You are on page 1of 2

જય સ્વામિનારાયણ. દાસના દાસ.

આજે કામતિક સુદદ ૫, ભગવાન શ્રીસ્વામિનારાયણે આપેલ વચનામ ૃત કાદરયાણી


૯નો ઉદ્ઘોષ દદન.

આવો, ભગવાન શ્રીસ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહદર પ.પ ૂ. હદરપ્રસાદ


સ્વાિીજીના શ્રીચરણે પ્રાર્થના કરતાાં કરતાાં આજે આપણે સૌ એનુ ાં વાાંચન કરીએ,
સ્વાધ્યાય કરીએ...

કારિયાણી ૯: પાડાખાિન ું

સાંવત ૧૮૭૭ના કામતિક સુદદ ૫ પાાંચિને દદવસ સ્વાિી શ્રીસહજાનાંદજી િહારાજ


ગાિ શ્રીકાદરયાણી િધ્યે વસ્તાખાચરના દરબારિાાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલલયા
ઉપર મવરાજિાન હતા અને સવથ શ્વેત વસ્ત્ર ધારણ કયાાં હતાાં અને પોતાના મુખારમવિંદની
આગળ મુમન તર્ા દે શદે શના હદરભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીિહારાજે મનત્યાનાંદ સ્વાિી તર્ા બ્રહ્માનાંદ સ્વાિી પ્રત્યે પ્રશ્ન પ ૂછયો જે,
“જેને એવી િલલન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સાંગાર્ે આંટી મ ૂકે જ નહીં, પાડાની
પેઠે રીસ રાખ્યા જ કરે ; એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ ?” પછી એ બે બોલ્યા
જે, “જે એવો હોય તેને સાધુ ન કહેવાય.”

પછી મુક્તાનાંદ સ્વાિીએ પ્રશ્ન પ ૂછયો જે, “હે િહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને
તેને કોઈક ભગવદીયનો હૈયાિાાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના
ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીિહારાજ
બોલ્યા જે, “જેના હૈયામાું ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મરહમા જાણિો હોય િેને
ભગવાનના ભતિનો અવગણ આવે નહીં અને ભગવાનના ભતિ ઉપિ િીસની આંટી
બુંધાય જ નહીં. જેિ ઉદ્ધવજી જો ભગવાનના િદહિાને સિજતા હતા તો એિ વર િાગ્યો
ૃાં
જે, ‘આ ગોપીઓની ચરણરજનાાં અમધકારી એવાાં જે વદાવનને મવષે લતા તર્ા ત ૃણ તર્ા
ગુચ્છ તેને મવષે હુ ાં પણ કોઈક ર્ાઉં.’1 અને શ્રીકૃષ્ણ ભગવાને વદાવનને
ૃાં મવષે વ ૃક્ષને તર્ા
પક્ષીને તર્ા મ ૃગલાાંને બળદે વજી આગળ અમત િોટાાં ભાગ્યવાળાાં કહ્ાાં છે .2 અને બ્રહ્માએ
પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એિ વર િાગ્યો છે જે, ‘હે પ્રભો ! આ જન્િને મવષે અર્વા પશુ-
પક્ષીના જન્િને મવષે હુ ાં જે તે તિારા દાસને મવષે રહીને તિારાાં ચરણારમવિંદને સેવ ુ ાં એવુ ાં
િારુાં િોટુાં ભાગ્ય ર્ાઓ.’3 િાટે એવો જ્યારે ભગવાનના ભક્તનો િદહિા સિજે ત્યારે તેને
ભગવાનના ભક્ત ઉપર કોઈ દદવસ અવગુણની ગાાંઠ ન બાંધાય અને પોતાના ઇષ્ટ જે
પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને મવષે જે કોઈક અલ્પ દોષ હોય તે િદહિાના
સિજનારાની દ્રષ્ષ્ટિાાં આવે જ નહીં. અને જે ભગવાનના િદહિાને જાણતો હોય તે તો
ાં ને પામયાાં એવાાં જે પશુ, પક્ષી તર્ા વ ૃક્ષ-વેલી આદદક તેને પણ દે વ ત ુલ્ય
ભગવાનના સાંબધ
જાણે, તો જે િનુષ્ય હોય ને ભગવાનની ભક્ક્ત કરતા હોય તર્ા વતથિાન પાળતા હોય તર્ા
ભગવાનનુ ાં નાિસ્િરણ કરતા હોય ને તેને દે વ ત ુલ્ય જાણે ને અવગુણ ન લે તેિાાં શુ ાં કહેવ ુ ાં ?
િાટે ભગવાનનો િદહિા સિજે તેને ભગવાનના ભક્ત સાંગાર્ે વૈર ન બાંધાય અને જે
િાહાત્મય ન સિજે તેને તો ભગવાનના ભક્ત સાંગાર્ે વૈર બાંધાય ખરુાં. િાટે જે ભગવાનન ું
િથા ભગવાનના ભતિન ું માહાત્મ્ય ન જાણિો હોય ને િે સત્મસગ
ું ી છે િો પણ િેને અધો
વવમખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભતિનો જે મરહમા સમજે િેને જ પ ૂિો
સત્મસગ
ું ી જાણવો.”

|| ઇમત વચનામ ૃતમ ્ ||

1 ભાગવત: ૧૦/૪૭/૬૧.
2 ભાગવત: ૧૦/૧૫/૫-૮.
3 ભાગવત: ૧૦/૧૪/૩૦.

You might also like