You are on page 1of 17

1) કઈ યોજના હે ઠળ બે હે ક્ટર સુધીની જમીન ધરાવતા ખેડતૂ પરરવારોને 6 હજાર રૂપપયા

ત્રણ હપ્તામાાં દર વર્ષે મળશે. જ ેને વડાપ્રધાન નરે ન્દ્ર મોદીએ ગોરખપુરથી તાજ ેતરમાાં લોન્દ્ચ
કરી હતી ?
(A) મુરા યોજના (B) જન ધન યોજના
(C) પીએમ રકસાન સન્દ્માન પનપધ યોજના (D) ફસલ યોજના

2) તાજ ેતરમાાં વાયુસેનાના પમરાજ-2000 પવમાનોએ ક્યાાં દેશમાાં ઘૂસીને આતાંકવાદી


ઠેકાણાનો સફાયો કયો ?
(A) બાાંગ્લાદેશ (B) પારકસ્તાન
(C) અફઘાપનસ્તાન (D) શ્રીલાંકા

3) ભારતીય હવાઈ દળના વડા કોણ છે ?


(A) રાજ્યવધધનપસાંહ રાઠોડ (B) બીપીન રાવત
(C) એર ચીફ માશધલ બી.એસ. ધનોઆ (D) આપેલ એકપણ નહીં

4) વડાપ્રધાન નરે ન્દ્ર મોદીના હસ્તે પવશ્વની સૌથી મોટી ભગવદ ગીતાનુાં અનાવરણ ક્યાાં
કરાયુાં ?
(A) અમદાવાદમાાં ઇસ્કોન માંરદર ખાતે (B) કોલકાતામાાં ઇસ્કોન માંરદર ખાતે
(C) રદલ્હીમાાં ઇસ્કોન માંરદર ખાતે (D) અમૃતસરમાાં ઇસ્કોન માંરદર ખાતે

5) કયુાં રાજ્ય બે કોસ્ટ ગાડધ જીલ્લાના મુખ્ય મથકવાળુાં દેશનુાં પ્રથમ રાજ્ય બન્દ્યુાં છે ?
(A) ગુજરાત (B) તાપમલનાડુ
(C) મહારાષ્ટ્ ર (D) રાજસ્થાન

6) સુરેશ રૈ ના ટી20માાં 8 હજાર રન પૂરા કરનારો કેટલામો ભારતીય બેટ્સમેન બન્દ્યો છે ?


(A) ચોથો (B) ત્રીજો
(D) પહે લો
(C) બીજો

MAR 01 [1] EyWiah.com


7) અપભપજત ગુપ્તાએ કાન્દ્સ ઇન્દ્ટરનેશનલ ઓપન ટરોફી જીતી છે જ ે કઈ રમત સાથે
જોડાયેલ છે ?
(A) ચેસ (B) ફુટબોલ
(C) બેડપમન્દ્ટન (D) ટેનીસ

8) 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કોના વરદ હસ્તે થઈ હતી ?


(A) જીવરાજ મહે તા (B) રપવશાંકર મહારાજ
(C) કલ્યાણ પસાંહ (D) જવાહરલાલ નેહરુ

9) ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરરવાર કલ્યાણ પ્રધાન કોણ છે જ ેઓએ હાલમાાં 25
ફે બ્રુઆરી, 2019 ના રોજ નવી રદલ્હીમાાં ચોથી વૈપશ્વક રડપજટલ હે લ્થ પાટધનરપશપ કોન્દ્ફરન્દ્સનુાં
ઉદઘાટન કયુું ?
(A) પપયુર્ષ ગોયલ (B) જ ે. પી. નડ્ડા
(C) સુરેશ પ્રભુ (D) બીપીન રાવત

10) ગ્રામીણ ભારતમાાં માપસકધમધ વખતે યુવતીઓની સમસ્યાઓ પર આધારરત ડોક્યુમેન્દ્ટરી


'પપરરયડ: એન્દ્ડ ઓફ સેન્દ્ટન્દ્ે સ'ને પસનેમા જગતના સૌથી પ્રપતપિત ........................ એવૉડધથી
સન્દ્માપનત કરાઈ છે.
(A) કાશ (B) ગ્રેમી
(C) ઓસ્કાર (D) આપેલ એકપણ નહીં

11) કપવ નમધદ - નમધદશાંકર લાલશાંકર દવેનો જન્દ્મ નીચેમાાંથી ક્યાાં થયો હતો ?
(A) ભાવનગર (B) અમદાવાદ
(C) વડોદરા (D) સુરત

12) સમ્પૃપત 2019 સૈન્દ્ય અભ્યાસ (Exercise Sampriti 2019) ભારત અને ક્યાાં દેશ વચ્ચે
આયોપજત કરવામાાં આવતો સૈન્દ્ય અભ્યાસ છે ?
(A) બાાંગ્લાદેશ (B) ભૂતાન
(C) ચીન (D) પબ્રટેન

MAR 01 [2] EyWiah.com


13) હાલમાાં ક્યાાં દેશના પૂવધ રિકેટ કેપ્ટન એપલસ્ટર કુ કને પબ્રટનની મહારાણી એપલઝાબેથ
બીજાએ નાઈટહૂડથી સન્દ્માપનત કયો ?
(A) ઇંગ્લેન્દ્ડ (B) ઓસ્ટરપે લયા
(C) ન્દ્યુઝીલેન્દ્ડ (D) શ્રીલાંકા

14) તાજ ેતરમાાં ક્યાાં દેશે પક્વક રીચ સરફે સ-ટુ-એર પમસાઇલ્સ, QRSAMs નુાં સફળ
પરીક્ષણ કયુું ?
(A) ચીન (B) પારકસ્તાન
(C) ભારત (D) શ્રીલાંકા

15) ભારતની પ્રથમ લોક સભાના અધ્યક્ષ કોણ હતા ?


(A) ગણેશ વાસુદેવ માવળાંકર (B) પવનોદ ભટ્ટ
(C) જીવરાજ મહે તા (D) સરદાર પટેલ

16) તાજ ેતરમાાં કેન્દ્રીય કાપડ માંત્રી સ્મૃપત ઇરાનીએ ક્યાાં રાજ્યના બાંગરૂમાાં તીતાનવાલા
સાંગ્રહાલયનુાં ઉદ્ઘાટન કયુું ?
(A) અરુણાચલ પ્રદેશ (B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન (D) રહમાચલ પ્રદેશ

17) હાલમાાં બહુ ચપચધત ઉત્તર કોરરયાનાાં સરમુખત્યાર નેતા રકમ જોન ઉન અને અમેરરકી
રાષ્ટ્ રપપત ડોનાલ્ડ ટરમ્પ વચ્ચે બીજી મુલાકાત ક્યાાં થયેલ ?
(A) પવયતનામ (B) ચીન
(C) વેનેઝુએલા (D) મેક્સીકો

18) કૈરો ક્યાાં દેશની રાજધાની છે ?


(A) પવયતનામ (B) ઈપજપ્ત
(C) વેનેઝુએલા (D) મેક્સીકો

MAR 01 [3] EyWiah.com


19) મહે ન્દ્રપસાંહ ધોની 350 પસક્સર લગાવનાર કેટલામો ભારતીય બન્દ્યો છે ?
(A) ચોથો (B) ત્રીજો
(C) બીજો (D) પહે લો

20) શાાંપત સ્વરૂપ ભટનાગર પુરસ્કાર ક્યાાં ક્ષેત્રે અપાય છે ?


(A) રાજનીપત (B) શાાંપત
(C) પવજ્ઞાન અને ટેકનોલોજી (D) સારહત્ય

21) રાષ્ટ્ રીય પવજ્ઞાન રદવસ ક્યારે મનાવાયો ?


(A) 25 ફે બ્રુઆરી (B) 27 ફે બ્રુઆરી
(C) 26 ફે બ્રુઆરી (D) 28 ફે બ્રુઆરી

22) રાષ્ટ્ રીય પવજ્ઞાન રદવસ કોના માનમાાં મનાવાય છે ?


(A) શાાંપત સ્વરૂપ ભટનાગર (B) જગદીશ શમાધ
(C) સર સી. વી. રામન (D) પવિમ સારાભાઈ

23) ફે બ્રુઆરી ૨૮, 1928 ના રદવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધ રામન
ઇફે ક્ટની જાહે રાત કરવામાાં આવી હતી. આ શોધ માટે તેમને ક્યાાં વર્ષધમાાં નોબૅલ પારરતોપર્ષક
આપવામાાં આવયુાં હતુ ?
(A) ૧૯૬૦ (B) ૧૯૪૦
(C) ૧૯૩૫ (D) ૧૯૩૦

24) મુહમ્મદુ બુહરી ક્યાાં દેશના રાષ્ટ્ રપપત તરીકે ફરી ચૂાંટાયા છે ?
(A) નાઇપજરરયા (B) સુદાન
(C) ઈરાન (D) ઈરાક

25) માકરાન કપ બોપક્સાંગ ચેપમ્પયનપશપ ક્યાાં યોજાયેલ ?


(A) નાઇપજરરયા (B) સુદાન
(C) ઈરાન (D) ઈરાક

MAR 01 [4] EyWiah.com


26) હાલના કેન્દ્રીય નાગરરક ઉડ્ડયનમાંત્રી કોણ છે ?
(A) અરુણ જ ેટલી (B) સુરેશ પ્રભુ
(C) સુષ્મા સ્વરાજ (D) રાજ્યવધધનપસાંહ રાઠોડ

27) ગુજરાતના ક્યાાં પજલ્લાને રાષ્ટ્ રીય જળ પુરસ્કાર 2018 આપવામાાં આવયો છે ?
(A) બોટાદ (B) નમધદા
(C) સુરત (D) અમદાવાદ

28) તાજ ેતરમાાં ભારતના હવાઈદળના જાબાાંઝ પવાંગ કમાન્દ્ડર એવા કોણે કાશ્મીરમાાં પાક.
હવાઈદળનો હુમલો પનષ્પળ કરતી વખતે એફ-16 ફાઈટર પવમાન તોડી પાડ્ુાં ?
(A) અપભનાંદન વધધમાન (B) અહમદ શાહ
(C) તેજસ પટેલ (D) સુશીલ વમાધ

29) ભારતીય રે લવે માટે દપક્ષણ તટ રે લ્વે ઝોન ઊભો કરવામાાં આવશે જ ે કેટલામો ઝોન
હશે ?
(A) 19 (B) 18
(C) 20 (D) 22

30) તાજ ેતરમાાં .........................ના ગવનધર સત્ય પાલ મપલકે SIMS (‘State Infrastructure
Monitoring System-SIMS’) પોટધલ લોન્દ્ચ કયુું છે.
(A) જમ્મુ-કશ્મીર (B) રાજસ્થાન
(C) મધ્ય પ્રદેશ (D) હરરયાણા

31) માનવ સાંસાધન માંત્રાલય દ્વારા ઉંચ્ચ અભ્યાસ ધરાવતા પવદ્યાથી હોય તેને ઉદ્યોગો માટે
ટરપે નાંગ આપવા માટે કઈ યોજનાનો શુભારાંભ કરવામાાં આવયો ?
(A) પ્રગપત(PRAGATI) (B) શ્રેય(SHREY)
(C) શ્રેયસ (SHREYAS) (D) એકપણ નહીં

MAR 01 [5] EyWiah.com


32) ઓગેનાઈઝેશન ઓફ ઈસ્લાપમક કો-ઓપરે શન (ઓઆઈસી)ની બેઠક સાંયુક્ત આરબ
અપમરાતની રાજધાની અબુધાબીમાાં યોજાઈ હતી જ ેમાાં ક્યાાં દેશે પહે લી વખત ગેસ્ટ ઓફ
ઓનર તરીકે ભાગ લીધો હતો ?
(A) પારકસ્તાન (B) ચીન
(C) પવયેતનામ (D) ભારત

33) ન્દ્યુ ગ્રીનરફલ્ડ એરપોટધ ક્યાાં બનશે ?


(A) બોટાદ (B) રાજકોટ
(C) સુરત (D) અમદાવાદ

34) ............... પજલ્લાના રાજપીપળા ખાતે એક હજાર બારીવાળો મહે લ આવેલો છે.
(A) બોટાદ (B) નમધદા
(C) સુરત (D) અમદાવાદ

35) નીચેમાાંથી ક્યાાં વાયુદળના જવાનો પાક.માાં કેદ રહી ચૂક્યા છે ?


(A) કે.સી. કેરીઅપ્પા (B) એ.એલ. ભાગધવ
(C) કમ્બપપત નપચકેતા (D) આપેલ તમામ

36) 18માાં રે લવે ઝોનનુાં મુખ્ય મથક ................ના પવશાખાપટ્ટનમમાાં રાખવામાાં આવશે.
(A) તેલાંગાણા (B) આાંધ્રપ્રદેશ
(C) કેરળ (D) આસમ

37) દેશનુાં પ્રથમ ઓઈલ મ્યુપઝયમ ક્યાાં બનશે ?


(A) આાંધ્રપ્રદેશના પવશાખાપટ્ટનમમાાં (B) તેલાંગાણાના હૈ દરાબાદમાાં
(C) આસામના ગુવાહાટી (D) આપેલ એકપણ નહીં
38) તાજ ેતરમાાં કેન્દ્રીય માંત્રીમાંડળે પ્રધાનમાંત્રી જીવન (JI-VAN) યોજનાને માંજૂરી આપી છે જ ેનુાં પૂરુાં નામ
આપો.
(A) જ ૈવ ઈંધણ - વાતાવરણ અનુકૂળ ફસલ (B) જ ૈવ આયુષ્ય - વાતાવરણ અનુકૂળ ફસલ
અવશેર્ષ પનવારણ અવશેર્ષ પનવારણ
(C) કોઈ પૂરુાં નામ નથી (D) આપેલ એકપણ નહીં

MAR 01 [6] EyWiah.com


39) "મન કી બાત - રે રડયો પર સામાપજક િાાંપત ("Mann Ki Baat : A Social
Revolution on Radio" ) નામના પુસ્તકને લોન્દ્ચ કોણે કયુું ?
(A) રે લમાંત્રી પીયુર્ષ ગોયલ (B) કેન્દ્રના નાણાાં પ્રધાન અરુણ જ ેટલી
(C) પ્રધાનમાંત્રી નરે ન્દ્ર મોદી (D) કેન્દ્રીય આયુષ્યમાંત્રી શ્રીપદ નાયકા

40) પ્રથમ મરહલા રાજ્યપાલ કોણ હતા ?


(A) સુકુમાર સેન (B) ઇન્દ્દીરા ગાાંધી
(C) સરોપજની નાયડુ (D) એની બેસ્ટ

41) 'રહાંદની બુલબુલ' :


(A) સુકુમાર સેન (B) ઇન્દ્દીરા ગાાંધી
(C) સરોપજની નાયડુ (D) એની બેસ્ટ

42) શૂન્દ્ય ભેદભાવ રદવસ (Zero Discrimination Day) ક્યારે હતો ?


(A) 1 માચધ (B) 2 માચધ
(C) 3 માચધ (D) 4 માચધ

43) કાંપાલા ક્યાાં દેશની રાજધાની છે ?


(A) યુગાન્દ્ડા (B) મલેપશયા
(C) લેબનાન (D) સીરીયા

44) નીચેમાાંથી ક્યાાં દેશે લોકો ઓનલાઈન ગોપસપપાંગ ના કરે તે માટે સોપશયલ મીરડયા પર
જ ટેક્સ ફટકારી દીધો છે ?
(A) યુગાન્દ્ડા (B) મલેપશયા
(C) લેબનાન (D) સીરીયા

45) કેન્દ્રીય આયુષ્યમાંત્રી કોણ છે જ ેઓએ ગાપઝયાબાદમાાં રાષ્ટ્ રીય યુનાની પચરકત્સા
સાંસ્થાની આધારશીલા મૂકી છે ?
(A) પીયુર્ષ ગોયલ (B) અરુણ જ ેટલી
(C) નરે ન્દ્ર મોદી (D) શ્રીપદ નાયકા

MAR 01 [7] EyWiah.com


46) પવશ્વના સૌથી મોટા ઉપમયા માતાજીના માંરદરનુાં PM મોદીના હસ્તે ક્યાાં ભૂપમપૂજન
કરાયુાં ?
(A) અમદાવાદના જાસપુર ખાતે (B) ભાવનગર
(C) સુરત (D) રાજકોટ

47) પ્રધાનમાંત્રી શ્રમ યોગી માાન ધન યોજના હે ઠળ 60 વર્ષધની ઉમર બાદ દર મરહને કેટલા
રૂપપયા પેન્દ્શન મળશે ?
(A) 30000 (B) 7000
(C) 3000 (D) 9000

48) રડસેપબપલટી (રદવયાાંગ) સ્પોટધસ સેન્દ્ટર ક્યાાં સ્થપાશે ?


(A) ચેન્નઈ (B) કોલકાતા
(C) અમદાવાદ (D) મધ્યપ્રદેશના ગ્વાપલયર ખાતે

49) વડા પ્રધાન નરે ન્દ્ર મોદીએ ક્યાાં વર્ષધને કન્દ્સ્ટરકશન-ટેકનોલોજી વર્ષધ તરીકે જાહે ર કરે લ છે
?
(A) 2022 (B) 2021
(C) 2020 (D) 2023

50) કોને બૅન્દ્ક ઓફ બરોડાના પબન-કાયધકારી અધ્યક્ષ તરીકે પનયુક્ત કરવામાાં આવયા છે ?
(A) મન્દ્સુર મેમણ (B) સોમાલાલ શાહ
(C) હસમુખ અરિયા (D) આપેલ એકપણ નહીં
51) બજરાંગ પૂપનયા, પવનેશ ફોગટ કઈ રમત માટે જાણીતા છે ?
(A) ફુટબોલ (B) દોડ
(C) રે સપલાંગ (D) બેડપમન્દ્ટન

52) આરદવાસી સાંગીતકાર થાંગા દારલોંગ(Thanga Darlong)ને અટલ પબહારી વાજપેયી લાઇફ ટાઇમ
એપચવમેન્દ્ટ ઍવૉડથી ક્યાાં રાજ્યે સન્દ્માપનત કયાધ છે ?
(A) રહમાચલ પ્રદેશ (B) અરુણાચલ પ્રદેશ
(C) આસમ (D) પત્રપુરા

MAR 01 [8] EyWiah.com


53) ભારતના ઉદ્યોગજગતના પપતા કોને માનવામાાં આવે છે ?
(A) જમશેદજી તાતા (B) અબ્દુલ કલામ
(C) સુલેમાન શેખ (D) રાકેશ શમાધ

54) જમશેદજી તાતાનો જન્દ્મ ગુજરાતના ક્યાાં શહે રમાાં થયો હતો ?
(A) મુાંબઈ (B) નવસારી
(C) વડોદરા (D) અમદાવાદ

55) વલ્ડધ વાઇલ્ડ લાઇફ ડે તરીકે કયો રદવસ ઊજવાયો ?


(A) 4 માચધ (B) 2 માચધ
(C) 1 માચધ (D) 3 માચધ

56) બીપલવ કુ માર દેવ વતધમાનમાાં ક્યાાં રાજ્યના મુખ્યમાંત્રી છે ?


(A) રહમાચલ પ્રદેશ (B) અરુણાચલ પ્રદેશ
(C) આસમ (D) પત્રપુરા

57) મેટોર ચલાવનાર અમદાવાદ દેશનુાં કેટલામુાં શહે ર બન્દ્યુાં ?


(A) 7 (B) 5
(C) 4 (D) 10

58) પ્રધાનમાંત્રી શ્રી નરે ન્દ્ર મોદીએ ક્યાાં કલાપિકોવ એસોલ્ટ રાયફલનુાં ઉત્પાદન કરનાર
સાંયુક્ત સાહસ ઇન્દ્ડો-રપશયન રાયફલ્સ પ્રા. પલપમટેડનુાં લોકાપધણ કયુું હતુ ?
(A) લખનવ (B) અમેઠી
(C) કાનપુર (D) રાજકોટ

59) જી. સતીશ રે ડ્ડીને પમસાઇલ પસસ્ટમ ઍવૉડધ 2019થી સન્દ્માપનત કરવામાાં આવયા છે
જ ેઓ ......... ના ચેરમેન છે.
(A) DRDO (B) ISRO
(C) SEBI (D) SBI

MAR 01 [9] EyWiah.com


60) કુ ાંભ ૨૦૧૯ માટે નીચેમાાંથી કઈ બાબત સાચી છે ?
1. કુાંભ ૨૦૧૯ માાં સૌથી મોટુાં અસ્થાયી શહે ર બન્દ્યુાં.
2. કુાંભ ૨૦૧૯ : પ્રવાસીઓની સેવા માટે ૫૦૩ બસોએ એક સાથે પરે ડ કરી પવશ્વ રે કોડધ બનાવયો.
3. કુાંભ ૨૦૧૯ : એક સાથે ૧૦ હજાર સફાઈ કમધચારીઓએ સફાઈ અપભયાન ચલાવીને પવશ્વ રે કોડધ
બનાવયો.
4. કુાંભ ૨૦૧૯ : પેઈન્દ્ટ માય સીટી સ્કીમ હે ઠળ જાહે ર સ્થળ પર સૌથી મોટા પેઇપન્દ્ટગ
ાં નો પવશ્વ રે કોડધ
બનાવયો.
5. કુાંભ ૨૦૧૯ : પવશ્વનો સૌથી મોટો ટરારફક મેનેજમેન્દ્ટ પ્લાન
6. કુાંભ ૨૦૧૯ : પવશ્વનુાં સૌથી મોટુાં સેનીટેશન અને કચરા પનકાલ વયવસ્થા
(A) 1,2,3 (B) 3,4
(C) 4,5 (D) આપેલ તમામ પવધાન સાચા છે.

61) રાષ્ટ્ રીય સુરક્ષા રદવસ ક્યારે હતો ?


(A) 2 માચધ (B) 1 માચધ
(C) 4 માચધ (D) 3 માચધ

62) ત્રણેય ટરાન્દ્સપૉટેશન ધરાવતુાં ........... એકમાત્ર શહે ર બન્દ્યુાં છે.


(A) ભાવનગર (B) અમદાવાદ
(C) સુરત (D) રાજકોટ

63) ભારતના સાંસ્કૃ પત માંત્રી મહે શ શમાધ દ્વારા "આઝાદી કે દીવાને" સાંગ્રહાલયનુાં ઉદ્ઘાટન
ક્યાાં કરાયુાં ?
(A) રદલ્હીના લાલ રકલ્લા ખાતે (B) મુાંબઈના લાલ રકલ્લા ખાતે
(C) અમદાવાદ (D) કોલકાતા

64) ઇસરો(ISRO) દ્વારા શાળાના બાળકોને સ્પેસ સાંબાંપધત કાયધિમો સાથે જોડવા માટે કયો
કાયધિમ લોન્દ્ચ કરવામાાં આવયો છે ?
(A) પવજ્ઞાન (B) જ્ઞાન
(C) YUVIKA (D) એકપણ નહીં

MAR 01 [10] EyWiah.com


65) ભૂતપૂવધ ભારતીય કેપ્ટન એવા કોણ આઈસીસી રિકેટ સપમપતના ચેરમેન પદ પર ફરીથી
ચૂાંટાઈ આવેલ છે ?
(A) પવરાટ કોહલી (B) અનીલ કુ ાંબલે
(C) સુનીલ ગાવસ્કર (D) એકપણ નહીં

66) નીચેમાાંથી ખોટુાં જણાવો.


(A) એમેઝોન - જ ેફ બેઝોસ (B) પવપ્રો - અઝીમ પ્રેમજી
(C) ફે સબુક - માકધ ઝુકરબગધ (D) આપેલ તમામ સાચા છે.

67) ક્યાાં રાજ્યના ધુબરી પજલ્લામાાં ભારત-બાાંગ્લાદેશ સરહદ પર ગૃહમાંત્રી રાજનાથ પસાંહે
BOLD-QIT પ્રોજ ેક્ટનુાં ઉદ્ઘાટન કયુું છે ?
(A) મધ્ય પ્રદેશ (B) અરુણાચલ પ્રદેશ
(C) આસામ (D) રાજસ્થાન

68) BRTS નુાં પૂરુાં નામ શુાં છે ?


(A) Bus Rapid Transit System (B) Busy Rapid Transit System
(C) Bus Ready Transit System (D) એકપણ નહીં

69) વડા પ્રધાન મોદીએ તાજ ેતરમાાં અમદાવાદથી 'વન નેશન, વન કાડધ' લોન્દ્ચ કરે લ છે.
જ ેનો ઉપયોગ શો છે ?
(A) દેશભરમાાં બસ, ટોલ ટેકસ, ટરને અને
(B) ઓળખનો
શોપીંગ માટે
(C) કૃ પર્ષ પધરાણનો (D) એકપણ નહીં

70) હાલમાાં જાહે ર કરાયેલ સ્વચ્છ સવેક્ષણમાાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ
શહે રોમાાં કયુાં શહે ર ટોચ પર રહ્ુાં છે ?
(A) ચેન્નઈ (B) કોલકાતા
(C) સુરત (D) અમદાવાદ

MAR 01 [11] EyWiah.com


71) અલ નાગાહ-3 ભારત અને ક્યાાં દેશ વચ્ચે સાંયુક્ત સૈન્દ્ય અભ્યાસ યોજાશે ?
(A) ઓમાન (B) ઇઝરાયેલ
(C) અફઘાપનસ્તાન (D) ઈરાન

72) .........દેશની રાજધાની હનોઈ છે.


(A) પવયેતનામ (B) ઇઝરાયેલ
(C) અફઘાપનસ્તાન (D) ઈરાન

73) અજલાન શાહ કપ કઈ રમત સાથે જોડાયેલ છે ?


(A) કબ્બડી (B) ટેનીસ
(C) બેડપમન્દ્ટન (D) હોકી

74) દેશમાાં પ્રથમ વખત સ્મોલ સ્કેલ રડસ્ટરીબ્યુટર સોલાર પ્રોજ ેક્ટ નીપત ક્યાાં રાજ્યમાાં
અમલી થશે ?
(A) ગુજરાત (B) મધ્ય પ્રદેશ
(C) અરુણાચલ પ્રદેશ (D) રાજસ્થાન

75) 20 રૂપપયાનો કેટલા ખૂણા વાળો નવો ચલણી પસક્કો રજૂ કરાયો ?
(A) 22 (B) 20
(C) 12 (D) 16

76) વતધમાન સમયમાાં કેન્દ્રીય નાણા માંત્રી કોણ છે ?


(A) સૌરભ પટેલ (B) સ્મૃપત ઇરાની
(C) અરુણ જ ેટલી (D) રપવશાંકર પ્રસાદ

77) તાજ ેતરમાાં કેન્દ્રીય કાપડમાંત્રી સ્મૃપત ઇરાનીએ "કરાંજ ટેક્સટાઇલ પાકધ" નુાં ઉદ્ધાટન ક્યાાં
કયુું ?
(A) ગુજરાત (B) મધ્ય પ્રદેશ
(C) અરુણાચલ પ્રદેશ (D) રાજસ્થાન

MAR 01 [12] EyWiah.com


78) ભારતના હાઉપસાંગ અને અબધન અફે સધ પ્રધાન ............. એ ઇ-ધરતી (e-Dharti )
એપપ્લકેશન લોન્દ્ચ કરી છે.
(A) સુષ્મા સ્વરાજ (B) પપયુર્ષ ગોયલ
(C) સ્મૃપત ઇરાની (D) હરદીપ પુરી

79) નેશનલ ગ્રીન ટરીબ્યુનલે (NFT) પયાધવરણને પ્રદૂપર્ષત કરવા બદલ કઈ પવદેશી કાંપનીને
500 કરોડનો દાંડ ફટકાયો ?
(A) એકપણ નહીં (B) એલ.જી
(C) રરલાયન્દ્સ (D) ફોક્સવેગન

80) ક્યાાં દેશની સાંસદે એક કાયદો પસાર કયો છે જ ેની હે ઠળ સરકાર અથવા રાષ્ટ્ રપપતનુાં
અપમાન કરવા પર 15 રદવસની જ ેલ અથવા દાંડ થઇ શકે છે ?
(A) ચીન (B) જાપાન
(C) રપશયા (D) અમેરરકા

81) તાજ ેતરમાાં કોને રાષ્ટ્ રીય અપભલેખાગારના (National Archives of India)
મહાપનદેશક તરીકે પસાંદ કરવામાાં આવયા છે ?
(A) જયા ભાદુરી (B) શાંકર શેઠ
(C) પી.વી.રમેશ (D) અજય પાાંડે

82) કપવ બાલમુકુાંદ મપણશાંકર દવેનો જન્દ્મ નીચેમાાંથી ક્યાાં થયો હતો ?
(A) વડોદરા (B) સુરત
(C) અમરે લી (D) બોટાદ

83) તાજ ેતરમાાં સમગ્ર ભારતમાાં કેટલામી માચે ‘જનઔર્ષપધ રદવસ’ તરીકે ઉજવાયો ?
(A) ૭ (B) ૮
(C) ૯ (D) ૧૦

MAR 01 [13] EyWiah.com


84) 'હરરનો હાંસલો' કપવતા કોના દ્વારા લખાઈ છે ?
(A) મહાત્મા ગાાંધી (B) કપવ બાલમુકુાંદ મપણશાંકર દવે
(C) ઉમાશાંકર જોશી (D) પન્નાલાલ પટેલ

85) ભારતના મરહલા અને બાળ પવકાસ માંત્રી કોણ છે જ ેઓ દ્વારા સોપશયલ મીરડયા દ્વારા
સામાપજક સુધારાને પ્રેરરત કરનાર મરહલાઓની અસાધારણ ઉપલપબ્ધઓને "વેબ વન્દ્ડર
પવમેન"ના નામ હે ઠળ ચલાવવામાાં આવેલ અપભયાન હે ઠળ ૩૦ મરહલાઓને સન્દ્માપનત
કરવામાાં આવી હતી ?
(A) સ્મૃપત ઇરાની (B) મેનકા ગાાંધી
(C) સુષ્મા સ્વરાજ (D) ઉમા ભારતી

86) ફોક્સવેગન કાંપની ક્યાાં દેશની છે ?


(A) જમધની (B) જાપાન
(C) ચીન (D) અમેરરકા

87) ભારત ઇલેક્ટરોપનકસે કઈ ઓટોમેરટક ફે રે (ભાડુ)ાં કલેક્શન ગેરટગ


ાં પસસ્ટમ લોન્દ્ચ કરી છે
?
(A) SWAGAT (B) અરરહાંત
(C) ફે ર એટ યોર ડોર (D) એકપણ નહીં

88) ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સવેક્ષણ દ્વારા સમગ્ર દેશમાાં કેટલા જીપીએસ સ્ટેશનોની
સ્થાપના કરાઈ ?
(A) 20 (B) 21
(C) 23 (D) 22

89) GPS પુરુનામ શુાં છે ?


(A) Global Pointing System (B) General Positioning System
(C) Global Positioning System (D) આપેલ એકપણ નહીં

MAR 01 [14] EyWiah.com


90) 20 રૂપપયાના નવા પસક્કાની ફ્રન્દ્ટ સાઈડમાાં શેનુાં પ્રપતક છે ?
(A) અશોક સ્તાંભનુાં પ્રપતક પસાંહ (B) રાણકી વાવ
(C) લાલ રકલ્લો (D) સાાંચી સ્તૂપ

91) વતધમાન સમયમાાં ગુજરાત રાજ્યના ઊજાધ માંત્રી કોણ છે ?


(A) જવાહર ચાવડા (B) સૌરભ પટેલ
(C) નીપતન પટેલ (D) અજય પરમાર

92) સાસગુજ પ્રોજ ેક્ટ ~ પૂરુાં નામ આપો.


(A) સેફ એન્દ્ડ પસક્યોર ગુજરાત (B) પસક્યોર ગુજરાત
(C) સેફ ગુજરાત (D) આપેલ એકપણ નહીં

93) અનાંત અાંબાણી બરીનાથ-કેદારનાથ માંરદર કપમટીના સભ્ય તરીકે પનમાયા છે. આ માંરદર
ક્યાાં રાજ્યમાાં આવેલ છે ?
(A) ઉત્તરાખાંડ (B) ઉતર પ્રદેશ
(C) રહમાચલ પ્રદેશ (D) મધ્ય પ્રદેશ

94) પત્રવેન્દ્ર પસાંહ રાવત હાલ ક્યાાં રાજ્યના મુખ્યમાંત્રી તરીકે સેવા આપી રહે લ છે ?
(A) ઉત્તરાખાંડ (B) ઉતર પ્રદેશ
(C) રહમાચલ પ્રદેશ (D) મધ્ય પ્રદેશ

95) રામ માંરદર પનમાધણ મામલે બનાવાયેલ મધ્યસ્થી પેનલમાાં નીચેમાાંથી કોનો સમાવેશ થાય
છે ?
(A) શ્રીશ્રી રપવશાંકર મહારાજ (B) શ્રીરામ પૂાંચુ
(C) જપસ્ટસ ઈબ્રારહમ (D) આપેલ તમામ

96) સુપ્રીમ કોટધના મુખ્ય ન્દ્યાયાપધશ કોણ છે ?


(A) શ્રીશ્રી રપવશાંકર મહારાજ (B) શ્રીરામ પૂાંચુ
(C) જપસ્ટસ ઈબ્રારહમ (D) રાંજન ગોગોઈ

MAR 01 [15] EyWiah.com


97) કઈ કાંપની દ્વારા બાળકોને રહન્દ્દી અને અાંગ્રેજી શીખવવા માટે બોલો એપ લોન્દ્ચ કરાઈ
છે ?
(A) માઈિોસોફ્ટ (B) ગુગલ
(C) ફે સબુક (D) આપેલ એકપણ નહીં

98) કયો દેશ ભારતને 2025 સુધી અકુ લા-1 સબમરરન આપશે ?
(A) ચીન (B) રપશયા
(C) જાપાન (D) અમેરરકા

99) મલેપશયા આાંતરરાષ્ટ્ રીય અપરાપધક ન્દ્યાયાલય (ઇન્દ્ટરનૅશનલ રિપમનલ કોટધ) નુાં કેટલામુાં
સભ્ય બન્દ્યુાં ?
(A) 124 (B) 121
(C) 114 (D) 104

100) આાંતરરાષ્ટ્ રીય અપરાપધક ન્દ્યાયાલય (ઇન્દ્ટરનૅશનલ રિપમનલ કોટધ) નુાં મુખ્ય મથક ક્યાાં
આવેલ છે ?
(A) હે ગ, નેધરલેન્દ્ડ (B) જીનીવા, સ્વીત્ઝરલૅન્દ્ડ
(C) બેઇજીાંગ, ચીન (D) મોસ્કો, રપશયા
~QUESTION PAPER SERIES - MAR 01
~અાંપતમ પાને ANS-KEY સાથે જોડેલ છે.

 પ્રેક્ટીસ માટે OMR Sheet અને અન્દ્ય PDF ડાઉનલોડ કરવા અહીં પક્લક કરો.
 વોટ્સેપ જોડવા: અહીં પક્લક કરો.
 ટેલીગ્રામ ફ્રી PDF મટીરીયલ: જોડવા અહીં પક્લક કરો.
 મોબાઈલ એપ્લીકેશન: જોડવા અહીં પક્લક કરો.
 યુ ટુબ: જોડવા અહીં પક્લક કરો.
 જો તમને લાગતુાં હોય કે જવાબ ખોટો છે તો તેની સામે અપીલ કરવા અહીં પક્લક કરો.

IMPORTANT: Always type .in after OJAS-MaruGujarat. Beware of duplicate websites with
OJAS-MaruGujarat name. OJAS-MaruGujarat.In is the ONLY Official website of EyWiah

MAR 01 [16] EyWiah.com


OJAS MOCK TEST BY EyWiah.COM
ANSWER KEY
www.OJAS-MaruGujarat.in
MADE FOR EXAM PREPARATION
Exam Date : --/--/----
QUESTION PAPER SERIES - MAR 01
Q. NO. ANSWER Q. NO. ANSWER Q. NO. ANSWER Q. NO. ANSWER
1 C 26 B 51 C 76 C
2 B 27 B 52 D 77 A
3 C 28 A 53 A 78 D
4 C 29 B 54 B 79 D
5 B 30 A 55 D 80 C
6 D 31 C 56 D 81 C
7 A 32 D 57 D 82 A
8 B 33 B 58 B 83 A
9 B 34 B 59 A 84 B
10 C 35 D 60 D 85 B
11 D 36 B 61 C 86 A
12 A 37 C 62 B 87 A
13 A 38 A 63 A 88 D
14 C 39 B 64 C 89 C
15 A 40 C 65 B 90 A
16 C 41 C 66 D 91 B
17 A 42 A 67 C 92 A
18 B 43 A 68 A 93 A
19 D 44 A 69 A 94 A
20 C 45 D 70 D 95 D
21 D 46 A 71 A 96 D
22 C 47 C 72 A 97 B
23 D 48 D 73 D 98 B
24 A 49 C 74 A 99 A
25 C 50 C 75 C 100 A
Copyright Warning

You might also like