You are on page 1of 1

સ્કીમ ના લાભ મેળવાના નીતિ તનયમો

Terms and conditions to obtain the benefits of the Scheme

૧. અરજદાર વકીલને આતથિક લાભ રૂતિયા એક હજારથી લઇ વધુમાાં વધુ રૂતિયા િાાંચ હાજર ચુકવામાાં
આવશે.
1. The applicant Advocate would be given financial assistance of Rs.1,000/- to a maximum limit
of Rs.5,000/-.

૨. વર્િ ૨૦૦૬ િછી નોાંધાયેલ વકીલ અને ઉમર ૪૫ વર્િ કરિા વધુ ના હોવા જોઈએ.
2. The Advocate who has been registered after the year 2006 should not be above the age of 45
years.

૩. અરજદાર લાભાથી જાન્યુઆરી ૨૦૦૬ થી વકીલ હોવા જરૂરી છે .


3. The beneficiary applicant must be an Advocate from the period of January 2006 and
onwards.

૪. નોટરી એડવોકે ટ લાભ મેળવવા હક્કદાર નથી


4. The Notary Advocates are not entitled to receive benefits under this Scheme.

૫. જો વકીલશ્રી ની વાતર્િક આવક ૧ લાખ થી વધુ હશે િો િે લાભ મેળવા હક્કદાર નથી.
5. In case of an Advocate having annual income above the amount of Rs.1,00,000/- would not
be entitled to receive this benefits.

૬. વકીલ કોઈ િણ સરકારી કે અધિ-સરકારી કે અન્ય જાહેર સાંસ્થા કે બેંક ના િેનલ એડવોકે ટ ના હોવા
જોઈએ.
6. The applicant Advocate should not be a panel Advocate for any office of the Government,
semi-government, public institution or any Banks.

૭. વકીલના લગ્ન થયી ગયેલ હોય િો િેમના િતિ કે િત્ની કોઈ િણ જગ્યાએ નોકરી ન કરિા હોવા
જોઈએ.
7. In case of an Advocate being married then his/her spouse should not be serving at any place.

૮. વકીલ કે િેના િતિ અથવા િત્નીના નામે ફોર વ્હીલર ના હોવા જોઈએ.
8. The Advocate or his/her spouse should not be possessing any four wheeler vehicle.

૯. અરજદારને અન્ય જો આવક હોય િો િેના કુ ટુાં બના સભ્ય ને સારી આવક હોય િેમને લાભ મળવા િાત્ર
નથી.
9. In case of the applicant having any other source of income or his/her family is having good
income then they are not entitled to get benefit of this scheme.

૧૦. જે કોઈ વકીલ ખોટી માતહિી આિશે િો િેઓની સામે એડવોકે ટ એક્ટ ની કલમ ૩૫ મુજબ કાયિવાહી
થશે.
10. In case of an Advocate having furnished any false information then the proceedings would
be initiated against him/her as per Section 35 of the Advocate Act.

૧૧. જો અરજદાર સત્ય હકીકિ છુિાવશે િો મેળવેલ લાભની વસુલાિ કરવામાાં આવશે અને તશસ્િ ભાંગ ના
િગલાાં િેમની સામે લેવામાાં આવશે.
11. In case of an applicant having suppressed the true facts then the recovery of the benefits
given to him/her would be made and the proceedings for indiscipline would be initiated against
him/her.

૧૨. અરજદાર વકીલ સ્કીમ નો લાભ મેળવા યોગ્ય છે કે નતહ િેનો તનણિય બાર કાઉતન્સલ ઓફ ગુજરાિની
કતમટી નક્કી કરશે.
12. It would be the discretion of the Bar Council of Gujarat to decide as to whether the
applicant Advocate is eligible to be provided the benefit of this Scheme or not.

You might also like