You are on page 1of 3

ુ ા તાધારા ખા ંુ

વારં વાર ુ વામાં આવતા


છ ો

૧). ુ ા તાધારા ન ધણી


મ ગે ું માણપ કોણે મેળવ ું જ ુ ર છે ?

જવાબ ) િુ નિસપલ કોપ રશનની હદમાં આવતા કોઇપણ કારનો ધંધો કરનાર તામામ ુ કાનદાર,સં થાઓ
ક ુ ા તાધારા ની યા યામાં આવતા હોઇ તેમને સં થાની ન ધણી
મ ગે ું માણપ મેળવ ું ફર યાત
છે .

૨) ુ ા તાધારા ન ધણી ક ર
મ ુ લ માટ કોઇ ફોમ ભર ું જ ુ ર છે ક કમ ?

જવાબ) ુ ા તાધારાની નવી ન ધણી માટ Form-A તથા ર


મ ુ લ માટ Form-D ભરવાના હોય છે .

િુ નિસપલ કોપ રશનની વેબસાઇટ અને િસ ટ િસિવક સે ટસ/જન સેવા ક પરથી મળ રહ છે .

૩) ુ ા તાધારા ન ધણી ક ર
મ ુ લ માટના ફોમ સાથે
અ ા રુ ાવાઓ સામેલ કરવાના રહલ છે

જવાબ ) ુ ા તાધારા ન ધણી ક ર


મ ુ લ માટના ફોમ સાથે નીચે
અ ુ બના
જ રુ ાવાઓ સામેલ કરવા

૧) ોપરાઇટર ક પા ્ નરના પાસપોટ સાઇજના બે ફોટા

૨) ર શન માટ ફોમ નં. એ અને ર ુ લ માટ ફોમ નં. ડ


૩) ધંધાની ોફશનલ ટ ભયા ગેની ચા ુ વષની પહોચ અને માણપ

૪) ધંધાના થળ ુ તેમજ માલીકના રહઠાણ ુ ોપટ ટ ુ ચા ુ વષ ુ બીલ અને પહોચો

૫) માલીક ક પાટનરના ઓળખ ગેના રુ ાવા મ ક પાન કાડ ાઇવ ગ લાઇસ સ વગેર

૬) ધંધા ુ વી ટ ગ કાડ અને લેટરપેડ / સી ો

૭) ભાડથી ધંધો હોય તો ભાડા કરાર અને પાટનર હોય તો ભાગીદાર દ તાવેજ

૮) ધંધા ુ ખર દ વેચાણ ુ ો તેમજ તેને સંલ ન


ગેના બીલ નો ન ન રુ ાવા

૪) ુ ા તાધારા ન ધણી માણ પ


મ કટલા સમયગાળા માટ ર ુ લ કરવામાં આવે છે ?

જવાબ) પાંચ વષ માટ ર ુ લ કરવામાં આવે છે


૫) ુ ા તાધારા ન ધણી માણપ


મ અર કરથી કટલા સમયમાં આપવામાં આવે ?
જવાબ) રુ ાવા સાથેની અર કરથી ૩૦ દવસમાં આપવામાં આવે.

૬) ુ ા તાધારા ન ધણી માણપ માં કોઇપણ


મ કારનો ફરફાર કરવાની શી યા છે ?

જવાબ: ુ ા તાધારા ન ધણી માણપ


મ કોઇપણ કારનો ફરફાર કરાવવા માટ િસ ટ િસિવક સે ટસ/જન
સેવા ક માંથી ફોમ – E ભર જ ુ ર રુ ાવા ર ુ કયથી કરાવી શકાય છે .

૭) ુ ા તાધારા ન ધણી માણપ


મ માટની ફ ુ ધોરણ ું હોય છે .

જવાબ) ુ ા તાધારા ન ધણી માણપ


મ માટની ફ ુ ધોરણ નીચે ુ બ છે .

ુ ા “એ” ના િવવરણ પ ક સાથે ભરવાની વાષ ક ફ


ન ન

અ ુ નં. સં થાનો કાર ન ધણી માટની ફ ( !)


૧ ૧૦ ક વધાર નોકર યાત વાળ વેપાર સં થઓ ૬૦.૦૦
૨ ૧૦થી ઓછા નોકર યાત વાળ વેપાર સં થઓ ૬૦.૦૦
૩ ૧૦ ક વધાર નોકર યાત વાળ ુ કાનો ૬૦.૦૦
૪ ૧૦થી ઓછા નોકર યાત વાળ ુ કાનો ૪૦.૦૦
૫ રહવાની સગવડ ધરાવતી હોટલો ૬૦.૦૦
૬ ર ટોરા અને ભોજન ુ ો
હ ૬૦.૦૦
૭ થીયેટરો અને આનંદ મોદ ક મનોરં જન માટના બી હર ળો ૬૦.૦૦
૮ કોઇ પણ નોકર યાત ન રાખતી સં થાઓ ૨૦.૦૦

ુ ા “ડ ” ના િવવરણ પ ક સાથે ભરવાની વાષ ક ફ


ન ન

અ ુ નં. સં થાનો કાર ન ધણી માટની ફ ( !)


૧ ૧૦ ક વધાર નોકર યાત વાળ વેપાર સં થઓ ૩૦.૦૦
૨ ૧૦થી ઓછા નોકર યાત વાળ વેપાર સં થઓ ૨૦.૦૦
૩ ૧૦ ક વધાર નોકર યાત વાળ ુ કાનો ૩૦.૦૦
૪ ૧૦થી ઓછા નોકર યાત વાળ ુ કાનો ૨૦.૦૦
૫ રહવાની સગવડ ધરાવતી હોટલો ૩૦.૦૦
૬ ર ટોરા અને ભોજન ુ ો
હ ૩૦.૦૦
૭ થીયેટરો અને આનંદ મોદ ક મનોરં જન માટના બી હર ળો ૩૦.૦૦
૮ કોઇ પણ નોકર યાત ન રાખતી સં થાઓ ૨૦.૦૦
૮) ુ ા તાધારા
મ સપેકટર ારા થળ તપાસમાં ું ખાતર કરવામાં આવે છે ?

જવાબ ૮) ુ ા તાધારા ઇ સપે ટરને પ ક અને ફ મળે એટળે , ઇ સપે ટર ફોમના ખરાપણાં િવશે પોતાની

ખાતર માટ અર સાથે આવેલ ુ ાવાઓની ચકાસણી કરવામા આવે છે . તેમજ પ ક માં જણાવેલ િવગત

ું ઇ ુ કાન અને સં થા અિધિનયમ, ૧૯૪૮ની
નામ, સરનામા, ધંધા ુ નામની ખાતર કરવામાં આવે છે . બ
જોગવાઇ ુ બ ખા ી કરવામાં આવે છે .

You might also like