You are on page 1of 4

આર્થિક ઉદારીકરણ

અને વૈશ્વિકીકરણ
-પ્રદીપકુમાર પટેલ
મદદનીશ શિક્ષક
આ.કે.વિદ્યામંદીર,
બાવળા,જિ. અમદાવાદ
આર્થિક સુધારાના
પાયામાંની
ત્રણ બાબતો

(1) આર્થિક
ઉદારીકરણ
(2) ખાનગીકરણ
(3) વૈશ્વિકીકરણ
આર્થિક ઉદારીકરણ
અર્થ –
“ આર્થિક
ઉદારીકરણની નીતિ
એટલે સરકારી
અંકુશો અને નિયમનો
ક્રમશઃ ઘટાડતાં
જઈને બજારતંત્ર
દ્વારા આર્થિક
આર્થિક ઉદારીકરણની
નીતિનો અમલ
 આયાત-
નિયંત્રણોમાં
ઘટાડો કરીને
 ખાનગીકરણ
 રૂપિયાની
પરિવર્તનશીલતા

You might also like