદરીને તો જુઓ. તભે અક્સ્થય સુખના નાનકડા લતુ઱
ા ભાંથી નીક઱ીને અખંડ
આનંદના વામ્રાજમના અનધકાયી ફની જળો. પ્રમાવ કયો. અભાયી શુબકાભનાઓ
તભાયી વાથે છે

15
http://rushichintan.com

You might also like