You are on page 1of 3

જય સ્વામિનારાયણ. દાસના દાસ.

આજે આષાઢ સુદદ ૩, ભગવાન શ્રીસ્વામિનારાયણે આપેલ વચનામ ૃત ગઢડા


અંત્ય ૧૧નો ઉદ્ઘોષ દદન.

પ્રગટ ગુરુહદર હદરપ્રસાદ સ્વાિીજીએ મનદે શ કરે લ આ આત્િબુદ્ધિનુ ું વચનામ ૃત


છે .

આવો, ભગવાન શ્રીસ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહદર પ.પ ૂ. હદરપ્રસાદ


સ્વાિીજીના શ્રીચરણે પ્રાર્થના કરતાું કરતાું આજે આપણે સૌ એનુ ું વાુંચન કરીએ,
સ્વાધ્યાય કરીએ...

ગઢડા અંત્ય ૧૧: સીતાજીના જેવી સમજણન ું

સુંવત ૧૮૮૪ના આષાઢ સુદદ ૩ ત ૃતીયાને દદવસ સ્વાિી શ્રીસહજાનુંદજી


િહારાજ શ્રીગઢડા િધ્યે દાદાખાચરના દરબારિાું ઉગિણે દ્વાર ઓરડાની ઓસરીએ
ઢોલલયા ઉપર મવરાજિાન હતા અને સવથ શ્વેત વસ્ત્ર ધારણ કયાાં હતાું અને પોતાના
મુખારમવિંદની આગળ મુમન તર્ા દે શદે શના હદરભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીિહારાજ બોલ્યા જે, “અિે એક પ્રશ્ન પ ૂછીએ જે, ઇન્દ્રિયો ને િન એ બેને
જીત્યાનુ ું એક સાધન છે ? કે ઇન્દ્રિયોને જીત્યાનુ ું જુ દુું સાધન છે ને િનને જીત્યાનુ ું જુ દુું
સાધન છે ? એ પ્રશ્ન છે .” પછી િોટા િોટા પરિહુંસ હતા તેિણે જેવુ ું જેને ભાસ્્ુ ું તેવ ુ ું તેિણે
કહ્ુું પણ શ્રીજીિહારાજના પ્રશ્નનુ ું સિાધાન ર્્ુ ું નહીં. પછી શ્રીજીિહારાજ બોલ્યા જે,
“એનો ઉત્તર તો એિ છે જે, વૈરાગ્ય, સ્વધમમ, તપ અને નનયમ એ ચાર સાધને કરીને
ઇન્દ્રિયો જજતાય છે અને ભગવાનની માહાત્્ય સહહત જે નવધા ભક્તત તેણે કરીને મન
જજતાય છે .”

પછી મુક્તાનુંદ સ્વાિીએ પ ૂછ્ુું જે, “જેવી મનમવિકલ્પ સિામધને મવષે ભગવાનના
ભક્તને શાુંમત રહે છે , તેવી એ સિામધ મવના પણ શાુંમત રહે એવો શો ઉપાય છે ?” પછી
શ્રીજીિહારાજે કહ્ુું જે, “જેવી પોતાના દે હને નવષે આત્મબદ્ધિ ને િઢ પ્રીનત રહે છે તેવી જ
ભગવાન તથા ભગવાનના ભતતને નવષે આત્મબદ્ધિ ને િઢ પ્રીનત રહે, તો જેવી નનનવિકલ્પ
સમાનધમાું શાુંનત રહે છે તેવી શાુંનત એ સમાનધ નવના પણ સદાય રહ્યા કરે ; એ જ એનો
ઉત્તર છે .”

પછી શ્રીજીિહારાજે વળી પરિહુંસ પ્રત્યે પ્રશ્ન પ ૂછયો જે, “ગિે તેવાું ભડું ૂ ાું
દે શકાળાદદક પ્રાપ્ત ર્ાય તો પણ કોઈ રીતે કલ્યાણના િાગથિાુંર્ી પાછો પડે જ નહીં,
એવો જે હદરભક્ત હોય તેને કેવી જાતની સિજણ હોય જે, જે સિજણે કરીને એવી રીતની
એને િઢતા આવે છે જે, તેને મવષે કોઈ રીતનુ ું મવઘ્ન લાગત ુ ું નર્ી ?” પછી િોટા િોટા સુંત
હતા તેિાું જેવુ ું જેને ભાસ્્ુ ું તેવો તેણે ઉત્તર કયો, પણ શ્રીજીિહારાજના પ્રશ્નનુ ું સિાધાન
ર્્ુ ું નહીં. પછી શ્રીજીિહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એિ છે જે, જીવને જેવી દે હને
નવષે આત્મબદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભતતને નવષે આત્મબદ્ધિ હોય તો
તેને કોઈ રીતન ું નવઘ્ન લાગે નહીં. અને ગમે તેવાું દે શકાળાહદક ભડ
ું ાું આવે તેણે કરીને એ
ભગવાન ને ભગવાનના ભતત થકી નવમખ થાય નહીં.”

પછી વળી શ્રીજીિહારાજે પરિહુંસ પ્રત્યે પ્રશ્ન પ ૂછયો જે, “જાનકીજીને


રાિચુંિજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અમતશય મવલાપ કરવા િાુંડયો. ત્યારે
લક્ષ્િણજી પણ અમતશય દદલગીર ર્યા. પછી સીતાજી લક્ષ્િણજી પ્રત્યે બોલ્યાું જે, ‘હુ ું
િારા દુુઃખ સારુ નર્ી રોતી, હુ ું તો રાિચુંિજીના દુુઃખ સારુ રોઉં છું. શા િાટે જે, રઘુનાર્જી
અમત કૃપાળુ છે . તે લોકાપવાદ સારુ િને વનિાું મ ૂકી, પણ હવે એિ મવચારતા હશે જે,
સીતાને િેં વગર વાુંકે વનિાું મ ૂકી છે . એિ જાણીને કૃપાળુ છે તે િનિાું બહુ દુુઃખ પાિતા
હશે. િાટે રાિચુંિજીને કહેજ્યો જે, સીતાને તો કાુંઈ દુુઃખ નર્ી ને વાલ્િીક ઋમષના
આશ્રિિાું જઈને સુખે તિારુું ભજન કરશે. િાટે તિે સીતાને દુુઃખે કરીને કાુંઈ દુુઃખ
પાિશો િા.’ એિ સીતાજીએ લક્ષ્િણજી સુંગાર્ે કહી િોકલ્્ુ ું 1 પણ કોઈ રીતે
રાિચુંિજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ
રીતે અવગુણ લે નહીં અને વૈરાગ્ય ને ધિથ તે તો સાિારયપણે હોય; એક હદરભક્ત તો
એવો છે . અને બીજો હદરભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધિથ તો અમત આકરા છે પણ
સીતાજીના જેવી સિજણ નર્ી. એ બે પ્રકારના હદરભક્ત છે , તેિાું કયા સુંગાર્ે અમતશય
પ્રીમત રાખીને સોબત કરવી ?” પછી ચૈતરયાનુંદ સ્વાિીએ કહ્ુું જે, “ધમમ ને વૈરાગ્ય જો

1 વાલ્િીદક રાિાયણ, ઉત્તરકાુંડ: ૪૭/૧૧-૧૨.


સામારયપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અનતશય પ્રીનત
કરીને સમાગમ કરવો, પણ અનતશય વૈરાગ્ય ને ધમમવાળો હોય ને ભગવાન ને
ભગવાનના ભતતનો અવગણ લેતો હોય તો તેનો સુંગ કરવો નહીં.” પછી શ્રીજીિહારાજે
કહ્ુું જે, “યર્ાર્થ ઉત્તર ર્યો.”

|| ઇમત વચનામ ૃતમ ્ ||

You might also like