You are on page 1of 2

પેઢીનામા અંગે ન ું સોગુંદનામ ું

આથી અમો નીચે સહી કરનાર ભટ્ટ હસમુખભાઈ ગંગાશંકર, ઉ.વ. આ. ૬૭, ધંધો:

નનવ ૃત, રહે, ૬૦/૬૦૦, પાથથભ ૂનમ-૧, જુપીટર ચાર રસ્તા પાસે, જી.આઈ.ડી.સી. મેઈન રોડ,

વડોદરા. અમારા ધમથના સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે :-

અમો સોગંદનામુ ં કરનાર ઉપરના સરનામે અમારા કુટુંબ સાથે રહીએ છીએ.

અમો સોગંદનામુ ં કરનારના નપતાશ્રી ભટ્ટ ગંગાશંકર દામોદર, તા. ૨૧-૦૪-૨૦૧૧ ના

રોજ અવસાન પામેલા છે . તેઓના કાયદે સરના વારસદારોની નવગત નીચે મુજબ છે .
2

સ્વ. ભટ્ટ ગુંગાશુંકર દામોદર


મૈયત તા ૨૧.૦૪.૨૦૧૧
પેઢીનામ

લીલાબેન રમેશભાઈ હસમુખભાઈ અનસુયાબેન દે વેન્રપ્રસાદ હંસાબેન ુ ાબેન


રે ણક
પત્ની - પુત્ર – પુત્રી – પુત્ર – પુત્રી – પુત્રી –
પુત્ર - મૈયત
મૈયત હયાત હયાત હયાત હયાત હયાત
ઉ.વ.આ. ઉ.વ.આ. ઉ.વ.આ. ઉ.વ.આ. ઉ.વ.આ.
૨૨.૨.૨૦૧૮ ૨૩.૦૧.૨૦૧૦
૬૭ ૬૪ ૬૧ ૫૯ ૫૮

હેમલતાબેન
પત્ની – હયાત
ઉ.વ.આ. ૬૬

ઉપર મુજબના મૈયતના સાચા અને ખરા સીધી લીટીના વારસદારો છે . અને અન્ય

કોઈ વારસદાર નથી. કોઈ વારસદાર જાહેર કરવાના રહેતા નથી. કોઈ ખોટા વારસદાર

લખ્યા નથી અને સાચા વારસદાર છુપાવ્યા નથી. કોઈ વારસદાર છુપા નથી. ભનવષ્યમાં કોઈ

વારસદાર છુપો નીકળી આવે તો તે માટે અમો સોગંદનામુ ં કરનાર જવાબદાર છીએ.

આ સોગંદનામાં લખેલ તમામ માહહતી અમારા લખ્યા મુજબ સાચી અને ખરી છે .

ખોટી માહહતી તેમજ ખોટી નવગતો રજુ કરી ખોટું સોગંદનામુ ં કરવુ ં તે ગુનો છે તેની અમોને

જાણ છે .

તારીખ : ૨૧.૦૯.૨૦૧૯.

સ્થળ : વડોદરા
______________________
(સોગુંદનામ ું કરનારની સહી)

You might also like