You are on page 1of 4

સોમવાર } 05 માર્ચ, 2018 રાજપીપળા જંબુસર પાલેજ દેડીયાપાડા

{ ડેમ ખાતે 30 દરવાજા લાગી જતાં { ડેમની સપાટી વધતાં પાણી { નર્મદા ડેમની 138 થી 122 મીટરની
મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી આસપાસના વિસ્તારમાં વધુ ફેલાશે સપાટી વચ્ચે આવતાં વૃક્ષોનો સમાવેશે

સરદાર સરોવરના પાણીને ચોખ્ખુ


રાખવા 1.70 લાખ વૃક્ષો કપાશે
ચાલુ વર્ષે જળ સંકટને કારણે ડેમના પાણીનો મહત્તમ ઉપયોગ પીવા માટે થશે
ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા રાખવા માટે સડેલા 1.70 લાખ વૃક્ષો
કાપવાનો નિર્ણય લીધો છે. ડેમની
સરદાર સરોવર નર્મદા બંધનું પાણી
ગંદુ ના થાય એ માટે વન વિભાગ દ્વારા
સડેલા વૃક્ષો પાણી ગંદુ કરે છે
સરદાર સરોવરના નિર્માણમાં અનેક
જંગલો ડુબાણમાં ગયાં છે. આ
જંગલોના વૃક્ષો વર્ષોથી પાણીમાં
122 થી 138 મીટરની સપાટી સુધીમાં
આવતાં વૃક્ષોને કાપણીમાં આવરી
લેવાશે. ચાલુ વર્ષે ડેમના પાણીનો
1.70 લાખ વૃક્ષો કાપવાની કામગીરી
શરૂ કરી છે. બંધના કેચમેન્ટમાં 90
હજાર, મહારાષ્ટ્રના જંગલોમાં 58
^ નર્મદા બંધની ઉંચાઈ વધતા જે વૃક્ષો પાણીમાં ડૂબી જવાના છે
તેમને પહેલા કાપવામાં આવ્યા હતાં. પરંતુ તે વૃક્ષો ફરીથી
ઉગી નીકળતા તેમને કાપવામાં આવી રહયાં છે. પાણીમાં ડુબેલા
નર્મદા ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયા બાદ સપાટી 122
મીટરથી વધીને 138 મીટરે પહોંચી છે. ડેમની સપાટી વધી
રહેવાને કારણે સડી ગયાં છે. હાલ મહત્તમ ઉપયોગ પીવા માટે થવાનો હજાર, છોટાઉદેપુરના 13 હજાર અને વૃક્ષોમાં સડો લાગવાથી પાણી ગંદુ થાય છે. સરદાર સરોવરનું જતાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ વધી જશે જેના કારણે
ડેમની જળસપાટી ઘટી છે ત્યારે વન છે ત્યારે સરદાર સરોવરના પાણીને કંવાટ ના 10 હજાર વૃક્ષોની યાદી પાણી ચોખ્ખુ રહે તે માટે સફાઈ કરવામાં આવી રહી છે. ડુબાણમાં જનારા 1.70 લાખથી વધારે વૃક્ષોને કાપવાની
વિભાગે સરોવરના પાણીને ચોખ્ખુ ચોખ્ખુ રાખવું જરૂરી છે.  ...અનુસંધાન પાના નં.2 > ડો.કે.શશીકુમાર, ડી.એફ.ઓ.,નર્મદા શરૂઅાત કરવામાં આવી છે. તસવીર-પ્રવિણ પટવારી

વડોદરા અાર આર સેલની ટીમે દરોડો પાડ્યો હતો નક્કી કરાયેલાં 1.70 લાખમાંથી માત્ર 1.20 લાખ જ મહિલાએ સામાપક્ષને આપ્યાં
તાપમાન
આજે

દિવસ
38.5
રાત્રે
19.5
ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)
ભરૂચ એ ડિવિઝનના PI સહિત ડી પોક્સોના કેસમાં સમાધાનના 50 હજાર
ભરૂચ
અંકલેશ્વર
38.5 19.5
39.5 20.5
પૂર્વાનુમાન | ભરૂચ શહેર તથા
સ્ટાફને સસ્પેન્ડ કરાતાં ખળભળાટ મધ્યસ્થ મહિલા ચાંઉ કરી જતાં ફરિયાદ
જિલ્લાના વાતાવરણમાં ગરમીનું
બુટલેગર બબુલને ત્યાંથી 5.33 લાખનો દારૂ ઝડપ્યો હતો
પ્રમાણ અનુભવાશે.
એનજીઓ ચલાવતી હોવાનું જણાવી મહિલા મધ્યસ્થી બની હતી
ભરૂચ જિલ્લામાં એક
સૂર્યાસ્ત આજે સૂર્યોદય કાલે ભાસ્કર ન્યૂઝ | ભરૂચ
6.42 pm 7.01 am ભાસ્કર ન્યૂઝ | ભરૂચ હેઠળના કેસમાં સમાધાન કરાવી શખ્સે ભરૂચ એ ડિવિઝન પોલીસ ભારતી ટોકિઝ પાસે આલી ટેકરા
ભરૂચ શહેરના મધ્યસ્થ વિસ્તારમાં જ મોટી માત્રામાં આપવાના બહાને રૂપિયા 1.70 મથકે ફરિયાદ નોંધાવી છે. વિસ્તારમાં રહેતાં નાઝુ ભાવસિંગ
પહેલાં ગુડ ન્યૂઝ દારૂનો જથ્થો રાખી વેપલો કરતાં કુખ્યાત બુટલેગર
બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયાને ત્યાં વડોદરાની જ સપ્તાહમાં 84 ભરૂચ શહેરના એક શખ્સના ભાઇ લાખ લીધા બાદ મધ્યસ્થી મહિલાએ પોલીસ સુત્રોમાંથી મળતી મેડાના ભાઇ સૂરેશ તેમજ
તેમજ તેના કાકા વિરૂદ્ધના પોક્સો તેમાંથી 50 હજાર ચાંઉ કરી જતાં માહિતી અનુસાર, ભરૂચના જૂની  ...અનુસંધાન પાના નં.2

લાખનો દારૂ ઝડપાયો


જુના દિવા મા. શાળામાં આરઆરસેલની ટીમે દરોડો પાડી કુલ 5.33 લાખની
મત્તાનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેના પગલે
વિદાય સમારોહ યોજાયો
અંકલેશ્વર | જુના દિવા માધ્યમિક
સમગ્ર મામલામાં એ ડિવીઝન પોલીસની પ્રાથમિક
દ્રષ્ટીઅે બેદરકારી જણાતાં એસપીએ પીઆઇ તેમજ ભાસ્કર ન્યૂઝ | ભરૂચ
ભરૂચની 17 સપ્ટેમ્બરે ડેમની સપાટી 131 મીટર હતી બાદમાં પાણીનો વેડફાટ
શાંતિનિકેતન શાળામાં
નર્મદા ડેમમાંથી સી- પ્લેન ઉડાડવા
શાળા ખાતે ધો.10ના છાત્રોનો આખા ડી સ્ટાફને સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે.
વિદાય સમારોહ દિવા એજ્યુ.
સોસા.ના પ્રમુખ અજિતભાઈ
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ
શહેરના મધ્યસ્થ ભાગમાં આવેલાં ઇન્દિરાનગર
પોલીસ અધિક્ષક સંદિપ સિંહે હોળી અને ધૂળેટી પર્વને
અનુલક્ષીને પંથકમાં દેશી-વિદેશીદારૂ તેમજ જુગારની વિદાય સમારંભ
પટેલની અધ્યક્ષતામાં યોજાયો
ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતાં દિનેશ ઉર્ફે બબલુ અજીત બધી પર અંકૂશ લાદવા 23મી ફેબ્રુઆરીથી 2 માર્ચ ભરૂચ | ભરૂચની શાંતિનિકેતન

પાણી કેમ છોડાયું : પી.ડી.વસાવા


હતો. આ પ્રસંગે નિવૃત ઉ.મા.
વિભાગના શિક્ષક ઉપસ્થિત રહી પાટણવાડિયા દ્વારા ત્યાં જ રહેતાં મુન્ના વસાવાના સુધી ડ્રાઇવ યોજવાનો હૂકમ કર્યો હતો. શાળામાં અભ્યાસ કરતા ધોરણ
પરીક્ષા વિના ડરે અને શાંતિપૂર્ણ મકાનમાં વિદેશીદારૂનો વિપુલ જથ્થો સંગ્રહ કરી જીલ્લામાં અગલ – અલગ પોલીસ સ્ટેશન 10 અને 12ના વિદ્યાર્થીઓનો
રીતે કેવી રીતે આપી શકાય તેનું વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વિસ્તારમાં પોહીબીશન અને જુગારની રેઇડો કરી વિદાય સમારોહ યોજાયો
છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. વડોદરાની આરઆર સેલની ટીમે દરોડો પાડી કુલ
5.33 લાખની મત્તાનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો
દેશી-વિદેશી દારૂના કુલ 161 કેસોમાં કુલ 165
આરોપીઓની ધરપકડ કરી કરવામાં આવી હતી.
હતો. આ પ્રસંગે સત્યનારાયણ
ભગવાનની કથાનું આયોજન
નાંદોદના કોંગી ધારાસભ્યના પીએમ અને સરકાર પર આક્ષેપો
ન્યૂઝ ફટાફટ હતો. તેમજ બુટલેગર બબુલના બે સાગરિતો મુન્નો વિદેશી દારૂના અલગ અલગ બ્રાંડના 1487 બોક્ષમાં કરાયુ હતું. આચાર્ય ચેતન પટેલે ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા ત્યારે 131મીટર સપાટી હતી અને એકર ફૂટ પાણીની ફાળવણી કરાઈ
વસાવા તેમજ નાસીરૂદ્દિન ઉર્ફે પપ્પુ શેખને ઝડપી અલગ-અલગ બ્રાંડની કુલ 32260 બોટલો કિં. સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ત્યારબાદ પાણી વેડફી નાંખવામાં છે. તથા નર્મદા ડેમમાં પણ પાણી
ભરૂચમાં પ્રાઇમસ ફાટતાં પાડ્યો હતો. રૂ. 84,25,810 ની તથા 05 વાહનો અને 6 સમારંભમાં ડો.શફી, પ્રભુ પટેલ, નર્મદા ડેમમાં ઓછું પાણી આવવાનું આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો ઓછું હોવાનું કારણ આગળ ધરી
યુવતી દાઝતાં ગંભીર ભરૂચ શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મોબાઇલ ફોન મળી કુલ રૂ. 34,08,500 મળી કુલ પૂર્વ આચાર્ય હેમંત રાજગુરુ, હતું તો સી-પ્લેન ઉડાડવા કેમ પાણી છે. નર્મદા યોજના સિંચાઈ આધારિત
વિસ્તારમાં ઉપરાછાપરી ચોરીઓ તેમજ વિદેશીદારૂના રૂ. 1,18,34,310 ની મત્તાનો તથા 501 લીટર શિક્ષણ બોર્ડના સભ્ય કિરિટસિંહ છોડાયું તેવો સવાલ નાંદોદના મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ ખેતી કરતા ખેડૂતોને 15મી માર્ચ
ભરૂચ | લિમડીચોક નવી વસાહતમાં કેસો સામે આવી રહ્યાં હતાં. દરમિયાન શહેરના દેશી દારૂ તથા 2695 લીટર વોશ અને 1 વાહન મહિડા,વહીવટી સંઘના નીલેશ કોંગી ધારાસભ્ય પી.ડી.વસાવાએ થવાથી ગુજરાતને ફાળવવામાં પછી ઉનાળુ પાક ન લેવા સરકાર
રહેતી દિપાલી વિકાસ દંત્રાણી તેના
મધ્યમાં જ 5.33 લાખથી વધુની મત્તાનો વિદેશીદારૂનો ૩૮ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 89,990 ચદ્દરવાળા સહિતના મહેમાનો ઉઠાવ્યો છે. 17મી સપ્ટેમ્બરે મોદીએ આવતું 9 મિલિયમ એકર ફૂટ દ્વારા સૂચન કરાયું છે.
ઘરે ન્હાવા માટે પાણી ગરમ કરતી
હતી. તે વેળાં પ્રાઇમસ ભાટતાં તે વિપુલ જથ્થો સંગ્રહ કરી  ...અનુસંધાન પાના નં.2 મુદ્દામાલ પકડી પાડ્યો હતો. હાજર રહયાં હતાં. જ્યારે નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું પાણીની સામે 4.71 મિલિયન  ...અનુસંધાન પાના નં.2
ગંભીર રીતે દાઝી જતાં તેને સિવિલમાં
સારવાર અર્થે ખસેડાઇ હતી.
અંગત અદાવતે એકસંપ થઈ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો વાગરા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલી બાઇક ચોરાઇ
યુવાન પર હુમલો
ભરૂચ | શ્યામનંદન અયોધ્યાસિંગ
પર દિપક અજયસિંગ, અંકિત દૂબે,
દેવલામાં યુવાન પર હુમલો રહાડ ગામે જુગાર રમતાં 3
ભરૂચ | જંબુસર બાયપાસ રોડ પરના અલક્ષા કોમ્પ્લેક્ષમાં રહેતાં તારીક
ઇસ્માઇલ મિરઝાએ તેમની બાઇક કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં પાર્ક કરી હતી. જે
રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ ચોર ચોરી જતાં બી ડિવિઝન પોલીસે
વિશાલ શ્રીવાસ્તવ, પુષ્પરંજન મિશ્રા
કરનાર બે સામે ફરિયાદ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તેમજ મનોજ સિંગે એકસંપ થઇ માર
મારી ઇજાઓ પહોંચાડતા તેમને
સિવિલમાં ખસેડાયા હતા.
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ પાસે રયજી બેઠો હતો. તે વેળાં
પંકજ ભીમા રાઠોડ તેમજ ભરત
જુગારી ઝડપાયા : 3 ફરાર
લગ્નની લાલચે તરૂણીને જંબુસર તાલુકામાં આવેલાં દેવલા શના રાઠોડે ત્યાં આવી તું કેમ નાળા ભાસ્કર ન્યૂઝ | ભરૂચ સ્ટેશનના કોન્સ્ટેબલ કિરપાલસિંહને ભુપત વસાવા, દિનેશ શનુ વસાવા
ભગાડી જતાં ફરિયાદ ગામે મોટા રાઠોડવાસ વિસ્તારમાં પર બેઠો છે તેમ કહી તેને અપશબ્દો ચોક્કસ બાતમી મળી હતી કે, તેમજ ચંદુ ડાહ્યાભાઇ વસાવા નાસી
ભરૂચ | મિલેનિયમ માર્કેટ વિસ્તારમાં રહેતાં મોહન શંકર રાઠોડનો પુત્ર ઉચ્ચારી આજે તને પતાવી દેવાનો વાગરા તાલુકામાં આવેલાં રહાડ ગામે નવીનગરી વિસ્તારમાં છુટ્યાં હતાં. જ્યારે સુરેશ અર્જૂન
ટ્યૂશન ક્લાસમાં ગયેલી એક તરૂણીને રયજીને વિસ્તારમાં રહેતાં ઝવેર છે તેવી ધમકીઓ આપી તેના રહાડ ગામે પોલીસે દરોડો પાડી ગરનાળા નજીક સ્ટ્રીટ લાઇટના વસાવા, અશોક ચુનીલાલ સાવા
ઝઘડિયાના જામોલી ગામનો નિલેશ રાઠોડના પુત્ર પંકજ સાથે આખ્યાન માથામાં ડાંગના સપાટા મારી નવીનગરી વિસ્તારમાંથી જુગાર અજવાળે કેટલાંક શખ્સોએ તેમજ પ્રવિણ બાબર વસાવાને
દેવસિંગ વસાવા લગ્નની લાલચે રમવા બાબત બોલાચાલી થતાં ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી રમતાં જુગારિયાઓ પૈકી ત્રણ જુગારની મહેફિલ જમાવી છે. પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે
ભગાડી જતાં તરૂણીની માતાએ તે ત્યાં જતો ન હતો. પંકજે તેને છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે જંબુસર જુગારીને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે જેના આધારે પોલીસની ટીમે તુરંત ઝડપાયેલાં જુગારિયાઓ પાસેથી
પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તમારે અમારી બાજું આવવાનું પોલીસે બન્ને હુમલાખોરો સામે 3 જુગારીયાઓ પોલીસને ચકમો સ્થળ પર છાપો મારતાં પોલીસને દાવપરના તેમજ અંગઝડતીના
નહીં તેવી ધમકીઓ પણ આપી હત્યાની કોશિષ સંદર્ભમાં ફરિયાદ આપી નાસી છુટ્યાં હતાં. જોઇ જુગારિયાઓમાં દોડધામ રૂા. 2800 જપ્ત કરી તમામ સામે
અંદર વાંચો હતી. દરમિયાન ગઇકાલે સાંજના નોંધી આગળની કાર્યવાહી હાથ પોલીસ સુત્રોમાંથી મળતી મચી ગઇ હતી. પોલીસે જુગાર ગુનો નોંધી ફરાર આરોપીઓને જેર
28% GSTના વિરોધમાં સમયે નાડા ગામે જવાના નાળા ધરી છે. માહિતી અનુસાર, વાગરા પોલીસ રમતાં જુગારિયાઓ પૈકી દિપક કરવાની કવાયત હાથ ધરી છે.
તમાકુ ન ખરીદવાના નિર્ણયથી
ખેડૂતો ચિંતાતુર  (પેજ-02) વિતરણ | તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાં સેવાભાવી યુવાનોનો પ્રયાસ : ગરમીમાં પશુ-પંખીઓને પીવાનું પાણી મળતું નથી
આદિવાસી વિસ્તારોમાં મશરૂમ
થકી હજારો રૂપિયાની કમાણી
કરતી મહિલાઓ  (પેજ-03)
ભરૂચ જિલ્લામાં આ વર્ષે
ઉનાળા પહેલાં 200થી વધુ પાણીના કુંડાનું વિતરણ
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ સેવાભાવી યુવાનો છેલ્લા પાંચ આપવામાં આવ્યાં હતાં. શહેરીજનો
મીઠાના ઉત્પાદનમાં 15 ટકાનો વર્ષથી હોળી બાદ પાણીના કુંડાનું આ કુંડામાં પાણી ભરી તેમના
ઘટાડો થશે  (પેજ-04) ઉનાળાની અંગદઝાડતી ગરમીનો વિતરણ કરતાં આવ્યાં છે. ઉનાળામાં મકાનના આંગણા કે ધાબા પર મુકી
પ્રારંભ થઇ રહયો છે ત્યારે કાળઝાળ ગરમીમાં પાણીના સ્ત્રોત શકે છે. આ સેવાકીય કાર્યમાં રાકેશ
પંચ તંત્ર ગરમીમાં માનવીઓની સાથે સુકાઇ જતાં હોય છે જેના કારણે પટેલ, યોગેશ પટેલ, પ્રવિણસિંહ
પશુપંખીઓની પણ પાણી માટે પીવાના પાણીની સ્થિતિ વિકટ બની પરમાર, સુભાષ ચૌહાણ, નટુ
વલખા મારતાં હોય છે. પશુ અને જતી હોય છે. માનવીઓની સાથે પરમાર સહિતના યુવાનો જોડાયાં
પંખીઓને પાણી મળી રહે તે માટે પશુ અને પંખીઓની હાલત પણ હતાં. રાકેશ પટેલે જણાવ્યું હતું કે,
શહેરના સેવાભાવી યુવાનોએ કફોડી બની જતી હોય છે.પશુ અને ઉનાળામાં પશુ તથા પંખીઓને પાણી
તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાં પંખીઓને પાણી મળી રહે તે માટે મળી રહે તે માટે લોકોને તેમના
200થી વધારે કુંડાઓનું વિતરણ કર્યું પાણીના કુંડાનું વિતરણ કરવામાં ઘરની બહાર પાણીના કુંડા મુકવા
હતું. શહેરીજનો આ કુંડામાં પાણી આવ્યું હતું. માટે પ્રોત્સાહિત કરવામાં આવી
ભરી તેમના મકાનના આંગણા કે તુલસીધામ શાક માર્કેટ ખાતે રહયાં છે. શનિવારે એક જ દિવસમાં
ધાબા પર મુકી શકે છે. આયોજીત કાર્યક્રમમાં 200થી લોકોને 200થી વધારે કુંડા વિનામુલ્યે ઉનાળા પહેલાં 200થી વધુ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. કુંડામાં પાણી
અનિરૂધ્ધ સેવાના નેજા હેઠળ વધારે કુંડાઓ વિનામુલ્યે લોકોને આપવામાં આવ્યાં છે. ભરી પશુ-પંખીઓ માટે મકાનના ધાબા અથવા આંગણામાં મુકી શકાશે.
સોમવાર } 05 માર્ચ, 2018 } 02

ઘોઘંબામાં નિવૃત જવાનનું ભવ્ય સ્વાગત કરાયું રંગવિશ્રામ ખાતે રંગ મંદિરનાે 28માે પાટોત્સવ ઠાકોર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું કાપોદરા ગામમાં નેત્ર રોગ નિદાન શિબિર યોજાઇ

ઘોઘંબા. યાત્રાધામ પરોલી ના યુવાન 5 ફેબ્રુઆરી 2002 ના રોજ લશ્કરમાં ડભોઇ. ડભોઇ નગરનાં રંગવિશ્રામ ખાતે રવિવારનાં રોજ રંગ મંદિરનાં ડભોઇ. ડભોઇમાં રવિવારે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સમૂહલગ્નનું આયોજન અંકલેશ્વર ખાતે કાર્યરત શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપના ઉપક્રમે કાપોદ્રા
જોડાયા બાદ દેશની વિવિધ બોર્ડર પર ફરજ બજાવી 16 વર્ષ અને એક માસ 28મા પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી. કરવામાં આવ્યુ હતું. જેમાં 13 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાનાં પ્રાથમિક શાળા ખાતે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પને સફળ
બાદ નિવૃત થઇ ગતરોજ 3 ફેબ્રુઆરીના રોજ શીયાચીન બોર્ડર પરથી પરત જેમાં રંગપરિવાર ડભોઇનાં મોભી એવા હરેન્દ્ર પાઠકનાં નેજા હેઠળ વહેલી જીવનની લગ્ન પ્રસ્થાનની કેડી કંડારી હતી. આ તબક્કે વિસ્તારનાં ધારાસભ્ય બનાવવા વિપુલગજેરા, રમણ નાકરાણી, વિનુ ડોબરીયા, નારણભ સેખડા,
વતન આવતાં રણવિરસિંહ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારનાં પ્રભાત ફેરી બાદ મંગળા આરતી દરમ્યાન દત્તયાગ કર્યો હતો. શૈલેષ મહેતાએ પણ ઉપસ્થિત રહીને વર વધુઓને આશિર્વાદ આપ્યા હતાં. અશોક સમાયા તેમજ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાદરાના ગામેઠામાં વહાણવટી સિકોતર નવજીવન સ્વીમર કિરણ ટાંકનું રોટરી ક્લબ ગોધરા
ભંડારો યોજાયો કોલેજનો 53મો દ્વારા સન્માન કરવામાં આવ્યું
માતાના મંદિરે પાટોત્સવનું આયોજન વાર્ષિકોત્સવ ગોધરા.આગામી કોમન વેલ્થ ગેમ જે ઓસ્ટ્રેલિયામા રમવા જેઇ
પાદરા, પાદરાના ગામેઠા ગામે પુજાનો પ્રારંભ સવારે 8 કલાકે, પૂર્ણાહૂતી દાહોદ. દા.અ.મ.સા. રહી છે તેમાં સ્વિમ્મર તરીકે કિરણ ટાંક ની પસંદગી થતા તેમનો
સિકોતર માતાજીના પટાંગણમાં સાંજે 4 કલાકે, મહાપ્રસાદી સાંજે 5 એજ્યુ.સોસાયટી સંચાલિત અભિવાદન કાર્યક્રમ ગોધરા.રોટરી ક્લબ ઘ્વારા રાખવામાં
વહાણવટી સિકોતર માતાજીના મંદિરે કલાકે, માતાજીનો લીલુડો માંડવો રાત્રે નવજીવન આર્ટ્સ એન્ડ આવ્યો હતો. રોટરી ક્લબ ગોધરાની જનરલ મિટિંગમાં
માતાજીો લીલુડો માંડવો તથા નવચંડી 9 કલાકે રાખેલ છે. જે અંતર્ગત મેડીકલ કોમર્સ કોલેજનો53મો તેમનું બહુમાન કરી પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું. તેઓ
યજ્ઞ, 10મો વાર્ષિક પાટોત્સવ તા. કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન વાર્ષિકોત્સવ દાહોદ હમણાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગોધરા ખાતે પોતાની સેવા આપી
6-3-18ને મંગળવારના રોજ ભવ્ય 12થી 4 કલાક દરમિયાન રાખેલ છે. કલેક્ટર જે.રંજિથકુમારના રહ્યા છે આગામી કોમનવૅલ્થ ગેમ માં તેઓ વિજયી બને તેવી
આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞના વડતાલ, ભરૂચ, ડાકોર, પાદરા સહિતના અધ્યક્ષ સ્થાને તા: 28ફેબ્રુ. શુભકામના આપવામાં આવી હતી.
મુખ્ય યજમાન ગીરીશભાઈ ઉદેસિંગભાઈ ગામોના મંદિરના સંતો ઉપસ્થિત રહી ના રોજ કોલેજ સભાગૃહ
તથા સહપરિવાર વેડચવાળા રહેશે. યજ્ઞ દર્શન આપી આશીર્વચન આપશે. ખાતે યોજાયો હતો.આ નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન
ટંકારીયામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા વાઘોડિયા રોડ પર નિ:શુલ્ક વાડીયાની માય સેનનમાં
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન
તરીકે સુખ્યાત સાહિત્યકાર-
અંગે રેલી યોજાઇ સર્વરોગ નિદાન વાર્ષિકોત્સવ ઉજવાયો વક્તા પદ્મશ્રી ડો પ્રવીણ
દરજી અને અતિથિવિશેષ
ટંકારીઆ હાઈસ્કૂલના છાત્રો દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં
જાગૃતતાનો સંદેશ ફેલાય એ હેતુસર છાત્રોએ સ્વચ્છતા પતંજલી આરોગ્ય કેન્દ્ર દ્વારા મફત રાજપીપળાના વડીયા ખાતે માય સેનન પદે કોલેજ કન્વીનર
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ એકતા સર્વરોગ નિદાન કેમ્પમાં ગેસ, એસીડીટી, શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરી મહેશભાઈ નાયક ઉપસ્થિત
સમિતિ યુવક મંડળ દ્વારા ગરીબ તેમજ રેલ્વે અભિયાનના પ્લેકાર્ડ તથા બેનરો સાથે રેલી યોજી હતી.
શાળાના આચાર્ય ગુલામ પટેલ તથા શિક્ષકોએ પણ છાત્રો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સંધિવાનું મફત હતી. જેમાં રાજપીપલાના મહારાજા રહ્યા હતા.નવજીવન આર્ટ્સ
સ્ટેશન નજીક રહેતા શ્રમજીવી પરિવારો માટે નિદાન કરાશે. તા.5 અને 6 માર્ચે સવારે રઘૂવીરસિંહ ગોહિલ, મહારાણી રુકમણિ એન્ડ કોમર્સ કોલેજના53મા
ભંડારો યોજવામાં આવ્યો હતો. સાથે રહી તેમને માર્ગદર્શન આપ્યું હતું.
10 થી 1 કલાકે અને સાંજે 4 થી 8 કલાકે દેવી, અમદાવાદ એ.સી.પી. જે.કે.ભટ્ટ, વાર્ષિકોત્સવ ટાણે સ્નાતક

હાલોલની જેપુરા શાળામાં પેન્શનર્સ મંડળની સ્કોવામાં વરણી પંતજલિ હેલ્થકેર, 19/20,સનરાઇઝ
શોપ, જુના બાપોદ જકાતાનાકા પાસે,
ડી.એફ.ઓ ડો.કે શશીકુમાર, એસ.ડી.
એમ ડી.કે પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી
અને અનુસ્નાતક કક્ષાના
વિદ્યાર્થીઓનો વિદાય ડભોઇ. વસઈના યુવક મંડળ દ્વારા શનિવારની રાત્રે નાઇટ
ભારત સરકાર સ્ટેડીંગ કમીટી ઓફ વોલેટરી એજન્સીના વૈેકુંઠ-1ની બાજુમાં, વાઘોડિયા રોડ ખાતે ડો.નીપા પટેલ, શાળાના પ્રમુખ, કૌશિક સમારંભ તથા ઇનામ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું જેનું
વિજ્ઞાનમેળો યોજાયો સ્કોવામાં ગુજરાત માંથી કેન્દ્રીય નિવૃત કર્મચારી મંડળ, કેમ્પ યોજાશે. પટેલ, શિરીષ પટેલ હાજર રહ્યાં હતાં. વિતરણ યોજાયો હતો. ઉદ્દઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કર્યુ હતું .
કાપડીપોળ, રાવપુરા,વડોદરાની વરણી કરવામાં આવી
છે. સ્કોવામાં કેન્દ્ર સરકારના પેન્શનરોના પ્રશ્નોની ચર્ચા હોસ્પિટલનું નવીનીકરણ કરાયું હોમિયોપેથિક નિદાન
કરવામાં આવે છે.
કેમ્પનું આયોજન તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી
વલ્લભ સેવા આરોગ્ય ટ્રસ્ટ દ્વારા વડોદરા |શ્રી કે કે પટેલ વાકળ
નિદાન કેન્દ્ર એન્ડ ફિજીયોથરાપી
નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે
મોતિયાના ઓપરેશનનો કેમ્પ સેન્ટર દ્વારા તા.5,માર્ચને અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો
હાલોલ તાલુકાની જેપુરા શાળા ખાતે રુબામીન વડોદરા |વલ્લભ સેવા આરોગ્ય ટ્રસ્ટ અને જાયન્ટ્સ સોમવારના રોજ સવારે 9.00 થી dbbharuchnarmada@gmail.com
કંપની ના સહયોગથી પ્રથમ સંસ્થા દ્રારા રાષ્ટ્રીય ઇન્ટરનેશનલ, માંજલપુરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે 10.30 કલાક દરમિયાન વાકળ અથવા નીચેના સરનામે મોકલી અાપોે
વિજ્ઞાન દીવસે વિજ્ઞાન મેળાનું આયોજન શાળાના નિદાન કેન્દ્ર, પારસી અગિયારીની
આચાર્યના સહકારથી યોજવામાં આવ્યું હતુ઼.
મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ
બાજુમાં, સયાજીગંજ,વડોદરા
દિવ્યભાસ્કર | ઇ- 120, 121  આર.કે. કાસ્ટા,
અંગે ડો.ગિરીશ મેખીયાએ જણાવ્યું હતું કે તા.5 થી 20, નરહરિ હોસ્પિટલમાં નવીનીકરણ કરવામાં આવેલ
જેમાં તાલુકાની જે શાળાઓમાં પ્રથમ સંસ્થા માર્ચ સુધી સાંજે 4.00 થી 6.00 કલાક દરમિયાન નિ:શુલ્ક વિભાગોનું નરહરિ માનવ કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ખાતે દાંત અને હોમિયોપેથિકની ડૉ. ભાવિન સુરતીના કલીનીકની ઉપર,
કામ કરે છે. તેવી 15 શાળાઓ અને તેના 124 નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. પૂ.વ્રજરાજકુમારના હસ્તે શુભારંભ કરવામાં અાવ્યું હતું. તપાસ માટે વિનામૂલ્યે કેમ્પ હિંદ સાયકલની ગલીમાં, સ્ટેશન રોડ, ભરૂચ.
બાળવૈજ્ઞાનીકોએ ભાગ લીધો હતો. રાખેલ છે.

ભરૂચ -અંકલેશ્વર સીટી


કૃષિ ધિરાણ, લગ્નની સિઝન નજીકમાં છે ત્યારે નાણાંની તંગી વર્તાશે 7 ગામોમાં હોળીના પર્વ ટાંણે પેજ-1નું અનુસંધાન...
સરદાર સરોવરના...
કાકા વણજી ઉર્ફે કાળુ માવસંગ
મેડા વિરૂદ્ધ વર્ષ 2016માં જાન્યુઆરી
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે
છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં

28 % GSTના વિરોધમાં તમાકુ નહીં બબાલ થતાં ફરિયાદો દાખલ તૈયાર કરવામાં આવી છે. બંધની
122 મીટર થી 138 મીટર વચ્ચે
મહિનામાં તરૂણીનું અપહરણ તેમજ
પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ
નોંધાઇ હતી. પોલીસ કાર્યવાહી
પોલીસે આગળની કાર્યવાહી હાથ
ધરી છે.
નર્મદા ડેમમાંથી...

ખરીદવાના નિર્ણયથી ખેડૂતો ચિંિતત


આવતા 1.70 લાખ વૃક્ષો પાણીમાં બાદ હાલમાં ભરૂચની પોસ્કો કોર્ટમાં આ કારણે ખેડૂતોમાં ભારે
નઢેલાવ, ચમારિયા, મોટીઝરી, નાની ખરજ, ડૂબી જતાં તેમાં સડો લાગવાને કારણે તેમનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે દશેક નારાજગી ફેલાઇ છે. નાંદોદના
ગુગરડી, નાની લછેલી, કુંડલાના બનાવો પાણીમાં જીવજંતુઓ ભળવાની
શકયતાઓ રહેલી છે.
મહિના પહેલાં આશ્રય સોસાયટીમાં
રહેતી શોભના ધર્મેશ પંડ્યાએ તેઓ
કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ
આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે
ભાસ્કર ન્યુઝ | વીરપુર ભાસ્કર ન્યૂઝ | દાહોદ હતો. દેવગઢ બારિયા તાલુકાના સરદાર સરોવરના પાણીને એનજીઓ ચલાવતાં હોવાનું જણાવી સરકારની વાહ વાહ થાય એ જ
મોટીઝરીના ભારતીબેને પોલીસને સ્વચ્છ રાખવા માટે પાણીમાં સડી તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. હેતુથી નર્મદા યોજના માત્ર પ્રવાસન
મધ્ય ગુજરાતના તમાકુની ખરીદી દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જણાવ્યું હતું કે, જીવાભાઇ પટેલ રહેલા લાકડાની સફાઈ કરવા નર્મદા જેના પગલે તરૂણીના પરિવારજનોને સ્થળ બની રહે એવો સરકારનો ધ્યેય
કરતા વેપારી ભાઈઓ દ્વારા 28 રહેતી પ્રજામાં હોળી અને ધુળેટીના સહિત15 લોકોના ટોળાએ તુ કંટ્રોલ ઓથોરિટી અને પર્યાવરણ રૂપિયા ચુકવવા હોઇ શોભના લાગે છે.
GSTના વિરોધમાં તમાકુ નહીં તહેવાર દરમિયાન જ બદલાની ઝઘડામાં છોડાવવા કેમ પડી હતી વિભાગને સરકારે આદેશ કર્યો પંડ્યાએ તેમની પાસેથી રૂપિયા 1.70 પી.એમ મોદીએ જ્યારે 17મી
ખરીદી કરવાના લીધેલા નિર્ણયના ભાવના પ્રબળ બનતી હોવાને કહીને મારમારી સાથે પથ્થરમારો છે. હાલમાં મહારાષ્ટ્ર, નર્મદા, લાખ લીધા હતાં. જેમાંથી તેમણે સપ્ટેમ્બરે નર્મદા ડેમનું લોકાર્પણ
પગલે મધ્ય ગુજરાતના તમાકુ કારણે અથવા વેર વાળવાની કર્યો હતો. તેની સામે રેવાબેહન છોટાઉદેપુર અને કવાંટ ફોરેસ્ટ માત્ર 1.20 લાખ રૂપિયા તરૂણીના કર્યું ત્યારે ડેમની જળસપાટી 131
પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પરંપરા પડી ગઇ હોવાને કારણે આ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, વિભાગ સડેલા વૃક્ષો અને લાકડા પરિવારજનોને આપ્યાં હતાં. જ્યારે મીટર હતી બાદ શિયાળા અને
ફરી વળ્યું છે. વખતે પણ હોળી ધુળેટીનો રંગપર્વ ભારતીબેન સહિતના 15 લોકોના કાપી રહ્યા છે અને કેચમેંટ વિસ્તરમા 50 હજાર રૂપિયા તેમણે તેમની પાસે ચોમાસામાં કેમ સપાટી અચાનક ઘટી
મધ્ય ગુજરાત સહિત રક્તરંજિત બની ગયો હતો. ટોળાએ પથ્થરમારો કરવા સાથે આ કામગીરી ચાલુ છે. જ રાખ્યાં હતાં. ગઈ ω શુ સરકાર એ પાણી પી ગઈ ω
મહીસાગર જિલ્લાના ખેડૂતો દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં કુહાડી વડે હુમલો કરીને ઇજાઓ નર્મદા ડેમની ઉંચાઇ વધી રહી દરમિયાન કોર્ટમાં કેસની તારીખ મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે
દ્વારા હજારો હેક્ટર જમીનમાં બે દિવસમાં સંખ્યાબંધ મારામારી પહોંચાડી હતી. નાની ખરજના છે તેની સાથે સડેલા વૃક્ષોની સમસ્યા પડતાં તે સમયે તરૂણીના પરીવારને નર્મદા ડેમમાં ઓછું પાણી આવવાનું
ચાલુ સાલે તમાકુના પાકનું મોટા થતાં ઘાયલ થયેલા કેટલાય લોકોના સુરેશભાઇ ભુરિયાએ પોલીસને પણ વધી છે. 1980, 1992 અને માત્ર 1.20 લાખ રૂપિયા જ મળ્યાં હતું તો સી-પ્લેન ઉડાડવા માટે અન્ય
પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું મધ્ય ગુજરાતના તમાકુની ખરીદી ન કરવાના નિર્ણયથી ખેડૂતો ચિંતિત. જીગર પટેલ પરિવારનો તહેવાર બગડ્યો હતો. જણાવ્યું હતું કે, દવેશ ભુરિયા 2004માં નર્મદા બંધની ઉંચાઈ વધતા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ ડેમમાં કેમ પાણી છોડાયું. નર્મદા
છે. જે વાવેતર કરેલ તમાકુનો પાક નિર્ણય ન આવે ત્યાં સુધી તમાકુની વાવેતરની ઉપજ તૈયાર થઈને ગરબાડા તાલુકાના નઢેલાવના સહિત23 લોકોના ટોળાએ અમારા ડુબાણમાં જતા કિનારાના વૃક્ષો અને નાઝુ મેડા તેમજ તેના પરિવારજનોએ ડેમના પાણીનો પહેલો અધિકાર
હાલમાં તૈયાર થઈ ગયો છે. જેના ખરીદી નહી કરવાનો નિર્ણય માર્કેટમાં આવે કે તુરંત લગ્નસરાની બચુભાઇના ભત્રીજાની ક્રુઝર વિરૂદ્ધમાં ફરિયાદ કેમ આપી છે જેને કટિંગ કરી દીધા હોવા છતાં વારંવાર શોભનાબેન પંડ્યાનો સંપર્ક જગતના તાતને છે નહીં કે સરકારની
લીલા પાંદડા તોડી ખુલ્લી જગ્યામાં લેવાતા હાલ તો બાલાસિનોર પણ બજારમાં ઘરાકી ખુલી જતી ગાડીનો કાંચ સંદીપ ભાભોરે કહીને લાકડી વડે માર મારીને જેના પીલા ઉગી નીકળ્યા છે. આ સાંધી બાકીના રૂપિયા તરૂણીના વાહ વાહી કરવા માટે તેમ તેમણે
તેને સુકવવાની કામગીરીનો ખેત પંથકના દેવ, જેઠોલી, પરબીયા, હોય છે. તોડી નાખ્યો હતો. જેથી આ સુનીબેન, કાળીબેનને ઇજા કરવા વૃક્ષો પાણીમાં રહેતા જે સડી જાય પરીવારને ચુકવવા જણાવવા છતાં જણાવ્યું હતું.
સીમાડામાં ધમધમાટ જોવા મળી ઉદલપુર, ટીમ્બા, જૂની ધરી, મોટી પરંતુ ચાલુ સાલે 28 ટાકા ગાડી બચુભાઇ જોવા જતાં કાંચ સાથે ઘઉંની ગુણો ટ્રેક્ટરમાંથી જેમાં જીવાત ઉભી થાય અને લીલનું તેમણે રૂપિયા નહીં ચુકવતાં
રહ્યો છે. આ તમાકુના પાંદડા સુકાઈ ધરી, કાંકનપુર સહિતના તમાકુ GSTના વિરોધમાં તમાકુની ખરીદી મે તોડી નાખ્યો છે, તારાથી થાય ઉતારી લીધી હતી. ગુગરડી ના પણ પ્રમાણ વધે છે. ચોમાસા પહેલા તેમની સમાધાનની પ્રક્રિયા
ગયા બાદ તેની ઉપરને ભાર વાહક પકવતા ખેડૂતોમાં ચિતાનું મોજું નહી કરવાનો નિર્ણયને પગલે તે કરી લે કહીને સંદીપે તેમને દીલીપ રાઠોડે પોલીસને જણાવ્યું પાણી ભરાય એ પહેલા કામ પૂર્ણ કરી અટકી જતાં તેમણે આખરે
વાહન દ્વારા તેને માર્કેટ સુધી વેચાણ ફરી વળ્યું છે. કારણકે ઉનાળાનું તમાકુ પકવતા ખેડૂતો ચિંતામાં લાકડી વડે માર મારીને પગ હતું કે, નરવત ગારી સહિતના દેવાશે. ચાલુ વર્ષે ડેમના પાણીનો
અર્થે પોહચાડે છે. પણ આગમન થઈ ચૂક્યું છે. ગરકાવ થઈ જવાના સાથે હોવી ફ્રેક્ચર કરી નાખ્યો હતો. સંજેલી લોકોએ મારા પિતા પાસે મારી મહતમ ઉપયોગ પીવા માટે
ત્યારે ચાલુ સાલે કેન્દ્ર સરકાર ત્યારે ઉનાળુ વાવેતર કરવા માટે શુ થશે. ક્યારે ખરીદી શરૂ થશે તાલુકાના ચમારિયાના પ્રતિક્ષાબેન શિકાયત કરે છે કહીને હુમલો કરીને થવાનો છે ત્યારે પાણીને સ્વચ્છ
દ્વારા 28 ટાકા તમાકુ વેચાણ પર તથા ખેડૂતો દ્વારા ગત વર્ષે લીધેલ ક્યાં સુધી ઉપજ સાચવી રાખવી ચારેલે પોલીસને જણાવ્યું હતું જાતિ અપમાનિત શબ્દો બોલ્યા રાખવાની તાતી જરૂરીયાત છે.
લાગેલ GSTના મારથી સમગ્ર કૃષિ ધિરાણો પણ માર્ચ એન્ડીગ પડશે ઉપરાંત બેંકના ધીરણો અને કે, ગામન ભુરસિંગ વાલસિંગ હતાં. નાની લછેલીમાં હોળીની ભરૂચ એ ડિવિઝનના...
મધ્ય ગુજરાતના તમાકુના વેપારી સુધીમાં ભરપાઈ કરવાની હોય છે. પ્રસંગોમાં આર્થિક તંગીના કારણે મકવાણા સહિત 20 લોકોના ગોઠ માંગતાં થાવરિયાભાઇ વેચાણનો કારસો રચાયો
આલમમાં ભારે રોષ પ્રવરત્યો છે. તદ ઉપરાંત મહિના પછી વૈશાખ ખરીદી પણ કેવી રીતે કરવી તેને ટોળાએ અગાઉ સરકારી રસ્તો ડામોર સહિતનાએ સુરતાનભાઇ, હોવા છતાં એ ડિવીઝન પોલીસ
તેના ઘેરા પ્રત્યાઘાતના ભાગરુપે માસમાં લગ્ન ની પણ સિઝન લઈને જગતનો તાતા મુશ્કેલીમાં કાઢવા બાબતે થયેલી તકરારની રમણભાઇ અને નાનુભાઇને અંધારામાં હોવાનું જણાઇ હતી.
જ્યાં સુધી GST મુદ્દે કોઈ યોગ્ય આવતી હોઈ મોટા ભાગે શિયાળુ મુકાયો છે. અદાવત રાખીને હુમલો કર્યો લાકડી મારીને ઘાયલ કર્યા હતાં. ભરૂચ એસપી સંદિપ સિંગની
ટીમે મામલાની ગંભીરતાને
ધ્યાનમાં રાખી તેમજ પ્રાથમિક
પેજ-4નું અનુસંધાન... મીઠાના અગરોને નુકશાન થયું 15 ટકાની આસપાસ પહોંચી છે. અથવા ટયુબવેલનું પાણી ભરવામાં શરૂ કરવામાં આવશે. જે માગરોળ, દ્રષ્ટીએ જ એ ડિવિઝન પોલીસની
હતું. કાંઠા વિસ્તારમાં ફૂંકાયેલા 20 લાખ ટનના અંદાજ સામે આ આવે છે. ભરૂચમાં ખાવાનું તેમજ ગુવાર, શહેરાવ, પોઇચાનો બેદરકારી અને નિષ્કાળજી
ભરૂચ જિલ્લામાં... પવનોથી મીઠાના પાણીમાં વર્ષે 15 લાખ ટન જેટલું મીઠુ પાકે ઔદ્યોગિક વપરાશ માટે એમ બે પુલ, બદ્રિકા આશ્રમ,ગંગનાથ, જણાતાં પીઆઇ સી. બી.
આ વર્ષે 15 લાખ ટન મીઠુ ઉત્પાદિત કયારીની માટી ભળી ગઇ હતી. તેવી શકયતાઓ છે. પ્રકારના મીઠા પકવવામાં આવે નર્મદા સંગમ, ચાણોદ, કરનાળી, ગામીત તેમજ ડી સ્ટાફના પાંચેય
થાય તેમ છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અત્રે ઉલ્લેખનીય છે કે, છે. ખાવાના મીઠાની મહારાષ્ટ્ર, તિલકવાડા, મણિનાગેશ્વર, હેડકોન્સ્ટેબલ રાજેન્દ્ર કાશીનાથ,
હાંસોટ, વાગરા અને જંબુસર પહેલા સપ્તાહમાં નવુ મીઠુ આખા વર્ષમાં 6 મહિના સુધી છત્તીસગઢ સહિતના રાજયોમાં મોનીબાબા આશ્રમ થઇ પ્રતાપ ગુલાબ, સંજય રણજીત,
તાલુકામાં 150 કરતાં વધારે બજારમાં આવતું હોય છે પણ મીઠુ પકવવામાં આવતું હોય છે. નિકાસ કરવામાં આવે છે. રામપુરા ખાતે પરત આવવાનું શૈલેષ ગોરધન તેમજ શૈલેષ
અગર આવેલાં છે. ગત ડીસેમ્બર આ વર્ષે ફેબ્રુઆરી માસમાં મીઠું ચોમાસા બાદ માટીની સાફ સફાઇ નર્મદા મૈયાની... રહેશે. પરીક્રમાનો લાભ લેવા પાંચીયાને સસ્પેન્ડ કરવાનો હૂકમ
મહિનામાં અરબી સમુદ્રમાં ઓખી આવવાની શરૂઆત થઇ છે. મીઠાનું કરી કયારીઓ બનાવવામાં આવે બપોરે 2 કલાકે સ્વામી દાંડી માટે સાવરીયા મહારાજે અનુરોધ કર્યો હતો.
વાવાઝોડાને કારણે જિલ્લાના ઉત્પાદનની ઘટ હવે 5 ટકાથી વધી છે. આ કયારીઓમાં દરિયાનું યોગાનંદતીર્થ આશ્રમ રામપુરાથી કર્યો છે. પોસ્કોના કેસમાં...
સોમવાર, 5 માર્ચ, 2018 /3

ખેતીમાં હાઈટેક | દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શાકભાજીને બાદ કરતાં હવે મહિલાઓ મશરૂમની ખેતી તરફ વળી છે

આદિવાસી વિસ્તારોમાં મશરૂમ થકી ઘરકામની ઈકોનોમી સપોર્ટ એક્ટિવિટી


યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા

સાથે હજારો રૂપિયાની કમાણી કરતી મહિલાઓ


કૃષિ ભાસ્કર | નાનાપોઢા : દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હવે જંગલ ખાતાના સહયોગથી સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ હાઈ ટેક ખેતી તરફ
મહિલાઓના સ્વસહાય જૂથને 2 લાખ
રૂપિયા મશરૂમની ખેતી માટે અપાય છે
વળી રહી છે. વિવિધ તાલીમ મેળવી આ મહિલાઓ દર મહીને ૫થી ૭ હજાર રૂપિયાની કમાણી ઘર બેઠા કરતી થઇ ચુકી છે.

મહિલા દર મહિને ૫થી ૭ હજાર રૂપિયાની કમાણી ઘર બેઠા કરતી થઇ ચૂકી છે


વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર
માં રેહતા આદિવાસી વિસ્તારના લોકો
કપરાડા તાલુકામાં ઈકોનોમી સપોર્ટ
એક્ટિવીટી યોજના અંતર્ગત ફોરેસ્ટ વિભાગ
મહિલાઓ જ અન્યોને પ્રેરણા આપે
મહદઅંશે ખેતીવાડી થી પોતાની રોજી
મેળવતા હોય છે ત્યારે કપરાડા વિસ્તારના
ઊંડાણના ગામો માં લોકો હાલ શાકભાજી
દ્વારા ગુજરાત ગ્લોબલ મશરૂમ એન્ટર
પ્રાઈઝના સહયોગ દ્વારા અંતરિયાળ ગામોમાં
મહિલાઓના ચાલતા સ્વસહાય જૂથને એક
^ મહિલાઓને પગભર કરવા માટે સરકારની ખુબ જ સારી યોજના છે. કપરાડા વિસ્તારમાં
મશરૂમની ખેતી માટે મહિલાઓ એટલી અનુભવી બની છે કે હવે પ્રશિક્ષણ આપવા જવાની
જરૂર રહેતી નથી. અગાઉ પ્રશિક્ષણ લીધેલ મહિલાઓ જ અન્ય જૂથની મહિલાઓને પ્રશિક્ષણ આપે છે.
તરફ વધુ ઝોક જોવા મળે છે પરંતુ હવે જંગલ જૂથ દીઠ ૨ લાખ રૂપિયા મશરૂમની ખેતી હાલમાં પણ ૨૫થી વધુ મહિલાઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જે આગામી દિવસ માં મશરૂમનું
ખાતાના સહયોગથી સ્વસહાય જૂથ સાથે કરવામાં માટે પુરા પાડવામાં આવ્યા છે અને ઉત્પાદન કરવા માટે તત્પર છે. > શૈલન્દ્ર
ે પટેલ, મશરૂમની ખેતીના તજજ્ઞ
જોડાયેલી મહિલાઓ હાઈ ટેક ખેતી તરફ વળી તે માટે વિશેષ તજજ્ઞો દ્વારા પ્રશિક્ષણ કાર્ય પણ
રહી છે જે માટે સરકાર દ્વારા તેમણે સહાય કરવામાં આવે છે કપરાડા તાલુકામાં હાલ માં અમને ઘરબેઠા રોજી મળે છે
અને પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે
કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડા
તાલુકામાં હાઈટેક ખેતીમાં મશરૂમ ની ખેતી
કરજુન ખેરમાળ ફળિયા તેમજ માંડવા અને
આસલોના જેવા ગામો માં હાલ માં મહિલા
દર મહીને ૫થી ૭ હજાર રૂપિયાની કમાણી
^ છેલ્લા ૩ માસ થી અમે જંગલ ખાતા તરફ થી મળેલી સ્વસહાય જૂથને સહાય અને
મશરૂમની ખેતી કરવાના પ્રશિક્ષણ બાદ અમે ઘર આંગણે જ ખેતી શરુ કરી છે અને સારું
ઉત્પાદન મેળવીએ છે ૧૫ દિવસમાં તો મશરૂમનો પાક તૈયાર થઇ જાય છે રોજીંદા ૨ થી ૫ કિલો
તરફ મહિલાઓ વળી રહી છે અને દર માસે ઘર બેઠા કરતી થઇ ચુકી છે વળી અન્ય ઉત્પાદન નીકળે છે હાલ એક કિલો નો મશરૂમ નો ભાવ ૧૨૦ રૂપિયા કિલો થી ૨૦૦ રૂપિયા
૫૦૦૦ હજાર જેટલી રકમ કમાઈ રહી છે મહિલાઓ પણ તેમણે જોઈને મશરૂમની ખેતી કિલો સુધી તેમજ તેને સુકવ્યા બાદ તે ૪૦૦ થી ૫૦૦ રૂપિયા કિલો ની કિંમતે વેચાય છે જે ઘર
અને એ પણ ઘર કામ કરવાની સાથે સાથે. કરવા તરફ ઉત્સાહિત છે. બેઠા રોજી મળે છે અને ઘર નું કામ પણ સાથે સાથે કરી શકાય છે. > રમીલાબેન, કપરાડા કપરાડા વિસ્તારમાં ઘરઆંગણે મશરૂમ ઉગાડી રહેલી મહિલા

સજીવ ખેતીના પ્રચાર અને પ્રસાર માટે વિસ્તરણ કાર્યકર્તાઓની તાલીમ યોજાઈ
વર્મિકમ્પોસ્ટ, જૈવિક દવાઓની બનાવટ, સંવર્ધન દ્વારા 40% રાસાયણિક
પંચગવ્યની બનાવટથી ઘણા ફાયદા થાય
કૃષિ ભાસ્કર | દાંડીરોડ ડો. સી.જે.ડાંગરીયાએ ખેડતૂ ોને પરંપરાગત ખેતી સજીવ ખેતી જ એક માત્ર ઉપાય છે તેમ જણાવ્યું
ખાતરનો ઉપયોગ ઘટાડી શકાય
કૃષિ ભાસ્કર | કડોદ પહોંચાડ્યા વિના, અમર્યાદ ખર્ચ ઘટાડે છે સંવર્ધનના ફાયદા
ન કરતાં સજીવ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ હતુ.ં જુદા જુદા વૈજ્ઞાનિક દ્વારા સજીવ ખેતીમાં રોગો અને પાકની ગુણવત્તામાં પણ સુધારો કરે
નવસારીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીમાં અપનાવીને ગુણવત્તાસભર પાક ઉત્પાદનો પેદા તેમજ જીવાત નિયંત્રણ અંગે તેમજ પાકમાં પોષણ સંવર્ધન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ખાતર છે. એક ખેડૂત દરેક વખતે ખાતર નાખવાની  { ખાતરોની કાર્યક્ષમતા સુધારે છે
સજીવ ખેતીની નીતિના પ્રચાર અને પ્રસાર કરવાના કરવા માટેની સમજણ ખેડતૂ આલમમાં પ્રચાર વ્યવસ્થાપન કરવા માટેનું સવિસ્તૃત માર્ગદર્શન પુરું પાણીમાં દ્રવી જાય છે, અને એને ટપક  અથવા જરૂર પડે ત્યારે તે ખાતરની રકમ પર પૂરતો {પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે
{પાકની વૃદ્ધિ અને ઉપજને અસર કર્યા વગર
હેતથુ ી નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી અને અને પ્રસાર કરવા માટેનું સૂચન કર્યું હતુ.ં ખેડતૂ ો પાડવામાં આવ્યું હતુ.ં આ તાલીમમાં જીવામૃત, છંટકાવ પદ્ધતિનો ઉપયોગ કરીને તે ખેતરમાં નિયંત્રણ લાવી શકે છે. 20-40% ખાતર બચાવે છે
ખેરગામ તાલુકાના ગામોમાં ગ્રામ્યકક્ષાએ કૃષિ દ્વારા અનિયંત્રિત રીતે ઉપયોગમાં લેવામાં બીજામૃત,પંચગવ્યની બનાવટ, વર્મીકમ્પોસ્ટ, પ્રસારિત કરવામાં આવે છે. આ પ્રકારની નાખવાની પ્રક્રિયાને માઇક્રો- {મજૂરી ખર્ચ ની બચત થાય છે
વિસ્તરણનું કામ કરતા અધિકારી તેમજ કર્મચારીઓ આવતા રાસાયણિક ખાતર, દવાઓ તથા બેફામ કમ્પોસ્ટ તેમજ વિવિધ વનસ્પતિઓમાંથી જૈવિક મોટાભાગની સંવર્ધન પદ્ધતિ માટે પ્રવાહી ડોઝિંગ કહેવામાં આવે છે. જે નિયમિત {પર્યાવરણીય દૂષણ ઘટે છે
સજીવખેતીની વૈજ્ઞાનિક ભલામણો અને તજજ્ઞતાની પાણીઓના ઉપયોગથી જમીન અને તેની ખેત દવાઓની બનાવટ તેમજ તેના ઉપયોગથી થતા ખાતરોની આવશ્યકતા પડે છે, જે ખાતર ધોરણે બહુ ઓછી માત્રામાં નંખાય છે. આમ {પોષક તત્ત્વોના ધોવાણને ઘટાડે છે
માહિતી પહોંચાડવા માટે બે દિવસીય તાલીમ ઉત્પાદનની ઉત્પાદકતા અને ગુણવત્તાઓ વિશેની ફાયદા વિશેની જાણકારી આપવામાં આવી હતી. કંપનીઓ દ્વારા નિયમિતરૂપે બનાવાય છે. કરવાથી,ખેડૂત એને છોડને જેટલી જરૂરિયાત {20-25% પાણી બચાવે છે
યોજાઇ હતી. જાગૃતતા લાવવા તેઓ ખૂબ મહત્ત્વની કડીરૂપ આ તાલીમ કાર્યક્રમના સમાપનમાં નવસારી જિલ્લા જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં ખાતર નાખવા હોય એટલુંજ આપી શકે છે. આ રીતે, પ્રવાહી
આ તાલીમ કાર્યક્રમમાં સર્વે મહાનુભાવો તેમજ બનવા હાંકલ કરી હતી. કાર્યક્રમમાં ઉંભેળ ગામના વિકાસ અધિકારી તુષાર સુમરે ાએ અધિકારીઓને માટે વિચારે છે, ત્યારે તેની પાસે ત્રણ પર્યાય ખાતરનો ઉપયોગ કરીને, પાણી છોડના પોટેશિયમ સંવર્ધન
તાલીમાર્થીઓનું સ્વાગત કરતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વર્ષોથી સજીવ ખેતી કરતા ખેડતૂ મનહરભાઈ પટેલે વધારેમાં વધારે ખેડતૂ ોના ગૃપ બનાવીને સજીવ હોય છે. પહેલું તો સૂકું ખાતર હોય છે, જે મુળીયાની જગ્યાએ જાય છે ત્યાં તે શોષાઈ પોટેશિયમ ખાતરના ઉપયોગથી મીઠાનો 
વડા ડો. સી.કે.ટીંબડીયાએ આ તાલીમનું મહત્વતા પોતાની સજીવ ખેતીના અનુભવોનું વર્ણન કરતા ખેતી સાથે જોડવા અને તેઓને સજીવ ખેતી દ્વારા ખેતરમાં સૂકો પાવડર છાંટીને કરવામાં આવે જાય છે અને એ રીતે એને ખરા અર્થમાં કોઈપણ  રીતે  ગુણધર્મ  બદલાતો નથી.
તથા અગત્યતાની સાથે સાથે આ કેન્દ્ર દ્વારા કરવામાં કુદરતે ગોઠવેલ નેચરલ બેલન્સે માં દ્વારા અડચણો ઉત્પાદન થયેલ પેદાશનો પોષણક્ષમ ભાવ મેળવવા છે. બીજું પ્રવાહી ખાતર હોય છે જેને છાંટવામાં વપરાશ કરી શકાય છે. આ દ્રાવાણ અને પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ,
આવતી ખેડતૂ લક્ષી પ્રવૃતિઓની માહિતગાર કર્યાં ઉભી કરવાથી ઘણા બધા પ્રશ્નો ઉદભવિત થવાથી માટે સજીવ ખેતી કરતા ખેડતૂ ોની મંડળીની રચના આવે છે. અને ત્રીજું સંવર્ધન છે. માટીમાં રહેલ તત્વો નષ્ટ થતા  ઘટાડીને પોટેશિયમ સલ્ફેટ અને મોનો પોટેશિયમ
હતા. આ તાલીમના ઉદ્દઘાટન પ્રસંગે કુલપતિ ખેતીમાં કુદરતી સંતલુ ન ખોરવાયું છે. જેને બચાવવા કરવામાં આવી છે તેમાં જોડવા ભાર મૂકયો હતો. સંવર્ધન, પર્યાવરણને વધુ નુકસાન પર્યાવરણને મદદ કરે છે. ફોસ્ફેટનો ઉપયોગ ટપક સંવર્ધનમાં  થાય છે.

બાગાયતી ખેડૂતોને સેન્દ્રિય વૃદ્ધા પણ ખેતી કરી જીવન પંજાબમાં વાર્ષિક 60 હજાર કેશોદના યુવાને સજીવ ખેતી
ખેતી પદ્ધતિની તાલીમ અપાઈ નિર્વાહ કરી શકે છે
કૃષિ ભાસ્કર | બારડોલી
ટન મશરૂમનું ઉત્પાદન કરી જમીન બિનઝેરી બનાવી કૃષિ ભાસ્કર | ધરમપુર કૃષિ ભાસ્કર | સુરત
કૃષિ ભાસ્કર | કેશોદ

કેશોદના સોદરડા ગામે રહેતા હરદીપસિંહ નરેન્દ્રસિંહ રાયજાદા નામના


રાજય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લાના મહુવા ધરમપુર શહેરને અડીને આવેલા બામટી ગામના ટોકર ફળીયાની એકલવાયું લોકબોલીમાં ‘બિલાડીના ટોપ’ તરીકે જાણીતું `મશરૂમ’ એક પાક હોવા યુવાને ગ્રેજ્યુએશન કર્યા બાદ અભ્યાસ
તાલુકાના વાછાવડ ગામે સેન્દ્રીય ખેતી પધ્ધતિથી ઉત્પાદિત બિન જીવન ગુજારતી 60 વર્ષીય આદિવાસી મહિલા ગંગાબેન જેસિગ ં ભાઈ પટેલ છતાં લોકોના ખાણામાં જોઈએ એટલા પ્રચલિત નથી અને આજે પણ છોડી દીધોઅને 30 વિઘા જમીનમાં
ઝેરી, રસાયણમુકત ખેત પેદાશોની ખેતી માટે તાલીમ અને માર્ગદર્શન જીવનનિર્વાહ ચલાવવા બે કેંડામાં ભાત અને કઠોળની ખેતી કરી રહ્યા છે. લોકોનો એક વર્ગ મશરૂમનું નામ સાંભળતાં તે બિનશાકાહારી વર્ગની દેશી ખાતરનો ઉપયોગ કરી મબલક
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ બાયો સાયન્સ, પ્રા. 15 વર્ષ અગાઉ પતિના મૃત્યુ થયા બાદ પરિવારમાં કોઈ સંતાન નહીં હોય કોઈ વસ્તુ હોય એમ તેની સામે જુએ છે. હકીકતમાં મશરૂમ સંપૂર્ણ ઉત્પાદન મેળવી રહ્યો છે.આ જમીનમાં
લિ. સુરત દ્વારા મહુવા ગુજરાન ચલાવવા છેલ્લા શાકાહારી ખાદ્યવસ્તુ છે. મગફળી,ઘઉં, ચણાનું વાવેતર કરે
તાલુકાના બાગાયતી 15 વર્ષથી બે કેંડામાં ખાવા અનેક રીતે પોષક તત્ત્વો છે.આ પાકનું માર્કેટ કરવું પડતું નથી
વૈજ્ઞાનિક સલાહ ખેડૂતોને પરંપરાગત કૃષિ અનુભવનું અમૃત પૂરતું ભાતની ખેતી કરતા કૃષિમાં અવનવું ધરાવતા મશરૂમના આર્થિક લોકો જાતે જ અહીં આવી લઇ જાય છે જેથી ભાવપણ સારા મળેછે. તેમજ
વિકાસ યોજના અંતર્ગત આવી રહ્યા છે. ફાયદા પણ ઘણા છે. પાકની ગુણવતાનું પ્રમાણપત્ર પણ મેળવી લીધું છે
સેન્દ્રિય ખેતી (ઓર્ગોનિક અને ફાર્મિગ)ને પ્રોત્સાહન આપી પી.જી.
એસ.ઈન્ડિયા હેઠળ ઓર્ગેનિક સર્ટીફિકેશન ઉપલબ્ધ કરવા અંગેની
એકલવાયી આદિવાસી
મહિલા પૈસાની તંગી હોવા
ભારતમાં મશરૂમના વાવેતરની શરૂઆત 1952થી થઈ હતી અને
આટલાં વર્ષના ગાળામાં પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ
સજીવ ખાતર બનાવવા ની રીત
વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. છતાં હિંમત નહીં હારી બે તેનાં મુખ્ય હબ બની ગયાં છે. પંજાબ તો વાર્ષિક 60 હજાર ટનના આ ખાતર બનાવવા માટે ગાય નું 15 કિલો છાણ,10 લીટર મૂત્ર તેમજ
આ શિબિરમાં કૃષિ તજજ્ઞશ્રી પી.કે.ધેવરીયાએ બાગાયતી ખેડૂતોને કેંડામાં દર વર્ષે ટ્કરે ટર લગાવી ઉત્પાદન સાથે દેશનું નં.1 મશરૂમ ઉત્પાદક રાજ્ય છે. ગુજરાત અને કઠોળ નો 1 કિલો લોટ અને 1 કિલો ગળ લઇ તેમાં વડ- પિપળ ની નીચે
ઓર્ગોનિક અને રસાયણમુકત બાગાયતી ખેતીના ફાયદા સમજાવ્યા ખેડ કરી વરસાદ થતાં આશરે આસામમાં માત્ર પાંચ ટન પ્રતિવર્ષનું મશરૂમનું ઉત્પાદન છે. હકીકતમાં ની 1 કિલો ધૂળ 6 દિવસ બેરલ માં રાખવા અને સવાર સાંજ મિક્ષ કરવું
હતા. ઉપરાંત ખેત પેદાશોના ઓર્ગેનિક સર્ટીફીકેશનના લાભ-લાભ, રૂપિયા 1000નું 4 કીલો ભાતનું બિયારણ નાખી ખેતરમાં મજૂર સાથે પોતે કચ્છમાં મશરૂમ ઉત્પાદનને અનુકૂળ વાતાવરણ હોવા છતાં અહીં તેના અને બે દિવસ બાદ ઉપયોગ માં લઇ શકાય છે.200 લીટર દ્રાવણ 1 એકર
જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા વિવિધ મુદ્દાઓ વિશે તલસ્પર્શી કોદાળી વડે ભાતના બિયારણને સરખું કરી 15 દિવસ બાદ તરુ તૈયાર થયા વિશે વિચારવામાં જ આવ્યું નથી. જમીન માં પાણી સાથે પાક ને પીવડાવવું જોઈએ
માહિતી આપી હતી. આ શિબિરમાં વાછાવડ, ગોપલા, ડુંગરી, સાંબા, બાદ નિંદામણ કરી તરૂની ફેરરોપણી કરી હતી. અને રૂપિયા 300 ના 50 કિલો આજે મોટા-મોટા મોલોમાં રૂપકડા પ્લાસ્ટિકમાં પેક થયેલા અને મોંઘા જમીન ના ફરતે વૃક્ષો નું વાવેતર કરશે
ખરવણ, દેદવાસણ, બિલખડી, નિહાળી, ધડોઈ જેવા ગામોના ૩૦થી પ્રમાણે રૂપિયા 600નું 100 કિલો ખાતર તરૂના છોડને ફરતે નાખ્યું હતુ.ં ત્રણ વેચાતા મશરૂમની માંગ નીકળી પડી છે તેનું કારણ એ છે કે મશરૂમમાં આસપાસ ની જમીન માંથી અન્ય દવા ની અસર તેમના ખેતર માં
વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મહિના પૂર્ણ થતાં તૈયાર થયેલા ભાતની કાપણી કરી અંદાજે 20 મણ ભાતનું અનેક પોષક તત્ત્વો છે. ખાસ તો તેમાં લો સોડિયમ છે, લોહીને સ્વચ્છ ઉભેલા પાક માં ન થાય તે માટે જમીન ના ફરતે વૃક્ષો નું વાવેતર કરશે
તાલીમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા ખેડૂતોને મુઝવતા પ્રશ્નોનુ નિરાકરણ ખેત ઉત્પાદન મેળવ્યું હતુ.ં 20 મણ ભાતને ઝૂડી નાખી આશરે 2000 જેટલી કરવાનો ગુણ છે અને એન્ટિ ઓક્સિડન્ટ છે, ઝીરો કોલેસ્ટેરોલ હોવાની તેમ ખેડૂતે જણાવ્યું હતું
કરવામાં આવ્યું હતું. ગ્રુપ લિડર વિનોદભાઇ પટેલે આભારવિધિ ઘાસની પુડીઓ 2 રૂપિયા પ્રમાણે વેચી રૂપિયા 4000ની આવક મેળવી હતી. સાથે તે હૃદય માટે અત્યંત ગુણકારી ગણાવાઈ રહ્યું હોવાથી લોકોમાં તેની
આટોપી હતી. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ સફળ બનાવવા માટે કૃષિ 20 મણ ભાત પૈકી 10 મણ ભાત બજાર ભાવ પ્રતિ મણ રૂપિયા 250થી 270 માંગ ઊઠી છે. આ અંગે ડો. વિજયકુમારે કહ્યું કે, મશરૂમની ચાર જાત પાક ને રોગ થી બચાવવા શું કરવું
વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. પ્રમાણે રૂપિયા 2500થી 2700 મેળવી તેમાંથી મજૂરી અને ટ્રેક્ટરનું ભાડું ચુકવ્યું સફેદ, ગ્રે ઓસ્ટર, પિન્ક ઓસ્ટર, મિલ્કી મશરૂમ, એલ્મ અને શિટેકને પાક ને રોગ થી બચાવવા માટે ગૌ મૂત્ર,આંકડાના પાન, લીમડા ના પાન,
આ કાર્યક્રમમાં સજીવ ખેતીના મૂઝં વતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતુ.ં આ હતુ.ં જ્યારે દસ મણ ભાતને રાઈસમીલમાં લઈ જઈ ભાતમાંથી ચોખા છુટા વિકસાવવામાં આવી રહી છે. જે દક્ષિણ ગુજરાત જ નહીં આખા રાજ્યમાં કરેણ, સીતાફળ,બિલિયા,ધતુરાના પણ તેમજ કુંવાર પાઠું,મરચું,લસણ,
પ્રસંગે સ્થાનિક ખેડતૂ અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન પડાવી 8 મણ જેટલા ચોખા મહિલા એકલી રહેતી હોય વર્ષ પૂરતું ખાવા માટે વાવેતર કરાઈ રહ્યું છે. માત્ર 15 દિવસમાં જ થતી મશરૂમની ખેતી થકી ગાય ના દૂધ ની ખાટી છાશ લઇ 15 દિવસ માં દ્રાવણ તેયાર કરી 1 પંપ
મેળવ્યું હતુ.ં રાખી ભાત પૈકી નીકળેલી કુસ્કી મિલમાં બિલ પેટે ચુકવ્યું હતુ.ં મહિલાઓ ઘરબેઠા આવક મેળવી શકે છે. માં 1 લીટર નાખી છટકાવ કરી શકાય છે.
કૃષિ ભાસ્કર િવશેષ | ખેતીમાં કંઈક નવું કરવાની તમન્ના સાથે ફાચરિયાના પ્રગતિશીલ ખેડતૂ ે વાવ્યા છે, પપૈયાના 3800 છોડ, જેના થકી સારી આવક મળી રહે છે
ટપક સિંચાઈ પદ્ધતિમાં
સાત વીઘાંમાં ટપક સિંચાઈથી રોજ 20 મણ ઊતરે છે પપૈયા
કૃષિ ભાસ્કર | અમરેલી દરરોજના 20 મણ એટલે કે 400 કી. ગ્રા. પાક
ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી કેટલો ખર્ચ થાય છે પ્રશ્ન | ખેતરમાં ટપક  સિંચાઈ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત પદ્ધતિનો ખર્ચ કેટલો થાય છે.
એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત
ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય
ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર
કરી શકે છે.
ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગ -ગુજરાત રાજ્ય ખેડૂતોના પ્રશ્નો જવાબ | ખેતરમાં ટપક
સિંચાઈ પદ્ધતિમાં શરૂઆતનું 
સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત રૂ. 31 જશ પટેલ, ખેડૂત, આલીપોર
પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી બાગાયતી પાકોમાં ઓછા પાણીએ, ઓછી હજારની સહાય મેળવી હતી. રોકાણ મુખ્યત્વે પાકના
કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું
અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ
મહેનતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી
શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ
અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે અંતર પર આધારિત હોય છે.
નારિયેળ, કેરી , દ્રાક્ષ અને અન્ય ફળોના પાક જેવા અંતર પર આધારિત 
3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ બાગાયતી ખેતી માટેના મારા જુસ્સામાં વધારો થતો ગયો , પાક માટે પ્રારંભિક ખર્ચ આશરે રૂ. 20,000-25,000  જેટલું થાય છે.
સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે. મને ઘણું નવું શીખવાડ્યું છે. અત્યારે સ્વાસ્થ્ય બાગાયતી ખેતી અમારા આ વિસ્તારમાં થોડી નવી હોવાથી શેરડી, કેળા , પપૈયા, શેતૂર, હળદર, સાબુદાણા , શાકભાજી અને
ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રત્યે વધુ જાગૃતિ આવી છે ત્યારે ડાયટ કરતા અન્ય ખેડૂતોને પણ બાગાયતી પાકો લેવાની પ્રેરણા મળી છે. ફૂલના પાક જેવા પાકોને , પાક વચ્ચે ઓછા અંતરની જરૂર પડે છે.
ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગમાંથી
બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
અને જિમ જતા યુવા- પ્રૌઢ વર્ગમાં પપૈયાને
રોજિંદા ખોરાકમાં વધુ મહત્વ આપવામાં આવે
અનેક જગ્યાએ થાય છે પપૈયાનો ઉપયોગ એનો શરૂઆતમાં  ખર્ચ લગભગ 50,000 થી 70,000 પ્રતિ હેક્ટર
થાય  છે. ટપક સિંચાઈ પદ્ધતિ જો અપનાવવામાં આવે તો તેમાં સિંચાઈ
અને તેમને તે પ્રમાણે બાગાયતી ખેતી શરૂ કરી છે. આ ઉપરાંત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે પપૈયા ટૂટી-ફ્રુટી, અને બીજી પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગી થાય માટેના પાણીની ઘણી બચત થાય છે અને ખેડૂતોને પણ વધારાના
હતી. ભાવેશભાઈએ જણાવ્યું હતું કે બાગાયતી મારા ખેતરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, છે. તાવ જેવી બીમારી અને પેટના રોગોમાં પપૈયાનો ઉપયોગ પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકે તેથી રાહત રહે છે.
ખેતી બરકત વાળી છે. મારે 7 વીઘામાં ટપક ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં ખાસ પ્રમાણમાં થાય છે. વળી ઔષધિ - દવા બનાવવામાં પણ તજજ્ઞ : ડો. સાગર જે. પટેલ અને ડો. બી.એમ. ટંડેલ,
સિંચાઈ છે અને પપૈયાના કુલ 3800 છોડ છે. સુધી પહોંચે છે. પપૈયા સાથે જોવા મળે છે. પપૈયાના છાલ, પાન, ક્ષીર, બી, પપૈયાનો ઉપયોગ થાય છે. સહપ્રાધ્યાપક, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય ન.કૃ.યુ.
ભરૂચ . અંકલેશ્વર . નેત્રંગ . આમોદ . કેવડિયા સોમવાર } 05 માર્ચ, 2018 } 04
ન્યૂઝ ફટાફટ
દેશીદારૂ સાથે બુટલેગર
ઝડપાયો
દર વર્ષે 20 લાખ ટનથી વધારે મીઠુ પાકતું હોય છે : આ વર્ષે માત્ર 15 લાખ ટનનો અંદાજ
ભરૂચ જિલ્લામાં આ વર્ષે મીઠાના ગત મહિનાથી મીઠુ
ભરૂચ | ભરૂચ રેલવે પોલીસે
પેટ્રોલિંગ વેળાં રેલવે ગોદી યાર્ડ
વિસ્તારમાંથી સુખરામ કામનાથ
નિસાર (રહે. હોટલ રંગ ઇન પાસે)
નાને દેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાકવાની શરૂઆત
ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો થશે થતાં ઘટના આંકડામાં
પાડ્યો હતો.
અંબામાં બે બાઇક વચ્ચે
અકસ્માત થતાં બેને ઇજા
લીમખેડા | ટીંબાનો ઉમેશ બારીઆ
તથા અગારાનો મામો બાઇક પર
વધારો થયો
લીમખેડાથી ઘર તરફ જતાં બાઇકના
ચાલકે સામેથી ટક્કર મારતાં ત્રણેય
ઓખી વાવાઝોડા બાદ ઉત્પાદન 5 ટકા જેટલું ઘટવાની શકયતાઓ હતી
રસ્તા પર પટકાયા હતા. જેમાં બંનેને
સારવાર માટે ખસેડાયા હતા.
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ
આવી સ્થિતિનું નિર્માણ કેમ થયું ભાવમાં વધારો થવાની શકયતા છે
રીંછવાણી ગામે ખેતરમાંથી
વિદેશી દારૂ ઝડપાયો
ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં આવેલાં પલટાને કારણે
મીઠાના ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થવાની શકયતા
સેવાઇ રહી હતી. ફેબ્રુઆરી માસથી મીઠાનું ઉત્પાદન શરૂ
મીઠુ પકવવા માટે 24 ડીગ્રી તાપમાન જરૂરી છે. ઓખી
વાવાઝોડાને કારણે તાપમાનનો પારો ગગડીને 15 ડીગ્રીએ
પહોંચી ગયો હતો. ઓખી વાવાઝોડા બાદ તરત શિયાળો
^ ડીસેમ્બર મહિનામાં ઓખી વાવાઝોડાને કારણે મીઠાના
અગરોને નુકશાન થયું હતું. વાવાઝોડા બાદ તરત શિયાળો
ચાલુ થઇ જતાં મીઠાના ઉત્પાદન માટે જરૂરી 24 ડીગ્રીનું તાપમાન
ગોધરા | રીંછવાણીમાં મનહરલાલ થતાં હવે ઉત્પાદનમાં 15 ટકાથી વધુનો ઘટાડો થવાની શરૂ થઇ ગયો હતો. શિયાળામાં પણ ઠંડી વધારે હોવાથી જાળવવામાં મુશ્કેલી પડી હતી. ગત મહિનાથી મીઠાનું ઉત્પાદન
બારીયાએ ખેતરમાં પરમીટ વગર સંભાવના છે. દર વર્ષે જિલ્લામાં 20 લાખ ટન મીઠાનું 24 ડીગ્રી તાપમાન જાળવવામાં મુશ્કેલી નડી હતી. આ શરૂ થયું છે. ઉત્પાદનમાં 15 ટકાથી વધુનો ઘટાડો થઇ શકે છે.
થેલામાં વિદેશી દારૂ રાખતાં પોલીસે ઉત્પાદન થાય છે જેની સામે  ...અનુસંધાન પાના નં.2 કારણોસર મીઠાનું ઉત્પાદન એક મહિના મોડુ શરૂ થયું છે. > સુલતાન પટેલ, ઉપ પ્રમુખ, ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરિંગ એસોસીએશન મીઠાના અગરની ફાઇલ તસવીર 
રેઇડ કરતાં મનહરલાલ નાસી ગયો
હતો. પોલીસે 1400નો દારૂ ઝડપી
પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
મોરવા(હ)ના ભુવર ગામે અંકલેશ્વરના મીરાનગરમાંથી વાછરડાની ઉઠાંતરીનો ગુનો કબુલ્યો સાવરીયા મહારાજ 6 વર્ષથી શ્રદ્ધાળુઓને પરિક્રમા કરાવે છે
લગ્ન બાબતે મારામારી
ગોધરા | ભુવરમાં મનુ, મંજુલા,
અસ્મીતાને દીલીપ, નાથા તથા દિનેશે ભરૂચની ઝાડેશ્વર ચોકડીએથી પશુ નર્મદા મૈયાની ઉત્તરવાહીની
પરિક્રમાનો 17મીથી પ્રા ર ભ
ં થશે
કહેલ કે તારી છોકરી સાથે મારે પ્રેમ

ચોરતી ટોળકીના 4 સાગરિત ઝડપાયાં મોટરમાર્ગ અને પગપાળા એમ બે તબક્કામાં પરિક્રમા પૂર્ણ થાય
સંબધ છે. તેનું લગ્ન નહિ થવા દવું
તેમ કહીને લાકડીનો મારમારીને
ઇજાઓ કરી હતી.
શહેરા તાલુકામાં સગીરાને
ભગાડી જનાર સામે ફરીયાદ
ગોધરા | શહેરા તાલુકામાં ગ્રામીણ
બે આરોપી ભરૂચના અને અન્ય બે અમદાવાદના રહેવાસી ભાસ્કર ન્યૂઝ | અંકલેશ્વર સુધી નર્મદા મૈયાની ઉત્તરવાહીની
પરિક્રમા યોજાશે. પરિક્રમાનો
આશ્રમ થઈ નર્મદામાં ચાલવું અને
નાવડીમાં 1 કિમી બેસી સામે કાંઠે
વિસ્તારમાં સગીરાને નિલેષભાઇ
રાયસીંગભાઇ પગી સમજાવી પટાવી વાછરડાની ચોરીમાં વપરાયેલી કાર પણ પોલીસે કબજે કરી નર્મદા મૈયાની ઉત્તરવાહીની
પરિક્રમાનો 17મી તારીખથી પ્રારંભ
પ્રારંભ રાજપીપલાના કીડી મંકોરી
ધાટ (રામપુરા) ખાતેથી કરવામાં
તિલકવાડા જવામાં આવે છે.
બીજા ચરણમાં મણિનાગેશ્વર-
ફોસલાવીને યોન શોષણ કરવાના ભાસ્કર ન્યૂઝ | અંકલેશ્વર થશે. સાવરિયા મહારાજ છેલ્લા આવશે. જેમાં રોજ સવારે 4કલાકે વાસન, રેંગલ થઈનેનાવડીમાં
ઇરાદે ભગાડી જતાં તેની વિરુદ્ર 6 વર્ષથી ભકતોને ઉત્તરવાહીની પગપાળા શરૂઆત સ્વામી દાંડી ઉત્રવાનુંનું અને કીડી મંકોડી સંગમ
પોલીસ ફરીયાદ નોધાઇ હતી. ભરૂચની ઝાડેશ્વર ચોકડીએથી એસઓજીએ કારમાં પરિક્રમા કરાવી રહયાં છે. યોગાનંદતીર્થ આશ્રમથી મંગલેશ્વર સ્થાને સ્નાન કરી રામપુરા ગામે
પસાર થતાં ચાર શંકાસ્પદ યુવાનોને અટકાવી પુછપરછ ફાગણ વદ અમાસ તારીખ 17મી મહાદેવ, કાશીવિશ્વનાથ, તપોવન, સમાપન કરવામાં આવશે.ત્યારબાદ
ગોધરા-શહેરા હાઇવે પર કરતાં તેઓ પશુઓ ચોરતી ટોળકીના સાગરિતો માર્ચથી 16 એપ્રિલ ચૈત્ર વદ અમાસ રામાનંદ આશ્રમ,સીતારામ બાપા  ...અનુસંધાન પાના નં.2
ચાલતી વાનમાં આગ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે અંકલેશ્વરના
મીરાનગર વિસ્તારમાં થયેલી વાછરડાની ચોરીના
કરજણ પાલિકાની
અંક્લેશ્વરમાં જૈનાચાર્ય
ગુનાની કબુલાત કરી છે. ટોળકી કારમાં આવતી હતી
અને પશુઓ ઉઠાવી ફરાર થઇ જતી હતી.
અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ મીરાંનગર સમિતિઓની
વિસ્તારમાં સુદાન સીંગ ભજન સિંગના ઘર આંગણે
બાંધેલા વાછરડાની ચોરી થઇ હતી. ચોરી કરવા
આવેલાં ત્રણ યુવાનો સીસીટીવી કેમેરામાં કેદ થઇ
રચના કરાશે
ભાસ્કર ન્યૂઝ | કરજણ
રાજ્યશસૂરીશ્વરજીનું
શહેરા હાઇવે ઉપરના તાડવા
ગયાં હતાં. ગત રોજ ભરૂચ એસ.ઓ.જીની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઝાડેશ્વર ચોકડી પાસે
ઇન્ડિકાકાર ચાર ઈસમ શંકાસ્પદ હિલચાલ કરતા નજરે ભરૂચ એસઓજીએ
કરજણ નગર પાલિકામાં
ભાજપાની સ્પષ્ટ બહુમતી
સામૈયું યોજાયું
પાટીયા પાસેના રોડ ઉપર મુસાફરો
લઇને જતી મારૂતીવાનમાં
પડતા શંકાના આધારે રોકી તેમની પૂછપરછ કરી હતી.
તેમણે અંકલેશ્વર મીરાંનગર પાસે વાછરડા ચોરીની
ઝાડેશ્વર
ચોકડીએથી પશુ
આવેલ છે. જેમાં પાલિકામાં
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દુ:ખમાં મળેલી સારી સામગ્રી તરફ
અચાનક આગ લાગતાં વાન
ભડભડ થઇને સળગવા લાગી
કબૂલાત કરતા 41(1)ડી મુજબ તેમને જી.આઈ.
ડી.સી પોલીસના હવાલે કરવામાં આવ્યાં હતાં.
ચોર ટોળકીના ચાર
સાગરિતોને ઝડપી
થઈ ગયા બાદ હવે પાલિકાની
સમિતિઓની રચના માટેની લોકોનું ધ્યાન હોતંુ નથી : જૈનાચાર્ય
હતી. અંદર બેસેલા 7 મુસાફરો યુવાનોની ઓળખ ભરૂચ મદીના પાર્ક ખાતે રહેતા પાડયાં છે. મીટીંગ સોમવારે કરજણ નગર
સહિત ડ્રાઇવર પોતાનો જીવ સોયેબ ઇકબાલ હુશેન કુરેશી, મદીના પાર્ક દરગાહ તસવીર-હર્ષદ મિસ્ત્રી પાલિકાના સભાખંડમાં યોજાશે.
બચાવવા વાનમાંથી કુદકો મારીને પાસે રહેતા સમીર શબ્બીર તાઈ ,ચંડોલ તળાવ જેમાં કારોબારી સમિતી
અમદાવાદ ખાતે રહેતા ઈમ્તિયાઝ ઐયુબ મેવાતી અને ટાઉન પ્લાનિંગ સમિતિના
જીવ બચાવ્યો હતો. મારૂતીવાન
માં શોર્ટસર્કીટ થવાથી આગ લાગી તેમજ અમદાવાદના બહેરામપુરા દાણી લીમડી ખાતે પશુઓ ખાટકીઓને વેચી દેવાતાં હતાં ચેરમેનનો તાજા કોના શિરે
હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલોલ બગીચા પાસે


રહેતા ફિરોઝ ઉર્ફે ધનબતી ગનીભાઇ ગફૂરભાઇ
શેખ તરીકે થઇ હતી. પોલીસે આરોપીઓ અન્ય ^
ઝાડેશ્વર ચોકડી નજીકથી ઝડપાયેલા ચારેય યુવાનોની પૂછપરછમાં તેઓ પશુઓની ચોરી
કરી તેમને ખાટકીઓને વેચી દેતાં હોવાની વિગતો બહાર આવી છે. તેમને જીઆઇડીસી
પશુચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પોલીસના હવાલે કરવામાં આવ્યાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. > પી.અેન. પટેલ,
આવશે એતો પાલિકાના
સભાખંડમાં મીટિંગ શરૂ થતા
પહેલા ભાજપાનો મેન્ડેડ આવ્યા
હાથ ધરી છે. પીઆઇ, એસઓજી, ભરૂચ બાદ જ ખબર પડશે.
અકસ્માતમાં એકને ઇજા
ગોધરા | હાલોલના પાલીકા બગીચા

ભરૂચ- અંકલેશ્વરમાં ભાજપના


પાસેના રોડ પર બાઇક ચાલક બાઇક
પુરપાટ ચલાવીને રસ્તે ચાલતાં LCBના દરોડામાં 4 ખેલીઓ ભાગી છુટ્યાં
નગવરલાલ પરમારને પાચછળથી
ટક્કર મારતાં તેઓને ઇજાઓ કરીને ગરૂડેશ્વરના મોટી રાવલથી અંક્લેશ્વરમાં આવેલાં દેસાઇ ફળિયા ખાતે રાજયશસૂરીશ્વરજી મ.સા.નું
સામૈયું યોજવામાં આવ્યું હતું.

કાર્યકરોએ વિજયોત્સવ ઉજવ્યો


નાસી ગયો હતો.
ભાઠીવાડામાં છઠ્ઠી તારીખે
ગોળગધેડાનો મેળો 2 જુગારીયા ઝડપાયાં ભાસ્કર ન્યૂઝ | ભરૂચ છે. આ બધા તરફ અહોભાવ પ્રગટ
કરો. જેવો અહોભાવ પ્રગટ થશે કે,
દાહોદ | દાહોદ જિલ્લામાં હોળી પર્વ નિર્જન સ્થળે કોતરમાં મહેફીલ જમાવી હતી ભાસ્કર ન્યૂઝ | ભરૂચ, અંકલેશ્વર અંક્લેશ્વર દેસાઇ ફળિયામાં
પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી
તમારી શક્તિ અનેકગણી વધી જશે.
તમારા મનમાંથી ઇનફિયારીટીનો
બાદ મેળાની સીઝન ચાલી રહી છે.
ત્યારે દાહોદ તાલુકાના ભાઠીવાડા ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા હિમંતસિંહ ગોહિલ અને મોટી ઉત્તર પૂર્વીય ભારતના નાગાલેન્ડ, મ.સા.નું સામૈયું યોજવામાં આવ્યું ભાવ દૂર થઇ જશે. તમારામાં નવા
ગામે છઠ્ઠી તારીખ મંગળવારના રાવલના હિતેન્દ્ર ચીમન તડવી મેઘાલય અને ત્રિપુરાની ચૂંટણીના હતું. પ્રવચનમાં પૂજ્યએ કહ્યું, નવા કામ કરવાની શક્તિ પ્રગટ
રોજ ગોળગધેડાનો પરંપરાગત મેળો નર્મદા એસપી મહેન્દ્ર બગડિયાના ઝડપાઇ ગયાં હતાં. તેમની પાસેથી પરિણામો શનિવારે જાહેર થયાં માનવીની ઇચ્છાની વિચિત્રતા છે કે થશે. નરેન્દ્રભાઇ મોદી જણાવે છે કે,
ભરાશે. માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અંગ જડતીના રોકડા 10,100 તથા હતાં. જેમાં ભાજપે ત્રિપુરામાં તેને જે નથી મળ્યુ એના તરફ એનું આપણને મળેલી આધ્યાત્મિકતા ને
ધાનપુરના ડુમકામાંથી વિદેશી જુગારની બદીને ડામવા પોલીસ દાવ પરના રોકડા રૂપિયા 1,240 લેફટના શાસનને ઉખાડી ફેંકયું ધ્યાન વધુ જાય છે અને દરેક વસ્તુ તત્વજ્ઞાન પ્રત્યે જો અહોભાવ પ્રગટ
સતત પ્રયાસ કરે છે. LCB PSI મોબાઇલ ફોન તથા બાઈક મળી હતું. નાગાલેન્ડમાં પણ પાર્ટીએ મેળવવી શક્ય નથી હોતી માટે દુ:ખ થાય તો દુનિયાના તમામ માનવીમાં
દારૂ ઝડપાયો એ.ડી.મહંતને મળેલી બાતમીના કુલ રૂપિયા 78,340 નો મુદ્દામાલ સારો દેખાવ કર્યો છે. બંને રાજયોમાં
ત્રિપુરા અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભરૂચ
થાય છે. આ દુ:ખમાં તેને મળેલી પણ આવા અહોભાવ પ્રગટ થશે.
ધાનપુર | ડુમકામાં વજેસિહ પસાયા અને અંકલેશ્વરમાં કાર્યકરોએ ઉજવણી કરી હતી.
આધારે ગરુડેશ્વરના મોટી રાવલના ઝડપી પડ્યો હતો. મોટી રાવલના મળેલા વિજયને સ્થાનિક કાર્યકરો સારી સામગ્રી છે. તે તરફ તેનું ધ્યાન નહીંતર નહી મળેલી સામગ્રીની
ના ઘરની નજીકના છાપરાની તલાસી કોતરમાં ચાલતા જુગારના અડ્ડા વિષ્ણુ ગોવિંદ તડવી, ધર્મેન્દ્ર વધાવી લીધો છે. નિતેન્દ્રસિંહ દેવધારા સહિતના ધારાસભ્ય અરૂણસિંહ રણા, શહેર નથી જતું. ઝંખના, નહી મળેલી શક્તિની
લેતા મિણીયા થેલીમા સંતાડી રાખેલા પર દરોડો પાડયો હતો. પોલીસને શાંતિલાલ તડવી, સંજય માણેક અંકલેશ્વરમાં કાર્યકરોએ આગેવાનો અને કાર્યકરો હાજર પ્રમુખ મહેન્દ્ર કંસારા, પાલિકા રોજ સવારે કહો મને સ્વસ્થ ઝંખના તમારા મનને અશાંત
હોલ મળી આવ્યા હતા. મૂદામાલ જોઇ જુગારીયાઓમાં દોડધામ મચી તડવી અને વિષ્ણુ ગોવિંદ તડવી ગડખોલ પાટીયા ખાતે ફટાકડા રહયાં હતાં. ભરૂચના પાંચબત્તી પ્રમુખ આર.વી.પટેલ સહિતના પાંચ ઇન્દ્રિયો મળી છે. મને વિશેષ બનાવી દેહે. માટે સારો અહોભાવ
જપ્ત કરી પ્રોહી. એકટ મુજબ ગુનો હતી. પોલીસને જોઈ ભાગી જતા તેમને ફોડી ઉજવણી કરી હતી. આ સર્કલ ખાતે આયોજીત કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા રોગ વિનાનું સારુ શરીર મળ્યું છે. ખરેખર સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર
દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. રામપુરાના અનુરાજસિંહ વોન્ટેડ જાહેર કરાયાં છે. પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ડૉ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ફોડી મિઠાઇ વહેંચી હતી. મને ભારતની ભવ્ય સંસ્કૃતિ મળી વાતાવરણમાં તમને લઇ જશે.

સેવાકાર્ય | માતૃભૂમિનું ઋુણ અદા કરવા વાડીના જીર્ણોદ્ધાર માટે રૂા.3 લાખનું દાન : મહેશ અને ભારતી પરીખ વડોદરામાં સ્થાયી થયાં છે

રાજપીપળાના પરીખ દંપતિએ બાળકો માટે મેડીકલ કેમ્પ યોજયો આદિવાસી યુવતી ડોક્ટર બનતા
ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા વાડીના જીર્ણોદ્ધાર માટે હાલ 3 લાખ રૂા.ની
રકમ દાનમાં આપી છે અને હજુ બીજા 2
મેડિકલ કેમ્પ યોજી કારકિર્દી શરૂ કરી
રાજપીપળાના મુળ વતની અને હાલ
વડોદરામાં સ્થાયી થયેલા પરીખ દંપતીએ
લાખ રૂા.આપશે.
રાજપીપલાના વણિક પરિવારના નાંદોદના તરોપા ગામે હાઈસ્કૂલ ખાતે દંતચિકિત્સા
બાળકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજી
વતનનું ઋણ અદા કર્યું હતું તેમજ સમાજની
શાળા તથા કોલેજોમાં ભણતા બાળકોને
નોટબુકો અને ચોપડા વિતરણ કરવાનું કેમ્પ કરી જિલ્લાના 300થી વધુ દર્દીઓનું નિદાન કર્યું
વિશાખડાયતાની વાડી ના જીર્ણોદ્ધાર માટે 3 પણ તેમનું આયોજન છે. અખિલ હિન્દ ભાસ્કર ન્યૂઝ | રાજપીપલા દંતચિકિત્સા કેમ્પ કરી 300થી વધુ હતું કે રાજપીપલા હોસ્પિટલ હોય
લાખનું દાન પણ આપ્યું છે. મહિલા પરિષદના પ્રમુખ શિવાની મહેતાએ દર્દીઓનું નિદાન કર્યું હતું. કે નર્મદા જિલ્લામાં સરકારી ડોક્ટરો
મહેશ પરીખ અને ભારતીબેન પરીખે જણાવ્યું હતું કે રાજપીપલા ના વતની નર્મદા જિલ્લાની આદિવાસી યુવતી કેમ્પનો પ્રારંભ તા. પ્રમુખ જતિન કોઈ ટકીને રહેતા નથી અને આ
પોતાના વતન રાજપીપલાના બાળકો માટે એવા આ દંપતીએ પોતાની માતૃભૂમિ માટે ડોક્ટર બનતા પોતાના વતન માં વસાવાના હસ્તે કરાયું. જેમની સાથે વિસ્તારમાં મેડિકલ સેવા મળતી
મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો હતો. રાજેન્દ્ર લાગણી વરસાવી છે. તેમના જેવા દાતાથી સેવા કરવાનું નક્કી કરી પોતાની શાળાના આચાર્ય નિલેશ વસાવા, નથી. ખાસ કરીને આદિવાસી
નગર સોસાયટીમાં માં આવેલ કિડ્સ કોર્નર સેવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે સમાજમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પ્રથમ સેવારૂરલના વિક્રમ વાંસીયા, સમાજની એક દીકરી આજે ડોક્ટર
ખાતે મેડિકલ કેમ્પઅખિલ હિન્દ મહિલા અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડી અન્ય કેમ્પ નાંદોદ તાલુકાના તરોપા ગામે ડો.સૌરભ દેસાઈ, ડો.ઇશિતા બની છે જે ગૌરવની વાત છે. જેમાં
પરિષદના સહયોગથી રાખવામાં આવ્યો દાતાઓને પણ પ્રોત્સાહિત કર્યા છે. આજના આર. એન. દીક્ષિત હાઈસ્કૂલ વસાવા, ડો.સોનલ પંચાલ સહીત પણ વધુ મહત્વનું છે કે તેણે પોતાના
હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પોતાનું મેડીકલ કેમ્પમાં બાળકોની તપાસ કરી જરૂરી ખાતે શાળા અને ઝગડીયાના સેવા સેવા કરી હતી. આ બાબતે તાલુકા વતનમાં સેવા કરવાનું નક્કી કર્યું છે.
મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. પરીખ દંપતીએ નિદાન કરાયું છે. રાજપીપળાના પરીખ દંપતિએ બાળકો માટે વિનામુલ્યે મેડીકલ કેમ્પ યોજયો હતો.-પ્રવિણ પટવારી રૂરલ હોસ્પિટલના સહયોગથી પ્રમુખ જતીન વસાવાએ જણાવ્યું જેથી આભિનંદન પાઠવું છે.

You might also like