You are on page 1of 12

હુ ં ક ો ણ છ ં ?

પશ: સવામીજ, હુ ં કોણ છં? મિુિિ કેવી રીિે


મળે ?
ઉત ર: 'હુ ં કોણ છં' એનો સિિ રીિે િવચાર
કરવાથી અને એની શોધ કરવાથી િમારા
સાચા સવરપને જણી શકશો અને એ દારા મિુિિ
મેળવશો.

પશ: હુ ં કોણ છં?


ઉત ર: વાસિિવક રીિે જોિા ં શરીર, ઇિિયોના
િવિિન િવષયો, પાણ, મન અને એ બધાનો
ુ વ જમા નથી થિો િે સુષ ુિિિદશા પણ
અનિ
હુ ં અથવા સાચ ુ ં સવરપ નથી.

1
ં ી કશ ુ ં ના હોઉ િો શ ુ ં છં?
પશ: હુ ં એમનામાથ
ઉત ર: એ બધાને બાદ કરિા જ વસત ુ શેષ રહે
છે િે જ ‘હ’ું છે . એ જ ચેિના અથવા સદસત ુ છે .

પશ: એ ચૈિનયનો સવિાવ કેવો છે ?


ઉત ર: એ સિિચદાનદ
ં છે . તયા ં અહંનો અલપ
જટલો અશ પણ નથી રહિ
ે ો. એને મૌન અથવા
આતમા નામથી પણ ઓળખવામા ં આવે છે .
એકમાત અિસિતવ ધરાવનારી વસત ુ એ જ છે .
િેદિિિટને લીધે જ જવ, જગિ ને ઈશરને
અલગ માનવામા ં આવે છે િે િો અજાનજનય
આિાસમાત છે . જવ, જગિ અને ઈશર તણે
િશવસવરપ અથવા આતમસવરપ છે અને
ુ ી અિિન છે .
સદસતથ

પશ: એ િશવસવરપ અથવા આતમાનો


સાકાતકાર કેવી રીિે થઈ શકે?

2
ઉત ર: બાહ પદાથો અથવા િશયનો નાશ થાય
િો િિટાના વાસિિવક મળ
ૂ ભિ
ૂ સતય સવરપનો
સાકાતકાર થઈ શકે છે .

પશ: પદાથોને જયારે જોિા હોઈએ તયારે એનો


સાકાતકાર ના કરી શકાય?
ઉત ર: ના. કારણકે િિટા અને િશય રજજુ અને
એની અદર િાસિા સપપના જવા છે . જયાસ ુ ી
ં ધ
સપપની ભાિંિનો નાશ ના થાય તયાસ ુ ી કેવળ
ં ધ
રજજુન ુ ં અિસિતવ છે એવ ું માની જ ના શકાય.

3
પશ: બાહ પદાથોનો અથવા િશયનો નાશ
કારે થાય?
ઉત ર: બધી જિના િવચારો, િાવો ને
પવિૃ તઓન ુ ં કારણ મન શાિ
ં થિા ં બાહ પદાથો
કે િશય પણ દૂર થાય છે .

પશ: મનન ુ ં સવરપ કેવ ું છે ?


ઉત ર: મન િવચારોના સમહૂ િસવાય બીજુ ં કશુ ં
જ નથી. એ એક જિની શિિિ છે . પદાથો,
િશય કે જગિના રપમા ં એ જ મિૂ િિમિ
ં થાય છે .
એ મન જયારે િશવસવરુપ આતમામા ં મળી જય
છે તયારે આતમાનો સાકાતકાર સહજ થાય છે .
પ ુ બનીને કામ કરે છે તયારે જગિ
મન બિહમખ
ુ વ નથી થિો.
દે ખાય છે અને આતમાનો અનિ

4
પશ: મનને શાિ
ં કરવાનો માગપ કયો?
ઉત ર: આતમિવચાર. 'હુ ં કોણ’ નો સિિ રીિે
િવચાર કરવાથી એનો લય થાય છે . એ પણ
એક પકારની માનિસક પિિયા જ છે િોપણ
એની મદદથી બીજ બધા જ બાહ િવચારો
શાિ
ં થાય છે ને પછી આતમસશ
ં ોધનનો એ
િજજાસાજનય િવચાર પણ શમી જય છે . જવી
રીિે િચિાને સળગાવનારો અગાર િચિાને િથા
શબને સળગાવી, િિસમભિ
ૂ કરીને નામશેષ
બની જય છે િેવી રીિે. િે પછી આતમા અથવા
સવરપના સાકાતકાર થાય છે . એ વખિે
અહવ
ં િૃ તનો અિ આવે છે ને કવાસોકવાસ જવી
પાણની પવિૃ ત પણ બધ
ં પડે છે . વયિિિતવ
િથા કવાસોકવાસન ુ ં ઉદવસથાન એક જ છે . જ
કાઈ ં ારરિહિ થઈને, ‘આ હુ ં કરંુ છં ’
ં કરો િે અહક
એવી િાવનાને છોડીને કરો. એ અવસથામાં

5
િમારી પતનીમા ં પણ જગદં બાની ઝાખી કરી
ં ાવન ુ ં અપપણ કરી દે વ ું એ
શકશો. આતમામા ં અહિ
જ સાચી િિિિ છે .

પશ: મનને શાિ


ં કરવાની બીજ કોઈ પદિિઓ
નથી શુ ?

ઉત ર: ઉપર કહલ
ે ા આતમિવચાર િસવાય બીજ
કોઈ આદશપ ને સચોટ પદિિ નથી લાગિી.
બીજં કોઈ સાધનોથી મનને શાિ
ં કરવાથી એ
શાિંિ થોડોક વખિ ટકે છે ખરી, પરં ત ુ મન
વળી પાછં જગે છે ને પવ
ૂ પવત ્ પવિૃ ત કરવા
માડ
ં ે છે .

6
પશ: આતમરકાની ને બીજ સુષિુિ િાવના ને
ં ી કારે મિુિિ મળે ?
લાલસામાથ
પ ુ થિા જશો િેમ િેમ
ઉત ર: જમ જમ અિમખ
એ ફીકી પડિી જશે અને આખરે અિશય થશે.

પશ: અસખંય જનમોથી મનમા પડેલી વિૃ ત ને


પ ૂ કરવાન ુ ં શક છે ખરંુ ?
વાસનાઓને િનમળ
ઉત ર: એવી શકંાઓને પેદા જ ના થવા દો. િઢ
િનરધારપવ ૂ કી
ૂ પક આતમામા ં ઊડે ને ઊડે ડબ

મારો, આતમિવચારદારા આતમાિિમખ બનેલ ું
મન આખરે શાિ
ં થાય છે અને આતમામા ં મળી
જય છે . જયારે કોઈ શકંા ઉતપન થાય તયારે
એના િનવારણ માટે કોિશશ કરવાને બદલે જને
શકંા થાય છે િેને જણવાનો પયાસ કરો.

પશ: આતમિવચારનો આધાર કાલગી લેવો


જોઈએ?

7
ઉત ર: જયાસ ુ ી વાસનાઓ મનની અદર રહીને
ં ધ
િવચારો અથવા સકંલપિવકલપોની સિૃટી કરિી
ુ ી. શતઓ
હોય તયાસધ ુ જયાલગી િકલલાની અદર
હશે તયાલગી એમને બહાર આવવાની સિ
ં ાવના
રહવ
ે ાની જ. એ એક પછી એક બહાર આવિાં
હોય તયારે જ એમનો નાશ કરી નાખો િો છે વટે
િકલલો િમારા અિધકારમા ં આવી જવાનો. એવી
રીિે િવચારો ઉતપન થાય તયારે તયારે દરે ક
વખિે એમને આતમિવચારનો આધાર લઈને દૂર
કરી દો. િવચારોનો એમના ઉદવસથાનમા ં જ
એવી રીિે નાશ કરવાની પિિયાને વૈરાગય કહે
છે . આતમિવચાર જયાસ ુ ી આતમસાકાતકાર ના
ં ધ
થાય તયાસ ુ ી આવશયક છે . પોિાના મળ
ં ધ ૂ ભિ

સતય સવરપનો સિિ, અિરાયરિહિ િવચાર
અતયિ
ં આવશયક છે .

8
ં ાર, એમા જ કાંઈ થઈ રહ ું છે
પશ: આ સસ
િેની સાથે, ઈશરની ઈિછાન ુ ં પિરણામ નથી?
જો હોય િો ઈશરે એવી ઈિછા શા માટે કરી?
ઉત ર: ઈશરને કોઈ પયોજન નથી. એ કોઈપણ
કમપના બધ
ં નથી નથી બધ
ં ાિા. સસ
ં ારની
પવિૃ તઓનો પિાવ એમના પર નથી પડિો.
ૂ પનો િવચાર કરી જુઓ.
એમને સમજવા માટે સય
સય
ૂ પ કોઈપણ ઇિછા, પયોજન કે પયતન િવના
પકાશે છે િોપણ એના પકાશ માતથી જ પથૃવી
ૃ િપથ
પર પથ ૃ ક્ પવિૃ તઓ થવા માડ
ં ે છે : એના
િકરણોમા ં રાખેલા કાચપર િકરણોન ુ ં કેિિકરણ
થિા ં એમાથી પાવક પેદા ં થાય છે , કથળનાં
દલ ખીલી ઊઠે છે , પાણીની વરાળ બને છે ,
અને પતયેક જવ પોિાની પવિૃ ત કરે છે , પવિૃ ત
ને સિ
ં ાળે છે , ને પવિૃ તનો પિરતયાગ કરે છે . એ
બધી પવિૃ તઓનો પિાવ સય
ૂ પપર નથી પડિો.

9
એ િો એના સવિાવ પમાણે કાયપ કરે છે , ને
સાકીિાવમા િસથિ છે . ઈશરના સબ
ં ધ
ં માં પણ
એવ ું જ સમજ લેવાન ુ ં છે . એ બાબિમાં
આકાશન ુ ં ઉદાહરણ પણ લઈ શકાય િેવ ું છે .
એની અદર પથૃવી, પાણી, પવન અને અિગન
રહે છે . એના આધારે એમની પવિૃ ત થાય છે
અને એમની અદર પિરવિપનો થયા કરે છે ,
િોપણ એમનામાંથી કોઈનીય અસર એની
ઉપર નથી થિી. એ જ હકીકિ ઈશરને લાગુ
પડે છે . જુદાજુદા જવો જને અધીન છે િે જનમ,
ધારણપોષણ, મરણ, ઉતસગપ ને મિુિિના ં કમોની
પાછળ ઈશરની કોઈયે ઇિછા કે પયોજનવિૃ ત
કામ નથી કરિી. જવો િો િે િે કમપના રુપમાં
ઈશરના િનયમોને ુ રીને
અનસ પોિાના
પવ
ૂ પકમોના ફળની જ પાિિિ કરિા હોવાથી, એ
ફળની જવાબદારી ઈશરની નથી પણ એમની

10
જ છે . ઈશર કોઈપણ કમપ કે કમપફળથી નથી
બધ
ં ાિા.
સિૃ િટ અતયિ
ં િવલકણ છે . દે શ કે કાળની
મયાપદામા ં વયિિિ કે સમિિટની સિૃ િટની િિિટએ,
પયોજન અને જવાબદારીના ખયાલો પૈદા થાય
છે . ઈશર સિૃ િટથી પર હોવાથી એમને એવા
ખયાલો લાગ ુ પાડવાન ુ ં બિુદસગ
ં િ અથવા
ૂ પ નથી લાગત ુ.ં જવાબદારીનો િાવ કોઈ
અથપપણ
બીજનો િવચાર પેદા થયા પછી જ જગી શકે
છે . ઈશર સૌમા ં ને સવપરપ છે એવ ું માની
લેવામા ં આવે િો એમના િસવાય અનયનુ ં
ે ું નથી, અને એટલા માટે એમની
અિસિતવ રહત
કોઈ જવાબદારી પણ નથી રહિ
ે ી.

િગવાન શી રમણ મહિષિ


. ॐ નમો: િગવિે શી રમણાય ॐ.

11
12

You might also like