You are on page 1of 3

છે ધણો પ્રેમ,,, જાણ ુ છુ!!!

છતા કહેતા રહેજો

આઇ લવ ય!ુ !!

છો ધણા નારાજ ,,,એ પણ જાણ ુ છુ!!! પણ સહેતા રહેજો થોડી બિઝી છુ

.....

પ્રેમ ની યાદો માં ખોવાય ગયા અમે, આખી દુનિયા ને ભ ૂલી ગયા અમે, લોકો પ ૂછે

કે કેવી રીતે મારી ગયા અમે, તો કેહજો ક પ્રેમ માં શ્વાસ લેવાન ંુ ભ ૂલી ગયા અમે..........

....

એમના શ્વાસ ના અહિ પડઘા રહિ ગયા..

આંસ ુ વહિ ગયા ને ડાઘા રહિ ગયા..

અંત લાવ્યો એમણે અલ્પવિરામ મકુ ીને..

ુ વિરામ મકુ ીને પણ અધરુ ા રહિ ગયા


ને અમે પર્ણ

....

ક્યાંક ધોધમાર વરસાદ વર્ષી જાય છે ,

તો ક્યાંક બન્ુ દની પ્યાસ રહી જાય છે ,

કોઇને મળે છે હજારો ચેહરા પ્રેમ માં,

તો કોઇ એક ચેહરા માટે પણ તર્ષી જાય છે

....

કોઇના જવાનો એહસાસ આજે થયો છે ,

કોઇના કેહવાનો એહસાસ આજે થયો છે ,

સાથે હતા ત્યારે નોહ્ત ુ વીચાર્યુ શ ંુ થયરહ્ય ં ુ છે ,

એકલા પડવાનો એહસાસ આજે થયો છે .

...

ુ ાવી દીધ ંુ છે એની યાદે રડવા રહેવાન ંુ કામ બદ્ધિ


જે ગમ ુ ન ંુ છે તો જે બચી

ગય ંુ છે એની યાદે પ્રસન્નતા ટકાવી રાખવાન ંુ કામ હ્રદયન ંુ છે . -આચાર્ય વિજય

રત્નસન્ુ દરસ ૂરિશ્વરજી મારાસાહેબજી

...
કવિઓ ની કલ્પના થી કદી મિનારા નથી બનતા, કાંચ ના ટુકડા થી કદી સિતારા નથી

બનતા, અમે તો છીએ કોઈક એક ના જ, પણ કોઈ એક છે જે અમારા નથી બનતા.......

....

વિચારતો હુ નથી પણ વિચારવા એ મજ્બરુ કરી જાય છે ....પણ

ુ ી એ નથી સમજાય ુ કે આટલા નાના હૈયામા આખે આખી વ્યક્તિ ક્યાંથી સમાઇ જાય છે ....
હજી સધ

....

જયારે હું મારી જાઉં ત્યારે મારા શરીર પાસે ના આવતા, તે સમયે હું મારા હાથે તમારા આંસ ુ નહિ લછ
ુ ી શકું
.....

સરળતા થી કં ઈ ના મળે તો દુઃખી ના થશો...

મળે જો બધ ંુ સરળતા થી તો પ્રયત્ન

શ ંુ કરશો..

સપના બધા હકીકત ના થવા જોઈએ..

થશે બધ ંુ હકીકત તો સપના શ ંુ જોશો ??

....

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે ,

કોઈ પોતાન ંુ હોય એવો અણસાર લાગે છે ,

જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધરુ ,

બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે .

....

Judai sathe 1 juno sambandh 6e,

mane koi ni prit nu bandhan 6e,

kevi rite kahu mara dilni vyatha,


....ktari niswarth dosti nu mane vyasan 6e,.

ુ ી ના ભલ
મરતા સધ ુ ો એવ ંુ અહીં જીગર છે

ઝંખે આંખો સદાય એવી મીઠી નજર છે

આંખો મહીં વસો કે, આવી વસો જીગર માં

એ પણ તમારુ ઘર છે , આ પણ તમારુ ઘર છે ..
.....

મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા..

મદીરા તો શ ંુ કોઇ ની કમી પણ પી ગયા..

રડાવી જાય છે અમને બીજા નાં દર્દો ..

બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા..

.....

ખોટ હતી એક જીન્દગી મા તારી

હવે જીન્દગી વસંત બની ગઇ છે મારી

ઉગી ગયો છે સપનાનો સરુ જ

ફુલો પર થય છે પથારી અમારી.

....

You might also like