You are on page 1of 1

ખેડૂત જોગ સંદેશ

કમોસમી વરસાદ થી નુકસાન પામેલા ખેડૂતો માટે રાજ્ય બજેટ માંથી કૃ ષિ સહાય પેકેજ

ગુજરાત રાજ્યમાાં ઓક્ટોબર-નવેમ્ બર દરમમયાન પડેલા કમોસમી વરસાદ અને માવઠાના


પમરણામે ખેડૂતોના પાકને નુકસાન થયુાં હતુાં. આ પમરમથથમત ને ધ્યાને લઇ રાજ્ય બજેટ માાંથી કૃ મિ
રાહત પેકેજ આપવાનુાં સરકારશ્રી દ્વારા નક્કી કરવામાાં આવેલ છે . જે અાંતગગત ભરૂચ જીલ્લાના ૯
તાલુકામાાંથી ૭ તાલુકા (અાંકલેશ્વર, હાાંસોટ, ભરૂચ, વાગરા, જાં બુસર, વામલયા, નેત્રાંગ) માાં ખાતેદાર
ખેડૂતોને કે જેમના પાકને ૩૩% કે તેથી વધુ નુકસાન થયુાં હોઈ તેવા ખેડૂત ખાતેદારોને રૂ.૬૮૦૦/-પ્રમત
હેક્ટર વધુમાાં વધુ બે હેક્ટર કૃ મિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર છે . ભરૂચ જીલ્લાના બાકીના બે
તાલુકા આમોદ માાં ૪૨ ગામો તથા ઝઘમડયાના ૯૦ ગામો માાં ખાતેદાર ખેડૂતોને કે જેમના પાકને ૩૩%
કે તેથી વધુ નુકસાન થયુાં હોઈ તેવા ખેડૂત ખાતેદારોને રૂ.૬૮૦૦/-પ્રમત હેક્ટર વધુમાાં વધુ બે હેક્ટર
કૃ મિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર છે . આ ઉપરાાંત આમોદ તાલુકાના ૧૨ ગામો અને ઝઘમડયા
તાલુકાના ૩૬ ગામો માાં ઓક્ટોબર-નવેમ્ બર દરમમયાન ૨૫ મીમી કરતા ઓછો વરસાદ નોાંધાયેલ છે ,
તેવા ખેડૂત ખાતેદારોને પાક નુકસાની માટે રૂ.૪૦૦૦/- પ્રમત ખાતા દીઠ રાજ્ય સરકાર દ્વારા ઠરાવ
મુજબ કૃ મિ રાહત પેકેજ આપવામાાં આવશે.

કૃ મિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પાંચાયત પર ઓનલાઈન અરજી
કરવાની હોય, આધાર નાંબરની નકલ તથા બેંક એકાઉન્ટ નાંબરની નકલ સાથે લઇ VLE/ ગ્રામ સેવક
નો સાંપકગ કરવા મવનાંતી. ઓનલાઈન અરજી કયાગ પછી મપ્રન્ટ સાથે નીચે મુજબના સાધમનક કાગળો
જોડી તલાટીશ્રી/ગ્રામ સેવક્શ્રીને અરજી આપવાની રહેશે.

૧) ૮-અ ની નકલ

૨) તલાટીનો વાવેતરનો દાખલો

૩) આધાર નાંબરની નકલ

૪) બેંક એકાઉન્ટ નાંબરની નકલ (જે ઓનલાઈન અરજી માટે આપેલ હોઈ)

મવગેર ે સાધમનક મવગતો સાથે તારીખ ૩૧ ડીસેમ્ બર,૨૦૧૯ સુધી માાં તલાટી અથવા ગ્રામ સેવકને
અચૂક અરજી કરવાની રહેશે.

સાંયુક્ત ખાતાના મકથસામાાં સાંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર હોઈ,
અન્ય ખાતેદારો ની સહી વાળો “ના- વાાંધા અાંગેનો સાંમતી પત્ર” અથવા સાંયુક્ત ખાતેદારની
અનુપમથથમતમાાં લાભ મેળવનાર ખાતેદારનુાં કબુલાત નામુાં સાધમનક કાગળો સાથે રજુ કરવાનુાં રહેશે.
વધુ મામહતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક્શ્રી/તલાટીશ્રી, તાલુકા કક્ષાએ મવથતરણ
અમધકારીશ્રી/તાલુકા મવકાસ અમધકારી અમધકારીશ્રી, જીલ્લા કક્ષાએ જીલ્લા ખેતીવાડી
અમધકારીશ્રીનો સાંપકગ કરવા મવનાંતી.

નોાંધ : જુ લાઈ-ઓગથટ માસ દરમમયાન થયેલ નુકસાનીમાાં ફોમગ ભરેલ ખેડૂતોએ ફરી થી ફોમગ ભરવાનુાં
રહેતુાં નથી.

You might also like