You are on page 1of 3

જત.........

તલાટી રૂબરૂ જવાબ

મોજે કં બોલા, તા. કરજણ ગામના જે – તે વખતના વાડા પત્રકે અનુક્રમ નં. –
૪૦૩ (૨૦૪) તથા મમલકત નં. – ૪૦૪ (૧૯૭) થી ચાલતી મમલકતો –

ક્રમ વાડા નંબર ચો. વાર ચો. ફટ


ૂ ચો.મી.
(૦૧) ૪૦૩ (૨૦૪) ૮૪ ૭૫૬ ૭૦.૨૬
(૦૨) ૪૦૪ (૧૯૭) ૨૧ ૧૮૯ ૧૭.૫૬
કુ લ – ૨ ૧૦૫ સો.વાર ૯૪૫ ચો.ફટ
ૂ ૮૭.૮૨ ચો.મી.

ગામથાણ પત્રકના જે તે વખતના અનુક્રમ નં ૪૦૩ (૨૦૪) વાડાની ચતુર્દીશા

જૂ ની ચતુર્દીશા નવી ચતુર્દીશા


પૂવે : ચોક - ચાલ આવેલી છે . પૂવે : ચોક - ચાલ આવેલી છે .
પમિમે : વેણીનરસીની મમલકત આવેલી છે . પમિમે : સતીષભાઈની મમલકત આવેલી છે .
ઉત્તર ે : રાજમાગગ આવેલ છે . ઉત્તર ે : રાજમાગગ આવેલ છે .
ર્દક્ષીણે : વનરામનું ગભાણ આવેલુ છે . ર્દક્ષીણે : ભાઇલાલભાઇ ધનેશ્વરનું ગભાણ
આવેલુ છે .

ઉપરની મમલકત ગ્રામ પંચાયતના ઠરાવ નં – ૨૧ તા. ૨૮/૦૮/૨૦૧૮થી તમામ વારસર્દારોના


નામે ર્દાખલ થયા છે .

Page 1 of 3
ગામથાણ પત્રકના જે તે વખતના અનુક્રમ નં ૪૦૪ (૧૯૭) વાડાની ચતુર્દીશા

જૂ ની ચતુર્દીશા નવી ચતુર્દીશા


પૂવે : ચોક - ચાલ આવેલી છે . પૂવે : ચોક - ચાલ આવેલી છે .
પમિમે : મોતીવેણીનું ગભાણ આવેલુ છે . પમિમે : સતીષભાઈ પરસોત્તમની મમલકત
આવેલી છે .
ઉત્તર ે : બાઈજીવીનું ગભાણ આવેલુ છે . ઉત્તર ે : હસમુખભાઈ ગંગાશંકર સાથે ૦૧ થી
૦૮ની મમલકત
ર્દક્ષીણે : નાથા સર્દારામનું ગભાણ આવેલુ ર્દક્ષીણે : ભાઇલાલભાઇ ધનેશ્વરનું ગભાણ
છે . આવેલુ છે .

ઉપરની મમલકત ગ્રામ પંચાયતના ઠરાવ નં – ૨૧ તા. ૨૮/૦૮/૨૦૧૮થી તમામ વારસર્દારોના


નામે ર્દાખલ થયા છે .

ઉપરોક્ત વણગનવાળી મમલકત તેના અસલ હર્દ, તેના આવવા- જવાના રસ્તાના તથા
પાણીના મનકાલના હક્કો સાથે તેના લગતા- વળગતા તમામ હક્કો સાથે સંયુક્ત ખાતે સર્દરહુ
મમલકત આવેલી છે .

અમો આ મબન અવેજી હક્ક ઉઠાવ્યાનો લેખ લખી આપનારાઓ તથા તમો લખાવી લેનારા
સંબધે નજીકના સગા તેમજ સીધી લીટીના વારસર્દારો થઈએ છીએ. ઉપરોક્ત વણગનવાળી
મમલકતમાંથી અમો લખી આપનારાઓ સર્દરહુ મમલકતમાં સમાયેલ અમારો વારસાઈ હક્ક,
મહસ્સો, લાગ-ભાગ, મહત, સંબંધ, અમધકારો કાયમ માટે ભટ્ટ હે મલતાબેન ગંગાશંકર તે
રમેશચંદ્રના પત્ની નાઓની તરફે ણમાં કોઈ પણ પ્રકારનો અવેજ કે બર્દલો લીધા વગર કૌટું મબક
ભાવના અને કુ ર્દરતી પ્રેમ, લાગણીથી જતો કરીએ છીએ.

અમો આ લેખથી અમારો હક્ક, મહસ્સો, લાગ-ભાગ અમારા નજીકના સગાની તરફે ણમાં
જતો કર ેલ હોય, જેથી તેઓ સર્દર મમલકતનો વાપર, ઉપયોગ, ઉપભોગ કર ે – કરાવે તેમજ ઈતર
વ્યવસ્થા કર ે-કરાવે તેમાં અમોને કે અમારા વંશ, વાલી, વારસોને હે લો હરકત, ર્દાવો, વાંધો કે
મવરોધ નથી કે ભમવષ્યમાં કરીશું નમહ, તેની અમો ખાત્રી, બાહે ધરી, ભરોસો, અને મવશ્વાસ લખી
આપીએ છે .

સર્દર લેખ અમો ઉપરોક્ત ર્દશાગવેલ વણગન વાળી મમલકતના સરકારી ર ેકડગમાંથી અમારા
નામો કમી કરવા માટે કર ેલ છે , અને જરૂર પડયે અમારી સહી, સંમતી, કબુલાત, જવાબો મવગેર ે
જરૂરી પડે તે આપવા બંધાયેલા છે .

Page 2 of 3
સર્દર મમલકતના આવતા તમામ વેરાઓ વગેર ે તમો હક્ક મેળવનારાએ ભરવાના છે , હવે
પછી સર્દર મમલકતની સાર – સંભાળ બાબતે અમો હક્ક જતો કરનારાઓ કોઈ પણ જાતનો વાંધો,
મવરોધ, તકરાર ઉઠાવવાનો નથી, જે બાબતે અમો સંમમત આપીએ છે .

ઉપરોક્ત મુજબનો આ મબન અવેજી હક્ક ઉઠાવ્યનો લેખ અમોએ અમારી રાજીખુશીથી
સારી હાલતમાં, કોઈના ર્દાબ-ર્દબાણ વગર વાંચી, વંચાવી, મવચારી, સાંભળી અમારી સહી સંમમત
કરી આપી છે . જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસો ઈત્યામર્દ તમામને કબુલ મંજુર અને
બંધનકતાગ છે અને રહેશે.

અમો મબન અવેજી હક્ક ઉઠાવ્યાનો લેખ લખી આપનારા (હક્ક જતો કરનારા) સહી

નામ સહી

(૦૧)

(૦૨)

(૦૩)

(૦૪)

(૦૫)

(૦૬)

(૦૭)

સાક્ષી સહી

નામ સહી

(૦૧)

(૦૨)

Page 3 of 3

You might also like