You are on page 1of 2

તા.

૦૭-૦૭-૨૦૨૦
પ્રેસ નોટ

અમદાવાદ શહેરનાાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વવસ્તાર અંગે લેવામાાં આવેલ અગત્યનો વનર્ણય

અમદાવાદ શહેરમાાં કોરાના સાંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાાંઓની
સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધધક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાનેમળે લ
હતી. જેમાાં, મ્યુધનધસપલ કધમશનરશ્રી મુકેશ કુમાર, આઈ.એ.એસ. તથા ધવધવધ ઝોનના ડેપ્યુટી
મ્યુધનધસપલ કધમશનરશ્રીઓ, હેલ્થના ડે.મ્યુધનધસપલ કધમશનરશ્રી, આરોગ્ય અધધકારીશ્રી ધવગેરે હાજર
રહેલ હતા.

હાલમા અમદાવાદ શહેરમાાં કુલ ૧૨૭ માઇક્રો કન્ટેઈન્મેન્ટ ધવસ્તાર અમલમાાં છે . જે પૈકી આજ

રોજ કરવામા આવેલ ધવસ્ત ૃત િિાા-ધવિારણાને અંતે નીિે જણાવેલ ૩ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ધવસ્તારને
દુર કરવાનો ધનણાય કરવામાાં આવેલ છે . જેની ધવગતવાર માહહતી નીિે નીિે મુજ્બ છે .

અમદાવાદ શહેરનાાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ દુર કરવામાાં આવેલ વવસ્તારોની યાદી


Sr No of Approx.
ZONE Ward Area Name
No Houses Populations
1 EAST AMRAIWADI SHIVANAND NAGAR BLOCK 132 594
2 EAST AMRAIWADI SHIVANAND NAGAR BLOCK 92 467
3 EAST NIKOL HARIDHARSHAN BANGLOWS, NIKOL 133 360

તદઉપરાાંત આજ રોજ કરવામા આવેલ ધવસ્ત ૃત િિાા-ધવિારણાને અંતે નીિે જણાવેલ ૧૪ ધવસ્તારમાાં
નવા કેસ રીપોટા થયેલ હોવાથી નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ધવસ્તાર તરીકે જાહેર કરવામાાં આવે છે

નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વવસ્તાર યાદી

Sr Total Total
ZONE Micro Containment Area
No Houses Population
1 EAST GNANESHWARI SOCIETY, ARBUDANAGAR 78 337

2 EAST HANUMAN NAGAR BLOCK NO.1 AMRAIWADI 24 120


EAST
3 B 15 TO B 25, SAIDHAM TENAMENT, VASTRAL 30 38

4 EAST PUSHPAVAN BUNGLOWS, GOPAL CHOWK, NIKOL 52 224


SOUTH
5 295, AMBEDKAR VAS, SHAHVADI, LAMBHA 22 105
SOUTH
6 (40 TO 65) PRERNA SOCIETY, PART-5, LAMBHA 26 150
SOUTH
7 (58 TO 85) KRUSHNDHAM RAW HOUSE, LAMBHA 28 178
NORTH WEST 5,6,7 FLOOR OF B BLOCK; 6,7,8 FLOOR OF D BLOCK;
8 9,10,11 FLOOR OF H BLOCK; 12, 13 FLOORS OF I BLOCK 44 135
AAKANXA, SAVVY SWARAJ, CHANDLODIYA
Sr Total Total
ZONE Micro Containment Area
No Houses Population
9 NORTH WEST C- BLOCK, ROYAL RESIDENCY, CHANDLODIYA 20 80

10 CENTRAL 5, LALAVSA NI POLE, SANKDI SHERI, KHADIA 20 94

11 NORTH 5 BLOCK C COLONY, NARODA ROAD 32 130

12 WEST ABU NAGAR, D-CABIN, CHANDKHEDA 60 282


SOUTH WEST BUNGLOW NO. B-36-40 , SHANE BURHAN SOCIETY, NEAR
13 05 20
JUHAPURA CROSSING
SOUTH WEST PHULRAJ BUNGLOW NO. 222
14 01 06
NEAR IBRAHIM RESIDENCY, FATEHWADI

ઉપરોક્ત જાહેર કરે લનવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ધવસ્તારોમાાં અમદાવાદ મ્યુધનધસપલ કોપોરે શનનાાં
હેલ્થ ધવભાગ દ્વારા તા. 0૮.૦૭.૨૦૨૦થી સઘન અને ઘધનષ્ઠ હાઉસ ટુ હાઉસ સવેલન્સ અને સ્ક્રીનીંગની
કામગીરી હાથ ધરવામાાં આવનાર છે . સદર સવેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલ કોરોનાના લક્ષણ
ધરાવતા શાંકાસ્પદ વ્યહકતઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાાં આવશે.

You might also like