You are on page 1of 1

1.Sipri : ભભભભ ભભભભભ ભભ ભભભભ ભભભભ ભભભભભભ ભભભભભભભભ ભભભ ભભભભભ.

 સ્ટોકહોમઇન્ટરનેશનલ પીસ રરસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા 12 માર્ચ 2018 ના રોજ જારી કરવામાાં
આવેલ અહેવાલમાાં જણાવ્યૂ કે વર્ચ 2013 થી 2017 દરરમયાન ભારત રવશ્વ નો સૌથી મોટો શસ્ત્ર અને
સાંરક્ષણ ઉપકરણ આયાત કરનાર દે શ બન્યો છે .
 વર્ચ 2008 થી 2013ની તુલના માાં ભારત 2013 થી 2017 સુધીમાાં 24% વધુ હરથયારો ખરીદે લા .
 ભારતે 2013 થી 2017 માાં દુ રનયામાાં તમામ દે શોના દ્વારા આયાત કરેલા તમામ દે શો દ્વારા આયાત
કરેલા શસ્ત્રો ના 12% આયાત કરી હતી. જેમાથી 62% આયાત રરશયા ,15% આયાત અમેરરકા
અને 11% આયાત ઈજરાયેલ પાસે થી ખરીદે લા છે .
 પારકસ્તાન ની શસ્ત્ર ખરીદી માાં ધટાડો જોવા મળે લ છે .
 ભારત બાદ ટોર્ના દે શોમાાં સાઉદી અરેરબયા , ઇરજપ્ત ,યુએઇ,ર્ીન ઔસ્ટર રલયા , અલજરરયા
,ઈરાક , પારકસ્તાન વગેર ે છે .

2. C -17 ગ્લોબ માસ્ટર

 અમેરરકી બનાવટ નૂ આતરન્સપોટચ રવમાન મુખત્વે રાહત અને બર્ાવ કામગીરી દરરમયાન , જવાનો
ને પરરવહન માટે તથા દુ રનયાભર માાં સમાન પહોર્ડવા માટે ઉપયોગ માાં લેવાઈ છે .
 C -17 ગ્લોબ માસ્ટર ને પ્રથમ અરુણાર્લ પ્રદે શ ના તુરટાં ગ એર ફીલ્ડ પર ર્ીનની નજીક ઉતારાયુાં
હતુાં.
 C -17 રવમાન દ્વારા 18 ટન સામગ્રી નુાં પરરવહન કરવામાાં આવસે.

3. સેંટરલ ઈાંડસ્ટર ીયલ રસક્યુરરટી ફોસચ (સીઆઇએસએફ )

 CISF એ કે રન્િય ગૃહમાંત્રાલય હેઠળનુાં સશસ્ત્ર પોલીસ દળ છે .


 તેની રર્ના PSU ના રક્ષાનાથે સેંટરલ ઈાંડસ્ટર ીયલ રસક્યુરરટી ફોસચ એક્ટ ,1968 મુજબ કરવામાાં
આવી હતી.
 હાલ માાં CISF ઔધ્યોગીક સાહસો , સાંસ્થાનો , વી આઈ પી ને રક્ષા પૂરી પાડવામાાં ઉપયોગ થાય છે .
 165000 કમચર્ારી સાથે તે સૌથી મોટુાં સુરક્ષાદળ છે .
 તાજેતર માાં CISF દ્વારા ભારત ભાર માાં 59 રવમાની મથકો ખાતે પ્રવાસી માટે “લોસ્ટ એન્ડ ફાઉન્ડ”

મોબાઈલ એપ લોન્ર્ કરી .

4.રસલ્વર કોપર ટે લ્યુરાઈડ(AgCuTe )

 બેંગલુરુ રસ્થત જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાાંસ્ડ સાઈાંરટરફક રરસર્ચ (JNCASR ) ના
સાંશોધકો ની ટીમે રસલ્વર કોપર ટે લ્યુરાઈડ રવકસાવ્યુાં છે . જે એક થરમો ઈલેરક્ટર ક કમ્પાઉન્ડ છે .
 તે અપવ્યય થતી ઉષ્મા ને વીજળીમાાં પરાવરતચત કરે છે .
 તેમાાં ર્ાાંદીના અણુાં નબળી રીતે જોડાયેલા હોય છે . જેના પરરણામે તેમની થમચલ કન્ડટીરવટી
નબળી હોય છે .
 તેનો ઉપયોગ આટોમોબાઇલ , કે રમકલ , થમચલ , સ્ટીલ, પાવર પલાાંટ્સમાાં થાય છે .

5. HT –કપાસ

You might also like