You are on page 1of 2

08/03/2018 કો યુટર ોિફસીય સી ટે ટ માટે લાયક (કવોલીફાય) થયેલ ઉમેદવારોની યાદી

11 ૧૩૭/૨૦૧૭૧૮, યુિનિસપલ ઇજનેર ૨૯/૦૧/૨૦૧૮ કો યુટર ોિફસીય સી ટે ટ

12 ૧૩૬/૨૦૧૭૧૮, ંથપાલ ૩૦/૦૧/૨૦૧૮ કો યુટર ોિફસીય સી ટે ટ

કો યુટર ોિફસીય સી પરી ાનું થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નો િવગતવાર કાય મ પરી ાની તારીખના ૧૦
િદવસ પહેલાં મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંિધત દરેક ઉમેદવારોએ જ રી નોંધ લેવા
તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે .
(૧) કો યુટર ોિફસીય સી ટે ટનો અ યાસ મ અને ગુણભાર

(અ) . . ૧૦૦/૨૦૧૬૧૭, ૧૦૧/૨૦૧૬૧૭, ૧૦૯/૨૦૧૬૧૭ માટે

સમય - ૧-૦૦ કલાક

માંક િવષયનું િવવરણ ગુણ

1 એકસેલ ેડશીટ ૧૦ ગુણ

2 ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટે ચમે ટ) ૧૦ ગુણ

3 પાવર પોઇ ટ ૧૦ ગુણ

4 વડ ટાઇપીંગ/ વડ ફોમટીંગ (અં ે તથા ગુજરાતી) ૨૦ ગુણ

- કુ લ ગુણ ૫૦ ગુણ

. . ૧૦૩/૨૦૧૬૧૭, ૧૦૪/૨૦૧૬૧૭, ૧૦૬/૨૦૧૬૧૭, ૧૧૦/૨૦૧૬૧૭, ૧૨૮/૨૦૧૬૧૭, ૧૨૯/૨૦૧૬૧૭, ૧૩૫/૨૦૧૭૧૮, ૧૩૬/૨૦૧૭૧૮,


૧૩૭/૨૦૧૭૧૮ - માટે

સમય - ૧-૧૫ કલાક

માંક િવષયનું િવવરણ ગુણ

1 એકસેલ ેડશીટ ૧૫ ગુણ

2 ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટે ચમે ટ) ૧૫ ગુણ

3 પાવર પોઇ ટ ૧૫ ગુણ

4 વડ ટાઇપીંગ/ વડ ફોમટીંગ (અં ે તથા ગુજરાતી) ૩૦ ગુણ

- કુ લ ગુણ ૭૫ ગુણ

નોંધઃ-
જે પૈકી માંક- ૪ પૈકીના વડ ફોમટીંગ િસવાયના તમામ ો માટે પ ની હાડ કોપી આપવામાં આવશે. જયારે વડ ફોમટીંગ
સોફટ કોપીમાં આપવામાં આવશે. માંક- ૧, ૨, ૩ અં ે માં રહેશ.ે જયારે માંક- ૪ માં વડ ટાઇપીંગમાં ગુજરાતી ટાઇપીંગ એ
ગુજરાતીમાં રહેશે. અને અં ે ટાઇપીંગ તેમજ વડ ફોમટીંગ અં ે માં રહેશે. જે ( પ ) પરી ા પૂણ થયા બાદ િનરી ક ી ને
ફર યાતપણે પરત કરવાની રહેશે.

(૨) કો યુટર િફસીય સી ટે ટમાં ગુજરાતી ટાઇપીંગ ગુજરાતી ઇ ડીક ઇનપુટ - ૩ ના વઝનમાં ુિત ફો ટમાં જ કરવાનું રહેશે. ( ુિત
ફો ટમાં ટાઇપ કરવા માટે નીચે દશા યા મુજબના જુ દા જુ દા ૮ કારના કી-બોડના િવક પોની સુિવધા મળશે.)

1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Gujarati Indica
6. Remigntan Indica
7. Special Characters
8. Gujarati Terafont

(૩) વડ, એકસેલ, પાવરપોઇ ટ અને આઉટલુક (ઈ-મેઈલ) ની પરી ા સોફટવેર ારા ખોલી આપવામાં આવેલ વડ, એકસેલ,
પાવરપોઇ ટ અને આઉટલુક (ઈ-મેઈલ) માં જ આપવાની રહેશે. વડ, એકસેલ, પાવરપોઇ ટ અને આઉટલુક (ઈ-મેઈલ) પરી ામાં
ઉમેદવારે કોઈ ફાઈલ બનાવવાની રહેશે નહી. એ ફાઇલ સોફટવેર ારા ઓટોમેટીક બનશે. જો કોઇ ઉમેદવાર પરી ાના સોફટવેર
િસવાય ફાઇલ ઓપન કરી લખશે તો ઉમેદવારનું પરીણામ મા ય ગણાશે નહી.

(૪) ઉમેદવારને કી બોડ, માઉસ, કો યુટર મંડળ તરફથી ઉપલ ધ કરવામાં આવશે. ઉમેદવારને પોતાનું કી બોડ લાવવાની પરવાનગી
આપવામાં આવશે નહીં. કો યુટર ોિફસીય સી (કાય મતા) કસોટી શ થતાં પહેલા અને પરી ા ખંડમાં વે યા બાદ આપને

https://gsssb.gujarat.gov.in/various-advt-qualify-result.htm 2/3
08/03/2018 કો યુટર ોિફસીય સી ટે ટ માટે લાયક (કવોલીફાય) થયેલ ઉમેદવારોની યાદી
ફાળવેલ કો યુટર કી બોડ, માઉસ, કો યુટર બરાબર ચાલે છે તેની ખા ી કરી લેવાની રહેશ.ે

(૫) કો યુટર ોિફસીય સી (કાય મતા) કસોટી સમયે કો યુટરમાં કોઇ ટે કનીકલ ખામી જણાય તો ઉમેદવારે અ ય ઉમેદવારને ખલેલ
પહોંચાડયા વગર તેમજ પોતે કોઇ પગલાંઓ લીધા વગર પોતાનું થાન ળવી રાખીને (ઉભા થયા વગર) વગ િનરી ક ( ઇ વી લેટર)
ને ણ કરવાની રહેશે.

(૬) કો યુટર ોિફસીય સી (કાય મતા) કસોટી માટે એક જ વાર “ Log in “ થઇ શકાશે. પરી ાનો સમય ૧-૦૦ / ૧-૧૫ કલાક પૂરો થયા
પહેલા ઉમેદવાર પોતે “ Submit “ કરી દે શે. તો ફરીથી “ Log in “ થઇ શકશે નહીં. કો યુટર ોિફસીય સી ટે ટનો સમય ૧-૦૦ / ૧-૧૫
કલાક બાદ સમય પૂણ થવાના કારણે ટાઇપ થવાનું આપોઆપ બંધ થઇ જશે. એ સમય પહેલા જો ઉમેદવાર Confirm / Accept કરીને
તેમનું ટાઇપ કામ સબમીટ (Submit) કરી દે શે તો તે પછી ટાઇપ કામ થઇ શકશે નહીં.

(૭) પ ની હાડકોપીના માંક ૧ થી ૪ અંતગત તેના જવાબ માં કરવામાં આવેલ ભૂલો જેવી કે , પેલીંગ / જોડણીની ભૂલ, માિજન
સેટીંગ, ફો ટ સાઇઝ, ટાઇપકામ ની ભૂલ બાબતે માિકગ અંગે ની કપાત, મંડળના િનણય અનુસાર કરવામાં આવશે.

(૮) આખરી પિરણામ, થમ તબ ાની પધા ક લેિખત કસોટી તથા બી તબ ાની કો યુટર ોિફસીય સી (કાય મતા) કસોટી
એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુકત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કો યુટર ોિફસીય સી ટે ટમાં ઉ ીણ થવા માટે
લઘુ મ લાયકી ગુણ (Minimum qualifying marks) નું ધોરણ દરેક કે ટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું િનયત થયેલ
છે .

(૯) કો યુટર ોિફસીય સી ટે ટનું પિરણામ કો યુટર ો ામીંગ આધારીત હોઇ, તેના રીચેકીંગ અંગેની અર યાને લેવામાં આવશે
નિહં .

© 2017 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. સવાિધકાર સુરિ ત. પસંદગીની યાદીમાં જોડો | િડસ લેમર
વપરાશકતાઓ : 11577332 | છે લા સુધારાની તારીખ : 22/12/2017

https://gsssb.gujarat.gov.in/various-advt-qualify-result.htm 3/3

You might also like