You are on page 1of 4

Website

W : www.g
gujaratin
nformattion.net
Em
mail : gujaratin
nformatio
on@gmail.com
30
0 મે-2020
0 સમાચ
ચાર સં યાા....708

-
-: ુ યમં ી ીએ રા ય માટ હર કરલી અનલોક-1ની
અ ઇ સ :-
ી ગાઇડ લાઇ
રા ય સર ના સં મણ કા ૂમાં રાાખવા સાથે આિથક ગ
રકાર કોરોન ગિતિવિધઓ
ઓ-રોજ દ વન
યવહાર ૃિ ઓને ગાઇડલાઇ
ઇનને આિધ
ધન ટછાટો
ટો આપવાન
નો અપના યો આગવો
વો ૂહ
.....
તા.1લીી ૂન-202
20થી ગાઇડ
ડલાઇ સનો
નો રા યમાં અમલ કર
રાશે
.....

:: અ
અનલોક-1ની
ની ગાઇડ લ મ વ ૂણ
લાઇ સની મહ હરાતો ::
 ક ટે ઈનમે
મે ટ ઝોનમ ય ચીજવ ત ુઓ અને
માં આવ યક ન આવ યક
ક સેવાઓ િસવાય કોઈ
કો પણ
પ્રકારની ટછાટ આપવામાં
આ આ
આવશે નહીંીં.
 ક ટે ઈનમે
મે ટ ઝોન િસવાયના િવ તારમાંાં સવારનાા ૮ વાગ્ય
યાથી સાંજના
ન ૭ વાગ્ય
યા સુધી
વેપાર ધંધા
ધ રોજગાર
ર ચાલુ ચાાલુ રાખી શ
શકાશે.
 સમગ્ર રા યમાં રાત
તના ૯ વાગ્ગ્યાથી સવ
વારના ૫ વાગ્યા
વ સુધી સમગ્ર ગુજરાતમાં કરફ
ક ુ ો

અમલ કર
રાશે.
 િરજયોનલ
લને બદલે સમગ્ર રા યમાં એસ.ટી બસો ૬૦
૬ ટકા િસિટંગ કે િપિસ
િસટી સાથે ચાલશે

 સમગ્ર રા યમાંથી દૂ કાનો માટે ઓડ ઈવન પ િત સં
સપ ૂણર્ બંધ
 સોિશયલ િડ ટિ સંગના
ગ િનયમોો સાથે ઓિિફસો શ કરવાની
ક ટ
 મોટરસાઈ ૂ રમાં હવે
ઈકલ અને કટ હ ફેિમલીી મે બર સાથે
સ બે ય
યિક્તને સવ
વારીની ટ
ટ, મા ક
પહેરવું ફર
રિજયાત
 મોટા વાહ ુ ીમાં ડ્રાઈ
હનો-ફોર િ હલ-એસયુવ ઈવર વ ા ત્રણ
ત્ર યિક્ત
િ ત મુસાફરી કરી શકશે
 સમગ્ર રા યમાં િસટી
ટી બસ સેવા
વ ૫૦ ટકા કેિપિસટીથ
થી ચાલુ કર
રવાની ટ
 સિચવાલય અને સર
રકારી કચેરીઓ
ર વાર ૧લી જૂનથી લ લે ડ શ થશે
સોમવ
 ૧લી જૂનથી
થ ક ટેઈનમે
મે ટ ઝોન સિહત
સ રા ય
યભરમાં બે કો
ક પણ લ લે ડ કામ
મ કરતી થઈ
ઈ જશે
 હોટેલ, રે ટોર ટ, ધાિમર્ક થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન
સુધી ચાલુ નહીં થાય

 ક ટે ઈનમે ટ ઝોનમાં આવ યક ચીજવ તઓ અને આવ યક સેવાઓ િસવાય કોઈ પણ
પ્રકારની ટછાટ આપવામાં આવશે નહીં
 આરોગ્ય િવભાગ રિવવાર સાંજ સુધીમાં રા યના ક ટેઈનમે ટ ઝોન િવ તારો ફાઈનલ
કરી તેની જાહેરાત કરશે
 શૈક્ષિણક સં થાઓ-શાળા-કોલેજો-કોિચંગ ક્લાિસસ, ટય ૂશન ક્લાિસસ-એજયુકેશન
ઈિ ટટય ૂટ શ કરવાનો િનણર્ય કે દ્ર સરકારના િદશા િનદશ મુજબ જૂલાઈ માસમાં કરાશે
 લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાદર્ ને સહયોગ-સહકાર-િનયમ પાલન કયાર્ છે
તેનો આભાર
 િ થિત સામા ય બને જનજીવન પ ૂવર્વત થાય અને આિથર્ક કાવટ ન આવે તે રીતે
કોરોના સાથે કામ કરવાની માનિસકતા કેળવવી પડશે
 કોરોના સંક્રમણ વ ચેથી પસાર થઈ ર ાં છીએ તે ભ ૂલીએ નહીં – એકે-એક ગુજરાતી
કોરોના વોિરયર બનીને કામ કરે
 મા ક િવના બહાર ન નીકળીએ, સોિશયલ િડ ટિ સંગ જાળવીએ, ૬૫ વષર્થી ઉપરની
વયના વિડલો અને નાના બાળકોની િવશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની
તકેદારી રાખીએ
.. .. ..
મુખ્યમંત્રી ી િવજયભાઈ પાણીએ તા. ૩૧મી મે ના રોજ પ ૂરા થઈ રહેલાં લૉકડાઉન-
૪ બાદની િ થિત અંગે ભારત સરકારે આ લોકડાઉનના બદલે અનલોક-૧ ારા લોક
ખોલવાની િદશામાં એક પછી એક કદમ આગળ વધવાનો િનણર્ય કય છે તેને આવકારતા
ગુજરાતમાં પણ અનલોક-૧ સંદભેર્ કેટલીક મહ વપ ૂણર્ જાહેરાતો કરી છે .
તેમણે જણા યું કે, લૉકડાઉન-૪ પછી રા યમાં ટછાટો આપીને અમદાવદ અને સુરત
િસવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામા ય થાય તે માટે ના પ્રયાસોમાં
લોકોએ િનયમો પાળીને સહકાર આ યો છે તેનો રા ય સરકાર આભાર યક્ત કરે છે .
ભારત સરકારે જાહેર કરે લી અનલૉક-૧ની ગાઈડલાઈ સ બાદ મુખ્યમંત્રી ીની
અ યક્ષતામાં મોડી સાં કોર ૃ ની મળે લી બેઠકમાં ગુજરાતમાં પણ અનલૉક-૧ સંદભર્માં

મહ વપ ૂણર્ િનણર્યો લઈને તેનો અમલ તા. ૧લી જૂનને સોમવારથી કરવા માટે ની જાહેરાત
મુખ્યમંત્રી ીએ, નાયબ મુખ્યમંત્રી ી નીિતનભાઈ પટે લ, ગૃહ રા યમંત્રી ી પ્રિદપિસંહ
જાડેજા અને રા ય સરકારના વિર ઠ સિચવ ીઓની ઉપિ થિતમાં કરી હતી.

ુ યમં ી ીએ કરલી હરાત ુ બ




 ક ટે ઈનમે ટ ઝોનમાં આવ યક ચીજવ તઓ અને આવ યક સેવાઓ િસવાય કોઈ પણ
પ્રકારની ટછાટ આપવામાં આવશે નહીં.
 ક ટે ઈનમે ટ ઝોન િસવાયના િવ તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી
વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
ુ ો
 સમગ્ર રા યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ ન
અમલ કરાશે.
 િરજયોનલને બદલે સમગ્ર રા યમાં એસ.ટી બસો ૬૦ ટકા િસિટંગ કેિપિસટી સાથે ચાલશે
 સમગ્ર રા યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પ િત સંપ ૂણર્ બંધ
 સોિશયલ િડ ટિ સંગના િનયમો સાથે ઓિફસો શ કરવાની ટ
 મોટરસાઈકલ અને કૂટરમાં હવે ફેિમલી મે બર સાથે બે યિક્તને સવારીની ટ, મા ક
પહેરવું ફરિજયાત
 મોટા વાહનો-ફોર િ હલ-એસયુવીમાં ડ્રાઈવર વ ા ત્રણ યિક્ત મુસાફરી કરી શકશે
 સમગ્ર રા યમાં િસટી બસ સેવા ૫૦ ટકા કેિપિસટીથી ચાલુ કરવાની ટ
 સિચવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી લ લે ડ શ થશે
 ૧લી જૂનથી ક ટેઈનમે ટ ઝોન સિહત રા યભરમાં બે કો પણ લ લે ડ કામ કરતી થઈ જશે
 હોટેલ, રે ટોર ટ, ધાિમર્ક થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન
સુધી ચાલુ નહીં કરાય

 ક ટે ઈનમે ટ ઝોનમાં આવ યક ચીજવ તઓ અને આવ યક સેવાઓ િસવાય કોઈ પણ
પ્રકારની ટછાટ આપવામાં આવશે નહીં
 આરોગ્ય િવભાગ રિવવાર સાંજ સુધીમાં રા યના ક ટે ઈનમે ટ ઝોન િવ તારો ફાઈનલ કરી
તેની જાહેરાત કરશે
 શૈક્ષિણક સં થાઓ-શાળા-કોલેજો-કોિચંગ ક્લાિસસ, ટય ૂશન ક્લાિસસ-એજયુકેશન
ઈિ ટટય ૂટ શ કરવાનો િનણર્ય કે દ્ર સરકારના િદશા િનદશ મુજબ જૂલાઈ માસમાં કરાશે.
મુખ્યમંત્રી ીએ જણા યું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વ ચેથી પસાર થઈ ર ાં છીએ
એ ભ ૂલવાનુ ં નથી. એકે એક ગુજરાતી કોરોના વોિરયર બનીને કાયર્રત થાય, મા ક િવના
બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગિરક તરીકે સોિશયલ િડ ટિ સંગનુ ં પાલન કરીએ.
એટલું જ નહીં વારં વાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના થળે બધુ સેનેટાઈઝ થાય
તેની દરકાર રાખીએ અને આપણા પિરવારના ૬૫ વષર્થી વધુ વયના વડીલો અને નાના
બાળકોની િવશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.
મુખ્યમંત્રી ીએ રા યના સૌ નાગિરકોને એવી અપીલ કરી કે , લૉકડાઉનના ચાર
તબક્કામાં સહકાર-સહયોગ આપીને િનયમોનુ ં પાલન કયુર્ં છે તે રીતે હવે અનલૉક-૧માં
પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આિથર્ક કાવટ આવે નહીં સાથોસાથ જનજીવન
અને રોિજંદી પ્રવ ૃિ ઓ ઝડપથી પ ૂવર્વત થાય તેની પણ સૌ તકેદારી રાખે.
સી.એમ-પીઆરઓ/ભરત ગાંગાણી .. .. .. ..

You might also like