You are on page 1of 3

નવરાત્રી મહોત્સવ 2019

ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ તદવસ;
નોરિાાં. આ તદવસોએ તહાં દુ લોકો નવ દુ ર્ાાનુાં વ્રિ, ઘટસ્થાપન િથા પૂજન વર્ેર ે કરે છે . તહાં દુઓ
નવરાત્રને પહેલે તદવસે ઘટસ્થાપન કરે છે અને દે વીનુાં આવાહન િથા પૂજન કરે છે . આ પૂજન
નવ તદવસ સુધી ચાલે છે . નવમે તદવસે ભર્વિીનુાં તવસજાન થાય છે . કે ટલાક લોકો નવરાત્રમાાં
વ્રિ પણ કરે છે . ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને તદવસે કુ મારીભોજન પણ કરાવે છે . આ
ભોજનમાાં બેથી દશ વર્ાની ઉમરની નવ કુ માતરકાઓ હોય છે . આ કુ મારીઓનાાં કતપપિ નામ
પણ છે . જેમકે , કુ માતરકા, તત્રમુતિા, કપયાણી, રોતહણી, કાલી, ચાંતિકા, શાાંભવી, દુ ર્ાા અને
સુભદ્રા. નવરાત્રમાાં નવ દુ ર્ાામાાંથી તનત્ય ક્રમવાર એક-એક દુ ર્ાાનુાં દશાન કરવાનુાં પણ તવધાન છે .

મતહર્ાસુર નામનો એક રાક્ષસ હિો જેને ખુબ જ ઘોર િપસ્યા કરીને અતનિદે વને પ્રસન્ન કયાા.
અને િેમની પાસેથી એવુાં વરદાન મેળવયુાં કે િે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યુાં ન પામી
શકે . આ વરદાન મેળવયાાં બાદ િે પોિાને ભર્વાન સમજવા લાનયો અને ત્રણેય લોકોમાાં
હાહાકાર મચાવી દીધો. િેને બધા જ દે વોને હરાવી દીધા અને બધા જ ઋતર્ઓના આશ્રમનો
પણ નાશ કયો. ત્યાર બાદ િેને તવષ્ણુલોક અને કૈ લાસ જીિવાનો પણ તનશ્ચય કયો. આ વાિની
જાણ દે વોને થઈ િો િેઓ બધાાં ર્ભરાઈ ર્યાાં અને િેઓ ભર્વાન તશવ પાસે ર્યાાં. તશવજીએ
બધાને દે વી શતિની આરાધના કરવા માટે કહ્ુાં અને િેમને જણાવયુાં કે આ મુસીબિમાાંથી
િમને દે વી શતિ જ ઉર્ારી શકે િેમ છે .

બધા દે વોએ દે વી શતિની આરાધના કરીને િેમને પ્રસન્ન કયાાં અને દે વીએ બધા દે વોને તનભાય
રહેવા માટે કહ્ુ.ાં ત્યાર બાદ દે વી શતિએ નવ તદવસ સુધી મતહર્ાસુર સાથે યુધ્ ધ કયુાં અને
દસમા તદવસે િેનો નાશ કયો હિો. િેથી દે વી શતિને મતહર્ાસુર મતદા નીના નામથી પણ
ઓળખાય છે . ત્યાર બાદ બધા દે વો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવયો હિો જેને આપણે
આજે પણ દશેરા િરીકે ઉજવીએ છીએ.

આ તસવાય એક બીજી દાં િકથા પણ નવરાત્રી સાથે જોિાયેલી છે કે ભર્વાન રામ જ્યારે રાવણ
સાથે યુધ્ ધ કરવા માટે નીકળયાાં િે પહેલા િેમને દે વી શતિની ઉપાસન કરીને િેમની પાસેથી
એક બાણ મેળવયુાં હિુાં. અને ત્યાર બાદ િેમને નવ તદવસ સુધી રાવણ સાથે યુધ્ ધ કરીને દશમા
તદવસે યુધ્ ધમાાં િેનો વધ કરી દીધો અને િેની ખુશીના રૂપે લોકો તવજયા દશમી ઉજવે છે અને
આ પરાં પરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનુાં પુિળુ બનાવીને
િેનુાં દહન કરે છે .એવુાં કહેવાય છે કે નવરાત્રી દરતમયાન મા શતિની આરાધના કરવાથી
અપાર શતિ પ્રાપ્ત થાય છે . િેથી િો ઘણા લોકો નવરાત્રી દરતમયાન નવ તદવસ સુધી ઉપવાસ
કરે છે અને મા અાંબાની આરાધના કરીને િેમની કૃ પા મેળવે છે . નવરાત્રીનો આઠમો તદવસ
એટલે કે આઠમ. આ તદવસે ઠે ર ઠે ર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે . આ તદવસનુાં મહત્વ ખુબ
જ માનવામાાં આવે છે .
6th Day

કાત્યાયનીની ઉપાસના કરવાથી મન બે ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્રમાાં તસ્થર થાય છે

મા દુ ર્ાાનુાં વધુએક સ્વરૂપ કાત્યાયની છે માિાજી વ્રજમાંિળના અતધષ્ઠામી દે વી છે . માિાજીનુાં


સ્વરૂપ અિયની ભવય છે . અને પ્રતિષ્ઠા વાિ છે . માિાજીનો વણા સુવણાસમાન સુશોભીિ છે .
અને તદવય છે . માિાજીના ચાર હાથ મા એકમા અભયમુદ્રાા છે . િથા બીજા હાથમાાં વર મુદ્રાા છે
િથા િલવાર અને કમળ છે વાહન તસાંહનુાં છે .

માિાજીની ઉપાસનાથી મન આજ્ઞા ચક્રમાાં સ્થીર થઈ જાય છે . માિાજીએ મતહર્ાપુર નો વધ


કરેલો આ માિાજીની ઉપાસનાથી ધમા, અથા,કામ અથા અને મોક્ષની પ્રાપ્તી થઈ જાય છે . િથા
રોર્ સાંિાપ ભય નષ્ટ થઈ જાય છે . અને સાથે જન્મોજન્મના પાપ દૂ ર થઈ જાય છે . કાત્યાયની
માિાજીના સાતનધ્યમાાં રહીને પુજા ઉપાસના કરવાથી પરમપદની પ્રાપ્તી થાય છે . આથી
હમેશા માિાજી કાત્યાયની ની પૂજા કરવી જોઈએ.

માંત્ર: ૐ ક્રીાં શ્રીાં તત્રનેત્રાયે નમ:નૈવેધ: માિાજીને પાંચામૃિ િથા પેિા અપાણ કરવા

8th Day

મા દુ ર્ાાની આઠમી શતકિ િથા આઠમા સ્વરૂપનુાં નામ મહાર્ૌરી છે . માિાજીનો રાં ર્ ર્ૌર છે .
માિાજીની ઉપમા શાંખ, ચાંદ્ર અને ફૂલ સાથે કરેલ છે .માિાજીની ઉમર આઠ વર્ાની માનેલ છે .
માિાજીના વસ્ત્ર આભુર્ણ બધુજ સફે દ છે . માિાજીન ચાર હાથ છે . એક હાથમાાં ત્રીશુલ િથા
અભય મુદ્રાા છે . િથા િમરૂ છે . માિાજીનુાં વાહન વૃર્ભ છે .

માિાજીએ પાવાિીરૂપમાાં મહાદે વજીને પામવા કઠોર િપસ્યા કરેલી િેના કારણે માિાજીનો
રાં ર્ કાળો પિી ર્યેલ હિો. પરાં િુ અને ર્ાંર્ાજળનો માિાજી ઉપર છાં ટકાવ કયો અને
માિાજીનો રાં ર્ સફે દ થયો

આમ માિાજીનુાં નામ મહાર્ૌરી પિયુ.ાં મહાર્ૌરી માિાજીની ઉપાસના બહુ ફળ દાયક છે .


માિાજીની ઉપાસનાથી પાછલા જન્મોના પાપો ધોવાય છે અને અલૌતકક તસતધ્ધની પ્રાપ્તી
થાય છે .મહાર્ૌરી માિાજીની પૂજા ઉપાસના હાં મેશા કપયાણકારી છે .માિાજીની પુજા
અસત્યનો નાશ કરી અને સત્યની પ્રાપ્તી કરાવે છે . િેમ શાસ્ત્રી રાજદીપ જોર્ી દ્વારા જણાવાયુાં
છે .
માંત્ર: ૐ કલીાં હ્ીાં વરદાયે નમ: નૈવેધ: માિાજીને શ્રીફળ અપાણ કરવુાં જેનાથી મનની
મનોકામના પૂણા થશે

9th Day

માંત્ર: ૐ હ્ીાં ક્રીાં તસતધધયૈ નમ:નૈવૈદ્ય: માિાજીને હલવો પુરી, ખીર અપાણ કરવા, ર્રીબોને
ભોજન કરાવવુાં

માિાજી નવદુ ર્ાાના નવમાાં સ્વરૂપનુાં નામ તસતધધદાત્રી છે . માિાજી બધી જ પ્રકારની
તસતધધઓ આપનાર છે . માકા ન્િેય પુરાણ પ્રમાણે અતણમા, મતહમા, ર્તરમા, લતઘમ, પ્રાતપ્ત,
પ્રકામ્ય, ઈતશત્વ અને વતશત્વ આ આઠ પ્રકારની તસતધધ છે . જયારે બ્રહ્મવૈવિાપુરાણમાાં અઢાર
પ્રકારની તસતિ બિાવવામાાં આવી છે . જેમાાં અતણમા, લતઘમા, પ્રાતપ્ત, પ્રકામ્ય, મતહમા,
વતશત્વ, સવાકામા, સવારીત્વ, દુ ર શ્રવણ, પરકાયપ્રવેશ, વાકતસતધધ, કપપવૃિાત્વ, સૃતષ્ટ,
સાંહાર, અમરત્વ, સવાન્યાયકત્વ, ભાવના અને તસતિ વર્ેર.ે મા તસતધધ દામી ભકિો અને
સાધકોને આ બધી જ તસતિ આપવામાાં સામર્થયા ધરાવે છે . દે વીપુરાણ પ્રમાણે ભર્વાન તશવને
માિાજીની કૃ પાથી તસતધધની પ્રાતપ્ત થઈ હિી અને ભર્વાન તશવનુાં અિધુ શરીર માિાજી એટલે
કે દે વીનુાં થયુાં હિુાં અને મહાદે વજી અધા નારીશ્વરના રૂપમાાં પ્રખ્યાિ થયા. માિાજી
તસતધધદાત્રીનુાં પુજન અને ઉપાસના કરવાથી પરમ શતકિ અને અમૃિ િત્વની પ્રાતપ્ત થાય છે .

You might also like