You are on page 1of 2

જજજજજજજ જજ જજજજજજ

ઉધધવ સંપદાયના પવતરક સદગુર રામાનંદ સવામી એ અનેક અનકેત બનાવયા તે પૈકીનુ જેતલપુર મંિદરમા એક અનકેત
હતુ જેની સેવા પુજ ગંગામા કરતા.

શી હિર િનલકંઠ વણીરના રપે જેતલપુર પધારયા અને ગંગામાંના ધેર થાળ જમયા. કેમ કે ગંગામાને અિતિથને જમાડ્યા વગર
જમવુ નિહ એવો િનયમ હતો.

શી હિર ઉધધવ સંપદાયના ધમરધુરંધર થયા બાદ જેતલપુર સવર પથમવાર પધાયાર હતા. શી હિરએ ગંગામાને સમાધી કરાવી,
રામાનંદ સવામીને અકરધામ મા શી સવાિમનારાયણ ભગવાનની સેવા કરતા જોઇને સવારવતારી સવરકારણપણનો િનચયય
થયો તયાર પછી ગગંમા નો ભુતકાળની સાધનાઓ ભુલીને અનનય ભાવે કરીને શી હરીને અખંડ સેવા કરતા તેથી તો
ગંગમાની રસોઇ શી હરી વખાણતા.

શી હરીએ મંિદરો િનમારણની પંરપરામાં સવહસતે નવ મંિદરોના િનમારણ કરાવયા તે પૈકીનુ જેતલપુર મંિદરનુ િનમારણ િશલપ
સમાટ સદગુર આનંદાનંદ સવામી પાસે િનમારણ કરાવી સવહસતે શી રેવતી બલદેવજ હિરકૃષણ મહારાજના સવરપની પાણ
પિતષા િવિધ કરી સંવત 1882 ફાગણ વદ ના રોજ જેવો અમદાવાદમાં સંમૈયો કયોર તેવો જ જેતલપુરમા સમૈયો કયોર.

જેતલપુરમાં સદગુર રામાનંદ સવાિમ, સદગુર ગોિવંદાનંદ સવામી, સદગુર આનદાનંદ સવામી જેવા અગગણય સંતોએ
કમરભુિમ સથાન બનાવયુ હતુ . અમદાવાદ, જેતલપુર અને ભરચ ના મંિદરોના િનમારણ કાયર પુણર કરીને જવનનો ઉતરાધર
આનંદાનંદ સવામી એ જેતલપુરમાં િવતાવયો જેતલપુરમાં િશલપ શાસતઅનુસાર ભવય મંિદર બનાવેલ છે જેમા મહાપતાપી શી
રેવતી બલદેવજ હિરકૃષણ મહારાજ પગટ પતયક િબરાજમાન છે જે આજે કરોડો ભકતોની મનોકામના તતકાળ પુણર કરે
છે. પ.પુ ધ.ધુ આચાયર મહારાજ પાસે કોઇ હિરભકત આિધવયાિધ ઉપાધી માં સંપડાયો હોય તો તેના િનવારણ માટે
જેતલપુરની પુનમના દશરન કરવાનો િનયમ આપે છે અને સવયં આચાયર મહારાજ શી પિત પુનમે દશરન ને પધારે છે કેમ કે
જેજે ભકતો ને પુનમના િનયમો આપયા હોય તેને યાદ દેવડાવવા સવયં પધારે છે.
િદન-પિતિદન નાના-મોટા સવરને આસથા શધધામા વધારો થતો આવયો છે. દર પુનમે બે લાખથી વધુ ભકતો દશરને આવે છે.
જેમા પચીશ હજર જેટલા પગપાળા પોત-પોતાના ગામેથી આવે છે. જેવોને માટે રહેવા, જમવાની વયવસથા મંિદર તરફથી
કરવામા આવે છે. પગપાળા આવતા ભકતોને જમાડવાનો લહાવો કેટલાક દાન-દાતાઓ પુનમે જમાડવાની સેવા કરે છે. માત
પંચાશ હજર અલપ રકમમા પુનમની રસોઇ લેવામાં આવે છે.

જેતલપુરમા અકર મહોલવાડીમાં નંદસંતોને ભણવાની પાઠશાળા હતી જેને આચાયર મહારાજશીએ કાલુપુર અમદાવાદમાં
સથાપના કરી તેના દોઢસો વષર પછી પ.પુ આચાયર શી તેજેનદપસાદજ મહારાજ દારા પુન: જેતલપુર મા અકર મહોલવાડી
મા િનવાસી પાઠશાળાનુ િનમારણ કરાવયુ છે જેમા એકસો પંચાસ જેટલા સાધુ -પાષરદો અને બાહમણના બાળકો એમ. એ.
સુધીનો અભયાસ કરે છે જેમા સંસકૃત ઉપરાંત યોગ, કોમપુટર, મંિદર મેનેજમેનટ, સંગીત, જયોિતષ, કમરકાનડ, કથા-
પારાયણના અને ડીપલોમા ના કોષર ચાલે છે. જેનુ સંચાલન શાિસત સવામી હરીઓમપકાસદાસજ કરે છે પાઠશાળા નો
ભણવા રહેવા જમવાનો સંપુણર ખચર દાન-દાતાઓના સહયોગથી તેમજ જેતલપુર મંિદરથી કરવામા આવે છે. જેતલપુર
મંિદરના મંહત શાસતીસવામી આતમાપકાશદાસજ તથા કે. પી. સવામી ખુબ જ િનષાપુવરક સંચાલનમા સહયોગ આપી રહયા
છે.

જેતલપુરમા શી હિરના સમકાિલન પસાદીના વૃકના દેહમા બે મુકતો છે જેમા બોરસલી અને આંબલી તેના દશરન કરવા
અસંખય ભકતો આવે છે તયા જય બોલીને પાંચ માળા કરીને જેજે સંકલપ કરે તેની સવર મોનોકામના પુણર થાય છે. જેમા
જરાય િવલંબ થવા પામતો નથી.

જેતલપુર દશરન કરવા પધારો તયારે પસાદીના સથાનોના દશરન જરર કરશો એવી સવર ધમરપેમી ભકતોને અમારી નમ
અપીલ છે. રેવતી-બળદેવજ બાપાના દારે આવેલો ભાિવક ભકત અનનય શધધાથી જેજે મનોકામના લઇને અવીયો હોય તે
આજ સુિદ િનરાશ થઇને પરત ગયો હોય એવો અમે કોઇ પણ દાખલો સાભંળયો નથી.

જેતલપુરની ભુિમનો પતાપ છે જેની શી હિર એ જેતલપુર વચનામૃત પાંચ મા વુંદાવનથી અિધક કરેલ છે અને મહરાજ ઘેર
ઘેર સો-સો વાર જમયા છીએ.

મોટા મોટા સમૈયા કયાર મહાિવષણુયાગ કયાર ભુમીને અતયંત પાવન કરેલ છે તેની ચરણરજનો સપશર થતા પાપ બળી જય છે.

જેતલપુર માં જેનો અંતકાળ આવે તેને જમનુ તેડુ નિહ મોક – વરદાનનુ વચન શી હિરએ સવપુણ આપયુ છે.

You might also like