You are on page 1of 7

સુખી રહે વાના પાાં ઉપાય

તમારા હ્રદયમાથી તતરસ્કાર


ને ટાટા કહી દો.
તમારા મનમાાંથી ત ત
ાં ાઓને
વાળી-ઝુડી ને સાફ કરી દો.
જીવો સાદગીથી.
સવવત્ર, લેવા કરતા આપવાનુ
વલણ રાખો!
સવવત્ર, અપેક્ષાઓ ઓછી જ
રાખો.
વીતી ગયેલી ક્ષણોને સુધારી

નવી શરુઆતની તક તો કોઇને મળતી નથી.

પણ આ ક્ષણ થી પ્રારાં ભ કરીને

નવો અાંત મેળવવાની તક તો દરકે જણ મેળવી


શકે છે !
ઇશ્વર ે કદી કીધુાં નથી કે
તમને પીડા વગરના તદવસો આપીશ.
દુ ુઃખ નહીાં ફક્ત હાસ્ય આપીશ.
વાદળ તવનાનો સૂયવપ્રકાશ આપીશ.

........પણ એણે એ જરુર કીધુાં છે કે


તમને પીડા સહન કરવાની તાકાત આપીશ.
રડીને હળવા થવાની રાહત આપીશ.
રસ્તો સુઝે એવો પ્રકાશ આપીશ….
તનરાશાઓ રોડ પર આવતા બમ્પ જવ ે ી
હોય છે ુઃ
તમારી ગતત થોડીક વાર માટે રુાંધાય જરુર
છે ,
પણ પછી ની સફર માાં તો આનાંદ મળે જ
છે ...

માટે બમ્પ પર જ રોકાઇ ના જતા,


જ્યાર ે જોઇતુાં હોય એ ના મળે
ત્યાર ે તનરાાંત જીવે બેસીને ખુશ થજો,
કારણ કે ઇશ્વર
તમને કૈં ક વધાર ે સારુાં આપવાનુાં પ્લાનીાંગ કરી રહ્યા હશે!

સાર-નરસા અનુભવ થાય ત્યાર ે યાદ રાખજો કે


જીવનની દરકે ઘટના તમને શીખવાડે છે
કે કે વી રીતે જીવનમાાં વધુ પ્રસન્નતા મેળવવી...
કે કે વી રીતે દુ ુઃખથી ભાાંગી પડવામાાંથી બ વુાં...

કોઇ તમને ાહે એવી ફરજ પાડવી તો શક્ય નથી.


તમાર ે તો તમને કોઇ પ્રેમ કરી શકે
એવી વ્યતક્ત બનવાની કોતશશ કરતારહે વાની છે .
માપ્યા વગરનો પ્રેમ કરશો
ત્યાર ે જ પ્રેમ કે ટલો છે એ માપી શકશો !
જન ે ે પ્રેમ આપવો ગમે
અને જન ે ે આપતા હો તેને પણ
તમારા પ્રેમનો પ્રતતસાદ આપવો ગમતો હોય
એવી વ્યતક્ત મળી જાય ત્યાર ે મોાં ધોવા ના જતા!
માનને ખાતર પ્રેમ ગુમાવવા કરતાાં
પ્રેમને ખાતર માન ગુમાવવાનુાં પસાંદ કરજો..
પ્રેમ કરવા સાંપૂણવ પાત્રની રહ જોવા કરતાાં
પ્રેમ કરતાાં હો એ પાત્રને
સાંપૂણવ પ્રેમ કરવાના પ્રયત્ન કરજો.
તમને જ્યાર ે કોઇની સા ી પરવા હોય ત્યાર ે

તમે નથી જોતા એની ખામીઓ.. તમે એને સ્વીકારી લો છો

નથી માાંગતા જવાબો....એના બ ાવો ને સ્વીકારી લો છો

નથી શોધતા ભુલો.... એ સુધારવાની મહે નત માાં લાગી જાવ છો

૦-૦-૦-૦-૦-૦-૦

ે ગુમાવતા નહીાં
જુ ના તમત્રોને ક્યારય

એની જગ્યા લઇ શકે એવુાં કોઇ કદીય મળશે નહીાં

મૈત્રી વાઇન જવ
ે ી હોય છે ...જટલી
ે જુ ની એટલી લજ્જત વધુ !

Author Unknown/Presentation by Cornelia

You might also like