You are on page 1of 4

‘wgvan na namna મંત્રજાપ’

રાજા Akbr h>mexa temnI સાથે ibrblne


raqta hta. Maaત્ર darbar m>a j nhI>, pr>tu>
j>glma> ixkar krva jta hoy Tyare p` ibrbl
AcUk temnI સાથે hajr rheta. Aek idvs ixkarna
પ્રવાસ drimyan Akbr Ane ibrbl b>Nne Ae Aek
zaD nIce ivram kyRaR, teAo bakIna
drbarIAoથI 0U3a pDI gya hta. Akbr ne wUq
Ane trs lagI htI.
Akbre khyu>, “calo, Aih>ya Aaspas ma>
કોઈ નિવાસસ્થાિ હોય તો શોધીએ, કે જ્ાાંથી આપણિે કશુક ખાવા
માટે મળે ."
પણ નિરિલ તેમિી સાથે જવા તૈયાર િહોતા. તેઓ એક ઝાડ
િીચે િેસીિે ભગવાિિા માંત્રજાપ કરવા લાગ્યા. તેઓ ખુિ જ પનવત્ર
અિે ભગવાિ રામિા ભક્ત હતા. અકિરે તેમિે ખીજવ્યા;"માત્ર
ભગવાિ રામિા માંત્રજાપ થી તમારુ પેટ િહીાં ભરાય. તમારે થોડુાં
ઔપચાનરક અિે નિયાશીલ િિવુાં પડશે.
અકિરિા શબ્દોિી નિરિલ ઉપર કોઈ અસર િા થઇ. અિે
તેમણે માંત્રજાપ ચાલુ રાખ્યા.
તો અકિર નિરિલિે તયાાંજ છોડીિે ચાલ્યા ગયા. થોડા સમય
િાદ, તેમિે એક ઘર દે ખાય છે અિે તેઓ તે ઘરમાાં પ્રવેશે છે . જયારે
તે ઘરિા વ્યનક્તઓ રાજા અકિરિે તેમિા ઘરિા છારે જોયા, તયારે
તેઓ ઉતસાહી થઈિે તેમિે આવકારવા લાગ્યા. તેમિે િિે તેટલો
આનતથ્ય સતકાર કયો. તેઓએ તેમિાથી િિી શકે તેટલુાં સારુાં ભોજિ
આપયુ.ાં
અકિર સાંતુષ્ટ થઈિે તેમિો આભાર માન્યો. તેમિે તરતજ યાદ
આપયુ,ાં નિરિલ, પણ ભૂખ્ યો છે , તો તેમણે યજમાિિે થોડુાં ભોજિ
િાાંધી આપપવા નવિાંતી કરી.

તે ભોજિ સાથે અકિર, નિરિલ જ્ાાં ધ્યાિ કરી રહ્યા હતા તે


સ્થળ પાર પહોાંચ્યા. જયારે નિરિલિે માલુમ પડયુાં કે અકિર પાછાાં
આવ્યા છે , તેમણે તેમિી આાંખો ખોલી. ધીમે રહીિે તેમણે તેમાાંથી થોડુાં
ભોજિ લઈિે ખાધુાં અિે અકિરિો અનતશય આભાર માન્યો.
ભોજિ િી સાંત*ુ ઠI િાદ હવે નિરિલ િો વારો અકિર િા પ્રશ્ન
િો જવાિ આપવાિો હતો, આ પ્રશ્નિો ઉત્તર અધૂરો રહી ગયો હતો,
જયારે અકિર ભોજિિી શોધમાાં િીકળ્યા હતાાં. “સારુાં મહારાજ,
જયારે તમે ખોરાકિા એક કોનળયાિી ભીખ માાંગવા ગયા હતા,
સામાન્ય રીતે, તેિો મતલિ પોતાિી જાતિે નિયાશીલ કયાા હતા. મે
જરાપણ પીડા અિુભવી િહી. માત્ર ભગવાિિા િામિી તાકાત જોઈ.
કે રાજા પોતે પોતાિા િોકર માટે ભોજિ લેવા ગયા. હવે તમે
ભગવાિિા પનવત્ર િામિી તાકાતમાાં ખાતરી રાખો છો?
અકિરે માત્ર એક નસ્મત આપયુાં અિે કોઈ પ્રતયુત્તર આપયો
િનહ.

બોધ: ભગવાનનં નામ kyiry વ્યર્થ જતં નર્ી. મણે કે અજાણી રીતે
ભગવાનનં લીધેલ નામ હં મેશા લાભદાયી નીવડે છે .
વવવિત્ર વશક્ષા

એક નદવસ, રાજા અકિર તેમિી લાક્ષનણક મુદ્દામાાં તેમિા


દરિારીઓ સાથે િેઠા હતા. તયારિાદ તે તેમિે એક નવનચત્ર પ્રશ્ન
પૂછે છે : "કદાચ કોઈક મારી મૂછિો વાળ ખેંચો, તો તે વ્યનક્ત કાં ઈ
નશક્ષાિે પાત્ર થશે?"
"તેિે અમાિવીય રીતે ચાિૂક મારવાિી નશક્ષા મળવી
જોઈએ." તેવુાં એક દરિારીએ કહયુ.ાં
"તે વ્યનક્તિે તમારા રાજ્માાંથી કાઢી મૂકવો જોઈએ." તેવુાં
િીજા દરિારીએ કહયુ.ાં
"તે વ્યનક્તિે ફાાંસીિે માાંચડે ચઢાવી દે વો જોઈએ." તેવુાં િીજા
દરિારીએ સૂચવ્યુાં.
નિરિલે પોતાિુાં માંતવ્ય આપવાિુાં સાહસ િા કરયુાં તો
અકિરે નિરિલ પાસે તેમિુાં માંતવ્ય માાંગયુ.ાં "નિરિલ તમે શુાં કહેવા
માાંગો છો? અપરાધીિે શુાં દાં ડ મળવો જોઈએ?
"નિરિલ હસ્યાાં:આલમપિા, તે વ્યનક્તિે ચુાંિિ, આનલાંગિ
કરીિે મીઢાઈિે ભેટ આપવી જોઈએ.
િધાાં જ આશ્ચયાચનકત થઇ ગયા. "તમે આવુાં કાં ઈ રીતે કહી
શકો છો?" અકિરે કહયુાં.
નિરિલે પ્રતયુત્તર આપયો: "માત્ર તમારો એક પૌત્ર એ જ
તમારી મૂછ િો વાળ ખેંચવાિો સાહસ કરી શકે છે . સામાન્ય રીતે તમે
તેિે ગલીપચી કરીિે AaTl>ઝn કરી iમઢાઈ આપો.
આ ચતુર પ્રતયુત્તર િધા દરિારીઓ વચ્ચે હાાંસ્ય ઉપજાવ્યુ,ાં
ખુદ રાજા અકિર પણ હસ્યાાં.

બોધ: દર ેક વ્યવિને પોતાના સગાં વહાલાં અને કં ટં બીજન પ્રત્યે


હૃદયમાં એક મમત્વ હોય છે . ખાસ કરીને બાળકો પ્રત્યે.

You might also like