You are on page 1of 1

મુ ય સમાચાર https://www.akilanews.

com/Main_news/Print_news/07-11-2018/150664

This page is printed from: http://www.akilanews.com/Main_news/Print_news/07-11-2018/150664

તા. ૭ નવે બર ૨૦૧૮ િવ મ સંવત્ ૨૦૭૪ આસો વદ – અમાસ બુધવાર

મુ ય સમાચાર

News of Wednesday, 7th November 2018

લદાખમાં માઈનસ ઝીરો તાપમાનમાં સૈિનકોએ દીવા ગટાવી ઉજવી િદવાળી


લદાખના ખારદું ગલામાં ઈ ડો તેિબિટયન બોડ પોલીસ (ITBP)ના જવાનોએ બરફમાં દીવા ગટાવી કાશના પવની ઉજવણી કરી

નવી િદ હીઃ દે શ આજે િદવાળીનો પવ ઉજવી ર ો છે યાર ે લદાખની મુ કે લ પિરિ થિતઓમાં આપણાં સૈિનકો પોતાની ફરજ પર
અડીખમ છે . ચાર ેય તરફ બરફની સફે દ ચાદર પથરાયેલી છે . તાપમાન શૂ યથી પણ નીચે જતું ર ું છે .તેમ છતાં આપણા સૈિનકોનો
ઉ સાહ જરા પણ ઓછો હોતો નથી. તેઓ દર ેક તહેવાર પણ આવી કિઠન પિરિ થિતઓમાં એટલા જ ઉ સાહથી ઉજવતા હોય છે .

આ વષ પણ દીપાવલી પર લદાખના ખારદું ગલામાં ઈ ડો તેિબિટયન બોડર પોિલસ (ITBP)ના જવાનોએ માઈનસ શૂ યથી નીચે
તાપમાન પર બરફમાં દીવા ગટાવીને કાશના પવની ઉજવણી કરી હતી. તેમની તસવીરોને જોતાં આપણને સલામ મારવાનું મન થઈ
ય છે .

(12:00 am IST)

1 of 1 07-11-2018, 12:22

You might also like