You are on page 1of 2

Microsoft® Office Language Accessory Pack 2016 –

ગુજરાતી
© Copyright Microsoft Corporation. સર્ાાધિકાર સુરધિત

1. આ Language Accessory Pack ને ઇન્સ્ટોલ કરર્ા માટે :


2. ઉપયોગકતાા ઇન્સટરફે સને Language Accessory Pack ભાષા પર ધ્ર્ચ કરો

3. જોડણીની ભાષા બદલો

આ Language Accessory Pack ને ઇન્સ્ટોલ કરર્ા માટે :

1. આ લ િંક Language Accessory Pack ઇન્સ્ટો ર ડાઉન ોડ કરોને લલ ક કરીને


Language Accessory Pack ઇન્સ્ટો ર ફાઇ ને ડાઉન ોડ કરો
2. જ્યારે ડાઉન ોડ કરવાનિં સમાપ્ત થઈ જાય, ત્યારે ચા વો પસિંદ કરો.
3. ઇન્સ્ટો ેશનને પૂર્ણ કરવા માટે ્રીન પરની સૂચનાઓને અનસરો.

ઉપયોગકતાા ઇન્સટરફે સને Language Accessory Pack ભાષા પર ધ્ર્ચ કરો


Language Accessory Pack ઇન્સ્ટો થઈ જાય તે પછી, તમે ઉપયોગકતાણ ઇન્સટરફે સ ભાષાને
Office 2016 એલલ કે શન્સસમાિંથી અથવા Microsoft Office 2016 ભાષા પસિંદગીઓ
એલલ કે શનમાિંથી ગજરાતી પર લ્વચ કરી શકો છો.

ભાષા પસિંદગીઓમાિંથી ઉપયોગકતાણ ઇન્સટરફે સ ભાષાને લ્વચ કરવા માટે :

1. Office 2016 ભાષા પસંદગીઓને ોન્સચ કરો.


2. સંપાદનની ભાષાઓને પસંદ કરો સૂચીમાિંથી, તમારી સિંપાદનની ભાષા પસિંદ કરો અને
ધડફૉલ્ટ તરીકે સેટ કરો બટનને લલ ક કરો.
3. પ્રદર્ાન અને મદદ ભાષાઓને પસંદ કરો સૂચીઓમાિંથી, તમારી પ્રદર્ાનની ભાષા પસિંદ
કરો અને ધડફૉલ્ટ તરીકે સેટ કરો બટનને લલ ક કરો.
4. ઠીક બટનને લલ ક કરો.

Office 2016 એલલ કે શનમાિંથી ઉપયોગકતાણ ઇન્સટરફે સ ભાષાને લ્વચ કરવા માટે :

1. ફાઇલ, ધર્કલ્પો પર જાઓ અને પછી ભાષા પસિંદ કરો.


2. સંપાદનની ભાષાઓને પસંદ કરો સૂચીમાિંથી, તમારી સિંપાદનની ભાષા પસિંદ કરો અને
ધડફૉલ્ટ તરીકે સેટ કરો બટનને લલ ક કરો.
3. પ્રદર્ાન અને મદદ ભાષાઓને પસંદ કરો સૂચીઓમાિંથી, તમારી પ્રદર્ાનની ભાષા પસિંદ
કરો અને ધડફૉલ્ટ તરીકે સેટ કરો બટનને લલ ક કરો.
4. ઠીક બટનને લલ ક કરો.
તમે પસિંદ કરે ભાષા સેલટિં ગ્સ આગ ી વખતે જ્યારે તમે તમારી Office એલલ કે શન્સસ પ્રારિં ભ કરશો
ત્યારે પ્રભાવી થશે.

જોડણીની ભાષા બદલો


Microsoft Office Language Accessory Pack 2016 - ગજરાતીમાિં તમારી ભાષામાિંના અશલિ
તપાસ ઉપકરર્ો સામે હોઈ શકે છે . પસિંદગીની ટે ક્સ્ટની જોડર્ીના ભાષા કે વી રીતે બદ વી તે
અહીિં આલયિં છે :

Excel: Excel, લડફૉલ્ટ જોડર્ીની ભાષાને લનર્ાણલરત કરવા માટે Microsoft Office ની પ્રાથલમક
સિંપાદન ભાષાનો ઉપયોગ કરે છે . આને બદ વા માટે , ફાઇલને લલ ક કરો અને પછી ધર્કલ્પોને
લલ ક કરો. અર્ુધિ તપાસ લવકલ્પને લલ ક કરો અને ર્બ્દકોર્ની ભાષા સૂચીમાિંથી ઉપ બ્ર્
ભાષાઓ પૈકીની એકને પસિંદ કરો.

Outlook, PowerPoint, Word અને OneNote: તમે જોડર્ી તપાસવા માિંગો છો તે ટે ક્સ્ટને
પસિંદ કરો, સમીિા કરો લલ ક કરો, ભાષા બટન લલ ક કરો અને પછી અર્ુધિ તપાસ ભાષા સેટ
કરો લવકલ્પને લલ ક કરો. સૂચી બૉક્સસમાિંથી તમારી ઇલછછત ભાષા પસિંદ કરો અને ઠીક લલ ક કરો.

You might also like