You are on page 1of 3

શ્રી સ્વામિનારાયણ ગુરુકુ લ યુ.એસ.એ.

- એટલાન્ટા
આયોજીત

શાકોત્સવ
2
1 ફે બ્રુઆરી 15, 2020 (શનિવાર)
સાંજ ે 4:30 - 8:00 3

જય સ્વામિનારાયણ, મહારાજના વ્હાલા ભક્તોજનો,

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ એ ખુબ જ મહત્વનો પ્રસંગ છે . જે પહે લીવાર ગુજરાતના લોયા
ગામમાં ઉજવાયો હતો. ભક્તરાજ સુરાખાચરની પ્રાર્થનાના ફળસ્વરૂપે ઉત્સવ પ્રિય એવા ભગવાન શ્રી
સ્વામિનારાયણે કારતક વદ - 10 મી ના દિવસે ગુજરાતના લોયા ગામ પધારી 60 મણ રીંગણ અને 12 મણ
ઘીના વઘાર સાથે શાક બનાવી સૌને અદ્દભુત સ્વાદની અનુભત
ુ ી કરાવી હતી. ત્યારથી આ શાકોત્સવનો
મહાપ્રસંગ દર વર્ષે ઉજવાય છે . આ અલૌકિક પ્રસંગમાં સહભાગી થવા આપને સૌ સ્નેહી જનો તથા
મિત્રમંડળ સહીત પધારી ઉત્સવનો આં નદ ં અને મહાપ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ છે .

- સાધુ જગતપ્રકાશદાસજી, સાધુ હરિનિવાસદાસજી

કાર્યક્રમ

ધુન - કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમ, કથા, મહાનિરાજન આરતી, મહાપ્રસાદ

સેવા અને વધુ માહિતી માટે , કૃપા કરીને ફોન અથવા ઇમેઇલ દ્વારા ગુરુકુ લનો સંપર્ક કરો

Shree Swaminarayan Gurukul USA - Atlanta


2320 Meadow Church Way, Duluth, GA 30328
4 M. No. : 833- GURUKUL EMAIL ID : atlanta@gurukul.us

Shree Swaminarayan Gurukul USA - Atlanta


Organizes
2
Shakotsav

1 February 15, 2020 - Saturday


4:30 PM - 8:00 PM 3

Jay Swaminarayan,
Shakotsav is a very special event in the Swaminarayan sect. It was celebrated
for the first time in the village of Loya (Gujarat), Lord Swaminarayan showered
with divine bliss through this Shakotsav celebration. During this event, eggplant
curry is prepared by Santo, and offered to the God with Bajara Bread (Rotalo).
Shakotsav is celebrated every year since then.

Shree Swaminarayan Gurukul Atlanta heartily invites you with your family and
friends to celebrate the Shakotsav and enjoy the delicious prasad of curry and
rotala served for dinner.

- Sadhu Jagatprakashdasaji, Sadhu Harinivasdasaji

Programs

Dhun-Kirtan, Cultural Programs, Katha,


Mahanirajan Arati, Mahaprasad

For sponsorships and more information, please contact GURUKUL via Mobile
or Email.

Shree Swaminarayan Gurukul USA - Atlanta


2320 Meadow Church Way, Duluth, GA 30328
4 M. No. : 833- GURUKUL EMAIL ID :
atlanta@gurukul.us

શ્રી સ્વામિનારાયણ ગુરુકુ લ યુ.એસ.એ. - એટલાન્ટા


આયોજીત

શાકોત્સવ : સેવા
ક્ર $

1 મુખ્ય યજમાન 501
2 સહ યજમાન 251
3 લાડુ 201
4 શાક 151
5 રોટલા 101
6 મસાલા 51
8 બટર 25

સેવા અને વધુ માહિતી માટે , કૃપા કરીને ફોન અથવા ઇમેઇલ
દ્વારા ગુરુકુ લનો સપ
ં ર્ક કરો

Shree Swaminarayan Gurukul USA - Atlanta


2320 Meadow Church Way, Duluth, GA 30328
4 M. No. : 833- GURUKUL EMAIL ID :
atlanta@gurukul.us

You might also like