You are on page 1of 1

રા ય વયંસેવક સંઘ – મહેસાણા વભાગ


ાથ મક શ ા વગ – રાધન ુર જ લો

પરમ
નેહ ી ..........................................................................................................................................................
..................

સ નેહ નમ કાર ,

આપણા વભાગના દરેક જ લામાં દર વષની જેમ આ વષ પણ દવાળ ની ર ઓમાં વયંસવ ે કોના શ ણ માટે
ાથ મક શ ા વગ ું આયોજન કરેલ છે . જેમ ાં આપ અપે ત છો તો અવ ય ઉપ થત રહેશો.

સમયાવ ધ :- કારતક દુ -૬ (છ ), દનાંક- ૨/૧૧/૨૦૧૯ ને શ નવાર બપોરે ૧૨:૦૦ કલાકે ભોજન ધ


ુ ી પહોચ ું .

કારતક દુ -૧૩ (તેરસ ), દનાંક- ૯/૧૧/૨૦૧૯ ને શ નવાર સવારે ૯:૦૦ કલાકે ૂણ થશે .

અપે ત :- ૧૪ વષ ૂણ કરેલ વયંસવ


ે કો ( દનાંક ૨/૧૧/૨૦૧૯ ધ
ુ ી)

ુ ક :- ૨૦૦/- ½.

ગણવે શ :- સંઘ ું પે ટ ,આખી બાંયનો સફેદ શટ , પ ો, ટોપી , કાળા દોર વાળા ુટ , મો , દડ.

સંપક ૂ :- ી હા દકભાઈ વે દ મો- ૯૯૦૪૭ ૨૪૪૨૦

ી હતેશભાઇ શાહ મો – ૯૪૨૭૦૪૪૪૮૧

-: વગ થાન :-

ી ઠાકોર સમાજ છા ાલય ,ખીમાણા ણ ર તા દયોદર


ૂ નાઓ

 જ ર કપડા ,ઓઢવા પાથરવા ું ,થાળ –વાટક - લાસ, નોટપેન , હાવા ધોવા તથા દાઢ માટેનો સામાન , સાથે લાવવો .

 વધારાની એક ચ , ુટ પૉ લશ શ સાથે લાવવા.

 કમતી વ ુઓ ,દાગીના ,ઘ ડયાળ ,મોબાઈલ ,કેમરે ા સાથે લાવવા નહ .

 વગ દર યાન કોઈ શ ાથ વગ થાન છોડ જઇ શકશે નહ .

ભવદ ય

જ ુ ભાઇ ચૌધર

વભાગ કાયવાહ

You might also like