You are on page 1of 1
: સમસ્ત પ્રજા઩તત સમાજનો ઩રરચય ુ તપ્રય જ્ઞાતત બંધઓ, આ઩ણા પ્રજા઩તત સમાજના આરાધ્ય દે ળતા મુખ્ય શ્રી તળશ્ર્ળકમાા ભગળાન છે . શ્રી તળશ્ર્ળકમાા ભગળાનના ળં઴જો પ્રજા઩તત હતા. ભારત દે ઴ના પ્રજા઩તતઓનો ઇતતહાસ ભારત દે ઴ના સાંસ્કૃતતક જેટ઱ો ઩ુરાણો અને ગૌરળળંતો છે , એટ઱ો જ ઩ુરાણો સમાજ આ઩ણી પ્રજા઩તત જ્ઞાતતનો છે . આ઩ણી સ ૃષ્ટટના સર્જનહાર ભગળાન શ્રી બ્રહ્મા હતા. શ્રી બ્રહ્મા ભગળાન ઩ણ પ્રજા઩તત હતા. આ઩ણુ ં ગૌત્ર બ્રહમાણી માતા છે . મા બ્રહમાણી માતાનુ ં મંરદર ઉંઝામાં આળેલ ું છે . આમ જોઈએ તો આ઩ણા ભારત દે ઴માં પ્રજા઩તતઓની ઴ાખાઓ ઘણી બધી છે . આમાં આ઩ણો ગુજરાતી પ્રજા઩તત સમાજ ઩ણ એક આગવુ ં સ્થાન ધરાળે છે . દરે ક ઴હેર અને ગામોમાં તેમજ તળદે ઴ોમાં આ઩ણો પ્રજા઩તત સમાજનો તળસ્તાર થયે઱ો છે . આજના ખ ૂબ જ પ્રગતત઴ી઱ જીળનમાં સામાજજક વ્યળહાર બબ઱કુ઱ નરહળત યા યંત્રળત થઈ ગયો છે .સુખ સુતળધાઓ,સગળડો તો ખ ૂબ ળધી છે ઩રં ત ુ માણસ ઩ાસે કમી છે તો માત્ર સમયની ુ આળા સંજોગોમાં કમસેકમ ઩ોતાના જ્ઞાતતબંધઓ સાથે સંકલાયે઱ા રહેળા , એકબીજાને ઩રરબચત થળા એકબીજાના ઩રરળારની અત્યંત આધુતનક મારહતી મેલળળા આંગલીના એક જ ટેરળે મલી જાય તે માટે આ ળેબસાઈટ ઴રૂ કરળામાં આળી છે . આજના જમાનામાં કોમ્પ્યુટર એક અગત્યનુ ં સુતળધાનુસાધન બની ં ગયુ ં છે અને દરે ક ઘરમાં સ્થાન ધરાવ્યુ ં છે . અમે આ઩ણા સમાજનાં મુખ્ય કાયાકતાા ઓની મારહતી મેલળી તેમના નામ અને સં઩કા નબર ં પ્રકાત઴ત કયાા છે . જે સમાજના જ્ઞાતતજનોને એકબીજાની તળગતો મેલળળા ખ ૂબ જ સરલ થઈ જ઴ે.

You might also like