You are on page 1of 37

Vaidyakiyasubhasitsahityam

वै क शा िव ानीयो अ याय:

१. िहतािहतं सुखं दु:खमायु त य िहतािहतम् |

मानं च त य ो मायुवद: स उ यते ||

િહતકર ,અિહતકર ,સુખકર ,દુ:ખકર આયુ ચાર કારની હોય છે . એ


આયુ માટે િહતકર ,અિહતકર શું હોય છે ? આયુમાન કેટલા હોય છે ? તેનું
િવવરણ જે માં કરવામાં આ યું છે તે આયુવદ કહેવાય છે .

That is called Ayurveda (the Science of life) in which


the advantageous and disadvantageous states of life
as well as pleasurable and miserable states of life
along with the prosperity and adversity of lifespan
and its measurement is delineated
२ कायवा बुि धिवषया ये मला: समुपि थता: |
िच क साल णा या मशा ै तेषां िवशु धय: ||
િચ ક સાશા =

શરીર, ભાષા અને બુિ ધ આના િવષયમાં જે દોષ ઉ પ ન થાય છે તેની શુિ ધ
િચ ક સાશા , યાકરણશા અને અ યા મશા થી થાય છે .

Faults relating to the body, speech and intellect, if


appear, are to be purified by the science of medicine,
Grammar and religious studies respectively.
३.स : फ़लित गांधव, मसमेकं पुराणकम् |

वेदा: फ़लि त कालेष,ु योितव ो िनर तरम् ||

વૈદકની સાવકાિલક લવતા =

ગાયન ત કાલ, પુરણ એકમાસમાં , વેદ દીઘકાળમાં ફલ દ થાય છે ,પરંતુ


યોિતષ અને વૈ ક સવકાલ ફલ દ હોય છે .

Practice of the art of music (vocal or


instrumental) yields immediate results, reading epics
takes month’s time to bring froth returns (earnings),
knowledge of the Vedas consumes much time for
yielding results, but, Astrological and Medical
professions are Fruit bearing for all times.

४. अ यािन शा ािण िवनोदमा ं ा ेषु वा तेषु न तै कि त् |

िच कि सत योितषम वादा: पदे पदे ययभावहि त ||

વૈ કની િતપદ યયા વહતા :

ઈતરશા કેવળ મનોિવનોદ માટે હોય છે , આથી તેના ા ત હોવથી કે


ન હોવાથી કોઈ િવશેષ અંતર નથી પડતું ; વૈ કશા , યોિતષશા તથા
મં શા ા ત થવા પર વારંવાર પોતાના અિ ત વની તીિત કરાવે છે .
Knowledge in any disciplines is only meant for
entertainment and it dosen’t matter whether that is
acquired or not. But the Science of Medicine,
Astrology and assertion of Mantra section (muttering
a vedic hymn/magic spell) bring about conception at
every step.

५. एक शा वै म या मकं वा सौ यं चैकं य सुखं वा तपं वा |

व ैको भूपितवा यितवा ेकं कम य


े सं वा यशो वा ||

શા કેવળ એક છે , વૈ ક અથવા વેદાંત; સૌ ય કેવળ એક છે


વા ય અથવા તપ; વ કેવળ એક છે , રા અથવા યિત અને કમ કેવળ
એક છે . યે અથવા યશ.

That is the only noble science, may be the medical or


theosophical (metaphysical); that only pleasure, may
be either maintenance of good health or practice
ofpenance; he is the only person deserving adoration,
may be a king or an ascetic; and that is the sole object
of an action which confers either virtue or glory.
६. यि मन् ाते सविमदं ातं भवित िनि तम् |

ति मन् प र म: काय:, कम य छा भािषतम् ||

જે ને ણવાથી આ બધું િનિ ચત પ થી ા ત થાય છે એ શા


ણવાનો ય ન કરો, અ ય શા ો થી શું કરવું ?

Efforts ought to be made for acquisition of


knowledge in the subject by which other departments
are absolutely understood. What to speak about
other Ethics? (Efforts made for knowing texts other
than these two are useless).
ि तीय अ याय

वै कसंिहतािव ानीयोऽ याय

4.चरक: सु ुत ैव वा भट तथाऽपर: |
मु या संिहता वा याि त एव युगे युगे ||

चरक, सु ुत અને वा भट આ ણ યુગ યુગ ની ણ મુ ય


સંિહતાઓ છે .

The carakasamhita of caraka and the shusrutasamhita


of susruta as well as the Astangasangraha of
vagbhata, are said to be the principal treatises in
Ayurveda for all generations (all times ).

६. िनदाधे माधव: े ः , सू थाने तु वा भट : |

शरीर थाने सु ुत: े चरक तु िच कि सते ||

િનદાનમાં માધવ િનદાન ે છે , સુ થાનમાં વા ભટ ે છે , શરીર


થાનમાં શુ ુત ે છે અને િચ ક સા થાનમાં ચરક ે છે .
The madhavanidana is considered as the famous
text on nidana (Etiology/pathogenesis), the
sutrasthana of astangasangraha (and Astangahrdaya )
of vagbhata is regarded as the most illustrious one;
the sarirasthana of susrutasamhita is the unique
exposition of sarira (human Anatomy/Physiology);
and the cikitsathana of carakasamhita is rewarded as
the pioneer in therapeutic practice.

७. अ ांगसं हे ातं वृथा ा क यो: म: |

अ ांगसं हेऽ ातं वृथा ा क यो: म: ||

અ ાંગસં હનું યથાથ ાન ા ત કરી લેવા પર તેની પહેલાના ત ો નું


ાન ા ત કરવાનો પ ર મ યથ હોય છે ,તેવી જ રીતે જો અ ાંગસં હનું
ાન ા ત ન કયુ હોય તો પૂવતં ોનું ાન ા ત કરવાનો પ ર મ યથ છે .

After acquiring knowledge in Astangasangraha,


attempts taken for the study of other two ethics such
as, Carakasamhita and Susrutasamhita are useless.
Similary, knowledge acquired from other ethics is
meaningless if effort is not made the study of
Astangasangraha.
तृतीय अ याय:

वैदकसंिहता णेतिृ व ानीयोऽ याय:

अि नौ देविभषजौ य वाहािवित मृतौ |

य य िह िशरि छ ं पुन ताभयां समािहतम् ||

शीणा दशना: पू णो ने े न े भग य च |

वિ◌ ण भुज त भ ता यामेव िच क सत: ||

અિ વનીકુમાર દેવતાઓના વૈ હતા, તે ય વાહ તરીકે


ઓળખાતા , ય પુ ષનું કપાયેલું મ તક તેમણે જોડી દીધું હતુ,ં પૂ ણ
ના દાંત પ યા, ભગ ના ને ન થયા, ઇ ને भुज त भ થયેલ યારે
અિ વની કુમારોએ જ બધું ઠીક કયુ.

The twins Asvinikumaras were the divine


physicians and known as yajnavahas (carriers of
sacrifices). The decapitated head of yajanapurusa
(the lord of sacrifice).was conjoined (implanted)
by them. The uprooted teeth of pushna,the
damaged eyes(the impaired vision) of bhaga, and
the stiff (spastic) arm of vajrin (lordindra) were
completely treated by them.
६ . पात लमहाभा यचरक ित सं कृ तै: |

मनो वा ायदोषाणां ह ऽिहपतये नम: ||

पात ल યોગસૂ , યાકરણ મહાભા ય અને અિ નવેશ સંિહતાનું


સં કરણ કરીને જે ના મન, વાણી અને શરીરના દોશોનું હરણ કયુ તે ભગવાન
શેષને મારા ણામ.

I salute thee ses (the lord of serpents),who removed


away the faults from the intellect, speech and body
by redacting the patanjala (yogsutra ),mahabhasya
(vyakarana )and the charakasamhita (Agnivesatantra)
Respectively.

यथा सहो मृगे ाणाम् यथाऽन ो भु ङ् े|

दे वानां च यथा श ु थाऽऽ े यो वै के ||

મૃગે ોમાં જેમ િસંહ, સપ માં જેમ અનંત નાગશેષ,


દે વતાઓમાં જેમ મહાદે વ ે છે , તેમ વૈ ોમાં આ ેય ે છે .
As like as a lion amongst tigers, the
anantanaga (lord sesa) amidst the serpents and
lord shambhu amongst the deities, similary,
Atreya punarvasu is the great in the science of
medicine.
अि कृतयुगे वै ो, ापरे सु ुत: ृत: |

कलौ वा टनामा च, ग रमाऽ िद ते ||

કૃ તમાં પુનવસુ આ ેય, ાપરમાં સુ ુત, કિલયુગમાં વા ભટ


( આ કાર ે યુગાનુસાર )વૈદક ણેતાઓની મહતા બતાવવામાં
આવી છે .

Punarvasu Atreya, susruta and vagbhata were


the three great physicians in krtayuga (satyayuga),
dvaparyuga and kalyuga respectively. Their
importance (skills in ayurveda ) has been confessed
here.
चतुथ अ ाय

िचिक ामाहा िव ानीयोऽ ाय:

१. धमाथ नाथकामाथमयुवदो मह षिभ: |

कािशतो धमपरै र छि : थानम रम् || (चरक )

વગમાં અ ય થાન ા ત કરવાની ઈ છા કરવા વાળા ધમિન મહ ષઓએ


આયુવદનું કાશન ધમ કરવાની િ થી કયુ છે , નિહ કે કામ અને ધન ા ત
કરવાની ઈ છાથી.

With an aspiration of attaining imperishable state


of being after death (i.e. liberation),and for the
purpose of obtaining morality, but not for enjoying
the objects odesire, Ayurveda has been brought to
light by the pious (sagacious) sages.

२. इह च वा र दानािन ो ािन परम षिभ: |


िवचाय नानाशा ािण शमणेऽ पर च ||

भीते य ाभयं देय,ं ािधते य तथौषधम् |

देया िव ा थने िव ा, देयम ं ुधातुरं || (काशीख ड )

ચાર કારના દાન :

િવિવધ શા ો નો િવચાર કરીને મહ ષઓએ આલોક તથા પરલોકમાં


સુખ ાિ તમાટે બતા યા છે - ૧. ભયાતુરને અભયદાન ૨. રોગીને ઔસિધદાન
૩.િવ ાથ ઓને િવ ાદાન અને ૪. ભુખથી તીદીતને અ નદાન.
After thorough studies on various ethics, as
propagated by the great sages, the four noble gifts in
this world those conferring happiness in this life and
life after death are (i) extending fearlessness to a
horror – stricken,(ii) administration of medicine for
persons who are sick,(iii) imparting knowledge to
intended learners and (iv) offering food for a hungry
persons.

३.सि त दाना यनेकािन क तै तु छ फ़ल दै: |

अभीितदानतु यं तु परलोकं न िव ते ||(काशीख ड )

આરો યની ે તા :

દાન અનેક કારના હોય છે એમાં તુ છફળ આપનાર દાનો થી શું કરવું ? તેમાં
અભયદાન ની સમાન એક પણ દાન નથી.

There are different types of gifts in this world.


What of those gifts, which are conferring insignificant
results ? There is nothing a superior gift that can
prevail the gift of fearlessness.
४ . एकत: तव सव सह वरदि णा: |
अ यतो रोगभीतानां ािणनां ाणर णम् || (महाभारत )
એક તરફ એકથી એક ચડીયાતી દિ ણા આપનાર ય અને બી
તરફ રોગ ઓથી ભયભીત ાણીઓના ાણનું ર ણ.

Protection to the lives of persons frightened from


diseases is equal to that of thousands of grand
sacrifices with lavish offerings.
५. आकाश य यथा ना त: सुरैर यवग यते |

त दरो यदान य ना तो वै िव ते िचत् || ( क दपुराण )

આકાશનો અંત જે મ દેવતાઓને પણ ાત નથી તેજ રીતે ( િચ ક સા


વારા રોગીઓને આપવામાં આવેલા ) આરો યદાન (ના પુ ય ) નો અંત (કોઈ
ને પણ ) ાત નથી .

As the limits of the Akasa (sky) in mysterious even


to gods, likewise, the limit of gifting good health,
indeed, is anonymous to anybody else.

६ . धमाथकाममो ाणामारो यं साधनं यत: |

त मादारो यदानेन त ं या तु यम् || ( क दपुराण )

ધમ,અથ,કામ અને મો આ (ચતુ વધ પુ ષાથ ) નું સાધન


(શરીરનું ) આરો ય હોવાથી આરો યદાન કરવાથી પણ રોગીને
(પુ ષાથ ) ચતુ ય નું દાન થાય છે .

Because of good health is inevitable for


accomplishment of dharma, Artha, kama and
moksa, accordingly, gifting of good health is equal
to the gift of four desirable objects.

७ . ा तसंवाहनं रोगी प रचया सुराचनम् |


पदशौचं ि जोि छ माजनं गो दानवत् || (या व य मृित )
થાકેલા િબમાર માપયન, રોગીની િચ ક સા,દેવતાઓનું પૂજન,(
આવેલા મહેમાનોનું )पादधावन અને ભોજનો ર તેમના અવિશ ટોને
ઉઠવા – આ કમ ગાયદાન આપવાના પુ ય સમાન છે .

Taking care of (service to ) an exhausted


person (or, an ascetic), attending patient
,worshipping the god,cleansing feet and wiping
away the orts or remnant food of a brahmana are
all equal to the gift of a cow.

८ . निह जीिवतदा ाि ध दानम य ि िश यते |


त मदुपाचरे त् वेन वेन िन वतपि वन: ||(या व य मृित )

(રોગીઓની િચ ક સા કરીને તેને આપવામાં આવેલા ) વતદાન


થી વધુ કોઈ દાન નથી, એટલા માટે િનધન, તપ વી ( સાધુ – સ યાસી
વગેરે રોગીઓ ) ની પોતાના ધનથી િચ ક સા કરવી.
Indeed, there is no such superior gift of life.
Therefore, a physician should (to serve) the poor
as well as ascetics by sparing expenses of his
own.

९ . िच धम: िच मै ी कविचदथ: िच श: |
कमा यास: िच ेित िच क सा नाि त िन फ़ला ||
(अ ांगसं ह)

િચ ક સાથી લાભ :

યારેક ધમ, યારેક િમ તા , યારેક કી ત અને કયારેક અનુભવ ( આવા


અનેક લાભ િચ ક સાથી થાય છે ) આ િચ ક સા કયારેય િન ફળ નથી થતી.

Medical practice, by any means, never goes


unyielding results. Somehow it brings virtue,
friendship, wealth, reputation or practical experience.

१०. सनातन ाद् वेदानाम र ा थैव च |


िचिक ा ु तमं न िकि दिप शु ुम || (सु ुत )

આયુવદ અના દ તથા અિવનાશી હોવાથી તેની િચ ક સાથી


અિધક પુ ય દ બીજુ ં કાઈ અમારા સાંભળવામાં નથી આ યુ.ં
We have never heard of anything sacred
other than the medical service due to the eternity
(perpetuity ) and imperishability of Ayurveda
being originated from the Vedas.
प मोऽ याय:
रोगारो यिव ानीयोऽ याय:

1.िशतो णे चैव वायु य: शारीरजा गुणा: |


तेषां गुणानां सा यं य दा : वा यल णम् ||
શરીર વા ય લ ણ : કફ (શીત ),પી (ઉ ણ ) અને વાયુ
આ ણ શરીરના ગુણ છે . આ ગુણોની જે શા ય અવ થા છે તેને
(શારી રક ) વા ય કહે છે .
Sita or coldness (kapha),usna or heat
(pitta) and vayu or air (vata), are the three
elements (humors) of the body. When the
equilibrium state of these elements is found
in a being; that state of health is called good
health.
2.स वं रज तम इित मानसा: यु यो गुणा: |
तेषां गुणानां सा यं य दा : व थल णम् ||
मन: व यल णम् = સ વ ,રજસ અને તમસ – આ ણ ગુણ
છે . આ ગુણોની જે સા યાવ થા છે તેને (માનિસક ) વા ય કહે છે .
Sattva ,rajas and tamas are the three gunas
(attributes) of the manas (mind). When the
equilibrium state of these three are found in one
being; that (state of health) is called good health.
3.समदोष: समाि समधातुमल य: |
स ातमेि यमना: व थ इ यिभधीयते || (सु त
ु )

શરીર મન વા ય લ ણ = જે ના (સ વા દગુણ તથા વાતા દ)


ગુણ તથા દોષ,(જઠર તથા કાયની ) અિ ન , (રસા દ સ ત )
ધાતુ,(પુ ષા દ ) મળની યાઓ સમાન હોય તેની આ માઓ, ઇિ યો
તથા મન સ ન હોય તે વ થ કહેવાય છે .

A person having the equilibrium state of


dosas, equability of thirteen types of Agnis,
balanced states of seven Dhatus, regular
excretion of malas (waste products of the body)
and the delighted state of soul, sense faculties
and mind is called svastha ( a healthy state of
living).
4.िवकारो धातुवैष यं सा यं कृ ित यते |
सुख सं कमारो यं िवकारो दु:खमेव च || (चरक )
શરીરના વાતા દ દોષો નું તથા ર તરસા દ ધાતુઓનું વૈષ ય િવકાર
છે , તેમનું સા ય કૃિત ( વા ય) છે .આરો ય માટે સુખ સં ા અને
િવકાર માટે દુ:ખ સં ા હોય છે .
The inequilibrium states of dhatus ( that
include the dosas, dhatus, and malas ) is called
vikara (illness) and their equability state is called
prakriti (good health). The term sukha
(happiness) denotes the state of Arogya (the
state of good helth )and the term Duhkha
(misery) refers to the satate of Vikara (afficted by
disease).

5. क भा यं देहवतरो यं क: फ़ली ? कृ िषकृ त् |


क य न पापं ? जपत:, क: पूण ? य: जावान् || (शंकराचाय )

આરો યના લાભ =

મનુ ય માટે ભા ય શું છે ? આરો ય ધન- ધા યવાન કોણ છે ? કશાન; પાપ


કોને નથી લાગતું ? જપ કરવા વાળા માટે પૂણ કોણ છે ? બાલ બ ચાવાલા.

What is fate (happiness) ?possession of good


health. who is fruitful (prosperous ) ? An agriculturist.
Who is invicious ? One who meditates. Who is
contented ? One who has procreated progeny.
6.ध यानामु मं दा यं, धनानामु मं ुतम |
लाभानां े मारो यं, सुखानां तुि मा || ( महाभारत )

(બધા )સદગુણોમાં દાિ ય,(બધી ) સ પિતઓમાં િવ ા, (બધા )


લાભોમાં આરો ય અને (બધા )સુખોમાં સંતોષ સવ ે છે . “ પહેલું સુખ
નીરોગી કાયા.”
Dexterity is the Excellency of felicity, sacred
knowledge is the uppermost wealth, good health is
the foremost advantage (achievement) and
satisfaction is the highest (absolute) happiness.

7.सुखं सविप यऋणवान् ािधमु यो नर: |

सावकाशै तु यो भु े , य तु दारै न स गत: || ( शौनक )

જે ઋણિહન છે ,જે યાિધઓથી મુ ત છે , જે શાંિતથી ભોજન કરે છે ,


જે ીયુ ત નથી તે મનુ ય જ શાંિતથી- સુખથી ધ કરી શકે છે .

A person who resorts a sound sleep is one who is


free from debt, not inflicted by diseases, taking food
in regular intervals , and who is not associated with
sexual indulgence(wedlock).

८. को धम ? भूतदया: क सौ यं ? िन यमरोिगता जगित |

क: ेह : ? स ाव: ; क पाि ड यं ? प र छेद: ॥ (िहतोपदेश )

ધમ કયો છે ? ાણી મા પર દયા કરવી; સુખ શું છે ? સદા યાિધ


મુ ત રહેવું તે ; નેહ કયો છે ? ( બધા ાણીઓ પર ) સદભાવ રાખવો;પાં ડ ય
શું છે ? પ ર છે દ.
What is religion? Compassion owards living
beings (universal benevolence). What is happiness ?
to have an uninterrupted good health in this words.
What is affection? Amiability(amicability). What is
erudition (profound learning)?Discrimination
(discernment).

९. धनं पमवै ल ं ,धनं कु लं सुम गलम् |

धनं यौवनम लानं, धनमायु नरामयम् || (चाण यनीितशा )

િવકારરિહત પ, સુમંગલ કુલ, લાનતારિહત ( તલુ ) યૌવન અને


નીરોગી વન ધન છે .

An unaffected figure (superb beauty) is


prosperity, an auspicious ancestry is fortune, a
lustrous youthfulness is affluence, and a life free
from disease is wealth.

10.अथागमो िन यमरोिगता च ि या च भाया ि यवा दनी च |

व य पु ोऽथकरी च िव ा षड् जीवलोक सुखािन राजन् ||

હે રાજન ! ધન ાિ , સદૈ વ શરીર વ થય ,મધુર


બોલનારી પ ી આ ાકરી પુ , ધનો પાદક િવ ા આ છ
સંસારી વનના સુખ છે .
Oh king ! the six kinds of happiness in this world are;
(i) acquisition of wealth, (ii) ever healthy body,(iii) a
lovely wife,(iv) a sweet speaking wife, (v) an
obedient (subdued ) sun ,and (vi) an enriching
learning.
१२. आरो यं िव ता स नमै ी महाकु ले ज म |

वािधनता च पुस
ं ां महदै य िवना यथ: || (शार्ઙगधरप ित)

આરો ય , િવ તા નોની િમ તા,સારા કુ ળમાં જ મ,


વાવલંબન આ મનુ યના ધન વગર પણ એ ય છે .

Oh king, the six kinds of happiness in this world


are : (i) possession of good health, (ii)
indebtedness,(iii) not staying away from one’s own
house (or, own country),(iv) association with
virtuous persons, (v) living by one’s own
professions,and (vi) fearless habitation.

१३. सुिभ ं कृषके िन ं , िन ं सुखमारोिगिण |

भाया भतु: ि या य त िन ो वं गृहम् ||(चाण शतकं )

ખેડૂત હં મેશા (ધા ય હોવાને કારણે ) સુિભ રહે છે ;


નીરોગીને હં મેશા ( વા ય મળવાને કારણ ) સુખ મળે છે અને
જેની પ ી િ ય રહે છે તેના ઘરમાં હં મેશા મંગલ થાય છે .

Consistently, abundance of food (plenty of


corns ) is found in cultivation, a person free from
disease is always happy, and a husband whose
wife is lovely, his home is overwhelmed with
continuous merriment.
१४. यथा ने ित िनरोग: कदािचत् सुिचिक कम |

तथाऽऽप िहतो राजा सिचवं नािभवा ित || (प त )

જેવી રીતે િન રોગી મનુ ય વ થ હોવાથી કોઈ િચિક સક


પાસે જવા નથી ઈ છતો, તેવી રીતે (અંત: બા ) આપિ ઓ
થી મુ રા મં ી પાસે નથી જવા માંગતો.

As a healthy person does not seek for a good


physician, similarly, a king free from disaster does
not aspire for the presence (counsel) of a minister.

18.सवमेव प र शरीरमनुपालयेत् |

शरीर ण सवमेव िवन ित ||(चाण यनीितशा )

બધાનો યાગ કરીને થમ શરીર સુખ ા ત કરવું જોઈએ, કેમ કે


શરીરનો નાશ થતા બધાનો નાશ થાય છે .

By giving away all, one should maintain his


body (good health ) because; everything is
subjected to transient if the body is lost.
20. आयु: कामयमानेन धमाथसुखसाधनम् |
आयुवदोपदेशेषु िवधय: परमादर: ||

ધમ,અથ તથા િવિવધ સુખોના સાધનભૂત દીઘ વવા વાળાને


વૈદકશા ના ( આહાર-િવહાર ,આચાર- િવચાર સ બંધી) ઉપદેશોનો
આદર કરવો જોઈએ.

One who aspires for longevity to achieve the


worldly existence such as, Dharma (righteousness),
Artha (attainment of worldly prosperity) and sukha or
Kama (the desire of sensual enjoyment) should have a
deep devotion to the prescription made in Ayurveda.
ष ोऽ याय:

ायामिव ानीयोऽ याय:

૩. ायाम: थैयकराणाम् | ( चरक )

યાયામ शरीर थैय કરવા વાળામાં સવ ે છે .


Exercise is the best effort for firmness (stability ) of the
body.

३. शनैरथ:, शनै: प था:, शनै: पवतमा हेत् |


शनै व ा च धम , ायाम शनै: शनै: ||
ધીરે – ધીરે ધનોપભોગ કરવો જોઈએ, ધીરે- ધીરે માગ ગમન કરવું
જોઈએ, ધીરે -ધીરે પહાડો પર ચડવું જોઈએ, ધીરે- ધીરે િવ ા અને કમ
નુ સાધન કરવું જોઈએ અને ધીરે –ધીરે યાયમ કરવો જોઈએ.

Wealth ( prosperity ) should be enjoyed


economically, a distant way should be approached
progressively, ascending (climbing up ) a mountain is to
be practiced slowly, learning and practice of religion
ought to be acquired deliberately, and exercise should
be practiced smoothly.
११ आरो यं भा करा द छे निम छे धुताशनात् |
ानं महे रा द छे मुि िम छे नादनात् ||
સૂયનમ કાર = સૂય દેવતાથી આરો યની, અિ ન થી ધન ની,
શંકર થી ાન ની અને િવ થી મો ની ઈ છા કરવી જોઈએ.
Good health is to be aspired from the sun, wealth
is to be intended from Agni (the god of fire ),
knowledge is to be desired from lord mahesvara
and salvation is to be invoked from lord Visnu.

१२आ द य य नम कारं ये कु वि त दने दने |


ज मा तरशह ेषु दा र ् यं नोपजायते ||
જે િત દન ( ાત: કાલ ) સુયનમસકાર ( નો યાયમ ) કરે છે તેને
અનેક જ મ જ માતરોમાં પણ દા ર તા ઉ પન નથી થતી.
One who prostrates before the sun –god every
day, poverty does not occur up to thousands of future
lives.

१४ . चरन् वै मधु िव दित चरन् वादुमुदु बरम् |

सूय य प य म
े ाणं यो न त यते चरन् || (एतरय ाहमणम् )

સૂયની તેજ વીતાને જોઇને જે માણસ થાકતો નથી તેને મધુ અને
વા દ ઉમરડા ની ાિ ત થાય છે .
Certainly, a bee acquires honey by a hard labour in
search of it and a bird acquires sweet fruits like udumbara
(ficus glomerata roxb. ) by the performance of hard labour
in search of it. For example –look at the sun, it never feels
tiresome by its contiuous movement.

१५. किल: शयानो भवित, संिजहान तु ापर: |

उि ं त
े ा भवित , कृ तं स प ते चरन् || (एतरय ाहमणम् )

ન ા લેવા વાળો કિળયુગી, િન ા યાગવા વાળો વાપરયુગી ,


ઉભો રહેવા વાળો ત
ે ાયુગી અને ચાલનારો કૃતયુગી થાય છે .

The Ages in which peple use to lie down (sleep) is


take kalyuga , wakefulness is the dvaparayuga, the
state of standing position is the tretayayuga, and
continuous movement is the krtayuga or satyayuga.
स मोऽ ाय:
ाणायाम िव ािनयोऽ ाय:

१. वायोजित: वयं ा, वायोजित: स वै ह र: |


वायोजातो महादेव: सव वायुमयं जगत् || ( भिव यपुराण )

ાં વયં વાયુ થી ઉ પ ન થયાછે , હ ર પણ વાયુ થી ઉ પ ન થયા


છે , મહાદેવ વાયુ થી ઉ પ ન થયા છે , સ પ
ે માં સંપણ
ૂ જગત વાયુ જિનત છે .
Lord Bramha himself has been brought in to existence
from Vayu, Lord Hari is exposed from Vayu, Lord Lord
Mahadev is engendered from Vayu. In brief, the whole
universe is the creation of Vayu.

४. वायुदव
े महाभूतं वद तु िनिखला जना: |

आयुरेवैष भूतानािमित म यावहे वयम् || ( जग ाथपि डत )

વાયને લોકો (પંચમહાભૂત માંથી એક ) ભલે કહે , અમે તો તેને


બધા ાણીઓના ાણ જ સમ એ છીએ.
All people speak of Vayu as one of the primary
element (mahabhuta),but we consider the Vayu as the
source of life of all living beings.
१८. ाणायामेन यु े न सवरोग यो भवेत् |

अयु ा यासयोगेन सवरोग य संभव || (हठयोग दीिपका )

િવિધયુ ત કરેલા ાણાયામ થી બધા રોગો નો નાશ થાય છે અને

અિવિધવત કરેલા ાણાયામ થી બધા કારના રોગ ઉ પ ન થાય છે .


If Pranayama is practiced properly all sorts of
diseases are alleviated and its improper practice
culminates all sorts of diseases.
अ मोऽ याय:

ान िविधिव ानीयोऽ याय:

३.मा ं भौमं तथाऽऽ य


े ं वाय ं द मेव च |

वा णं मानसं चैव स ाना यनु मात् || ( या व य )

સ તિવધ નાન = માં , ભૌમ, આ નેય, વાય ય , દ ય વા ણ


અને માનસ એમ સાત કાર ના નાન છ.
Mantra , Bhauma, Agneya, Vayavya, DIvya,
VAruna and manasa are the seven froms of ablution.

८ . स ोमासं वान ं च बाला ी ीरभोजनम् |

धृतमु णोदक ानं स ः ाणकरािण षट् ॥ ( चाण यशतक )

ઉ ણોદક નાન = તા માંસ, તા ભોજન ,બાલા ી, ીર


(તથા ીરથી બનેલ મઠો ,દિહ ,માખણ વગેરે થી યુ ત ) ભોજન, ઘી
અને ગરમ જળથી નાન ત કાલ શિ ત તદાયક હોય છે .
Fresh meat,instant food, young woman
(a maiden),drinking of milk,intake of clarified butter
(ghee) and ablution with warm water – these are six
instant restoratives which make the life delightful.

१३. न ानमाचरे द ् भु वा नातुरो न महािनिश |

न वासोिभ: सहाज ,ं नािव ाते जलाशये || (मनु )


ભોજન કરવા પર, રોગ પી ડત હોવા પર, મ ય રા ીમાં ખુબજ
વ પહેરીને તથા અ ાત જળાશયમાં નાન ના કરવું જોઈએ.

One should not take bath after taking food, in


diseased condition, during late night, with (by putting
on ) many garments and in an unknown reservoir.
नवमोऽ याय:

अ तवा शौचिव ािनयोऽ याय:

२. यो वतते शुिच वेन स वै ानर उ यते |

यो वततेऽशुिच वेन स वै ानर उ यते | | (सु ोकलाघव )

જે શુ ધતામાં રહે છે તે વૈ વાનર અને જે અશુ ધતામાં રહે છે તે


કુતરો કહેવાય છે .
One who follows the vows of purity is called
Vaisvanara ( the fire-god) and one who does not follow
the vows of purity is called Vaisvanara ( a dog ).

३. मन: शौचं , कमशौचं , कु लशौचं तथैव च |


शरीरशौचं , वा शौचं शौचं प िवधं मृतम् || ( महाभारतम् )
પંચિવધ શૌચ = મનનુ,ં કમ નું , કુળનું શરીરનું થતા વાણીનું આ
કારે શૌચ પંચિવધ હોય છે .
Purity of mind, honesty in conduct, chastity of the
family, cleanliness of the body and truthfulness in speech-
are known as the five kinds of purity.
७. भ मना शु यते का यं, ता म लेन शु यित |
रजसा शु यते नारी, नदी वेगन शु यित || ( वृ चाण य )
રાખથી કાંસુ , (લ બુ ,આંબલી વગેરેથી )અ મ યથી
તાંબ,ુ (ફરીથી ) માિસક ધમ હોવા પર ી અને વાહ થી નદી સાફ
થાય છે .
Ashes brighten metallic utensil made of bronze,
copper is glittered by sour (acidic) substance like
tamarind,a woman is purified by the occurrence of
menstrual cycle and river is cleaned by the flow of
water.

10. यथा सूयाशुिभ: पृ ं सव शुिच भिव यित |

तथा वद चिनद धं सव शुिच भिव यित || (महाभारत )

સૂય અને અિ ન = જે વી રીતે સૂય કરણો થી પૃ


( ભાિવત ) થયેલા બધા જ ય શુ ધ થે ય છે , તેમ
વાળાઓ થી દ ધ ( બળેલા ) બધા ય શુ ધ થય ય છે .

As like as everything is compatible for purification


by exposure to sunbeam, similarly, oh Agni,
everything is purified when burnt in your flame.
दशमोऽ याय

जलिव ानीयोऽ याय:

१. पानीयं ािणनां ाणा िव मेव च त मयम् |


न िह तोयाि ना वृि : व थ य ािधत य वा ||
જલનું મહ વ = જલ વ સૃિ નું ાણ છે , િવ વ જ જલ
મય છે , કોણ વ થ અને કોણ રોગી ? કોઈ નું વન જળ વગર
શ ય નથી.

Water is the vitality of living beings and the


universe is identical to water. Without water
survival of healthy or diseased individuals is not at
all possible.

५. नाि त मेघसमं तोयं, नाि त चा मसमं बलम् |

नाि त च स
ु मं तेजो, नाि त धा यसमं ि यम् ||
( वृ चाण य )
મેઘ (જળ ) સમાન બીજુ ં કોઈ શુ ધ જલ નથી; આ મ
(બળ)ની સમાન (શરીરમાં બીજુ ં કોઈ ) બળ નથી, ને (તેજ )
સમાન (શરીરમાં બીજુ ં કાઈ ) તેજ ( વીય ઇિ ય ) નથી અને
અ ન સમાન ( બી કોઈ વ તુ ) િ ય નથી.

There is no such water better than the


rainwater. There is no such strength equal to that of
the will- power. There is nothing brighter which is
identical to the eyes. There is nothing else pleasant
(delicious) equal to food grains ( cereals).

७. यथा भूिम तथा तोयं, यथा बीजं तथाऽ कु र: |

यथा देश तथा भाषा, यथा राजा तथा जा ||

થાન અનુસાર જલ ભેદ = જે વી ભૂિમ તેવું જળ ,જે વું બીજ તેવું તેનું
અંકુર, જે વો દેશ તેવી તેની ભાષા અને જે વો રા તેવી તેની .

As is the soil so is the water, as is the seed so is


the sprout, as is the region so is the language and as
is the king so is the subject.

12. दवा: सूयाशुसत


ं ं िनिश च ांशुशीतलम् |

कालेन प ं िनद षमग ािवषीकृ तम् ||


13.हंसोदकिमित यातं शारदं िवमलं शुिच |

ानपनवगाहेषु िहतम बु यथाऽमृतम् ||

દવસમાં સૂયના કરણો થી ત પ થયો, રાતમાં ચ ના કરણો થી


શીતલ થયો,ઉિચતકાળ ના કારણે પ વ થયો,અગ યના કરણોથી નીવ શ
થયો.શરદઋતુનું િનમલ જળ ‘હંસોદક’ કહેવાય છે . જે નાન, પાન અને
અવગાહન માટે અમૃતસમ િહતકર કહેવાય છે .
Water being heated by the sun-rays during the
daytime, cooled by the moonbeam at night, faultlessly
perfected (pure by leaving turbidity ) in due course of time
and purified by rise of the star Canopus in the autumn
season is transparent and pure and called as Hamsodaka.
Such water is as wholesome as ambrosia (nectar) and
suitable for ablution, drink and bath.

१૪ . दृि पूतं यसेत् पादं, व पूतं िपबे लम् |

स यपूतां वदेद ् वाचं, मन:पूतं समाचरे त् ||


િ થી જોયેલા થાન પર પગ રાખો, વ થી શોિધત જલને
પીવો; સ યથી પિવ ભાષણ કરો અને મન ને જે પિવ જણાય તેવો
યવહાર કરો.

One should step forward having keen


observation of the road (one should step forward
possibly pure by sight ), one should drink water after
filtration with a piece of cloth, one should speak
veracious speech, and work should be performed
with pure by mind ( with much of concentration).

१९. अजीण भेषजं वा र, जीण वा र बल दम् |

भोजने चामृतं वा र, भोजना ते िवष दम् ||

અ ણમાં (ભોજન ન કરીને કેવળ) પાણી નું સેવન ઔષિધ નું કામ કરે
છે , ભોજન પચી ગયા પછી સેવન કરેલું જળ બળ દાયક હોય છે ,ભોજન ની
વ ચે (ધૂટ લીધેલું જળ )લીધેલું જળ િચ ઉ પ ન કરવાના કારણે અમૃત
સમાન હોય છે ,અને ભોજન કરીને તરત જ પીધેલું જળ િવશસમાન બાધા
ઉ પ ન કરે છે .
Drinking water in indigestion is a medicament, intake
of water after digestion confers strength to the body,
spping water during meal is palatable (pleasant to the taste)
and (drinking water) just having food brings about toxicity
to the body.
२०.अ य बुपाना िवप यतेऽ ं िनर बुपाना स एव दोषो: |

त मा रो बि निववधनाय मु मु वा र िपबेदभू र ||

( ेमकु तूहल )

અિધક પાણી પીવાથી પાચન સરખું થતું નથી, અને પાણી ન


પીવાથી પણ તે દોષ થાય છે , એટલા માટે जठराि वधनाथ મનુ યે
બરાબર થોડું થોડું પાણી પીવું જોઈએ.
Drinking of abundance water does not digest the
food and the same fault occurs without drinking of
water. Thus, one should sip a little quantity of water at
intervals of taking food for promotion of digestion.

You might also like