You are on page 1of 9

FAQ

Question: વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાાં નીચેની Error આિતી હોય તો શ ાં કરવ?ાં

અર્થિા
Answer: વિદ્યાર્થીને જો ઉપર મુજબની error આિતી હોય તો 1. Admission letter 2. Birthday proof 3.Last

mark sheet 4. Error screenshot. આ ચાર ડોક્યુમેન્ટ સ્કેન કરી mysygujarat2018@gmail.com ઉપર ઈ-

મેઈલ કરિો અર્થિા વિદ્યાર્થીએ જે ડીપાટટ મેન્ટમાાં આિતા હોય તે ડીપાટટ મેન્ટનો રૂબરૂ સાંપકટ કરિો. વિદ્યાર્થી

ડીપાટટ મેન્ટનુ ાં લીસ્ટ https://mysy.guj.nic.in/ િેબસાઈટ ઉપર For all other queries kindly meet at the

Help center and concern Department. Click here for list of Departmentsની લીંક ઉપર જોઈ શકે છે

અર્થિા ડીપાટટ મેન્ટના લીસ્ટની લીંક- https://mysy.guj.nic.in/Noticeboard/Department%20list.pdf છે .

Question: વિદ્યાર્થીએ પોતાના એપ્લીકેશનન ાં status કેિી રીતે જોવ?ાં

Answer: વિદ્યાર્થી પોતાનુ ાં status https://mysy.guj.nic.in/ િેબસાઈટ ઉપર Check Status of your

Application status ઉપર જોઈ શકે છે . અર્થિા આ લીંક ઉપર જોઈ શકશે.
https://mysy.guj.nic.in/Frm_open_stat.aspx

વિદ્યાર્થીએ પોતાનુ ાં status દર ૫-૭ દદિસે check કરતા રહેવ.ુ ાં

Screenshot:
Question: વિદ્યાર્થીને પોતાના એપ્લીકેશન statusમાાં કોઈ ડોક્યમેન્ટ PENDING બતાિતા હોય તો શાં
કરવ?ાં

Answer: વિદ્યાર્થી પોતાનુ ાં status https://mysy.guj.nic.in/ િેબસાઈટ ઉપર Check Status of your

Application status ઉપર અર્થિા આ લીંક https://mysy.guj.nic.in/Frm_open_stat.aspx ઉપર જોવુ.ાં

Screenshot:
વિદ્યાર્થીને જો તેમાાં કોઈ ડોક્યુમેન્ટ pending બતાિતા હોય તો વિદ્યાર્થીએ પોતાનુ ાં APPLICATION UNLOCK

કયાટ વસિાય Check Status of your Application statusની લીંક ઉપર જે ડોક્યુમેન્ટ PENDING બતાિતા હોય

તે UPLOAD કરવુ ાં અને ફક્ત તેજ PENDING ડોક્યુમેન્ટનુ ાં િેરીફીકેશન હેલ્પ-સેન્ટરમાાં કરાિિાર્થી વિદ્યાર્થીને

UPLOAD AND VERIFIED ગ્રીન કલરમાાં બતાિશે ત્યારબાદ વિદ્યાર્થીએ આગળ કોઈ પણ PROCESS

કરિાની જરૂર નર્થી ભલે Application sanctioned by commissionerate માાં pending બતાિતા હોય કારણ

કે Application sanctioned by commissionerateમાાં DONE વિદ્યાર્થીને PENDING DOCUMENT UPLOAD

AND VERIFIED ગ્રીન કલરમાાં બતાિશે તેના અંદાજીત ૧૫-૨૦ દદિસમાાં ર્થશે.
Question: વિદ્યાર્થીની સહાયની રકમ તેના બેંક એકાઉન્ટમાાં ક્યારે જમા ર્થશે?

Answer: વિદ્યાર્થીની સહાયની રકમ તેના બેંક એકાઉન્ટમાાં Application sanctioned by commissionerate માાં

જયારે DONE બતાિે ત્યારબાદ અંદાજીત ૨૫-૩૦ દદિસમાાં જો બેંક એકાઉન્ટ આધાર કાડટ સાર્થે NPCIમાાં

લીંક હશે તો ર્થશે પરતુ ાં જો વિદ્યાર્થીનુ ાં બેંક એકાઉન્ટ આધાર કાડટ સાર્થે NPCIમાાં લીંક નદહ હોય તો બીજા

અંદાજીત ૨૦-૨૫ દદિસ ર્થશે.

Question: વિદ્યાર્થીને જો સહાયની રકમ ઓછી આિી હોય તો શ ાં કરવ?ાં

Answer: વિદ્યાર્થીએ પોતે જે ડીપાટટ મેન્ટમાાં આિતા હોય તે ડીપાટટ મેન્ટનો રૂબરૂ સાંપકટ કરિો.

ડીપાટટ મેન્ટનુ ાં લીસ્ટ https://mysy.guj.nic.in/ િેબસાઈટ ઉપર For all other queries kindly meet at the

Help center and concern Department. Click here for list of Departmentsની લીંક ઉપર જોઈ શકે છે

અર્થિા ડીપાટટ મેન્ટના લીસ્ટની લીંક- https://mysy.guj.nic.in/Noticeboard/Department%20list.pdf


Question: વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લીકેશન કયાા પછી ડોક્યમેન્ટ િેરીફીકેશન ક્યાાં કરાિિાન?ાં

Answer: વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લીકેશન કયાટ પછી ડોક્યુમેન્ટ િેરીફીકેશન હેલ્પ સેન્ટરમાાં કરાિવુ ાં જેનુ ાં

લીસ્ટ https://mysy.guj.nic.in/ િેબસાઈટ ઉપર List of Help Centers લીંક ઉપર આપેલ છે .

Question: વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લીકેશન STATUS માાં Application sanctioned by

commissionerateમાાં UNDER SCRUNITY બતાિતા હોય તો તેનો અર્થા શ?ાં

Answer: વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લીકેશન STATUS માાં Application sanctioned by

commissionerateમાાં UNDER SCRUNITY બતાિતા હોય તો તેનો અર્થટ તમારી એપ્લીકેશન UNDER

PROCESSમાાં છે તેમ ર્થાય.

Question: વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લીકેશન STATUS માાં Application sanctioned by

commissionerateમાાં આડી લાઈન (-) બતાિતા હોય તો તેનો અર્થા શ?ાં

Answer: વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લીકેશન STATUS માાં Application sanctioned by

commissionerateમાાં આડી લાઈન (-) બતાિતા હોય તો તેનો અર્થટ તમારી એપ્લીકેશન UNDER

PROCESSમાાં છે તેમ ર્થાય.

Question: વિદ્યાર્થીન ાં બેંક એકાઉન્ટ કેવ ાં હોવ ાં જોઈએ?


Answer: વિદ્યાર્થીઓની માંજુર ર્થયેલ મળિાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાાં ડાયરે ક્ટ
બેનીફીટ ટ્રાન્સ્ફર (DBT) હેઠળ સીધી જમા ર્થતી હોિાર્થી વિદ્યાર્થીઓએ બેંકમાાં ખાતુ ાં ખોલાિિાનુ ાં રહેશે અને
આ બેંક ખાતા સાર્થે વિદ્યાર્થીઓએ પોતાના આધારનાંબર જોડિાના (seeding) રહેશે.
જો વિદ્યાર્થીની ઉંમર ૧૮ િર્ટર્થી ઓછી હોય અને તેન ુ ાં બેંક એકાઉન્ટ minor હોય અને જો તેની સહાયની
રકમ રૂવપયા ૫૦,૦૦૦=૦૦ ર્થી િધારે હોય તો તેિા વિદ્યાર્થીએ પોતાના માતા/વપતા સાર્થે જોઈન્ટમાાં
એકાઉન્ટ ખોલાિવુ ાં જેમાાં વિદ્યાર્થીનુ ાં નામ પ્રર્થમ હોય અને તેિા એકાઉન્ટની વિગત આપિી.
જો વિદ્યાર્થીની સહાયની રકમ રૂવપયા ૫૦,૦૦૦=૦૦ ર્થી િધારે હોય તો તેિા વિદ્યાર્થીએ ઝીરો બેલેન્સ
ફેસીલીટીિાળા(જનધન) એકાઉન્ટના ખાતાની વિગતો ના આપિી કારણકે તેિા એકાઉન્ટમાાં maximum limit
રૂવપયા ૫૦,૦૦૦=૦૦ ની જ હોય છે .

Question: વિદ્યાર્થીએ પોતાન ાં આધાર કાડા બેંક એકાઉન્ટમાાં કેિી રીતે લીંક કરાિવ ાં અર્થિા નીચે મજબ
message આવ્યો હોય તો શ ાં કરવ?ાં
Message: Your payment for MYSY scholarship could not be processed as your Aadhaar card is not linked
with your bank. Kindly link your Aadhaar card within 7 days. Your payment will be done around 30 days
after Aadhaar linking.
Answer: વિદ્યાર્થીનુ ાં બેંકમાાં આધારકાડટ લીંક બતાિતુ ાં હોય પરાં ત ુ જો https://resident.uidai.gov.in/bank-
mapper િેબસાઈટ ઉપર જો લીંક ના બતાિતુ ાં હોય તો નીચેના ઉપાયોની મદદર્થી આધારકાડટ બેંક સાર્થે
લીંક કરાિિાનુ ાં રહેશ.ે
ઉપાય(solution)

Solution- 1

 જયાાં સુધી તમારુાં આધારકાડટ લીંક ના ર્થાય ત્યાાં સુધી તમારી બેંકને કહો કે NPCI

(NATIONAL PAYMENTS CORPORATION OF INDIA) માાં આધારકાડા નો DATA

SEND કરે . જયાાં સુધી બેંકમાાંર્થી NPCI (NATIONAL PAYMENTS CORPORATION OF

INDIA)માાં આધારકાડટ નો DATA SEND નદહ ર્થાય ત્યાાં સુધી તમારુાં આધારકાડટ લીંક નદહ ર્થાય.

અર્થિા
Solution- 2
 Google search માાં circular number 251 aadhaar status type કરિાર્થી NPCI નુ ાં

આધારકાડટ લીંક કરિાનુ ાં ફોમટ મળશે જે DOWNLOAD કરી જરૂરી માદહતી ભરી બેંકમાાં આપી

બેંકને કહો કે DBT (direct benefit transfer) facility enable કરે .

અર્થિા
Solution- 3
 બેંકને કહો કે NPCI (NATIONAL PAYMENTS CORPORATION OF INDIA) માાં

npci.dbtl@npci.org.in પર ઈ-મેઇલ send કરે જેમાાં આધારકાડટ બેંકમાાં લીંક છે પરાં ત ુ

https://resident.uidai.gov.in/bank-mapper િેબસાઈટ પર લીંક કેમ બતાિતુ ાં નર્થી તેન ુ ાં

reason અને solution બતાિે.

અર્થિા
Solution-4
 જો ઉપરના ત્રણ solution ર્થી પણ આધારકાડટ https://resident.uidai.gov.in/bank-mapper

િેબસાઈટ પર લીંક ના બતાિતુ ાં હોય તો બીજી કોઈપણ બેંકમાાં જે NPCI માાં આધારકાડા લીંક

કરી આપતી હોય તેિી કોઈપણ બેંકમાાં નવ ાં ખાત ાં ખોલાિી દે વ.ાં તમારુાં આધારકાડટ

https://resident.uidai.gov.in/bank-mapper પર જે બેંકમાાં લીંક બતાિતા હશે તે બેંકના

ખાતામાાં જ તમારી સ્કોલરશીપ AUTOMATIC જમા ર્થશે. તમારુાં આધારકાડટ

https://resident.uidai.gov.in/bank-mapper િેબસાઈટ પર બેંકમાાં લીંક બતાિતા હશે તો

ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા આગળની બીજી કોઈપણ PROCESS કરિાની જરૂર રહેશે નદહ.

(આધારકાડા લીંક ર્થતા ઓછામાાં ઓછા ૭ દદિસ ર્થાય છે )

વિદ્યાર્થીએ પોતાનુ ાં આધારકાડટ બેંક એકાઉન્ટમાાં લીંક કયાટ બાદ તેની જાણ કેસીજીને રૂબરૂમાાં કરિાની જરૂર

નર્થી. વિદ્યાર્થીની સહાયની રકમ તેના ખાતામાાં વિદ્યાર્થી પોતાનુ ાં બેંક એકાઉન્ટ આધાર કાડટ સાર્થે NPCIમાાં

લીંક કરાિશે તેના અંદાજીત ૨૦-૨૫ દદિસમાાં ર્થશે.


Question: વિદ્યાર્થીએ પોતાન ાં આધારકાડા કેિી રીતે ACTIVE/VALID કરાિવ?ાં
Answer: વિદ્યાર્થીના mobile ઉપર જો નીચે મુજબનો message આવ્યો હોય તો નીચેના ઉપાયોની મદદર્થી
આધારકાડટ ACTIVE/VALID કરાિવુ.ાં
MESSAGE: Your payment for MYSY scholarship could not be processed as your Aadhaar card is
inactive/invalid with your bank. Kindly activate your Aadhaar card.

ઉપાય(solution)

વિદ્યાર્થીએ પોતાનુ ાં આધારકાડટ active/valid કરાિિા માટે https://uidai.gov.in ની િેબસાઈટ પર


આપેલા આધારકાડટ ના Aadhaar Kendra/Enrolment Centre પર જઈને પોતાનુ ાં આધારકાડટ active/valid
કરાિવુ ાં અર્થિા વિદ્યાર્થીએ પોતાનુ ાં આધારકાડટ active/valid કરાિિા માટે https://uidai.gov.in ની
િેબસાઈટ પરર્થી online update કરાિવુ.ાં
વિદ્યાર્થીએ પોતાનુ ાં આધારકાડટ active/valid કયાટ બાદ તેની જાણ કેસીજીને રૂબરૂમાાં કરિાની જરૂર નર્થી.

વિદ્યાર્થીની સહાયની રકમ તેના ખાતામાાં વિદ્યાર્થી પોતાનુ ાં આધારકાડટ active/valid કરાિશે તેના અંદાજીત

૨૦-૨૫ દદિસમાાં ર્થશે.

Question: "DELAYED STUDENTS" ની શૈક્ષણણક િર્ા ૨૦૧૮-૧૯ની માત્ર રીન્યઅલ સહાયની અરજી
માટેની લીંકમાાં ક્યા વિદ્યાર્થીઓ ELIGIBLE છે ?
Answer: "DELAYED STUDENTS" ની શૈક્ષણણક િર્ટ ૨૦૧૮-૧૯ની માત્ર રીન્યુઅલ સહાયની અરજી માટેની

લીંકમાાં ફક્ત નીચેના વિદ્યાર્થીઓ ELIGIBLE છે .

િર્ટ ૨૦૧૫ કે તે પછીનાાં િર્ે ઉચ્ચ અભ્યાસક્રમમાાં પ્રિેશ મેળિનાર વિદ્યાર્થીઓએ માત્ર િર્ટ ૨૦૧૮-૧૯ની

રીન્યુઅલની સહાય મેળિિા માટે આ ણલિંક પર ઓનલાઈન અરજી કરિાની રહેશ.ે

જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના પ્રિેશના પ્રર્થમ િર્ે શરતચ ૂકર્થી અરજી કરી ન શક્યા હોય કે આિક

મયાટદાની પાત્રતા સાંતોર્તા ન હોિાના કારણે અરજી રીજેક્ટ ર્થયેલ હોય એિા વિદ્યાર્થીઓએ તેમના

અભ્યાસક્રમના બાકીના સમયગાળા માટે રીન્યુઅલ સહાય મેળિિા માટે તેમજ જે વિદ્યાર્થીઓને પ્રર્થમ િર્ે

સહાય મળે લ હોય પરાં ત ુ પછીનાાં કોઈ િર્ે રીન્યુઅલ સહાય માટે અરજી કરિાનુ ાં ચ ૂકી ગયા હોય કે

રીન્યુઅલ સહાય માટેની પાત્રતા સાંતોર્તા ન હોિાના કારણે અરજી રીજેક્ટ ર્થયેલ હોય અને તે પછીનાાં િર્ે

પાત્રતાનાાં ધોરણો સાંતોર્તા હોય તો અભ્યાસક્રમના બાકીના સમયગાળા માટે યોજનાનો લાભ મેળિિા

માટે“DELAYED STUDENTS”ણલિંક પર અરજી કરિાની રહેશે. આ ણલિંક માત્ર "DELAYED STUDENTS" માટે

શૈક્ષણણક િર્ટ ૨૦૧૮-૧૯ ની માત્ર રીન્યુઅલ સહાયની અરજી માટે છે . જેર્થી વિદ્યાર્થીઓને અગાઉની સહાય

મળિાપાત્ર રહેશે નહી. િર્ટ ૨૦૧૫માાં પ્રિેશ મેળિેલ વિદ્યાર્થીઓ 3RD રીન્યુઅલ સહાય માટે, િર્ટ ૨૦૧૬માાં

પ્રિેશ મેળિેલ વિદ્યાર્થીઓ 2ND રીન્યુઅલ સહાય માટે અને િર્ટ ૨૦૧૭ માાં પ્રિેશ મેળિેલ વિદ્યાર્થીઓ 1ST

રીન્યુઅલ સહાય માટે આ “DELAYED STUDENTS”ણલિંક પર અરજી કરી શકશે.


ADMISSION YEAR 2015ના ફક્ત નીચેના વિદ્યાર્થીઓ delayed ણલિંકમાાં Eligible છે .

DELAYED LINK
FRESH 1ST RENEWAL 2ND RENEWAL
Condition (2018-19)
(2015-16) (2016-17) (2017-18)
(3RD RENEWAL) માટે
Condition1 સહાય મળી સહાય મળી સહાય ન મળી Eligible છે

Condition2 સહાય મળી સહાય ન મળી સહાય ન મળી Eligible છે

Condition3 સહાય ન મળી સહાય ન મળી સહાય ન મળી Eligible છે

ADMISSION YEAR 2016ના ફક્ત નીચેના વિદ્યાર્થીઓ delayed ણલિંકમાાં Eligible છે .

DELAYED LINK

Condition FRESH (2016-17) 1ST RENEWAL (2017-18) (2018-19)

(2ND RENEWAL) માટે


Condition1 સહાય મળી સહાય ન મળી Eligible છે

Condition2 સહાય ન મળી સહાય ન મળી Eligible છે

ADMISSION YEAR 2017ના ફક્ત નીચેના વિદ્યાર્થીઓ delayed ણલિંકમાાં Eligible છે .

DELAYED LINK

Condition FRESH (2017-18) (2018-19)

(1ST RENEWAL) માટે


Condition1 સહાય ન મળી Eligible છે

You might also like