You are on page 1of 2

જય સ્વામિનારાયણ. દાસના દાસ.

આજે શ્રાવણ સુદદ ૮, ભગવાન શ્રીસ્વામિનારાયણે આપેલ વચનામ ૃત ગઢડા


િધ્ય ૨૪નો ઉદ્ઘોષ દદન.

આવો, ભગવાન શ્રીસ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહદર પ.પ ૂ. હદરપ્રસાદ


સ્વાિીજીના શ્રીચરણે પ્રાર્થના કરતાાં કરતાાં આજે આપણે સૌ એનુ ાં વાાંચન કરીએ,
સ્વાધ્યાય કરીએ...

ગઢડા મધ્ય ૨૪: સાાંખ્ય ને યોગનનષ્ઠાન,ાં ચોકા-પાટલાન1ાં

સાંવત ૧૮૭૯ના શ્રાવણ સુદદ ૮ અષ્ટિીને દદવસ સ્વાિી શ્રીસહજાનાંદજી િહારાજ


શ્રીગઢડા િધ્યે દાદાખાચરના દરબારિાાંર્ી ઘોડીએ ચઢીને શ્રીલક્ષ્િીવાડીએ પધાયાથ
હતા ને તયાાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારમવિંદે મવરાજિાન હતા અને સવથ શ્વેત વસ્ત્ર
ધારણ કયાાં હતાાં ને કાંઠને મવષે િોગરાનાાં પુષ્પનો હાર પહેયો હતો ને પાઘને મવષે
િોગરાનાાં પુષ્પનો તોરો ધારણ કયો હતો ને પોતાના મુખારમવિંદની આગળ પરિહાંસ
તર્ા દે શદે શના હદરભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનાંદ સ્વાિીએ શ્રીજીિહારાજને પ્રશ્ન પ ૂછયો જે, “હે િહારાજ !


ભગવાનને મવષે અચળ મનષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો મવક્ષેપ આડો
આવે કે ન આવે ?” પછી શ્રીજીિહારાજ બોલ્યા જે, “એક તો યોગમનષ્ઠા છે ને બીજી
સાાંખ્યમનષ્ઠા છે . તેિાાં યોગમનષ્ઠાવાળો 2 જે ભગવાનનો ભક્ત તે ભગવાનના
સ્વરૂપિાાં પોતાની અખાંડ વ ૃમત્ત રાખે.

અને સાાંખ્યમનષ્ઠાવાળો3 જે ભગવાનનો ભક્ત તે તો િનુષ્યનાાં સુખ તર્ા મસદ્ધ,


ચારણ, મવદ્યાધર, ગાંધવથ, દે વતા એ સવેનાાં જે સુખ તેને સિજી રાખે તર્ા ચૌદ
ે ી કોરે જે સુખ છે તે સવેન ુ ાં પદરિાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલુાં
લોકની િાાંહલ

1 ચોકો-પાટલો એટલે ભોજન કયાથ પછી રસોડાિાાં વારી અને પોતુાં કરવુ.ાં આ દ્રષ્ટાાંતનુાં મસદ્ધાાંત - ધાિ
(અક્ષરબ્રહ્મ), ધાિી (પરબ્રહ્મ) અને મુક્તો મસવાય બધુાં જ નાશવાંત છે .
2 િહાભારત, શાાંમતપવથ: ૨૮૯/૩૦-૩૨.
3 િહાભારત, શાાંમતપવથ: ૨૯૦/૨-૧૨.
જ છે ;’ અને એ સુખની કેડયે જે દુુઃખ રહ્ુાં છે તેન ુ ાં પણ પદરિાણ કરી રાખે. પછી
દુુઃખે સદહત એવાાં જે એ સુખ તે ર્કી વૈરાગ્યને પાિીને પરિેશ્વરને મવષે જ દ્રઢ પ્રીમત
રાખે. એવી રીતે સાાંખ્યમનષ્ઠાવાળાને તો સિજણનુ ાં બળ હોય અને યોગમનષ્ઠાવાળાને
તો ભગવાનના સ્વરૂપિાાં અખાંડ વ ૃમત્ત રાખવી તેન ુ ાં જ બળ હોય. પણ કોઈક મવષિ
દે શકાળાદદકને યોગે કરીને કોઈક મવક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપિાાં વ ૃમત્ત રહેતી
હોય તે કાાંઈક બીજે પણ ચોંટી જાય. કેિ જે, યોગમનષ્ઠાવાળાને સિજણનુ ાં બળ ર્ોડુાં
હોય; િાટે કાાંઈક મવઘ્ન ર્ઈ જાય ખરુાં. અને સાાંખ્યમનષ્ઠા ને યોગમનષ્ઠા એ બે જો
એકને મવષે હોય તો પછી કાાંઈ વાાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત
હોય તે તો ભગવાનની મ ૂમતિ મવના બીજા કોઈ પદાર્થિાાં લોભાય જ નહીં અને એિ
સિજે જે, ‘ભગવાનન ાં જે અક્ષરધામ ને તે ધામને નવષે રહી એવી જે ભગવાનની
મ ૂનતિ ને તે ધામને નવષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે નવના જે જે લોક છે ને
તે લોકને નવષે રહ્યા એવા જે દે વ છે ને તે દે વના જે વૈભવ છે તે સવે નાશવાંત છે .’
એમ જાણીને એક ભગવાનને નવષે જ દ્રઢ પ્રીનત રાખે છે . માટે એવા ભક્તને તો કોઈ
જાતનો નવક્ષેપ આવતો નથી.”

|| ઇમત વચનામ ૃતમ ્ ||

You might also like