You are on page 1of 2

બુદ એ ઘણી શિકતશાળી ધયાન રીતો માંથી એક આવી

રીત શોધી કે જેના દારા અંતર મન ની જગૃિત થઇ શકે. આ રીત દારા ના કેવળ મન ની જગૃિત થઇ શકે
છે પણ સાથે સાથે જગૃિત શરીરના દર એક અનુ માં પવેશે છે.આ ધયાન ની રીત જે બુદ શોધી એનું નું નામ
અનાપના-સતી યોગ છે(શાસ ના અદાન પદાન નું યોગ).
આપણે શાસ તો લઈ રહયા છે પણ બેહોસી માં, શાસ પાણ છે, શાસ એલાન-િવતલ છે, જવન ની
શિકત,છતાં બેહોશ છે, તમે એના પતયે જગૃત નથી.અને જો તમને શાસ લેવા માટે જગૃત થાવાની ફરજ હોય
તો તમે મરી જશો કારણ કે તમે કોઈ ને કોઈ સમયે શાસ લેવાનું ભૂલી જશો,તમે કોઈ ભી વસતુ સતત યાદ
નથી રાખી શકતા.
શાસ િકયા એક જોડાણ છે આપણી ચેતન અને અચેતન વયવસથા વચચે.આપણે આપણી શાસ િકયા ને એક
હદ શુધી િનયંતણ માં રાખી શકીએ છે,આપણે અમુક સમય શુધી આપણી શાસ ને રોકી શકીએ છે,પણ હમેશા
માટે નિહ.એ આપણા વગર પણ અનુ કામ કરે છે, એણે આપણી સંમિત ની પણ જરર નથી.અગર જો તમે
મિહનાઓ સુધી કોમામાં હોવ તો પણ એ એનું કામ શાસ િકયા ચાલ ુ રાખે છે.શાસ િકયા એક બેહોશ વયવસથા
છે.
બુદએ શાસ નો ઉપયોગ એક વાહન ની જેમ બે વસતુ સાથે સાથે કરવા માટે કયરુ ,ં એક જગૃિત માટે અને
બીજ એજ જગૃિત ને શરીર ના દરેક અણુ સધ ુ ી પોહચવા માટે. એણે કહયું "હોશમાં શાસ લો".
શાસ િકયા ને બદલવાની જરર નથી, અણે જેમ છે તેમ રેહવાદોં,કુદરતી, અણે બદલો નિહ પણ તમે જયારે
શાસ અંદર લો જગૃતતા થી લો,જગૃતતા ને શાસ ના જોડે તમારી અંદર પેવશ કરવા દોં.અને જયારે શાસ
બહાર છોડો તયારે જગતૃ તા ને ભી અને સાથે બહાર જવા દોં.
શાસ જોડે રહો.તમારા દયાન ને તમારી શાસ જોડે રેહવા દોં, અને જોડે વહો,એક પણ શાસ ભૂલો નિહ.એક
વાર બુદ એ કહયું કે જો તમે તમારા શાસ સાથે એક કલાક પણ જગૃત અવસથામાં રરહી શકો તો તમે બુદતવ
ને પામી ગયા,પણ એક પણ શાસ ચૂકયા િવના.
એક કલાક યોગય છે.આવું લાગે છે કે બસ એક કલાક!,પણ એવું નથી.જયારે તમે જગૃત થવાનો પયાસ કરો
છો તયારે એક કલાક પણ સદી જેવું લાગે છે,કારણ કે સામાનય રીતે તમે પાંચ થી છ સેકેડ થી વધારે જગતૃ
નથી રહી શકતા,આ પણ એક સવેદનશીલ વયિકતજ કરી સકે છે. આપણા માં થી વધારે પડતા વયિકત તો દર
સેકેડ ચકુ ે છે.
હોશમાં શાસ લેવાનો મતલબ છે િવચાર વાય ુ ન ંુ પવેશ િનષેધ,કારણ કે િવચાર વાયુ તમારં ધયાન ભટકાવી
દેશે.બુદ કયારેય આમ નથી કહયું કે િવચારવાનું બંધ કરો પણ એણે કહયું હોશમાં શાસ લો આપે આપ
િવચાર વાયુ નો પવાહ ઓછો થઇ બંધ થઇ જશે.તમે બંને વસતુ હોશમાં શાસ લેવ ંુ અને િવચારવ ંુ જોડે નથી
કરી શકતા.જયારે તમને કોઈ િવચાર આવે છે તમારં ધયાન શાસ પર થી હટી જય છે.એક િવચાર અને તમે
જગૃત શાસ િકયા થી હટી જશો.
બુદ એ આ ધયાન ની રીત ન ું ઉપયોગ કયરું છે.આ રીત સાધારણ છે પણ બહુ ઉપયોગી સાિબત થાય છે.બુદ
એના િભકુઓને કેહતા 'ગમે તે કરો પણ એક સામાનય વસતુ નિહ ભૂલતા' તમારી શાસ નો અદાન પદાન
એના જોડે રેહજો એના જોડેજ ફરજો.
જયારે તમે બાહોશ શાસ િકયા કરવા લાગશો તોં ધીમે ધીમે તમે તમારા મૂળમા પવેશવા લાગશો
કારણ કે તમારો શાસ તમારા મૂળ ને સપશર કરે છે.દરેક કણ જયારે તમારો શાસ તમારા ભીતર પવેશે છે, તે
તમારા મૂળ ને સપશર કરે છે.
સવાસથય ની રીતે તમે આમ િવચારો છો કે શાસ ફકત લોહી ને શુદ કરવા ની િકયા છે,એક શારીિરક પિકયા!
પણ જયારે તમે તમારી શાસ િકયા પતયે જગૃત થવા માંડશો તમે શારીિરક પિકયા થી ઊડા ઉતારવા
લાગસો.પછી એક િદવસ તમે તમારા મૂળ ને મેહસૂસ કરવા લાગસો તમારી નાભી પર.
તમારં મૂળ તયારેજ તમને મેહસૂસ થશે જયારે તમે સતત તમારી શાસ સાથે રેહસો, કારણકે જેમ જેમ તમે તમારા
મૂળ ના નજક પહોચશો તેમ તેમ શાસ સાથે રેહવું કઠીન બનશે.
જયારે શાસ અંદર પવેશે છે તમે એના થી શરઆત કરી શકો છો,જયારે શાસ તમારી નાક માં પવેશ કરી
હોય છે,એને જોવા લાગો એના પતયે સચેત થાવ. જેમ જેમ શાસ અંદર ઊડું ઉતારવા લાગશે તેમ તેમ એના
પતયે જગૃત રેહવું કઠીન બનશે.કોઈ િવચાર આવશે અથવા કોઈ અવાજ આવશે અથવા કઈ ભી થશે અને
તમે શાસ પર ના ધયાન થી દુર થવા લાગશો.
અગર તમે મૂળ માં પોહચી શકશો તોં તયાં એક પલ માટે શાસ રોકાય જશે અને તયાં એક ખાલી જગયા
હશે.શાસ ના આદાન પદાન ના વચચે એક ખાલી જગયા છે. જે તમારં મૂળ છે.
શાસ પર ના ધયાન ની લાંબી પિકયા પછી, જયારે તમે તમારા શાસ સાથે જગૃતતા થી રહી શકશો તયારે તમે
એ શાસ ના આદાન પદાન વચચેની ખાલી જગયા જે તમારં મૂળ છે એનું અનુભવ કરશો.બુદ એ આ િકયા નો
ઉપયોગ મૂળ માં પવેશાવવા માટે કયોર હતો.
જયારે તમે શાસ બહાર છોડો છો એના પતયે જગૃત રહો,ફરી તયાં એક ખાલી જગયા છે.શાસ િકયા માં બે
પકાર ની ખાલી જગયા છે,એક જયારે તમે શાસ અંદર લય ને છોડો છો તયાં એક ખાલી જગયા થઈ અને
બીજ જયારે તમે શાસ છોડીને અંદર લો છો એના વચચે.બીજ ખાલી જગયા ની જગૃિતત થોડી કઠીન છે.
શાસ અંદર લઈ ને છોડવા વચચે તમારં મૂળ છે,પણ અિહયાં એક બીજું મૂળ છે તમારી શાસ છોડીને લેવા
વચચે એ છે બહમાંડ નું મૂળ તમે અને ઈશર કહી શકો છો.આ બંને મૂળ જુદા નથી,પેહલા તમે તમારા અંદર
ના મૂળ પર પુહોચશો પછી બહાર ના મૂળ પર પોહુચશો,તયારે તમને જાન થઈ જશે કે આ બંને મૂળ એક
છે,તયારે અંદર અને બહાર નું અથર મટી જશે.
બુદ કહે છે શાસ સાથે હોશ માં રહો અને તમે તમારા માં જગૃિત ના મૂળ ની સથાપના કરશો અને જયારે તે મૂળ
સથાિપત થશે તયારે જગૃિત તમારા દરેક અણુ ફરવા માંડશે,કારણકે તમારા દરેક અણુ ને ઓકસીજન ની
જરર છે,દરેક અણુ શાસ લઈ રહયો છે,કેહવા માટે.
િવજાિનકઓ કહે છે પૃથવી શાસ ની િકયા કરે છે.સમસત બહમાંડ ફુલે અને સંકોચાય છે જયારે શાસ અંદર
અને બહાર લે છે.પોરાિણક િહંદુ સાિહતય જેમ કે પુરણ માં લખયું છે કે બહમા ની એક શાસ અંદર આવતી
અણે શીિષ ની રચના કરી છે અને પલય દુિનયા નો અંત તે બહમા ની બહાર નીકળતી શાસ હશે.એક શાસ
એક રચના.
દરેક િદિષકોણ થી એજ વસતુ તમારા અંદર થઈ રહી છે, અને જયારે તમારી જગૃિત તમારી શાસ સાથે એક
થઈ જશે એટલેકે જયારે તમારી શાસ સાથે તમારી જગૃિત તમારા દરેક અણુ સુધી પોહોચશે ,તયારે
તમારં શરીર બહમાંડ થાય જશે.તયારે તમારં સથૂળ શરીર રેહશે નિહ તમે ફકત જગૃિત બની જશો.

પેરણા- OSHO-MEDITATION THE ART OF ECSTASY, Chapter-18.

You might also like