You are on page 1of 3

Case Study Details

Title
Name of Beneficiary* Bhavshar Sushmaben
Rajubhai
Date of birth or approximate age*
36 Year
Place of birth* Raipur Ahmedabad
Educational Qualification* 12th pass
Other Details (please include any other necessary
details)

Family Details

Fether’s Name Bhavsar Rajubhai


Son’s Name
Daughter’name Bhavsar Reecha
No. of Siblings and their details
(in this case, referring to children)
Any other family details we should know?

Story Management Details

Date of Case Study Collection* 18-07-2020


How recent was the Case Study* (please ✓) Less Than 3 months 3 Months
Less Than 6 months
Less Than 12 months
More Than 12 months
Program manager for this case study* (If we have a Manekben Parmar
question regarding this case study, who should we Contact 8866874493
call, please give contact name and contact number)

Case Study

Case Details*

Tell the full story here. Include the key incidents of the story; please also include some information
that gives us a real sense of personality – like family, lifestyle or characteristics. If the story is about
how your organisation has made a difference to someone’s life, make sure you capture some of the
detail – what exactly did we do, how did our support help, how did that make the person feel?

અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલ રાણા સોસાયટીમાં ભાવસાર સુષ્માબેન રાજુભાઈ
નો પરિવાર રહે છે તેઓ છે લ્લા 50 વર્ષ થી વસવાટ કરે લ છે તેમના પરિવારમાં કુલ 5 સભ્યો છે
સુષ્માબેન તેમના પતિ સસરા અને બે બાળકો સાથે રહે છે સુષ્માબેન ના પતિ ડ્રાઇવરનુ ં કામ કરે છે
સુષ્માબેન ની બ્યુટી પાર્લરનો કોર્સ કરે લ છે તેમના પતિની મહિનાની આવક 10000 રૂપિયા છે
2018 માં બેરામપુરા ખાતે આવેલ  સાથ સંસ્થા દ્વારા  ચલાવવામાં આવત ું કોમ્યુનિટિ રિસોર્સ સેન્ટરની
મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેઓને આ પ્રોગ્રામ ખ ૂબ જ ગમ્યો હતો અને તેઓ
લાઇબ્રેરીમાં જોડાયા હતા તેઓ લાઇબ્રેરીની અલગ અલગ પ્રવ ૃત્તિ માં આવતા હતા અને લાયબ્રેરી
પ્રવ ૃત્તિ ઘણું બધું નવું નવું શીખતા સાથે તેવી પણ વાત કરતા કે મારી બુટીપાલર થકી જો કોઈ
કામ આવે તો મને જણાવજો એવામાં જ ગોદરે જ તરફથી ચલાવવામાં આવતો બ્યુટી પરે નિયર
પ્રોગ્રામ વિશે માહિતી મેડવી અને તેઓ બ્યુટી પરે નિયર ના મેમ્બર બન્યા તેઓ દર મહિને બ્યુટી
પાર્લરની સર્વિસ આપીને 1500 થી 2000 સુધીના આવક કરતા હતા બ્યુટીપરે નિયર માં જોડાયા
પછી તેમને સારી ટ્રે નિંગ મળી તેમણે હોમ સર્વિસ આપવાનુ ં શરૂ કર્યું ત્યારબાદ તેવો અલ ૂમીનાઈ
ના સેમિનારમાં ભાગ લીધોઅને એસવાન્સ સર્વિસ આપતા થયા ધીરે -ધીરે તેમની બ્યુટી પાર્લર નુ ં
કામ વધવા લાગ્યું મહિને પાંચ હજાર સુધી કમાવા લાગ્યા તેમની આર્થિક સ્થિતિમાં સુધાર આવતા
સાથ સંસ્થા અને સી આર સી પ્રોગ્રામ નો આભાર માનેછે. સી.આર.સી માં જોડાયા બાદ તેઓએ
તેમની દીકરીનુ ં ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને દસમાની પરીક્ષા અપાવી.
સી આર સી સેન્ટર વિસ્તારના અમારા જેવા બહેનો માટે એક પ્રેરણા રૂપ છે . આવા સેન્ટર દરે ક
વિસ્તાર રાજ્યમાં શરૂ કરવામાં આવેતો બીજા બહનોને મદદ મડી શકેછે. હુ ં સાથ સંસ્થા નો દિલ થી
આભાર માનુછું
ં .

Quotes*

Pick out 1 quote from the story. This should be written in the first person.
Other assets*

Please list details of other assets that are available to support this case study. You should give at
least one the below mentioned details.

Photography
Film
Audio recording of interview
Full transcript of interview

Please confirm that we have permission to use the details you have mentioned above by signing
below.

Signature

Name of the Person


Designation
Date

*Kindly enclose pictures in JPG/PPEG/PNG format, renamed appropriately such that names are self-
explanatory about, activity name, date etc.

You might also like