You are on page 1of 55

Page |1

વિિાહ સંસ્કાર
03-2011

પ્રથમ ઈ - સંસ્કરણ

http://aksharnaad.com Page 1
Page |2

અક્ષય નાદ ઈ–વંસ્કયણ

તાયીખ ૧૬ ભાર્ચ ૨૦૧૦ના યોજ અક્ષયનાદ ઩ય પ્રથભ ઈ ઩ુસ્તક ડાઉનરોડ ભાટે


ખુલ્લુ મ ૂકેલ,ું એ ઩છી વલવલધ ઈ-઩ુસ્તકો મ ૂકાતા યહ્ાં છે અને વતત ડાઉનરોડ
઩ણ થતાં યહ્ાં છે . આ જ શ્રેણી આગ઱ લધાયતા વલલાશ વંસ્કાયની વલગતો
આ઩તુ ં ખ ૂફ ઉ઩મોગી એવુ ં આ સુદય
ં ઩ુસ્તક પ્રસ્તુત કયતા અનેયા શ઴ચની
રાગણી થામ છે . આજ સુધીભાં (8-03-2010) ફધા ઈ-઩ુસ્તકો ભ઱ીને
ડાઉનરોડ વંખ્મા 25,000 સુધી ઩શોંર્ી છે , જે ઘણો વંતો઴કાયક અંક છે . આલો
વયવ આલકાય ભળ્મો એ ફદર અક્ષયનાદના વલે લાંર્કવભત્રો અને શુબેચ્છકોનો
આબાય ભાનુ ં છં. આ ઩ુસ્સ્તકાઓ મ ૂકલાની શ્રી ગો઩ારબાઈ ઩ાયે ખની
ભશીનાઓથી વેલર
ે ી ઈચ્છા (http://gopalparekh.wordpress.com) અને અભને

http://aksharnaad.com
Page |3

તેના ભાટે વત્તત પ્રોત્વાશન આ઩તા યશેલાની વ ૃવત્ત આનુ ં મુખ્મ કાયણ છે . આલી
અનેક ઩ુસ્સ્તકાઓ અક્ષયનાદ ઩ય આલતી યશેળે. પ્રેયણાદામી જીલનર્રયત્રો,
ભનનીમ કૃવતઓ અને જીલનરક્ષી વારશત્મનુ ં આ એક નવુ ં વો઩ાન છે . આ઩ણા
વો઱ વંસ્કાયોભાંના એક ભશત્લના એલા વલલાશ વંસ્કાય વલળેન ુ ં સુદય,
ં ભારશવતપ્રદ
અને ઉ઩મોગી ઩ુસ્તક આજે અત્રે પ્રસ્તુત થઈ યહ્ું છે ત્માયે આ઩ણી ઩યં ઩યાની
આ ભશત્લની વલયાવતરૂ઩ વં઩વતને વૌની વાથે લશેંર્ી યહ્ાનો આનંદ છે તો
તેના અજ્ઞાત રેખક પ્રત્મે શારદિ ક કૃતજ્ઞતા ઩ણ છે . આળા છે આનો રાબ ભશત્તભ
લાંર્કો સુધી ઩શોંર્ળે. અક્ષયનાદના ડાઊનરોડ વલબાગભાં આલા અનેક ઩ુસ્તકો
(http://aksharnaad.com/downloads) ડાઊનરોડ ભાટે ઉ઩રબ્ધ છે .

- જીજ્ઞેળ અધ્મારૂ

http://aksharnaad.com
Page |4

વલલાશ વંસ્કાય

નોંધ:- ઘયની દીકયીના રગ્ન પ્રવંગે આ ઩ુસ્સ્તકા

યર્લાભાં આલી છે , તેથી રદકયાના રગ્ન-પ્રવંગ લખતે

જરૂયી પેયપાય કયલા વલનંતી છે .

લય અને કન્માના નાભ – ____________________

_________________

http://aksharnaad.com
Page |5

શ્રી ગજાનન પ્રવન્નોસ્તુ

વલલાશ વંસ્કાય

લય અને કન્માના નાભ

રગ્ન સ્થ઱નુ ં વયનામુ ં

ભંગરકાભના વશ

ફંને લેલાઇ ઩રયલાયના નાભ

http://aksharnaad.com
Page |6

II શ્રી ગણેળામ નભ: II

II ભંગરાચયણ II

નભસ્કાય, સસ્ુ લાગતભ.

વલચ વંસ્કૃવતની જનેતા એલી બાયતીમ વંસ્કૃવતએ ભાનલજીલનને વો઱ વંસ્કાયભમ

ગણયુ ં છે . આ વો઱ વંસ્કાય જીલનની જુદી જુદી અલસ્થાને ભંગરભમ ફનાલે છે .

આ વંસ્કાયોભાં ―વલલાશ વંસ્કાય‖ને શ્રેષ્ઠ સ્થાને મ ૂકીને આ઩ણા ઋવ઴મુવનઓ અને

વંસ્કૃવતના જ્મોવતધચયોએ ―ધન્મો ગૃશસ્થાશ્રભ:‖ કશી એનાં મળોગાન ગામાં છે , આ

વલલાશ વંસ્કાય દ્વાયા ઩યભાત્ભાનાં ફે ઉત્તભ વર્જન ઩ુરુ઴ અને સ્ત્રી – જીલનના

http://aksharnaad.com
Page |7

ધભચ, અથચ, કાભ અને ભોક્ષરૂ઩ી ર્ાય ઩ુરુ઴ાથોની પ્રાપ્તતભાં એકફીજાનાં ઩ ૂયક,

પ્રેયક અને વશામક ફની યશેલા પ્રવતજ્ઞાફદ્ધ છે .

શ્રી ગોલધચનનાથની અનંતકૃ઩ાથી વૌ. કાં. ........... અને ચર્. ............ ના

―રગ્નવંસ્કાય‖ ની ભનબાલન ભંગ઱ લે઱ા અલતયી છે . પ્રાયં બે શ્રી ગણેળ બગલંત

અને વલચ દે લતાઓને નતભસ્તકે લંદન કયીએ છીએ. આજે વલ.વં. 20...... ના

.......... (રશિંદુ ભરશનાનુ ં નાભ) સુદ/લદ ને ..... લાય તા. ............... ના ભંગર

રદલવે, ...... અને ...... ના સુ઩ૌત્રી / સુ઩ૌત્ર તથા અ.વૌ. .......ફશેન અને શ્રી

ુ ી વૌ.કાં ...... (કન્મા) અને અ.વૌ. .....


.......... ની સુ઩ત્ર અને શ્રી ....... ના

ુ ચર્......... (લય) ના ભંગર


સુ઩ૌત્ર અને અ.વૌ. ....... અને શ્રી ........... ના સુ઩ત્ર

http://aksharnaad.com
Page |8

઩રયણમની વલવધનાં ભંગરાર્યણ કયીએ.

રશિંદુ ધભચભાં દામ્઩ત્મ (ગૃશસ્થાશ્રભ ) એ વૌથી ભશત્લનો આશ્રભ છે કાયણકે એ

વભગ્ર વાભાજીક ભા઱ખાનો આધાય છે . જેભાં વલવધ-વલધાન આ઩ેરાં છે એ

ગૃશસ ૂત્ર‖ ઩ણ લૈરદક ઩યં ઩યાને આગ઱ લધાયે છે . સ્ત્રી-઩ુરુ઴ એ વભગ્ર લૈવિક

યર્નાના કેન્રભાં છે . વલલાશ એ મજ્ઞ છે જેભાં સ્ત્રી અને ઩ુરુ઴ ઩ોતાનુ ં સ્લતંત્ર

વાર્લીને વભગ્ર વલિની યર્નાભાં બાગ રેનાય ફને છે . આ વલવધ આધ્માત્ત્ભક

ભશત્ત્લ અને પ્રતીકાત્ભક અથચથી બયે રી છે . રગ્ન દ્વાયા લય-કન્મા કામા, ભન

અને હ્રદમથી એક ફને છે .

http://aksharnaad.com
Page |9

II ગણેળ લંદના II

સ્લજનો, વલવધના પ્રાયં બે વલઘ્નશતાચ , શુબકતાચ , શ્રી ગણેળનુ ં બાલ઩ ૂલચક સ્ભયણ કયીએ.

વલઘ્નેશ્વયામ લયદામ સુયવિમામ


રંફોદયામ વકરામ જગત્પ઩તામ I
નાગાનનામ શ્રુવતમજ્ઞવલભ ૂવ઴તામ

ગૌયીસુતામ ગણનાથ ! નભો નભસ્તે II

(બાલાથચ :વલઘ્નશતાચ , લયદાન દે નાયા, દે લોના વપ્રમ, ભોટા ઉદયલા઱ા, વકર જગતનુ ં

કલ્માણ કયનાયા, શાથીનામુખલા઱ા, લેદ અને મજ્ઞોના ભ ૂ઴ણગૌયી઩ુત્ર અને ગણનાથને

નભસ્કાય.)

http://aksharnaad.com
P a g e | 10

II શ્રીકૃષ્ણલંદના II

શલે ગો઩ીલલ્રબ બગલાન શ્રીકૃષ્ણનુ ં સ્ભયણ કયીએ.

વચ્ચચદાનંદરૂ઩ામ વલશ્વોપ઩પમાદદ શેતલે I


તા઩ત્ર્મ વલનાળામ શ્રીકૃષ્ણામ લમં નુભ: II

(બાલાથચ: વલિની ઉત્઩વત્ત, સ્સ્થવત આરદના શેતરૂુ ઩, વચ્ચ્ર્દાનંદરૂ઩શ્રીકૃ ષ્ણને અભે ત્રણ

પ્રકાયના તા઩ના નાળ ભાટે નભન કયીએ છીએ. )

II લય સ્લાગત II

http://aksharnaad.com
P a g e | 11

શલે રગ્નભંડ઩ભાં આલેરા લયયાજાને કન્માના વ઩તા ...................઩ ૂછે છે ,


વાધુ બલાનાસ્તામ્ . અચચવમષ્માભો બલંતામ્ ?
(બાલાથચ:તભે વજ્જન છો ? તભાયી ઩ ૂજા કરું ?)
લયયાજા કશે છે ,
અશં વાધુ બલાવભ I .ભામ્ અચચમ I
(બાલાથચ : હુ ં વદૈ લ વજ્જન યશીળ, ભાયી ઩ ૂજા કયો )
શલે કન્માના વ઩તા લયયાજાને આવન આ઩તાં કશે છે ,
ૃ તામ્ I
વલષ્ટયો વલષ્ટયો વલષ્ટય:િવતગહ્ય
(બાલાથચ :આ઩ આ આવન સ્લીકાયો.)
લયયાજા કશે છે ,
િવતગહૃ ્ ણાવભ I

http://aksharnaad.com
P a g e | 12

(બાલાથચ: હુ ં આવન સ્લીકારું છં.)

હ્રીં શ્રેષ્ઠોસ્સ્ભ લૈ વભાનાનામુદ્યતાવભલ બાસ્કય: I


વતષ્ઠાવભપલાં અધ: કૃપલા મ ઇદં ભે ભબદીમતે II

(બાલાથચ: જેભ પ્રકાવળત ઩દાથોભાં સ ૂમચ શ્રેષ્ઠ છે તેલી યીતે હુ ં ઩ણ ભાયા વંફધ
ં ીઓભાં
શ્રેષ્ઠ સ્થાન ભે઱લીળ. ભાયા દ્વે઴ીઓનો ઩યાબલ કયીળ.)

શલે લયયાજા વલષ્ટયને આવન નીર્ે મ ૂકી ઩ ૂલચ રદળા તયપ મુખ યાખીને ફેવે છે . કન્માના
વ઩તા દૂ ધ અને ઩ાણીથી, ઩શેરાં લયયાજાનો ડાફો અને ઩છી જભણો ઩ગ ધોતાં કશે છે ,
ૃ તાભ I
઩ાદાથચ ઉદકમ્ ,઩ાદાથચ ઉદકમ્, ઩ાદાથચ ઉદકમ્ ,િવતગહ્ય
(બાલાથચ: આ, ઩ગ ધોલાનુ ં ઩ાણી સ્લીકાયો.)

http://aksharnaad.com
P a g e | 13

લયયાજા કશે છે

િવતગશૃ ણાવભ I

(બાલાથચ :હુ ં સ્લીકારું છં.)

શલે ફીજો વલષ્ટય અ઩ામ છે .

ૃ તામ્ I
વલષ્ટયો વલષ્ટયો વલષ્ટય: િવતગહ્ય

શલે કન્માનાં ભાતાવ઩તા, લયયાજાના ઩ગ લ ૂછી, ત્માં કુ ભકુ ભ રગાલી, ક઩ા઱ે વતરક કયે

છે . ત્માય ઩છી કન્માના વ઩તા શાથભાં અઘ્મચ઩ાત્ર રઇ કશે છે ,

ૃ તામ્ I
અઘો અઘો અઘચ: િવતગહ્ય

(બાલાથચ: આ અઘ્મચનો સ્લીકાય કયો.)

http://aksharnaad.com
P a g e | 14

ૃ ાવભ’. ફોરી અઘ્મચ઩ાત્રને ઩કડી, ભાથા સુધી ઊંર્ે રઇ જઇ, ઩ાણીને


લયયાજા ―પ્રવતગહ્ણ

તયબાણાભાં યે ડી અઘ્મચ આ઩ે છે . શલે ભધુ઩કચ આ઩લાની વલવધ ળરૂ થામ છે .

ુ કચ
ભધ઩

કાંવાના ઩ાત્રભાં ઘી, દશીં અને ભધનુ ં વભશ્રણ કયી કન્માના વ઩તા એ ઩ાત્રને ફીજા

઩ાત્રથી ઢાંકી લયયાજાને ―ભધુ઩કચ ‖ આ઩ે. આ ભધુ઩કચ એ ઩ ૃથ્લી ઩યનુ ં અમ ૃત છે . ભધ એ

ભધુયતાનુ,ં ઘી ઩ો઴ણનુ ં અને દશીં એકતાનુ ં પ્રતીક છે . આભ ભધુયતા, ઩ુષ્ષ્ટ અને

એકતાના બાલ દ્વાયા લયયાજાનુ ં વન્ભાન થામ છે . શલે કન્માના વ઩તા ―ભધુ઩કચ ‖ આ઩તા

કશે,

http://aksharnaad.com
P a g e | 15

ભધુ઩કો, ભધુ઩કો, ભધુ઩કચ : િવતગુહ્યતામ્ I

(બાલાથચ:ભધુ઩કચ નો સ્લીકાય કયો.)

‘િવતગશૃ ણાવભ’ કશી લયયાજા ભધુ઩કચ ખોરી તેભાં જોઇ કશે,

સ્ભીક્ષાવભ મથા વલાચ ણ્મશં ભ ૂતાવન ચ઺ુ઴ા I


તથાઢં ભધુ઩કચ ચ િતીક્ષાવભ ખલુ િબો II

(બાલાથચ : શે પ્રભુ ! જેભ હુ ં ભાયી આંખોથી વલચ જીલોને જોઉં છં તેભ જ હુ ં ભધુ઩કચ ન ુ ં વાયી

યીતે દળચન કરું છં)

http://aksharnaad.com
P a g e | 16

શે લયયાજા ―ભધુ઩કચ ‖ને ડાફા શાથભાં ઩કડી જભણા શાથની છે લ્રેથી ફીજી આંગ઱ીથી

વભશ્રણને શરાલી, જભીન ઩ાય થોડુ ક


ં યે ડળે. આ લખતે ઩ુયોરશતશ્રી ભંત્રો ફોરળે. આ વલવધ

઩છી લયયાજા શાથ ધોઇ, આર્ભન કયી, પયી શાથ ધુએ છે .

ન્માવ

શલે ન્માવ વલવધ ળરૂ થામ છે , ઩ુયોરશત ફોરાલે તે ભંત્ર ફોરતાં ળયીયના જુ દા જુ દા બાગ
ઉ઩ય ઩ાણી અડાડલાની રિમા ―ન્માવ‖ કશેલામ. આ ન્માવ ળસ્ ત ભાટે છે .
લયયાજા ફોરે

શીં લાડં ગ ભ આસ્મEસ્તુ I

http://aksharnaad.com
P a g e | 17

(મુખ)
શીં નવોભેં િાણોસ્તુ I
(નાક)
શીં અક્ષ્ણોભે ચ઺ુયસ્તુ I
(આંખ)
શીં કણચમોભે શ્રોત્રભસ્તુ I
(કાન)
શીં ફાશોભે ફરભસ્તુ I
(ખબા)
શીં ઉલોભે ઓજોસ્તુ I
(વાથ઱)
શીં અદયષ્ટાવન ભે અંગાવન તનુસ્તંલા ભે વશ વંત ુ I (આખું ળયીય)

http://aksharnaad.com
P a g e | 18

આ વલવધ ઩છી લયયાજા શાથ ધોઇ, આર્ભન કયી પયી શાથ ધુએ છે . શલે લય઩ ૂજન ની
વલવધ થળે.

લય઩ ૂજન

કન્માનાં ભાતાવ઩તા ..............બાઇ અને ............. ફશેનને વલનંતી કે તેઓ

જભાઇયાજાને ક઩ા઱ે ર્ંદનવતરક કયી કુ ભકુ ભ-અક્ષતથી તેભનુ ં ઩ ૂજન કયે . આ ઩ ૂજન

દ્વાયા વ્મસ્ તના બારપ્રદે ળનુ ં એટરે કે બુદ્ધદ્ધનુ ં ઩ ૂજન થામ છે . વતરક સ્લીકાયતી લખતે

લયયાજા ઩ણ ભનોભન કશી યહ્ા છે કે આજીલન વદ્ બુદ્ધદ્ધલા઱ી વ્મસ્ ત ફની યશેળે.

શીં શ્રીખંડ ચંદનં દદવ્મંગધ


ં ાઢયં સુભનોશયમ્ I

અ઩ચમાવભ નભસ્તુભ્મં કભરા઩વતરુ઩ ધ ૃક્ II

http://aksharnaad.com
P a g e | 19

(બાલાથચ : હુ ં રક્ષ્ભીરૂ઩,રદવ્મ, સુગધ


ં વબય અને સુભનોશય ર્ંદન આ઩ને નભસ્કાય઩ ૂલચક

અ઩ચણ કરું છં. આ઩ કભરા઩વત વલષ્ણુન ુ ં રૂ઩ ધાયણ કયો.)

કન્મા આગભન

સ્લજનો, શલે કન્માનો ભંડ઩ પ્રલેળ થઇ યહ્ો છે . કન્માનાં ભાભા-ભાભી ........ બાઇ –

તથા.....ફશેન, ......બાઇ ..........ફશેન ને વલનંતી કે તેઓ ....ને વલલાશભંડ઩ભાં રઇ

આલલાનો રશાલો રે. આ લખતે લયકન્મા લચ્ર્ે અંતય઩ટ ધયલાભાં આલે છે . આ

અંતય઩ટ દ્વાયા એ સ ૂર્લામ છે કે ફન્ને શુબ ઘડીએ એકફીજાનુ ં દળચન કયે કે જેથી ફન્નેનાં

જીલન સુખ, ળાંવત અને પ્રેભભમ ફને.

http://aksharnaad.com
P a g e | 20

ભંગરાષ્ટક

શલે ―ભંગરાષ્ટક‖ ગલાળે. અશીં ઉ઩સ્સ્થત બ્રાહ્મણદે લતાઓ તથા વહુ સ્લજનોના અંતયની

શુબેચ્છાઓ અને આળીલાચ દ વ્મ ત કયતાં આ ભંગરાષ્ટક આ઩ને વહુ ઩ ૂણચ બાલ અને

ળાંવતથી વાંબ઱ીએ. દયે ક ભંગરાષ્ટકને અંતે ઩ુયોરશત ―શુબ મુહત


ૂ ચ વાલધાન‖, ―કંન્માદાતા

વાલધાન‖ એવુ ં કશી લયકન્માને કુ ભકુ ભ અક્ષતથી આળીલાચ દ આ઩ળે.

લંદી બાલથી વલચ દે લગણને, શ્રદ્ધા થકી ઩ ૂજીએ.


વલઘ્નોને શયીરે વદા શુબ કયે , તેને વહુ લંદીએ.
દયદ્ધદ્ધવવદ્ધદ્ધ દઇ સુબક્તજનને, કામો ફધાં વાધતા,
ગૌયી઩ુત્ર ગણેળ દં ઩વતતણું , કુ માચ ત વદા ભંગરમ્ . 1

http://aksharnaad.com
P a g e | 21

ઓલાયે થી અનંતના લશી યશી, આવળ઴ધાયા અશો !


દાદાજી ............ હ્રદમની બાલોવભિઓ સુખદા,
.....દાદી લશારી દદકયી તણુ,ં કલ્માણ ચાશે વદા,
.............. આ રૂડા યુગરનુ,ં વાધો વદા ભંગરમ્ . 2
રૈ જે રૂ઩ વલભુલયે ધયણી ઩ે, ઩ામાં િીવત—અમ ૃતો.
ભાતા આ .......... તણી િીત ઘણી, આનંદ તાયો ફની.
વળયે શસ્ત યશે વદા જીલનભાં, .........વ઩તા તણો.
ભોંઘા લાપવલ્મબાલ દં ઩તીતણુ,ં કુ માચ ત વદા ભંગરમ્ . 3
ભોટા ફા઩ુજી દદરથી ....... ...વંગ બાભુ ......
વ્શેતાં ળાં ઝયણાં અશોવનળ બરાં દુરાયી .....તણાં.
નાના—નાનીજી ....... વશ અશીં .........બાઇ અશા !
ફોરે, ‘વલભુલયો બરા યુગરનુ,ં વાધો વદા ભંગરમ્ . 4

http://aksharnaad.com
P a g e | 22

ફૂલા-પોઇ તેની તું રાડરી ઘણી, વૌબાગ્મ તારં ુ ખરં ુ !


ભાવા—ભાવી વદૈ લ તાયી કયતાં, સુ-કાભના સુખની.
ભાભા—ભાભી દદરે ઘણી ઉછ઱તી,ઊવભિ બરા બાલ ની.
એલાં ભંગર શેત આ યુગરનુ,ં કુ માચ ત ્ વદા ભંગરમ્ . 5
ખેરો ખેર સુ-ળૈળલે જીલનભાં. વંગે વદા શ઴ચથી
નાનો બાઇ ..... આજ દીદીને શેતે લ઱ાલે અશીં.
બ્શેની ...... , ....... મ દદરથી, ગામે ભીઠાં ગીતથી !
ુ બભગનીશેત દ્વમનુ,ં કુ માચ ત ્ વદા ભંગરમ્ .
એલાં ફંધ— 6
દાદા—દાદી ..............બાઇ-.......ફેન ભ઱ો સુખદા
કાકા—કાકી અશા ! ......-.......ની િીવત તને રાધજો.
રો ! આ .... .., ....., ....... વહુ, કેલી લધાલે તને !
......--...... નું વહુ વલભુલયો, કુ માચ ત ્ વદા ભંગરમ્. 7

http://aksharnaad.com
P a g e | 23

......કાજ રૂડા સ્લસ્સ્તક યચીને, ને તોયણો ફાયણે ! .


.....ભાત. .....તાત લદતા, ‘તારં ુ અશીં સ્લાગતમ્ !
શૈમે શેત ધયી ઉજાર કુ ઱ને, વૌની ફનીને વદા.’
આ ..... લ........ બાલ દ્વમનુ,ં વાધો વદા ભંગરમ્ . 8
શલે કન્માના વ઩તા લયયાજાને ―લધ ૂ ઇક્ષસ્લ ― કશે ત્માયે અંતય઩ટ દૂ ય થામ છે .

઩ષ્ુ ઩ભા઱ા અ઩ચણ

શલે કન્મા અને લય એકફીજાને શાય ઩શેયાલળે. આ ભા઱ા એભની વંભવતનુ ં પ્રતીક છે .

જીલનબયનો વાથ ઩યસ્઩યની વંભવતથી શોમ તો જીલનમાત્રા આનંદભમ ફને —એ બાલ

વાથે આ શાય ઩શેયાલલાભાં આલે છે . આ લખતે આળીલાચ દનો ભંત્ર ફોરાળે.

http://aksharnaad.com
P a g e | 24

તદે લ રગ્નં સુદદનં તદે લ તાયાફરં ચંદ્રફરં તદે લ I

વલદ્યાફરં દે લફરં તદે લ રક્ષ્ભી઩તે તેંવધયુગં સ્ભયાવભ II

(બાલાથચ : રક્ષ્ભી઩વત વલષ્ણુ બગલાનના ર્યણયુગરનુ ં જે ક્ષણે સ્ભયણ કરું છં તે ક્ષણ જ

ઉત્તભ છે , તે જ સુરદલવ છે , તે જ તાયાફર, ર્ંરફર, વલદ્યાફર અને દે લફર આ઩નાય

છે .)

કન્મા઩ ૂજન

કન્માનાં ભાતાવ઩તા ........ફશેન અને ......બાઇને વલનંતી કે તેઓ કન્મા઩ ૂજન કયે . કન્મા

..... ના ઩ગ દૂ ધથી અને ઩ાણીથી ધોઇ, તેના ક઩ા઱ે કુ ભકુ ભ વતરક કયી, ગ઱ાભાં ભા઱ા

઩શેયાલળે.

http://aksharnaad.com
P a g e | 25

઩ ૃવથવ્મં માવન તીથાચ વન, માવન તીથાચ વન વાગયે I

વાગયે વલચ તીથાચ વન, કન્મામા: દભક્ષણે ઩દે II

(બાલાથચ : ઩ ૃથ્લી અને વાગયભાં જેટરાં તીથચ છે એ વલચતીથચ કન્માના જભણા ઩ગભાં

છે .)

કન્મા અ઩ચણ વંકલ્઩

સ્લજનો,

શલે આ રગ્નવંસ્કાયની ઩ામાની વલવધ ળરૂ થામ છે . ઩ુયોરશત કન્માનાં ભાતા-વ઩તાને


કન્માદાનનો વંકલ્઩ કયાલળે .આ઩ણી વંસ્કૃવતએ કન્માદાનને ભશાદાન કહ્ું છે . ઘયની

http://aksharnaad.com
P a g e | 26

રક્ષ્ભી જેલી કન્મા અન્મ ઘયની ભશારક્ષ્ભી ફને છે . આ વંકલ્઩ લખતે કન્માના વ઩તા
લતીથી નીર્ેના શ્રોક ગલાળે.

ચ ુ ામ્ I
ઇભાં કનકવં઩ન્ાં કન્માભાબયણૈયત
દાસ્માવભ બ્રહ્મણે તુભ્મં બ્રહ્મરોકજીગી઴મા II 1 II

(બાલાથચ : સુલણચ વભાન આ સુલણચના અરંકાયો થી ળણગાયામેરી કન્મા હુ ં આ઩ને

વલષ્ણુ જાણીને બ્રહ્મરોક ભે઱લલાની ઇચ્છાથી આ઩ુ ં છં . 1

વલશ્વંબયં વલચભ ૂતા: વાભક્ષણ્મ :વલચદેલતા I


ઇભાં કન્માં િદાસ્માવભ વ઩ત ૃણાં તાયણામ ચ II 2 II

http://aksharnaad.com
P a g e | 27

(બાલાથચ : આખા વલિનુ ં બયણ઩ો઴ણ કયનાય બગલાન તથા પ્રાણીભાત્ર અને

વલચદેલોની વાક્ષીભાં હુ ં આ઩ને આ કન્માનુ ં દાન કરું છં. આ દાન હુ ં ભાયા વઘ઱ા

વ઩ત ૃઓના કલ્માણ ભાટે કરું છં. II 2 II

કન્માદાન

કન્માનાં ભાતાવ઩તા કન્માની જલાફદાયી લયને વોં઩ે છે ત્માયે વ઩તા લયને કશે છે :

ધભે ચ અથે ચ કાભે ચ પલમા ઇમં ન અવતચદયપવ્મા I

(બાલાથચ : ધભચ, અથચ કે કાભની ઩ ૂવતિ ભાટે ક્યાયે મ આ કન્માનુ ં ઉલ્રંઘન કયળો નરશ.)

લયયાજા કશે છે

http://aksharnaad.com
P a g e | 28

નાવતચદયષ્માવભ I

(બાલાથચ : હુ ં ઉલ્રંઘન નરશ કરું .)

કન્માની ભાતા ઩ણ ઩ોતાની વંભવત આ઩તાં કશે છે .

ભમાડવ઩ દત્તા I

(બાલાથચ: ભેં ઩ણ તભને આ઩ી.)

કન્માનો આનંદ઩ ૂલચક સ્લીકાય કયતા લયયાજા કશે છે .

િવતગહૃ ્ ણાવભ I સ્લસ્સ્ત I

(બાલાથચ: હુ ં તભાયી કન્માની જલાફદાયીનો સ્લીકાય કરું છં. વૌનુ ં કલ્માણ થાઓ.)

સ્લજનો,

http://aksharnaad.com
P a g e | 29

આ઩ની વંસ્કૃવતએ કન્માદાનનો ભરશભા ખ ૂફ ગામો છે . કોઇ઩ણ વ્મસ્ ત કન્માદાન કયી

઩ુણમાર્જન કયી ળકે છે . આ કન્માદાનભાં લાશન, ભ ૂવભ, ઘય, જરૂયી વાધન-વાભગ્રી તથા

અન્મ ર્ીજો આ઩ી ળકામ છે .

શસ્તભે઱ા઩

શલે શસ્તભે઱ા઩ની વલવધ ળરૂ થામ છે . ઩ુયોરશતશ્રી લય અને કન્મા ફન્નેના શાથભાં જ઱,

઩ુષ્઩, અક્ષત, ર્ંદન, ઩ાન, વો઩ાયી અને દચક્ષણા મ ૂકી લયના જભણા શાથ ઉ઩ય કન્માનો

જભણો શાથ મ ૂકળે. આ વલવધ રગ્નવંસ્કાયના શાદચ વભી વલવધ છે . જેનો શાથ ઩કડયો એનો

વાથ જીલનબય નીબાલલાનો શોમ, હ્સસ્તભે઱ાઅ઩ હ્રદમભે઱ા઩ભાં ઩રયણભે તો જ

રગ્નજીલન વપ઱ થામ. શલે શસ્તભે઱ા઩નો શ્રોક ફોરાળે..

http://aksharnaad.com
P a g e | 30

૎ મદૈ વ઴ ભનવા દૂ યં દદળોડ નુ઩લભાનો લા I

દશયણ્મ઩ણો લૈ કણચ: વ પલા ભન્ભનવા કયોતુ અવૌ II

(બાલાથચ : રદવ્મ લાતાલયણભાં ઩યસ્઩ય વભત્રતાના બાલ વાથે અભે એકફીજાના

ઉત્તયદાવમત્લનો સ્લીકાય કયીએ છીએ.)લય ન્માના ભ઱ે રા શાથ ઉ઩ાય ઩ુયોરશતશ્રી લસ્ત્ર

ઢાંકળે. કન્માનાં ભાતા-વ઩તા આ શાથ ઉ઩ય જ઱ની ધાયા કયી ઩ોતાનો આનંદ વ્મ ત

કયળે.

ગ્રંવથફંધન
કન્માદાનના વંકલ્઩ ઩છી લયની ફશેન ..... ને વલનંતી કે તે લયના ખેવના એ છે ડાને કે

જેભાં વો઩ાયી, રૂ઩ાનાણુ ં અને અક્ષત ફાંધેરાં શોમ, તેની વાથે ન્માના ઩ાનેતયના છે ડાને

ફાંધે. આ છે ડાફંધનભાં શુબનો સ ૂર્ક સ્લસ્સ્તક શોમ છે . આ છે ડાફંધનદ્વાયા ફશેન ,

http://aksharnaad.com
P a g e | 31

઩ોતાનાં બાઇ –બાબીની બાલવગાઈ જોડનાયી ફને છે . એ કશી યશી છે ,‖બાબી ! આ

બાલવગાઈ વદામ ભજબ ૂત યાખજો.‖

શલે ગ્રંવથફંધનનો શ્રોક ગલાળે.

૎ ગણાવધ઩ં નભસ્કૃપમ, ઉભાં,રક્ષ્ભી,વયસ્લતીમ્ I

દમ્઩પમો: યક્ષણાથાચ મ ઩ટગ્રંથ ં કયોમ્મશમ્ II

(બાલાથચ : ૎ શ્રી ગણેળ, ઩ાલચતીભાતા, રક્ષ્ભીભાતા અને વયસ્લતી ભાતાને આ દં ઩તીના

યક્ષણ ભાટે પ્રાથચના કયીને આ ગ્રંવથફંધન કરું છં)

શલે કન્માનાં ભાતા-વ઩તા ગૌદાન કયે છે .

http://aksharnaad.com
P a g e | 32

ગૌદાન
વલલાશવંસ્કાયભાં ગૌભાતાના દાનનો ખુફ જ ભરશભા છે . ગૌભાતા અને કન્માને કદી

લેર્ામ નશીં. એભનુ ં તો દાન જ કયામ. ગૌદાનથી ફન્ને ઩ક્ષનાં ઩ા઩ નાળ ઩ાભે છે .

ગામના મ ૂલ્મનુ ં રવ્મ આ઩ીને ઩ણ આ વલવધ થામ છે . કન્માનાં ભાતા-વ઩તા લયયાજાને

ગૌદાન કયે ત્માયે ઩ુયોરશતશ્રી ફોરે છે .

શીં લસુનાં દુદશતા , ભાતા રુદ્રાણાં, બાસ્કય સ્લવા I

બ્રલીવભ ગાં ભા લવધષ્ઠ જનામ ચેતના વ ૃતે II

(બાલાથચ : શે ગૌભાતા ! તુ ં રુર- દે લોની ભાતા, લસુદેલોની કન્મા, આરદત્મ દે લોની ફશેન

અને અમ ૃતનુ ં ઉત્઩વત્તસ્થાન છે . હુ ં જ્ઞાની જનોને કહુ ં છં કે જે શત્મા કયલા મોગ્મ નથી અને

વનષ્઩ા઩ છે એલી ગામનુ ં વદામ યક્ષણ કયો.)

http://aksharnaad.com
P a g e | 33

અસ્ગ્નસ્થા઩ન અને શોભ


રગ્ન લખતે જે અસ્ગ્નનુ ં ઩ ૂજન અને આલાશન કયલાભાં આલે છે તે અસ્ગ્નને ―મોજક‖ કશે

છે . મોજક એટરે જોડનાય. અસ્ગ્ન પ્રત્મક્ષ દે લતા શોલાથી તેભની વાક્ષીએ ફે આત્ભાનુ ં –

ફે હ્રદમનુ ં વભરન થામ છે . ળાિત અસ્ગ્ન ,તેજ અને ઉધ્લચગભનનુ ં પ્રતીક છે . ફન્નેન ુ ં

જીલન આવુ ં તેજોભમ અને ઉન્નત ફની યશે એલા બાલ છે . અશીં કન્મા અને લય વજોડે

શોભ કયી અસ્ગ્ન ઩ાવે ળસ્ ત, તેજ, આનંદ અને યક્ષણની પ્રાથચના કયળે. આ લખતે

઩ુયોરશતશ્રી અસ્ગ્નદે લના ભંત્રો ફોરળે.

ભંગર પેયા (રાજા શોભ)

http://aksharnaad.com
P a g e | 34

રગ્નભાં રાજાશલન કયતી લખતે અસ્ગ્નની પયતે ર્ાય પેયા પયલાભાં આલે તે ભંગરપેયા

કશેલામ. કન્માના બાઈ .... ને વલનંતી કે દયે ક પેયા લખતે લયકન્માના શાથભાં રાજા

એટરે કે ડાંગય આ઩ે. લયકન્મા પેયા ઩શેરાં ―સ્લાશા‖ કશી રાજાને અસ્ગ્નભાં શોભી

ભાંગલ્મની ભગણી કયે છે .

આ ―ભંગર પેયા‖ ભાં ત્રણ પેયા લખતે લય આગ઱ અને કન્મા ઩ાછ઱ યશે છે , જ્માયે

ર્ોથા પેયે ન્મા આગ઱ અને લય ઩ાછ઱ યશે છે . ર્ોથા પેયા ઩શેરાં લયકન્મા ક્ષેત્ર઩ાર

એટરે કે ઩થ્થય (અશ્ભ) ને ઩ોતાના જભણા ઩ગના અગઠ


ં ૂ ાથી સ્઩ળચ કયળે. આ ળીરા

અડગતા અને તટસ્થાનુ ં પ્રતીક છે .

ર્ાય પેયા જીલનના ર્ાય ઩ુરુ઴ાથચ એટરે કે ધભચ, અથચ, કાભ અને ભોક્ષના પ્રતીક છે . ધભચ,
અથચ અને કાભભાં ઩ુરુ઴ આગ઱ યશે તો જ સ્ત્રી ભોક્ષ દે નાય ફને છે . બાયતીમ વંસ્કૃવતએ

http://aksharnaad.com
P a g e | 35

આભ સ્ત્રીને ઉચ્ર્ સ્થાન આતયુ ં છે . આ વલવધભાં દયે ક પેયા ઩શેરાં શોભ કયતી લખતે
નીર્ેનો શ્રોક ફોરાળે.

સ્લાશા ૎ અમચભણં દે લ ં કન્મા અસ્ગ્નિં અમક્ષત I


વ નો અમચભા દે લ: િેતો મુચ
ં તું ભા ઩તે : II 1 II
(બાલાથચ : શે અસ્ગ્નદે લ ! ભને વ઩તાના કુ ઱થી અરગ કયો, ઩વતના કુ રAથી નરશ. II 1 II

સ્લાશા ૎ ઇમૅં નાયી ઉ઩બ્ર ૂ તે રાજાન આલ઩ંવતકા I


આયુષ્ભાન અસ્તુ ભે ઩વત: એધંતાં જ્ઞાતમો ભભ: II 2 II
(બાલાથચ : હુ ં રાજા શોભ કયતાં પ્રાથચના કરું છં કે ભાયાં ઩વત દીઘાચ ય ુ થામ અને અભાયા
઩રયલાયની વ ૃદ્ધદ્ધ થામ. II 2 II

http://aksharnaad.com
P a g e | 36

સ્લાશા ૎
ઇભાં રાજાન આલ઩ાવભ અગ્નૌ વમ ૃદ્ધદ્ધિં કયણં તલ I
ભભ તુભ્મં ચ વંલનનં તત્ અસ્ગ્ન: અનુભન્મતાં ઇમમ્ II 3 II

(બાલાથચ: જે યીતે રાજાથી અસ્ગ્ન પ્રદીતત થામ છે તેભ ભાયો અને ભાયા ઩વતનો અનુયાગ

વ ૃદ્ધદ્ધ ઩ાભે, સ્સ્થય ફને. 3)

સ્લાશા ૎

આયોશં ઇભં અશ્ભાનં અશ્ભા ઇલ સ્સ્થયા બલ I

અભબવતષ્ઠ ઩ ૃતન્મત અ઩ફાધસ્લ િતનામત્ II 4 II

http://aksharnaad.com
P a g e | 37

(બાલાથચ : શે ઩ત્ની ! આ ઩થ્થય ઉ઩ય ર્ડ. ઩થ્થયની જેભ સ્સ્થય યશેજે, ર્ચરત વ ૃવત્તની

ન ફન. આ઩ણો ગશૃ સ્થાશ્રભ સ્સ્થય ફને. દુ ષ્ટોને દૂ ય કયનાયી થા. II 4 II

કં વાયબક્ષણ

઩ોતાની દીકયીને મોગ્મ ઩ાત્ર ભળ્માનો વૌથી વલળે઴ આનંદ ભાતાને શોમ છે . દીકયીના
શસ્તભે઱ા઩ ઩છી શુબ કામચના આનંદરૂ઩ે કંવાય જભાડલાભાં આલે છે . ભાથે ભોડ મ ૂકીને
કન્માની ભાતા કંવાય ઩ીયવે ઩છી પ્રથભ લયયાજા, કન્માને ર્ાય કોચ઱મા કંવાય જભાડે
અને ઩છી કન્મા લયયાજાને ર્ાય કોચ઱મા જભાડે. કંવાયજભણ ઩ાછ઱ એકતાની બાલના
યશેરી છે . આ કંવાય જભાડતી લખતે લયયાજા કશે છે .

http://aksharnaad.com
P a g e | 38

૎ િાણ : તે િાણામ્ વંદધાવભ I


૎ અસ્સ્થભબ: અસ્સ્થવન વંદધાવભ I
૎ ભાંવૈ: ભાંવ ં વંદધાવભ I
૎ પલચા પલચં વંદધાવભ I

(બાલાથચ : ભાયા પ્રાણ વાથે તાયા પ્રાણ,અસ્સ્થ વાથે અસ્સ્થ, ભાંવ વાથે ભાંવ અને ત્લર્ા

વાથે ત્લર્ા જોડુ ં છં.)

વપ્ત઩દી
સ્લજનો, શલે વતત઩દીનો વલવધ ળરૂ થામ છે . વલલશવંસ્કાયની આ વૌથી ભશત્ત્લની વલવધ

છે . આ વલવધભાં લયયાજા કન્માને વાત ઩ગરાં ર્રાલી કે ર્ોખાની વાત ધગરી કે વાત

http://aksharnaad.com
P a g e | 39

વો઩ાયી ઩ાય કન્માના જભણા ઩ગનો અંગ ૂઠો અડાડી તેને ફીજા છે ડા સુધી રઇ જાત છે .

અજાણી વ્મસ્ ત વાથે ઩ણ વાત ડગરાં વાથે ર્ારલાથી ભૈત્રીનો વંફધ


ં ફંધામ છે .

વતત઩દીભાં આ પ્રકાયની અત્ભાની ભૈત્રીનો બાલ યશેરો છે . આ પ્રવતજ્ઞાઓ કન્માએ

કયલાની શોમ છે . કન્મા દયે ક પ્રવતજ્ઞાનુ ં ઩ારન મોગ્મ યીતે કયી ળકે તે ભાટે કન્માને

ળસ્ ત અ઩ચલા ભાટે લય, ઩ારનકતાચ વલષ્ણુ બગલાનને પ્રાથચના કયળે. આ઩ને વહુ આ

પ્રવતજ્ઞાઓને ળાંવતથી વાંબ઱ીએ.

લયલર્ન--

૎ એકવભ઴ે વલષ્ણુસ્પલા નમતુ II

http://aksharnaad.com
P a g e | 40

(બાલાથચ : આ પ્રથભ ઩ાદ આિભણ કયલા ભાટે વલષ્ણુ બગલાન તને અન્ન આ઩ો.)

કન્માલર્ન—

સુખદુ:ખાવન વલાચ ભણ પલમા વશ વલબજ્મતે I

મત્ર પલં તદશં તત્ર ઩થચભે વા બ્રલીદદદમ્ II

(બાલાથચ: શે ઩વતદે લ ! તભાયા સુખદુ :ખભાં હુ ં બાગીદાય ફનીળ. તભે જ્માં અને જેલી

યીતે યશેળો ત્માં હુ ં ઩ણ યશીળ.)

લયલચન--

૎ દ્વે ઉજ ે વલષ્ણુસ્પલા નમતુ II

http://aksharnaad.com
P a g e | 41

(બાલાથચ :ફીજા ઩દને ઓ઱ંગલા ભાટે બગલાન વલષ્ણુ તને ળસ્ ત આ઩ો.

કુ ટંુ ફ ં યક્ષવમષ્માવભ આફારવ ૃદ્ધદ્ધકાદદકમ્ I

અસ્સ્ત નાસ્સ્ત ચ વંતષ્ુ ટા દ્ધદ્વતીમે વા બ્રલીદદદમ્ II

(બાલાથચ :શે નાથ ! ફા઱કો, વ ૃદ્ધો લગેયે ઘયભાં ફધાંને હુ ં વાર્લીળ અને ઘયભાં જે ઩ણ

લસ્તુ શોમ તેનાથી વંતો઴ ઩ાભીળ. )

લયલચન--

૎ત્રીભણ યામસ્઩ો઴ામ વલષ્ણુસ્પલા નમતુ II

http://aksharnaad.com
P a g e | 42

(બાલાથચ: ત્રીજા ઩દને ઓ઱ંગલા ભાટે બગલાન વલષ્ણુ તને વં઩વત્ત લધાયનાયી ફનાલો.)

કન્માલચન--

બતુબ
ચ સ્ક્તયતા વનપમં, વદૈ લ વિમબાવ઴ણી I

બવલષ્માવભ ઩દે ચૈલ ત ૃતીમે અશં બ્રલીદદદમ્ II

(બાલાથચ : શે સ્લાભી ! તભને જ દે લ ભાનીને તભાયી બસ્ તભાં હુ ં વદામ વપ્રમલાણી

ફોરનાયી ફનીળ.)

લયલચન—

http://aksharnaad.com
P a g e | 43

૎ ચપલાદયભામો બલામ વલષ્ણુસ્તલા નમતુ II

(બાલાથચ :ર્ોથા ઩દના આિભણ ભાટે અને આ઩ણા ઘયને ઉલ્રાવભમ ફનાલલા ભાટે

વલષ્ણુ બગલાન તને સુખની પ્રાપ્તત કયાલે.)

કન્માલચન--

આતે આતાચ બવલષ્માવભ સુખદુ:ખાવલબાભગની I

તલાજ્ઞાં ઩ારવમષ્માવભ ચતુથેડશં બ્રલીવભ પલામ્ II

બાલાથચ : શે નાથ ! તભાયા દુ :ખભાં હુ ં મ દુ :ખી થઇળ અને સુખદુ :ખભાં બાગીદાય થઇળ.

તભાયી આજ્ઞાનુ ં ઩ારન કયીળ.)

લયલચન—

http://aksharnaad.com
P a g e | 44

૎ ઩દ્ય ઩શુભ્મો વલષ્ણુસ્તલા નમતુ II

(બાલાથચ: આ ઩ાંર્ભા ઩ગરા ભાટે બગલાન વલષ્ણુ તને ઩શુવ ૃદ્ધદ્ધનુ ં સુખ આ઩ો.)

કન્માલચન—

ઋતકારે શુભચ સ્નાતા ક્રીદડષ્માવભ પલમા વશ I

નશં ઩યતયં મામાં ઩દ્યભેડશં બ્રલીવભ પલામ્ II

(બાલાથચ: યજોદળચન થમા ઩છી સ્નાનથી ઩વલત્ર થઇને હુ ં આ઩ની વાથે સુખવલરાવ

બોગલીળ, અન્મ કોઇ ઩ુરુ઴નો વલર્ાય નશીં કરું.)

લયલચન—

http://aksharnaad.com
P a g e | 45

૎ ઴ડ ઋતુભ્મો વલષ્ણુ: પલા નમતુ II

(બાલાથચ: આ છઠ્ઠા ઩દના આિભણ ભાટે બગલાન વલષ્ણુ તને ફધીમે છ ઋતુઓભાં પ્રવન્ન

યાખે. )

કન્માલચન—

ઇશામ વાભક્ષકો વલષ્ણુનચ ચ પલાં લંભચતાસ્મ્મશમ્ I

ઉબમો :િીવતયપમંતા ઴સ્ઠેડશં ચ બ્રલીવભ પલામ્ II

(બાલાથચ: શે દે લ ! હુ ં વલષ્ણુ બગલાનની વાક્ષીભાં કહુ ં છં કે હુ ં તભને કદી છે તયીળ નરશ.

આ઩ણી એકફીજા પ્રત્મે પ્રીવત લધે તેભ લતીળ.)

http://aksharnaad.com
P a g e | 46

લયલચન—

૎ વખે વપ્ત઩દા બલ, વા ભાં અનુવ્રતા બલ, વલષ્ણુ પલા નમતુ II

(બાલાથચ: આ વાતભા ઩ગરાને ઓ઱ંગલા ભાટે તુ ં ભાયી વખી, વભથચક, વંયક્ષક અને

વંલધચક ફન.)

કન્માલચન—

શોભમજ્ઞાદદ કામેષ ુ બલાવભ પલ વશાવમની I

ધભાચ થચકાભકામેષ ુ વપ્તભેડશં બ્રલીભે પલામ્ II

http://aksharnaad.com
P a g e | 47

(બાલાથચ : શોભ, મજ્ઞ આરદ કામોભાં હુ ં તભાયી વશામ કયનાયી ફનીળ. ધભચ, અથચ અને

કાભ આરદ કામોની વવદ્ધદ્ધભાં તભાયી વશાવમકા ફનીળ.)

અખંડ વૌબાગ્મલચન
શલે ફન્ને ઩ક્ષ તયપથી અખંડ વૌબાગ્મલતી ફે -ફે સ્ત્રીઓ આલી લયકન્માને કુ ભકુ ભ,

અક્ષતથી લધાલી કન્માના કાનભાં ―બ્રહ્મા—વવલત્રીનુ ં વૌબાગ્મ‖, ―ઇન્ર—ઇન્રાણીનુ ં

વૌબાગ્મ‖, ―વળલ—઩ાલચતીનુ ં વૌબાગ્મ‖, ―કૃ ષ્ણ—રુસ્ક્ષ્ભણીનુ ં વૌબાગ્મ‖, લગેયે લર્ન બાલ

અને આળીલાચ દ઩ ૂલચક કશે છે .

બ્રહ્મા—વાવલત્રી, ઇન્ર—ઇન્રાણી લગેયે અખંદ વૌબાગ્મ અને પ્રવન્ન દામ્઩ત્મનાં પ્રતીક છે .

એભના વૌબાગ્મ જેલા વૌબાગ્મની માર્નાભાં બાયતીમ વંસ્કૃવતનુ ં પ્રવતચફિંફ છે .

http://aksharnaad.com
P a g e | 48

વવિંદૂય઩ ૂવતિ

શલે લયયાજા કન્માની વેંથીભાં વવિંદૂય ઩ ૂયી તેને અખંડ વૌબાગ્મ આ઩ળે. આ લખતે કન્મા

઩ોતાના ઩વતના ડાફા શાથ તયપ આવન ગ્રશણ કયળે. શલે તે ―લાભાંગી‖ કશેલામ છે . આ

વવિંદૂય અખંડ વૌબાગ્મનુ ં પ્રતીક છે . આ વભમે લય ખ ૂફ આનંદ઩ ૂલચક કન્માને વૌબાગ્મના

પ્રતીક વમુ ં ભંગરસ ૂત્ર ઩ણ ઩શેયાલળે. આ વભમે, જીલનવાથી ફનેરાં લય-કન્મા ભાટે

ભંગર કાભનાઓ વ્મ ત કયતો શ્રોક ફોરાળે.

શીં

વવિંદૂયે વલચવૌબાગ્મં વવિંદૂયે સુખવં઩દા:

દદાવભ તલ વીભંતે વવિંદૂયે સુખલધચનમ્ .

http://aksharnaad.com
P a g e | 49

(બાલાથચ : વવિંદૂયભાં વલચ વૌબાગ્મ યશેરાં છે . વવિંદૂયભાં જ સુખવં઩વત્ત છે . હુ ં તને સુખની

વ ૃદ્ધદ્ધ કયનારું વવિંદૂય આ઩ુ ં છં.)

ુ દળચન
ધ્રલ

શલે લયયાજા કન્માને ધ્રુલનો તાયો ફતાલે છે . આ ધ્રુલદળચન અર્઱તા અને તેજસ્લીતાનુ ં
પ્રતીક છે , લયયાજા આ તાયો ફતાલતાં કન્માને જાણે કશી યહ્ા છે કે ધ્રુલની જેભ સ્સ્થયતા
શોમ તો જ પ્રેભ અખંડ યશે. આ લખતે નીર્ેનો શ્રોક ગલાળે.

૎ ધ્રુલ ં અવવ ધ્રુલ ં પલા ઩શ્માવભ ધ્રુલ ં એવધ ઩ોષ્મે ભવમ I


ભહ્યં પલા અદાત્ બશૃ સ્઩વત: ભમા ઩પમા િજાલતી વંજીલ ળયદ: ળતમ્ II

http://aksharnaad.com
P a g e | 50

(બાલાથચ : તુ ં ધ્રુલના તાયાની જેભ સ્સ્થય ફન. હુ ં તને સ્સ્થય ભનલા઱ી જોઉં છં. તુ ં ભાયાભાં

સ્સ્થય થઇને ઩ો઴ણ ઩ાભ. બગલાને આ઩નને સ્સ્થય ફનાવ્માં છે . બ ૃશસ્઩વતએ તને ભને

આ઩ી છે .ભાયાથી પ્રજાલા઱ી ફની તુ ં ળતાયુ ફન. આ઩ણો પ્રેભ અખંડ યશો.)

સ્નેશી સ્લજન,

અશીં રગ્નવલવધ વં઩ન્ન થામ છે . આ઩ના ઉલ્રાવવબય વશબાગે આ વલવધને લધુ

ભંગરભમ ફનાલી છે . આ અલવયે ફન્ને ....... --......઩રયલાય લતીથી આ઩ વૌનો

આબાય ભાનીએ છીએ. આ઩ણે પ્રભુને પ્રાથીએ કે એની કૃ ઩ા ......(લય) .....(કન્મા) ને

જીલનનુ ં પ્રત્મેક સુખ અ઩ે અને ફન્ને એકફીજાના આત્ભાનાં વાર્ાં વાથી ફની યશે.

http://aksharnaad.com
P a g e | 51

આ વલવધ અભે ળક્ય ર્ોકવાઇ તથા બાલ઩ ૂલચક કયી છે , છતાંમ કોઇ ક્ષવત યશી ગઇ શોમ

તો પ્રભુ ઩ાવે નતભસ્તક ક્ષભા માર્ીએ છીએ.

આલાશનં ન જાનાવભ, ન જાનાવભ વલવર્જનમ્ I

઩ ૂજાવલવધિં ન જાનાવભ, િવીદ ઩ાભેશ્વય II

(બાલાથચ :શે ઩યભેિય ! હુ ં આલાશનની વલવધ જાણતો નથી કે નથી જાનતો વલવર્જન. હુ ં

઩ ૂજાવલવધ ઩ણ જાણતો નથી, તો (઩ણ) ભાયા ઩ય પ્રવન્ન થાઓ.)

ભંત્રશીનં દક્રમાશીનં બસ્ક્તશીનં સુયેશ્વયા: II

મપ઩ુત્જતં ભમા દે લા: ! ઩દય઩ ૂણં તદસ્તુ ભે II

http://aksharnaad.com
P a g e | 52

(બાલાથચ: શે સુયેિયા ! ભેં ભંત્રશીન, રિમાશીન કે બસ્ તશીન જે કંઇ ઩ણ ઩ ૂજન કયુું શોમ

તેને ઩રય઩ ૂણચ ભાનજો.)

રગ્નભંડ઩ભાં ફેઠેરા તથા આ વલવધભાં ઉ઩સ્સ્થત વૌ સ્લજનને વાથે ભ઱ી બસ્ ત઩ ૂલચક

કૃષ્ણલંદન કયી, ળાંવતભંત્રનુ ં ઩ઠન કયલા વલનંતી.

મદુલંળકુ ભાયો ભે સ્લાવભની વ ૃ઴બાનુજા I


કૃતાથોડશં કૃતાથોડશં કૃતાથોડશં ન વંળમ: II

http://aksharnaad.com
P a g e | 53

(બાલાથચ : મદુ લંળકુ ભાય શ્રીકૃ ષ્ણ અને વ ૃ઴બાનુની દીકયી યાધાજી ભાયાં સ્લાભી છે . હુ ં
ધન્મ થમો છં. એભાં કોઇ વંળમ નથી.)

રોકાભબયાભં યણયં ગધીયં યાજીલનેત્ર ં યઘુલળ


ં નાથમ્ I
કારુણ્મરુ઩ ં કરૂણાધયં તં શ્રીયાભચંદ્દ્રં ળયણં િ઩દ્યે II

(બાલાથચ : વં઩ ૂણચ જગતભાં સુદય,યણિીડાભાં


ં ં નામક, કરુણામ ૂવતિ
ધીય, કભરનમન, યઘુલળ
અને કરુણાના બંડાય એલા શ્રીયાભર્ંરજીને ળયણે હુ ં જાઉં છં .)

વલેડવ઩ સુભખન:વંત,ુ વલે વંત ુ વનયાભમા: I

વલે બદ્રાભણ ઩શ્મંત,ુ ભા કવિદ્ દુ:ખબાક્ બલેત ્ II

http://aksharnaad.com
P a g e | 54

(બાલાથચ: વૌ સુખી થાઓ, વૌ વનયોગી યશો, વૌ કલ્માણકાયી ફાફતો જુ ઓ, કોઇ઩ણ કોઇ


દુ :ખને ઩ાભો નશીં.)

િવીiદં ત ુ ઩ંચ ભ ૂતાવન, આપભોન્વત: બલતુ તે I


વાધમન્ શ્રેમ: વલાચ ણાં, સુભખન: વંત ુ વનપમમ્ II
સ ૃષ્ષ્ટનાં ઩ંર્ તત્ત્લ તભાયા ઩ય પ્રવન્ન થાઓ , તભાયા આત્ભાની ઉન્નવત થાઓ.

વૌનું સુખ વાધતાં તભે વદામ સુખી યશો.

http://aksharnaad.com
P a g e | 55

Many Such Ebooks in Gujarati are available


free to download at
http://aksharnaad.com/downloads

http://aksharnaad.com

You might also like