You are on page 1of 2

ુ રાત (એસ..એલ..ડી.

સી)ની નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ટ્રુ-અપ તથા સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટર,ગજ નાણાકીય વર્ષ ર૦૧૩ -૧૪ માટે ટેરીફ ડીટરમીનેશન બાબતેની અરજીન ુ ટુકમાાં વવવરણઃ (૧) સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર માટે ના દર નનયત કરવાન ું અને નનયમન કરવાન ું કામ ઇલેકટ્રીસીટી એકટ, ર૦૦૩ના સેકશન ૩૧, ૩૨(૩), ૬૧, ૬૨ તથા ૬૪ અને ૮૬ મજબ ગજરાત નવજ નનયમન પુંચ દ્વારા કરવામાું આવે છે . (ર) સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર ગજરાત દ્વારા નવજ નનયમન પુંચ સમક્ષ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ટ્રુઅપ તથા નાણાકીય વર્ષ ર૦૧૩ -૧૪ માટે ટેરીફ ડીટરમીનેશન બાબતેની અરજી કેસ નું-૧૨૬૩/ર૦૧૨ સદર પુંચ દ્વારા જારી કરાયેલા ’’ મલ્ટી ઇયર ટેરીફ ફ્રેમવકઁ રે ગયલેશન, ર૦૧૧’’ની જોગવાઇ હેઠળ રજૂ કરે લ છે . અગાઉ સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર ગજરાત. દ્વારા નાણાકીય વર્ષ ર૦૧૧-૧ર થી ર૦૧પ-૧૬ના નનયઁત્રણ સમય માટે મલ્ટી ઇયર ટેરીફ પીટીશન કરે લ હતી જેની ગજરાત નવજ નનયમન પુંચ તા.૩૧/૦૩/ર૦૧૧ના ટેરીફ ઓડઁરથી મુંજર કરાઇ હતી.. સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર ગજરાત ની નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ટ્રુ-અપ તથા નાણાકીય વર્ષ ર૦૧૩ -૧૪ માટે ટેરીફ ડીટરમીનેશનની સમરી નીચે દશાઁવેલ છે . અ.. સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર ગજરાત દ્વારા નાણાકીય વર્ષ ર૦૧૧-૧૨ના ટ્રુ-અપ માટે રૂ.૨૭૭.૯૧ લાખની ગણત્રી કરે લ છે . બ. નાણાકીય વર્ષ ર૦૧૧-૧૨ માટે મુંજૂર કરે લ એગ્રીગેટ રે વન્ય રીકવાયરમેન્ટ તેમજ નાણાકીય વર્ષ ર૦૧૧-૧૨થી ર૦૧૧-૧૫ ના ડદતીય નનયઁત્રણ પીરીયડ દરમ્યાન મળવાપાત્ર રકમ ધ્યાને લઇ સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર ગજરાત દ્વારા વર્ષ ર૦૧૩-૧૪ માટે ટેરીફ પ્રપોઝલ નીચે મ જબ છે . સ્ટેટ લોડ ડડસ્પેચ સેન્ટર ની એગ્રીગે ટ રે વન્ય ુ રીકવાયરમેનટ અંગે ની માહિતી: વવગત કેપેક્ષ ઓપરે શન ચાજીસ કેપીટલ ચાજીસ ટોટલ જનરે શન કેપેસીટી ટોટલ એલોકેશન કેપેસીટી (બેનીફીસીયરી) એસ..એલ..ડી.સી ચાજીસ એસ..એલ..ડી.સી ફી રૂનપયા લાખમાું /મેગાવોટ/માસ રૂનપયા લાખમાું /મેગાવોટ/ અડધ ૪૫૯.૮૮ ૧૧૦૮.૦૭ એકમ રૂનપયા લાખમાું રૂનપયા લાખમાું રૂનપયા લાખમાું મેગાવોટ મેગાવોટ નાણાકીય વર્ષ ર૦૧ર-૧૩ ૨૨૧૦.૦૦ ૨૫૧૩.૮૯ ૧૦૦૯.૫૩ ૧૯૮૭૭.૦૦ ૨૫૬૭૬.૦૦ દ્વારા

અગત્યના નાણાકીય ઘટકોન ાંુ વવવરણઃ -રીટનષ ઓન ઇકવીટી (મડી પરન ું વળતર) -૧૪% દરે નનયત નનયમન મજબ જ નનધાષરીત કરે લ છે . -ડેપ્રીસીએશન (ધસારો) - કેન્રીય નવજ નનયમન પુંચ દ્વારા નવા નનયત દર મજબ રહેશે. -સ ુંચાલન અને નનભાવ ખચષ – સ ુંચાલન અને નનભાવ ખચઁ મલટી ઇયર ટેરીફ રે ગયલેશન, ર૦૧૧માું દશાઁવ્યા પ્રમાણે ગણત્રીમાું લીધેલ છે . -વકીંગ કેપીટલ નાણાકીય વર્ષ ર૦૧૧-૧૨ માટે ઇનટરે સટ ઓન વકીંગ કેપીટલના ઘટકોની ગણત્રી નીયત નનયમન પ્રમાણે પરું ત વ યાજનો દર ૧૪.૭પ ટકાના દર પ્રમાણે ગણવામાું આવશે.(નપએલ.આર ૦૧.૦૪.૨૦૧૨)

You might also like