You are on page 1of 8

શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

ભારતન ું બુંધારણ પેપર-1

For Our Daily Update Please Add this Number (9714212189) in Your

Whatsapp Group OR send mail (spcfinfo@gmail.com).

સ્થળ:
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ
ન્ય માયાણી નગર, પાણીના ટાુંકા સામે, માલવિયા નગર પોલીસ સ્ટેશનિાળી શેરી, મિડી
મેઈન રોડ, રાજકોટ – 360 ૦૦4

િધ માહિતી માટે સુંપકક :


0281-2365099 / 0281-2970498/ 7405878428 /
8490983856
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

નવષય: ભારતનું બંધારણ પેપર-1

1. હોદ્દાની રૂએ નીચેના પૈકી એક પ્લાનનિંગ કનિશનના 6. ગ્રાિપંચાયતે કઈ સનિનત ફરજીયાત રીતે બનાવવાની
ચેરિેન બને છે . હોય છે ?
(A) ભારતના પ્રમુખ (B) વડાપ્રધાન (A) નશક્ષણ સનિનત (B) આરોગ્ય સનિનત
(C) કેન્દ્રના નાણાપ્રધાન (D) લોકસભાના સ્પીકર (C) કલ્યાણ સનિનત
(D) સાિાજજક ન્દ્યાય સનિનત
2. સુપ્રીિ કોર્ટ ના ચીફ જસ્ર્ીસની નનિણુક નીચેના પૈકી
એક કરે છે . 7.નાણાપંચ દર ............ વષે નીિાય છે ?
(A) રાજ્યની હાયકોર્ોના ચીફ જસ્સ્ર્સો દ્વ્રારા (A) 2 (B) 5 (C) 7 (D) 10
(B) વડાપ્રધાન (C) ભારતના રાષ્ટ્ર પ્રમુખ
8.ભારતિાં ક્ાં રાજ્યને અલગ બંધારણ છે ?
(D) કેન્દ્રના કાયદાપ્રધાન
(A) ગુજરાત (B) આંધ્રપ્રદે શ
૩. બળવંતરાય િહેતાનુ ં નાિ શાનન સાથે નવશેષ (C) િહારાષ્ટ્ર (D) જમ્મુ-કાશ્િીર
સંકળાયેલ ું છે ?
9. લોકસભાની બેઠકનુ ં સંચાલન કોણ કરે છે ?
(A) દે શી રાજ્યોનુ ં એકીકરણ (B) ભાષા-વાર પ્રાંતરચના
(A) વડાપ્રધાન (B) સ્પીકર
(C) પંચાયતી રાજ (D) ભારતનુ ં બંધારણ
(C) રાષ્ટ્રપનત (D) ઉપરાષ્ટ્રપનત
4.આિાં હોદ્દાની રૂએ કયુ?ં
10. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ?
(A) P.A (B) ex-officio
(A) મુખ્યિંત્રી (B) રાષ્ટ્રપનત
(C) in charge (D)આિાંન ુ ં કશું નહહ
(C) સ્પીકર (D) ઉપરાષ્ટ્રપનત
5. ભારતના રાષ્ટ્રપનત બનવા િાર્ે કઈ બાબત સાચી
11.રાષ્ટ્રપનત કઈ કલિ નીચે રાજ્ય સરકારને બરતરફ
નથી?
કરી શકે?
(A) ભારતના નાગહરક હોવા જોઈએ
(A) 356 (B) 352 (C) 366 (D) 354
(B) સરકારી કિટચારી હોવા જોઈએ
(C) ૩૫ વષટથી વધુ ઉિર હોય
12. જીલ્લા આયોજન િંડળના અધ્યક્ષ કોણ છે ?
(D) સંસદ સભ્ય ન હોય
(A) કલેકર્ર (B) જીલ્લા પ્રમુખ
(C) જીલ્લા નવકાસ અનધકારી (D) તાલુકા પ્રમુખ
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

13.રાજ્ય સરકારને બંધારણની કઈ કલિ પ્રિાણે 22.િેગ્નાકાર્ાટ ક્ાં દે શના ઇનતહાસનુ ં સૌપ્રથિ હક્કપત્ર
ગાિડાિાં પંચાયત સ્થાપવાની સતા આપવાિાં આવે છે ? છે ?
(A) કલિ 5૦ (B) કલિ 57 (A) ઇંગ્લેન્દ્ડ (B) અિેહરકા (C) ફ્રાન્દ્ચ (D) રનશયા
(C) કલિ 40 (D) કલિ 58
23.ભારતિાં યુનનયન પબ્લલક સનવિસ કિીશનની
14.’સ્થાનનક સ્વરાજ્યના નપતા’ તરીકે કોણ જાણીત ું હત?ું નનિણુક કોણ કરે છે ?
(A) લોડટ રીપન (B) લોડટ િેયો (A) રાષ્ટ્રપનત (B) વડાપ્રધાન
(C) લોડટ કોનટવોલીસ (D) લોડટ કર્ટન (C) ઉપરાષ્ટ્ર પનત (D) લોકસભા સદસ્યો

15.િાંડલ પંચનો અહેવાલ ............ને લગતો છે . 24. ભારતના બંધારણનુ ં આમુખ કોણે તૈયાર કયુું છે ?
(A) પછાત વગટ (B) લઘુિતી (A) િહાત્િા ગાંધી (B) કનૈયાલાલ મુનશી
(C) અનુસચુ ચત જાનત (D) અનુસચુ ચત જનજાનત (C) ડૉ.બાબાસાહેબ આંબેડકર (D) જવાહરલાલ નહેરુ

16.ભારતના રાષ્ટ્રધ્વજિાં લીલો રં ગ એ શેન ુ ં પ્રનતક છે ? 25. ભારતિાં સૌપ્રથિ પંચાયતીરાજની સ્થાપના કઈ
(A) સમ ૃદ્ધિ (B) શાંનત (C) પ્રગતી (D) પ્રેિ સાલિાં થઇ?
(A) 1947 (B) 1959 (C) 1950 (D) 1952
17.ભારતની પ્રથિ સ્ત્રી રાજદૂ ત કોણ હતી?
(A) સરોજજની નાયડુ (B) કિલા નેહરૂ 26.કાયદા સિક્ષ સિાનતાના મ ૂળભ ૂત અનધકારની
(C) ઇસ્ન્દ્દરા ગાંધી (D) નવજયાલક્ષ્િી પંહડત જોગવાય બંધારણની કઈ કલિિાં કરવાિાં આવેલી છે ?
(A) 21 (B) 15 (C)14 (D)226
18.ભારતિાં પ્રથિ સાિાન્દ્ય ચર્ણીઓ
ંૂ ક્ારે થઈ હતી?
(A) 1953 (B) 1954 (C) 1951 (D) 1950 27. રાષ્ટ્રપનતને બંધારણની કઈ કલિ દ્વારા કર્ોકર્ી જાહેર
કરવાની સતા અપાઈ છે ?
19.કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનુ ં પ્રનતનનનધત્વ કરે
(A) 336 (B) 352 (C)371 (D) 370
છે ?
(A) િધ્યપ્રદે શ (B) ચબહાર 28. સંસદ સભ્ય બનવા િાર્ે ઓછાિાં ઓછી કેર્લી ઉિર
(C) ઉતરપ્રદે શ (D) િહારાષ્ટ્ર હોવી જોઈએ?
(A) 20 (B) 25 (C) 30 (D) 35
20.ભારતિાં પ્રથિ અદાલત કોણે કરી હતી?
(A) લોડટ ડેલહાઉસી (B) લોડટ હરપન 29. ભારતનુ ં ચર્ણીપં
ંૂ ચ કોના નનયંત્રણ હેઠળ કાિ કરે છે ?
(C) લોડટ કોનટવોલીસ (D) લોડટ કર્ટન (A)પ્રધાનિંત્રી (B)ગ ૃહિંત્રી
(C) ઉપરાષ્ટ્રપનત (D) સ્વતંત્ર છે .
21. ભારતના મુખ્ય ચુર્ણી
ં કનિશનરની નનિણુક
નીચેના પૈકી એક દ્વારા કરવાિાં આવે છે ? 30. રાષ્ટ્રપનતની પસંદગી કોણ કરે છે ?
(A) વડાપ્રધાન (B) પાલાટિેન્દ્ર્ (A) જનતા (B) વડાપ્રધાન
(C) રાષ્ટ્રપનત (D) કેન્દ્રના ગ ૃહપ્રધાન (C)પ્રજાિાંથી ચર્ાયે
ં ૂ લા પ્રનતનનનધઓ(D) ચર્ણીપં
ંૂ ચ
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

31. રાષ્ટ્રપનતની ઉિર ઓછાિાં ઓછી કેર્લી હોવી 38. સંસદિાં કોનો સિાવેશ થાય?
જોઈએ? (A)લોકસભા (B)રાજ્યસભા
(A) 45 (B) 35 (C) 60 (D)કોઈ વય િયાટદા નથી (C)રાષ્ટ્રપનત (D)આપેલ તિાિ

32. બંધારણની કલિ 365 દ્વારા રાષ્ટ્રપનતને ક્ાં 39. રાજ્યના મુખ્યપ્રધાનની નનિણુક કોણ કરે છે ?
અનધકાર અપાયા છે ? (A)વડાપ્રધાન (B)રાષ્ટ્રપનત
(A) સંસદને બરખાસ્ત કરી શકે છે . (C)રાજ્યપાલ (D) ત્રણિાંથી કોઈ નહહ
(B) રાજ્યિાં રાષ્ટ્રપનત શાસન લાદી શકે
40.રાષ્ટ્રીય કર્ોકર્ી દરનિયાન લોકસભાની મુદત કેર્લા
(C) કર્ોકર્ી જાહેર કરી શકે
સિય સુધી લંબાવાય?
(D) આિાંન ુ ં કંઈ પણ નહહ
(A) 6 િાસ (B) 1 વષટ
૩૩. રાજ્યના ગવનટર કોના પ્રનતનનનધ છે ? (C) 2 વષટ, 6 િાસ (D)2 વષટ
(A) રાષ્ટ્રપનત (B) વડાપ્રધાન
41. સંઘ સંસદના બંને ગ ૃહોની સયુકત
ં બેઠકનુ ં અધ્યક્ષપદ
(C) ઉપરાષ્ટ્રપનત (D) કોઈના નહી
કોણ સંભાળે છે ?
34.ભારતીય સૈન્દ્ય , વાયુસેના અને નૌકાદળનાં સવોચ્ચ (A) રાજ્યસભાના ચેરિેન (B) રાષ્ટ્રપનત
ઉપરી કોણ છે ? (C) વડાપ્રધાન (D) લોકસભાના અધ્યક્ષ
(A)રાષ્ટ્રપનત (B)વડાપ્રધાન
42. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઇપણ
(C)ઉપરાષ્ટ્રપનત (D)ગ ૃહિંત્રી
અદાલતિાં પડકારી શકતા નથી?
35.આપના ભારત દે શના બંધારણના ઘડતરિાં
(A) વડી અદાલતના (B) જીલ્લા અદાલતના
નીચેનાિાંથી કોનુ ં િહત્વનુ ં યોગદાન હત?ું
(C) સવોચ્ચ અદાલતના (D) લોક અદાલતના
(A) જવાહરલાલ નહેરુ (B) જયપ્રકાશ નારાયણ
(C) ડૉ.બાબાસાહેબ આંબેડકર (D) ડી.રાિિનોહર લોહોયા
43. સરકારની રચના કરવા કેવી બહિ
ુ તી જોઈએ?
(A) સાદીબહિ
ુ તી (B) સ્પસ્ર્ બહિ
ુ તી
36.પોલીસે ખ ૂનના આરોપસર એક નાગહરકની ધરપકડ
ુ નત
(C) સવાટનિ (D) એકિતી
કરી સીધો જેલિાં પ ૂરી દીધો. આિાં ક્ાં મ ૂળભ ૂત હક્કનુ ં
ઉલ્લંઘન થયું ગણાય?
44.આપણા બંધારણનો અિલ ક્ારથી થયો?
(A) સ્વતંત્રતાનો હક (B) બંધારણીય ઈલાજનો
(A) 26 નવેમ્બર, 1949ના હદવસથી
(C) સિાનતાનો હક (D) શોષણ નવરોધી હક્ક
(B) 26 જાન્દ્યુયારી, 1950ના હદવસથી
(C) 15 ઓગસ્ર્, 1947ના હદવસથી
37.િહાચભયોગની કાયટવાહી કોની પર કરવાિાં આવે છે ?
(D) 26 ઓગસ્ર્, 1950ના હદવસથી
(A) નાણાપ્રધાનની (B) વડાપ્રધાનની
(C) ઉપરાષ્ટ્રપનતની (D) રાષ્ટ્રપનતની
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

45. નીચેનાિાંથી કયું ગ ૃહ કાયિી છે ? 48.આપણા દે શનુ ં રાષ્ટ્રીય ફૂલ કયું છે ?


(A) નવધાનસભા (B) લોકસભા ુ ી (C) કિળ (D) ધત ુરાનુ ં
(A) ગુલાબ (B) સુયટમખ
(C) રાજ્યસભા (D) A, B અને C
49. 26 િી જાન્દ્યુઆરી કયો હદવસ કહેશો?
46. ભારતના રાષ્ટ્રગીત’જન-ગણ-િન’ ના સર્જક કોણ (A) આર્ાદ હદન (B) સ્વાતંત્ર્ય હદન
હતા? (C) પરતંત્ર હદન (D) એક પણ નહી
(A) બંહકિચંર (B) ગાંધીજી
50. સંસદ તેના કેર્લા સભ્યોની બહિ
ુ તીથી સવોચ્ચ
(C) રવીન્દ્રનાથ ર્ાગોર (D) િેડિકાિા
અદાલતના ન્દ્યાયાધીશને પદભ્રષ્ટ્ર્ કરી શકે છે ?
47. આર્ાદ ભારતના પરિ વડાપ્રધાન કોણ હતા?
(A) 2/૩ (B) 1/4 (C)1/2 (D) 1/૩
(A) િાઉન્દ્ર્ બેર્ન (B) રાજેન્દ્ર પ્રસાદ
(C) જવાહરલાલ નહેરુ (D) ગાંધીજી

For Our Daily Update Please Add this Number (9714212189) in Your

Whatsapp Group OR send mail (spcfinfo@gmail.com).


શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

Answer Key (બુંધારણ પેપર-1)

1 B 11 A 21 C 31 B 41 D
2 C 12 B 22 A 32 B 42 C
3 C 13 C 23 A 33 A 43 A
4 B 14 A 24 D 34 A 44 B
5 B 15 A 25 B 35 C 45 C
6 D 16 A 26 C 36 A 46 C
7 B 17 D 27 B 37 D 47 C
8 D 18 C 28 B 38 D 48 C
9 B 19 C 29 D 39 C 49 D
10 D 20 C 30 C 40 B 50 A
શ્રી સરદાર પટે લ કલ્ચરલ ફાઉન્ડેશન –રાજકોટ

For Our Daily Update Please Add this Number (9714212189) in Your

Whatsapp Group OR send mail (spcfinfo@gmail.com).

Best Of Luck………..
તમારા સપનાઓ.......
અમારું માગકદશકન......
જરૂર લાિશે એક પહરણામ......

You might also like