You are on page 1of 4

ુ રાત જાહેર સેવા આયોગ

ગજ
પરરશિષ્ટ-૧ જા.ક્ર.:૭૯/૨૦૧૮-૧૯

પ્રાથશિક કસોટીિાાં ઉપસ્થથત રહેતી વખતે ધ્યાનિાાં રાખવા અંગેની ઉિેદવારોને સુચનાઓ
ઉિેદવારોએ પ્રવેિપત્ર સાથે, “ઉિેદવારો િાટે ની િાગગદિગક સ ૂચનાઓ” (પરરશિષ્ટ-૨) તથા જવાબવહીનો નમુનો પણ https://gpsc-
ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી લેવાનો રહેિ.ે
૧. આયોગ દ્વારા પ્રશસધ્ધ થયેલ મ ૂળ જાહેરાતની જોગવાઈ મુજબ તા.૩૦/૧૦/૨૦૧૮ ના રોજ ઉિેદવાર શનયત વય તથા તા.૧૮/૦૪/૨૦૧૯ના
રોજ િૈક્ષણણક લાયકાત ધરાવે છે તે િરતે જ ઉિેદવારને તદ્દન કાિચલાઉ ધોરણે ઉિેદવારના અરજીપત્રકની ચકાસણી કયાગ શસવાય
ઉિેદવારની પોતાની જવાબદારી ઉપર પ્રાથશિક કસોટીિાાં પ્રવેિ આપવાિાાં આવે છે . જો કોઈપણ તબક્કે આયોગને એિ જણાિે કે ,
ઉિેદવાર ભરતી શનયિો તથા જાહેરાતની જોગવાઇઓ મુજબ ઉંિર, િૈક્ષણણક લાયકાત અંગે ની કે અન્ય જોગવાઈઓ/િરતો સાંતોષતા નથી,
તો ઉિેદવારનો પ્રાથશિક કસોટીનો પ્રવેિ રદ ગણાિે.
૨. પ્રાથશિક કસોટીનો મુખ્ય આિય રૂબરૂ મુલાકાત િાટે ઉિેદવારોની સાંખ્યા િયાગરદત કરવાનો છે . જેના ગુણ આખરી પસાંદગીના હેત ુ િાટે
ગણતરીિાાં લેવાિાાં આવિે. આ હકીકતે પ્રાથશિક કસોટીના પરરણાિના આધારે જગ્યાની સાંખ્યાના પ્રિાણિાાં રૂબરૂ મુલાકાત અથ
બોલાવવાના ઉિેદવારો િાટે આયોગ નક્કી કરે તેટલા ગુણ આપ નરહ િેળવો તો, આપોઆપ રૂબરૂ મુલાકાત િાટે ગે રલાયક ઠરિો જેની
નોંધ લેવી.
૩. ઉિેદવારે પોતાના ખચ પરીક્ષાિાાં ઉપસ્થથત થવાનુાં રહેિે.
૪. પરીક્ષાની જવાબવહીિાાં આપનુાં નાિ, રોલ નાંબર,પરીક્ષાનુાં નાિ વગે રે શવગતો ભરવાની થાય છે . પરીક્ષા િરૂ થાય તે પહેલાાં આપે ૩૦
શિશનટ પહેલા પરીક્ષા ખાંડિાાં ઉપસ્થથત થઇને આપનુાં થથાન ગ્રહણ કરી લેવ.ાંુ
૫. પરીક્ષા િરૂ થયા બાદ કોઈપણ સાંજોગોિાાં ઉિેદવારને પ્રવેિ આપવાિાાં આવિે નહીં.
૬. પરીક્ષાના પુરા સિય દરમ્યાન પરીક્ષા ખાંડ છોડી િકાિે નહીં.
૭. શનયિોનુસાર િળવાપાત્ર હોય તે શસવાય લહીયા (Scribe)ની સુશવધા/િદદ આપવાની શવનાંતી ગ્રાહ્ય રાખવાિાાં આવિે નહીં.
૮. આ કસોટીિાાં પ્રત્યેક ખોટા જવાબના રકથસાઓિાાં જે તે જવાબના શનશિત ગુણના ૦.૩ ગુણ કુ લ ગુણિાાંથી કાપવાિાાં આવિે. એટલે કે ખોટા
જવાબ િાટે નેગેરટવ ગુણની બાબત ઉિેદવારે ધ્યાને રાખવાની રહેિે.
૯. જવાબવહીિાાં જવાબ લખવા િાટે ભ ૂરી/કાળી િાહીની (Blue/Black ink) બોલ પેન જ વાપરવાની રહેિે.
૧૦. પરીક્ષા ખાંડિાાં ઉિેદવારે પ્રવેિ પત્ર અને હાજરી પત્રક શસવાય કોઈ વથતુ જેવી કે નોંધો, નોટ, કે લક્યુલેટર, પુથતક, ગાણણશતક સાધનો કે
કોષ્ટકો, તથા ગુટખા વગે રે લાવવા નહીં. જો હોય તો તે આપના જોખિે પરીક્ષા ખાંડની બહાર મુકી દે વા.
૧૧. પરીક્ષા ખાંડિાાં િોબાઇલ, પેજર, કૅલ્ક્ક્યુલેટર કે અન્ય પ્રકારના ઇલેક્ટ્રોશનક્ટ્સ સાધનો લઇ જવા પર પ્રશતબાંધ છે . જો કોઇ ઉિેદવાર આવા
સાધનો સાથે પકડાિે તો, તુરત જ તેિનુાં લખવાનુાં બાંધ કરાવવાિાાં આવિે અને ઉત્તરવહી તથા પ્રશ્નપત્ર ઉિેદવાર પાસેથી પરત લઇ
લેવાિાાં આવિે અને તે અંગે ન ાંુ પ્રાથશિક શનવેદન ઉિેદવારે આપવાનુાં રહેિે અને તેઓને નીચેની સ ૂચના-૧૫-H-(૯) િાાં શનરદિ ષ્ટ શિક્ષાઓ
પૈકી કોઇ એક અથવા વધુ શિક્ષા થઈ િકિે જેની ઉિેદવારે નોંધ લેવા શવનાંતી છે . આવા ઉિેદવારને પરીક્ષાનો સિય પુણગ થાય ત્યાાં સુધી
પરીક્ષા ખાંડની બહાર જવાની િાંજૂરી આપવાિાાં આવિે નહી.
૧૨. ઉિેદવાર દ્વારા જવાબવહીિાાં જો રોલ નાંબર/પ્રશ્ન પુસ્થતકા શસરરઝ કે પ્રશ્ન પુસ્થતકા નાંબર ખોટા લખવાિાાં આવિે કે ખોટા એનકોડ (Encode)
કરવાિાાં આવિે તો જવાબવહી તપાસવાિાાં આવિે નહીં.
૧૩. પ્રશ્નપત્રિાાં કોઇ પ્રશ્ન અંગે આપની રજૂઆત હોય તો કસોટી પ ૂરી થયા બાદ તુરત જ લેણખતિાાં કે ન્ર પરના આયોગના પ્રશતશનશધને આપવાની
રહેિે.
૧૪. ઓએિઆર (OMR) િીટિાાં જવાબ સુશનશિત કયાગ બાદ જ વતુળ ગ ડાકગ કરવાિાાં થોડુ પણ રહી જિે તો
ગ િાાં બોલ પેનથી ડાકગ કરવુ.ાં વતુળ
િક્ય છે કે ઓટોિેરટક િિીન/રીડર તેની નોંધ લેિે નરહ/ તેને વાાંચી િકાિે નરહ. આથી ઉિેદવાર જે જવાબને સાચા ગણતા હોય તે
ગ ુ ને પુરેપરુ ાં ુ ડાકગ કરવાનુાં યાદ રાખવુાં અને વતળ
જવાબવાળા વતળ ગ ુ નો કોઇ ભાગ ડાકગ કરવાનો થહેજ પણ રહી ન જાય તે ખાસ ધ્યાન રાખવુ.ાં
આ પ્રિાણે પુરેપરુ ાં ુ વતળ
ગ ુ ડાકગ ન કરવાને કારણે કોઇ પ્રશ્ન ઓટોિેરટક િિીન/રીડર દ્વારા નોંધ લેવાિાાં આવિે નહીં, તે િાટે ની સાંપણ
ુ ગ
જવાબદારી ઉિેદવારની રહેિે. આ બાબતે આયોગની કોઇ જવાબદારી રહેિે નહી. એકથી વધુ વતુળ
ગ ને ડાકગ કરવાિાાં આવ્યા હિે તે જવાબને
ખોટો ગણવાિાાં આવિે
૧૫. ઉિેદવારોએ નીચેની સ ૂચના તથા આ સાથે રાખવાિાાં આવેલ પરરશિષ્ટ-૨ની સુચનાઓ ધ્યાનપ ૂવગક વાાંચવી, જેના ભાંગ બદલ આયોગ
ઉિેદવારની શવરૂધ્ધ યોગ્ય તે કાયગવાહી કરિે.
A. ઉિેદવારે પ્રવેિપત્ર હાજરીપત્રક ડાઉનલોડ કરી પરીક્ષાના સિયે સાથે લાવવા તથા પ્રાથશિક કસોટી અંગે ઉિેદવારોને સ ૂચનાઓ
(પરરશિષ્ટ-૧) તથા ઉિેદવારો િાટે િાગગદિગક સ ૂચનાઓ (પરરશિષ્ટ-૨) તથા જવાબવહીનો નમુનો પણ ડાઉનલોડ કરી ધ્યાનથી વાાંચી
પરીક્ષા આપવા આવવુ.ાં
B. પ્રશ્નોના જવાબો શસવાય કોઇપણ અસાંગત શવગતો, ટીકા શવગે રે જવાબવહી/પ્રશ્નપુસ્થતકાિાાં લખવી નહીં.
C. પરીક્ષાનો સિય પ ૂરો થયા પછી ઉિેદવારે જવાબ લખવાનુાં ચાલુ રાખવુાં નરહ.
D. પરીક્ષાખાંડિાાં િાાંશત જાળવવાની રહેિે તેિજ વાતચીત કરવાની સાંપ ૂણગ િનાઇ છે .
E. પરીક્ષા સિય દરમ્યાન ઉિેદવારને સુપરવાઇઝર/શનરીક્ષક તરફથી જે સ ૂચનાઓ આપવાિાાં આવે તેન ાંુ ચુથત પાલન કરવાનુાં રહેિે. જો
ઉિેદવાર તેિ નરહ કરે કે અઘરટત અથવા અનુણચત આચરણ કરિે તો તેઓને પરીક્ષા ખાંડિાાંથી ઉઠાડી મ ૂકવાિાાં આવિે તેિજ,
આયોગને યોગ્ય જણાય તે મુજબ અન્ય શિક્ષાને પાત્ર પણ તેઓ ઠરિે, જેની નોંધ લેવી.
F. પરીક્ષાથી તરીકે આપને કોઇ ફરરયાદ હોય તો તે લેણખતિાાં આયોગના સણચવિીને િોકલવી.
G. પરીક્ષાખાંડિાાંથી બહાર નીકળ્યા બાદ પરીક્ષાખાંડની આજુબાજુ ઉભા રહેવ ાંુ નરહ કે ફરવુાં નરહ.
H. ચેતવણીઓ:-
(૧) કોઇપણ પ્રકારે ટે કો િેળવવા િાટે એટલે કે આયોગના અધ્યક્ષિી, સભ્યિી અથવા કોઇ અશધકારી/કિગચારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ
લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા િાટે , અથવા (૨) બીજાનુાં નાિ ધારણ કરવા િાટે , અથવા બીજા પાસે પોતાનુાં ધારણ કરાવવા િાટે ,
અથવા (૩) બનાવટી દથતાવેજો અથવા દથતાવેજો સાથે ચેડા કરવાિાાં આવ્યાાં હોય તેવા દથતાવેજો સાદર કરવા િાટે , અથવા (૪) ખોટા
શનવેદનો કરવા િાટે અથવા િહત્વની િારહતી છુપાવતા હોય તેવા શનવેદન કરવા િાટે , અથવા (૫) પરીક્ષા િાટે તેની ઉિેદવારીના
સાંબધ
ાં િાાં અન્ય કોઇ અશનયશિત અથવા અયોગ્ય સાધનનો આિય લેવા િાટે , અથવા (૬) પરીક્ષા દરમ્યાન ગે રરીશતઓનો ઉપયોગ કરવા
િાટે એટલે કે અન્ય ઉિેદવારની જવાબવહીિાાંથી નકલ કરવાનો કે કરવા દે વાનો, પુથતક, ગાઈડ, કાપલી, કે તેવા કોઇપણ છાપેલાાં કે
હથતણલણખત સારહત્યની િદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે અન્ય ઉિેદવારોને નકલ કરાવવાની ગે રરીશતઓ પૈકી કોઇપણ
ગે રરીશત આચરવા િાટે કે િોબાઇલ ફોનનો ઉપયોગ કરવા િાટે , અથવા િોબાઇલ ફોન ચાલુ હાલતિાાં કે થવીચ્ડ ઓફ િોડિાાં પણ સાથે
ાં ૂ કરવા િાટે , અથવા
રાખવા િાટે , અથવા (૭) પરીક્ષાખાંડિાાં ધુમ્રપાન, અિાાંશત કે ધાાંધલ કરવા િાટે , અથવા અન્ય કોઇ રીતે ગે રવતગણક
(૮) પરીક્ષા િાટે આયોગે શનિેલા થટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા િારીરરક રીતે ઇજા કરવા િાટે , અથવા (૯) યથા
પ્રસાંગે ઉપર દિાગવેલ (૧) થી (૮) ખાંડોિાાં શનરદિ ષ્ટ કરે લા તિાિ અથવા કોઇપણ કાયગ કરવાનો પ્રયત્ન કરવા િાટે અથવા િદદગારી
કરવા િાટે , અથવા દોશષત ઠરાવે અથવા ઠરાવ્યા હોય તે ઉિેદવાર સાિે ફોજદારી કાયગવાહી કરવાિાાં આવિે.
તે ઉપરાાંત,
(a) આયોગ તેઓ જે પરીક્ષાના ઉિેદવાર હોય તે પરીક્ષાિાાં તેિને ગે રલાયક ઠરાવી િકિે.
(b) આયોગ દ્વારા ઉિેદવારોની પસાંદગી િાટે યોજવાિાાં આવતી તેવી કોઇપણ રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યુ) િાટે કાયિ અથવા અમુક
સિય િાટે બાકાત રાખિે, ગે રલાયક ઠરાવિે.
(c) આયોગ પોતે લીધેલી કોઇ પરીક્ષા અથવા કરે લી કોઇ પસાંદગીિાાંથી, અને રાજ્ય સરકાર પોતાની નીચેની કોઇ નોકરી િાટે કાયિ
અથવા અમુક મુદત િાટે બાકાત કરી િકિે.
(d) જો તે સરકારી નોકરીિાાં હોય, તો સમુણચત શનયિો હેઠળ શિથતભાંગના પગલાાં લઇ િકિે.
(૧૦) ઉપરોકત શવગતોિાાં શનરદિ ષ્ટ કરે લ શિક્ષાઓ કરતાાં પહેલા આયોગ દ્વારા/ સરકાર દ્વારા ઉિેદવારને- કિગચારીને,
(૧) આરોપનાિાિાાં તેિના સાિેના થપષ્ટ આરોપો અથવા કે સોનો પ્રકાર,
(૨) લેણખતિાાં શિક્ષા અંગે બચાવનામુાં , હકીકત રજુ કરવા અને
(૩) શિક્ષા અંગે શનયત સિયિયાગદાિાાં રૂબરૂ રજુઆત કરવાની તક આપવાિાાં આવિે.
૧૬(૧). આ પરીક્ષાનુાં સૌ પ્રથિ કાિચલાઉ પરરણાિ બહાર પાડવાિાાં આવિે. આ પરરણાિિાાં ઉિેદવારોને કાિચલાઉ ધોરણે સફળ જાહેર
કરવાિાાં આવિે. તિાિ ઉિેદવારોના પ્રિાણપત્રો તથા અન્ય બાબતોની ચકાસણી ભરતી શનયિો તથા જાહેરાતની જોગવાઈ અનુસાર કરવાિાાં
આવિે. આ ચકાસણી બાદ કે ટેગરીવાઈઝ જગ્યાની સાંખ્યાને ધ્યાને લઈને રૂબરૂ મુલાકાતને પાત્ર ઉિેદવારોનુાં આખરી પરરણાિ જાહેર કરવાિાાં
આવિે. રૂબરૂ મુલાકાત િાટે ૦૧ જગ્યા િાટે ૦૬, ૦૨ જગ્યાિાટે ૦૮, ૦૩ જગ્યા િાટે ૧૦ અને ૦૪ કે તેથી વધુ જગ્યા િાટે જગ્યાના ત્રણ ગણા
ઉિેદવારોને રૂબરૂ મુલાકાત િાટે બોલાવવાિાાં આવિે. આ રીતે રૂબરૂ મુલાકાત િાટે બોલાવવાના ઉિેદવારો પૈકી જે તે કે ટેગરીના છે લ્ક્લા
ઉિેદવારના ગુણ જેટલા જ સરખા ગુણ ત્યાર પછીના ઉિેદવારના હિે તેિને પણ રૂબરૂ મુલાકાતને પાત્ર ગણવાિાાં આવિે. આ પ્રિાણે થિે તો
રૂબરૂ મુલાકાતને પાત્ર ઉિેદવારની સાંખ્યાિાાં વધારો થિે. ઉપર દિાગવેલ નોમ્સગ પ્રિાણે રૂબરૂ મુલાકાત િાટે બોલાવવાના થતા ઉિેદવારોની
સાંખ્યા પુરી થયા બાદ જે ઉિેદવારની અરજી ચકાસણીને પાત્ર કાિચલાઉ પરરણાિિાાં સિાવેિ થયેલ હોય અને જાહેરાતની બધી જ જોગવાઈ
સાંતોષતા હિે તો પણ રૂબરૂ મુલાકાતને પાત્ર ગણવાિાાં આવિે નહીં. જેની દરે ક ઉિેદવારે નોંધ લેવી.
૧૬(૨). પ્રાથશિક કસોટીિાાં િેળવેલ ગુણ આખરી પસાંદગી િાટે ગણવાિાાં આવિે. પ્રાથશિક કસોટીિાાં કુ લ ગુણના ૧૦% થી ઓછા ગુણ િેળવિે
તો તેિને રૂબરૂ મુલાકાત િાટે પાત્ર ગણવાિાાં આવિે નહીં.
૧૭. પરીક્ષા પ ૂણગ થયા બાદ પ્રશ્નપત્રોના જવાબોની કાિચલાઉ ‘કી’(Provisional Answer Key) આયોગની કચેરીની વેબસાઇટ
www.gpsc.gujarat.gov.in પર પ્રશસધ્ધ કરવાિાાં આવિે. જવાબોની કાિચલાઉ ‘કી’(Provisional Answer Key) બાબતે ઉિેદવારને જો કોઇ
રજૂઆત કરવાની હોય તો ,આવી રજૂઆત જવાબોની કાિચલાઉ ‘કી’(Provisional Answer Key) પ્રશસધ્ધ થયાની તારીખથી રદન-૭ િાાં
આયોગની કચેરીને િળી જાય તે રીતે જ િોકલી આપવાની રહેિે. આ સિયિયાગદા બાદ િળે લ રજૂઆત શવચારણાિાાં લેવાિાાં આવિે નરહ.
જવાબોની કાિચલાઉ ‘કી’(Provisional Answer Key) સાંદભ રજૂઆત કરવા િાટે ઉિેદવારે તેિની રજૂઆત સાંદભ સાચા જવાબો િાટે ના
આધાર/પ ૂરાવાની નકલ બીડીને જ આયોગની કચેરીને રજૂઆત કરવાની રહેિે. આધાર/પ ૂરાવાની નકલ શવનાની કોઇ રજૂઆત આયોગની કચેરી
દ્વારા ધ્યાને લેવાિાાં આવિે નરહ.
પરરશિષ્ટ-૨ જા.ક્ર. ૭૯/૨૦૧૮-૧૯
પ્રાથશિક કસોટી આપતી વખતે ધ્યાનિાાં રાખવા યોગ્ય, ઉિેદવારો િાટે િાગગ દિગક સ ૂચનાઓ

ુ ક્ષી પરીક્ષા :
(ક) હેતલ
ુ ક્ષી-બહુ શવકલ્ક્પી (MCQ-Multiple Choice Question) પ્રકારનુાં રહેિે. જેિાાં ભાગ-૧નુાં
આ પરીક્ષાનુાં પ્રશ્નપત્ર હેતલ
િાધ્યિ ગુજરાતી તથા ભાગ-૨નુાં િાધ્યિ અંગ્રે જી રહેિે. આ પ્રકારની પરીક્ષાિાાં આપે વણગનાત્િક જવાબો લખવાના રહેિે નરહ.
પરાં ત ુ દરે ક પ્રશ્ન િાટે ચાર સ ૂણચત જવાબો આપવાિાાં આવેલ હિે, જેિાાંથી દરે ક પ્રશ્ન િાટે આપે એક જવાબ પસાંદ કરવાનો રહેિે.
આ શવવરણનો હેત ુ આપને પરીક્ષાના પ્રશ્નપત્રના િાળખાથી વાકે ફ કરવાનો છે . જેથી આવી જાણકારીના અભાવે આપને કાં ઇ સહન
કરવાનુાં ન આવે કે કોઇ મુશ્કેલી ન પડે.
(ખ) પ્રશ્નપત્રનુાં થવરૂપ :
પ્રશ્નપત્ર ભાગ-૧ અને ભાગ-૨ નુાં સાંયક્ટ્ુ ત પ્રશ્નપત્ર પ્રશ્નપુસ્થતકાના થવરૂપનુાં હિે, જેિાાં ૩૦૦ ગુણના ૩૦૦ પ્રશ્નો (ભાગ-
૧ પ્રશ્નો-૧૦૦ ગુણ-૧૦૦ િાધ્યિ- ગુજરાતી તથા ભાગ-૨ પ્રશ્નો-૨૦૦ ગુણ-૨૦૦ િાધ્યિ- અંગ્રેજી) આપવાિાાં આવેલ હિે, જે ૧૮૦
શિશનટની સિય િયાગ દાિાાં પ ૂણગ કરવાના રહેિે. અને દરે ક પ્રશ્નની નીચે A, B, C, D & E ણચન્હ સાિે સુણચત જવાબ આપવાિાાં આવેલ
હિે. આપે ચાર જવાબો પૈકી, એક સાચો જવાબ પસાંદ કરવાનો રહેિે. ( ઉદાહરણ રૂપે નીચે આપવાિાાં આવેલ નમ ૂનારૂપ પ્રશ્ન ધ્યાનપ ૂવગક
જોવા શવનાંતી છે .) જો ઉિેદવારે તિાિ શવકલ્ક્પો ખાલી રાખ્યા હોય ( encode કયાગ ના હોય) અથવા ખોટા જવાબ આપેલહોય તો
પ્રત્યેક શનશિત ગુણના ૦.૩ Negative Marks કાપવાના રહેિે. અને જો પાાંચિો શવકલ્ક્પ E Not Attempted શવકલ્ક્પ જ encode કયો
હિે તો તે િાટે પ્રશ્ન િાટે કોઇ Negative Marks કાપવાના રહેિે નહીં. જો આપ એક થી વધુ જવાબ પસાંદ કરિો તો તેવા જવાબ ને
રદ ગણી તેના ગુણ આપવાિાાં આવિે નહીં.
ઉદાહરણ :- ભારતનુાં કયુ રાજ્ય સૌથી લાાંબો દરરયા રકનારો ધરાવે છે ?
(A) િહારાષ્ર (B) તાિીલનાડુ (C) ગુજરાત (D) આંધ્રપ્રદે િ (E) Not Attempted

ઉપયુક
ગ ત ઉદાહરણિાાં સાચો જવાબ (C) ગુજરાત છે . આથી ઉિેદવારે જવાબવહીિાાં ‘C’ નુાં વતુળ
ગ ભ ૂરી/કાળી િાહીની બોલપેનથી
ુ ાં ુ ડાકગ કરવુ.ાં ઉિેદવારે જવાબિાાં ‘ગુજરાત’ લખવુાં નરહ. જો એકથી વધુ જવાબ આપિો તો તે જવાબ રદ ગણી તેના ગુણ આપવાિાાં
પુરેપર
આવિે નરહ. આથી આ બાબતે ખાસ કાળજી રાખવી /ચીવટ રાખવી.
(ગ) જવાબ આપવાની પદ્ધશત :
પરીક્ષા ખાંડિાાં આપને અલગથી જવાબવહી આપવાિાાં આવિે. આપે આપના જવાબ આ જવાબવહીિાાં લખવાના રહેિ.ે
જવાબવહી શસવાય, અલગ લખેલા જવાબ તપાસવાિાાં આવિે નરહ. જવાબવહી પર પ્રશ્નોની સાંખ્યા આપવાિાાં આવેલ હિે. દરે ક પ્રશ્નની
સાિે A, B, C & D ણચહ્નવાળા વતુળ
ગ આપવાિાાં આવેલ હિે. પ્રશ્નપુસ્થતકાનો પ્રશ્ન વાાંચીને, તેનો સાચો જવાબ િોધીને આપે જવાબવહીિાાં
તે જ પ્રશ્ન સાિેના વતુળ
ગ ને નીચે દિાગ વ્યા મુજબ પુરી રીતે ( દા.ત. આપનો જવાબ ‘C’ હોયતો) ભુરી / કાળી િાહીની બોલ પેનથી ભરી
દે વાનુાં રહેિે.

નોંધ :- ઉપરનુાં ઉદાહરણ ઉિેદવારોને િાગગદિગન િળે તે િાટે આપવાિાાં આવેલ છે . જે અભ્યાસક્રિને ધ્યાનિાાં રાખીને આપેલ નથી
તેની ખાસ નોંધ લેવી.
એ િહત્વનુાં છે કે :-
(૧) જવાબવહીના ઉપયોગ સિયે તે વળે નરહ, કરચલીઓ પડે નરહ કે ફાટી ન જાય તેની કાળજી રાખવી.
(૨) પ્રશ્નપુસ્થતકાની સીરીઝ ( A, B, C & D ) જિણી બાજુના ખુણા પર આપેલ છે , આપે તે શસરીઝ જવાબવહીની પાછળના ભાગિાાં ભ ૂરી
/ કાળી િાહીની બોલ પેનથી આપેલ વતુળ
ગ િાાં એનકોડ કરવી અને ચોરસ ખાનાિાાં સીરીઝ લખવી.

(૩) ઓએિઆર (OMR) િીટિાાં જવાબ સુશનશિત કયાગ બાદ જ વતુળ ગ ડાકગ કરવાિાાં થોડુ પણ રહી જિે
ગ િાાં બોલ પેનથી ડાકગ કરવુ.ાં વતુળ
તો િક્ય છે કે ઓટોિેરટક િિીન/રીડર તેની નોંધ લેિે નરહ/ તેને વાાંચી િકાિે નરહ. આથી ઉિેદવાર જે જવાબને સાચા ગણતા હોય
તે જવાબવાળા વતુળ ુ ાં ુ ડાકગ કરવાનુાં યાદ રાખવુાં અને વતુળ
ગ ને પુરેપર ગ નો કોઇ ભાગ ડાકગ કરવાનો થહેજ પણ રહી ન જાય તે ખાસ
ુ ાં ુ વતુળ
ધ્યાન રાખવુ.ાં આ પ્રિાણે પુરેપર ગ ડાકગ ન કરવાને કારણે કોઇ પ્રશ્ન ઓટોિેરટક િિીન/રીડર દ્વારા નોંધ લેવાિાાં આવિે નહીં, તે
ુ ગ જવાબદારી ઉિેદવારની રહેિે. આ બાબતે આયોગની કોઇ જવાબદારી રહેિે નહી. એકથી વધુ વતુળ
િાટે ની સાંપણ ગ ને ડાકગ કરવાિાાં
આવ્યા હિે તે જવાબને ખોટો ગણવાિાાં આવિે.
(૪) એકવાર ડાકગ કરે લ વતુળ ુ ી શવચારણા કયાગ બાદ જવાબ
ગ ને/જવાબને, ત્યારબાદ બદલી િકાિે નરહ. આથી િાાંશતથી અને પુરેપર
આપવો /વતુળ
ગ ડાકગ કરવુ.ાં
(૫) નોંધ/ચેતવણી : ઉિેદવારોના ધ્યાને ખાસ લાવવાિાાં આવે છે કે અમુક ઉિેદવારો પોતાના રોલ નાંબર, પ્રશ્ન પુસ્થતકાની શસરરઝ કે
તેના જેવી અગત્યની બાબતોિાાં ખોટાંુ એનકોડીંગ કરે છે /અધુરૂ એનકોડીંગ કરે છે જેના કારણે તેિની ઉિેદવારી રદ થાય છે . આપના
રકથસાિાાં આવુાં ન બને તે િાટે પ ૂરતી કાળજી રાખવી.
(ઘ) કેટલીક િહત્વની જોગવાઇઓ :
૧. પરીક્ષાની જવાબવહીિાાં આપનુાં નાિ, રોલ નાંબર, પરીક્ષાનુાં નાિ વગેરે શવગતો ભરવાની થાય છે . આથી પરીક્ષા િરૂ થવાના
૩૦ શિશનટ પહેલા આપે પરીક્ષાખાંડિાાં ઉપસ્થથત થઇને આપનુાં થથાન ગ્રહણ કરી લેવ.ાંુ
૨. પરીક્ષા િરૂ થયા પછી કોઇપણ સાંજોગોિાાં ઉિેદવારને પરીક્ષાિાાં પ્રવેિ આપવાિાાં આવિે નરહ.
૩. પરીક્ષાિાાં પ્રવેિ િાટે પ્રવેિપત્ર અને હાજરીપત્રક લાવવાના રહેિે.
૪. પરીક્ષાના પુરા સિય દરમ્યાન પરીક્ષા ખાંડ છોડવાની પરવાનગી િળિે નરહ.
૫. પરીક્ષા પુરી થયા બાદ, જવાબવહી શનરીક્ષક પાસે જિા કરાવવાની રહેિે. પ્રશ્નપુસ્થતકા ઉિેદવારે લઇ જવાની રહેિે.
૬. આપે જવાબવહીિાાં બાંને ભાગની શવગતો ભ ૂરી / કાળી િાહીની બોલ પેનથી લખવાની છે .
૭. પ્રશ્નપુસ્થતકા પર આપેલ સુચનાઓ આપે કાળજીપ ૂવગક વાાંચવી અને તેન ાંુ ચોક્કસપણે પાલન કરવુ.ાં
૮. રફ પેપર, ડ્રોઇંગના સાધનો કે ગાણણશતક સાધનો, કેલ્ક્ક્યુલેટર તથા િોબાઇલ લાવવા નરહ.
૯. રફકાિ પ્રશ્નપુસ્થતકાની કોરી જગ્યાએ કરવુ.ાં રફકાિ િાટે અલગ કાગળ આપવાિાાં આવિે નરહ.
(ચ) શવિેષ સ ૂચનાઓ :
પરીક્ષાખાંડિાાં આપને શનરીક્ષક દ્વારા જવાબવહી આપવાિાાં આવિે. જવાબવહી પર નાંબર છપાયેલ છે કે કેિ તેની ખાત્રી કરવી. જો
નાંબર વગરની જવાબવહી હોયતો તુરત જ શનરીક્ષક પાસેથી બદલાવી લેવી. જવાબવહી પર િાાંગેલ િારહતી ભ ૂરી/કાળી િાહીની બોલ
પેનથી ભરવી. શનરીક્ષકે જવાબવહી પર ટાંુ કી સહી કરવાની છે , શનરીક્ષકે સરહ કરે લ છે કે નરહ તેની ખાત્રી કરી લેવી. જો સહી ન હોય તો
તેની જાણ શનરીક્ષકને વહેલી તકે કરીને સહી િેળવી લેવી શનરીક્ષકની સહી શવનાની જવાબવહી આયોગ િાન્ય ગણિે નરહ. પરીક્ષા ખાંડિાાં
શનરીક્ષક તરફથી આપને પ્રશ્નપુસ્થતકા આપવાિાાં આવિે. પ્રશ્નપુસ્થતકા િળ્યેથી તેના પર A, B, C or D લખેલ છે કે કેિ તેિજ
પ્રશ્નપુસ્થતકા પર નાંબર લખાયેલ છે કે કે િ તેિજ તેના દરે ક પ ૃષ્ઠ છપાયેલ છે કે કે િ તેની ખાત્રી કરવી. જો તેિ ન જણાય તો તે બદલાવી
લેવી. જ્યાાં સુધી શનરીક્ષક પ્રશ્નપુસ્થતકા ખોલવાનુાં ન કહે ત્યાાં સુધી તે ખોલવી નરહ અને તેના પરની સ ૂચનાઓ િાાંશતથી વાાંચવી.
પ્રશ્નપુસ્થતકા પર આપેલ ખાનાિાાં બોલ પેનથી ‘ બેઠક નાંબર ‘ લખવો. જવાબવહી પર પ્રશ્નપુસ્થતકાની શસરીઝ આપેલ ખાનાિાાં લખવી
અને તેની નીચે ભ ૂરી અથવા કાળી િાહીની બોલ પેનથી એનકોડ કરવી.
(છ) પરીક્ષાનુાં સિાપન :
શનરીક્ષક દ્વારા લખવાનુાં બાંધ કરવાનુાં જણાવવાિાાં આવે કે તુરત જ આપે લખવાનુાં બાંધ કરવુ.ાં જ્યાાં સુધી શનરીક્ષક આપની પાસે
આવીને જવાબવહી પરત ન લે અને આપને પરીક્ષાખાંડ છોડવાની પરવાનગી ન આપે ત્યાાં સુધી આપે આપની જગ્યા પર િાાંશતથી બેસવુ.ાં
(જ) આ પરીક્ષાિાાં લગભગ તિાિ કેં રો પર CCTV કે િેરાનો ઉપયોગ કરવાિાાં આવનાર છે . કે િેરાના શવડીયો રે કોડીંગના આધારે
કોઇ ઉિેદવારે કોઇપણ પ્રકારની પરરશિષ્ટ-૧ની સ ૂચના ક્રિાાંક ૧૫િાાં દિાગ વેલ ગેરરીશત કરવાનુાં સાણબત થિે તો તે સ ૂચનાિાાં
દિાગ વ્યા મુજબ શિક્ષાને પાત્ર ઠરિે જેની ઉિેદવારોએ નોંધ લેવી.

******

You might also like