You are on page 1of 4

GSRRDA

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના -3, બેચ -૧ (૨૦૨૦-૨૧) અંતર્ગત

કામન ંુ નામ:-વાઇડનીંગ એન્ડ સ્ટ્રે ન્ધનીંગ ટી-૦૧, ખેડબ્રહ્મા શીતોલ ભ ૂતિયા ખેડવા મામેર

જોટાસન કોટડા રોડ, ૦/૦ થી ૧૬/૮૦૦, તા.ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા

સદર કામના ડી.પી.આર. સ્ટે ટ ટે કનિકલ એજન્સી (STA), SVNIT સુરત દ્વારા

પ્રાથમીક ચકાસણી, કર્યા બાદ બાદ ભારત સરકારના પત્ર પત્રાંક File No. P-

17024/7/2019-RC (369625) તા. 27.04.2019 થી રૂ.૮૧૮.૭૭ કન્સ્ટ્રકશન તથા

૫૯.૧૨લાખ મળીને કુલ ૮૭૭.૮૯ લાખમંજૂર કરે લ છે . સદર કામના નકશા અંદાજ

અધિક્ષક ઈજનેરશ્રી, પંચાયત (મા.મ.) વર્તુળ-અમદાવાદ ના તારીખ ૦૬.૦૬.૨૦૨૦ ના

પત્રથી તાંત્રિક મંજૂરી સારું રજૂ થયેલ છે . નકશા અંદાજોની તાંત્રિક ચકાસણી કરે લ છે અને

અવલોકનો નીચે મુજબ છે .

1. જગલ
ં કટિંગ તથા માટીકામ . ૯૧૨૦૦૬૭.૦૦
2. સબ-બેઝ તથા બેઝ-કોર્સ : રૂ. ૯૭૭૯૪૨૨.૬૯
3. બી.ટી. સરફેસ : રૂ. ૩૬૦૫૯૬૪૮.૦૧
4. સી.સી રોડ : રૂ. ૭૩૪૦૪૬.૫૨
5. પ્રોટે ક્સન વર્ક : રૂ. ૨૨૯૪૩૪૩.૨૬
6. સીડી વર્કસ નાળાકામ(પાઇપ, બોક્સ, બ્રીજ, કોઝ : રૂ. ૧૨૪૦૦૨૩૬.૩૦
વે,વગેરે)

7. આર.સી.સી. ગટર : રૂ. ૭૩૮૬૭૯૬.૧૫


8. રોડ ફર્નિચર તથા અન્ય : રૂ. ૬૭૮૮૫૯૫.૨૩
9 ક્રેડિટ ફોર ડિસમેન્ત્લિંગ સ્ટ્રક્ચર -૭૧૪૩૮.૩૧
કુલ કન્સ્ટ્રકસન કોસ્ટ : રૂ. ૮૪૪૯૧૭૭૬.૮૫
10. યુટીલીટી શિફ્ટિંગ : રૂ. ૧૫૦૦૦૦૦.૦૦









િ



િ

11. ડી.પી.આર પ્રીપેરેશન ચાર્જ : રૂ. ૩૮૬૦૦૦.૦૦


12. રોડ સેફ્ટી ઓડિટ ચાર્જ : રૂ. ૨૮૯૫૦૦.૦૦
13. પાંચ વર્ષ મરામત ખર્ચ : રૂ. ૫૪૯૧૯૬૧.૬૦
કુલ : રૂ. ૯૨૧૫૯૧૭૮.૪૫
સે : રૂ. ૯૨૧૫૯૨૦૦.૦૦

રજૂ કરે લ અંદાજ પત્રકમાં નીચે મુજબની જોગવાઇઓ કરવામાં આવેલ છે . જેની સ ૂચિત

કામગીરી નીચે મુજબ છે .

હયાત રસ્તો કિમી 0/000 0/૩૭૫ માં ૫.૫૦મી પહોળાઈ માં છે જે સારી સ્થિતિ માં છે જે થી
તેને લેફ્ટ આઉટ કરે લ છે . ૦/૩૭૫ થી ૧૩/૭૭૫ હયાત રસ્તો ૩.૭૫ મી પહોળાઈ નો છે જેને
૫.૫મી પહોળાઈનો કરવાની જોગવાઈ કરે લ છે . સળંગ લંબાઈ કુલ ૧૯.૩ કિમી લંબાઈમાં

૫.૫૦મી પહોળો કરવાની જોગવાઈ છે .

 ુ ાર રહે છે .
ચેઈનેજ વાઇસ જોગવાઈ નીચેના ટે બલ અનસ

કી.મી એક્ઝિસ્ટિંગ હયાત ક્ર્સ્ટ ૩૨૫


રોડ-૧: ૩.૭૫મી થી એક્ઝિસ્ટિંગ બીટી સ્કે રિફાય ૬૦-૧૫૦ મીમી
૦/૩૭૫ થી વાઈડનિંગ
જી.એસ.બી. ૧૭૫ મીમી
૩/૨૫૦, ૫.૫૦ મી
એક લેયર (૧.૦૨૫મી)
૩/૪૦૦ થી
ડબલ્યુ.એમ.એમ. (૦.૯૫મી) ૭૫ મીમી
૧૩/૭૭૫
રોડ-૨:
૦/૦૦૦ થી
૫/૫૨૫
કી.મી રીજીડ પેવમેન્ટ હયાત ક્ર્સ્ટ ૪૦૦
રોડ-૧: જી.એસ.બી. ૧૦૦ મીમી
૩/૨૫૦ થી એક લેયર (૧.૦૨૫મી)
૩/૪૦૦ ડબલ્યુ.એમ.એમ. (૦.૯૫મી) ૭૫ મીમી
સી સી પેવમેન્ટ (એમ-૩૦) (૫.૫ મી) ૧૮૦ મીમી
કી.મી સળંગ ૫.૫૦મી પ્રાઇમ કોટ વિથ SS-1 ૦.૭૦–૧.૦૦ Kg/Sqm
રોડ-૧: માં બીટુમીનના બી.એમ. ૫૦ મીમી ડામર 3.3% (VG-30)
૦/૩૭૫ થી લેયર એમ.એસ.એસ. ૨૦ મીમી ડામર
૩/૨૫૦, (બી ટાઈપ) ૧૯ Kg/૧૦ sqm
૩/૪૦૦ થી
૧૩/૭૭૫
રોડ-૨:
૦/૦૦૦ થી
૫/૫૨૫

 રોડ ફર્નિચર- કી.મી સ્ટોન, હેક્ટો મીટર સ્ટોન, બાઉન્ડરી પિલર, સાઇન બોર્ડસ વગેરે.
 પાઇપ કલ્વર્ટ – ૨ X ૧૨૦૦ ના, નંગ – ૧૩ એટ ચે.૨/૨૭૩,૫/૭૪૯,૬/૧૪૮,
૮/૭૯૯,૨/૦૪૧,૫/૨૬૬,૫/૫૩૬,૯/૯૭૬,૧/૯૬૩,૩/૭૦૯,૪/૫૦૮,૪/૫૩૨,૪
/૯૫૦
 પાઇપ કલ્વર્ટ – ૨ X ૧૦૦૦ ના, નંગ – ૧૧ એટ ચે.૨/૪૯૧,૨/૭૧૫,૪/૨૪૦,
૫/૨૪૦,૧૧/૫૧૦,૦/૨૫૭,૦/૩૮૨,૧/૧૫૦,૨/૮૭૦,૩/૪૮૭,૫/૦૩૦
 પાઇપ કલ્વર્ટ – ૩ X ૧૨૦૦ ના, નંગ – ૧ એટ ચે.૧/૯૬૦
 પ્રોટે કશન વોલ એટ ચે. ૧/૯૬૦ થી ૨/૦૫૦, ૬/૨૧૦ થી ૬/૩૦૦ લંબાઈ:
૧૮૦મીટર
 આર. સી. સી ગટર

પાંચ વર્ષના રૂટિન મેંટેનન્સમાં પ્રથમ વર્ષમાં ૦.૬૬% બીજા વર્ષમાં ૦.૯૮% ત્રીજાવર્ષમાં
૧.૩૧% ચોથા વર્ષમાં ૧.૬૪% અને પાંચમા વર્ષમાં ૧.૯૭%,અંદાજી કિમત પરલઈ ગણેલ છે .
જે મુજબ કિમત રૂ. ૫૪.૯૧ લાખ થાય છે , કૂલ મેન્ટે નન્સ રકમ અદાજીત કન્સ્ટ્રકશન કિમત રૂ.
૮૪૪.૯૧ લાખ ના ૬.૫૦% થાય છે .

ઉપરોક્ત
ઉપરોક્ત કામના અંદાજો સને ૨૦૧૩-૧૪ ના પી.એમ.જી.એસ.વાય. SOR મુજબ તૈયાર

કરે લ છે . ભારત સરકાર દ્વારા મંજૂર રકમ ૮૭૭.૮૯ લાખ છે જેની સામે ટી.એસ. રકમ

૯૨૧.૫૯ લાખ થાય છે . જે ૫% (૮૭૭.૮૯ x ૧.૦૫ = ૯૨૧.૭૮ લાખ) ની મર્યાદામાં છે .

ઉપરોક્ત વિગતે કુલ ટી.એસ.ની રકમ કિમત રૂ. ૯,૨૧,૫૯,૨૦૦.૦૦ /- થાય છે . જેને તાંત્રિક
મંજૂરી પ્રદાન કરીએ

મ.ઈ-GSRRDA

નાયબ કાર્યપાલક ઇજનેર-GSRRDA

ફાઈનાન્સ મેનેજર/ઉપ-સચિવ-(પ.રસ્તા-૩)-GSRRDA

ુ ય કારોબારી અધિકારીશ્રી-GSRRDA
મખ્

You might also like